યે કહા આ ગયે હમ

(7)
  • 3.9k
  • 0
  • 1k

જીવન ના એ દિવસોજીવન માં એ ગયેલો સમયક્યારેય પાછો નથી આવતો..આ વાર્તા પણ એવી જ છે.જ્યાં પ્રેમ છે પણ હૂંફ નથીદોસ્તી છે પણ નફરત નથી.....તો વાટ કોની જોવ છો ..ચાલો અને મારી સાથે સાંભળો મારી જ ભાષા માં આ સ્ટોરી..છે એક કાલ્પનિક વાર્તા પણ છું ..હું પોતેજ તમારા સવાલો ને જવાબો માં તો ચાલ્લો શરૂ કરીએ એક વાર્તા...મારા જીવન નો એ પેલો દિવસ હતો .જ્યાં હું ખૂબ જ નવર્સ લાગતી હતી ..ત્યાં કોઈ મારુ નથી હોતું.બધા એક અજનબી ..ત્યાં જ કોઈ આવે છે..હેલો મેમ : હેલો , તમે કોણ છો ??હું તમારા હોસ્ટેલ નો કુલી ..કુલી : હા મેમ તમરો સમાન

New Episodes : : Every Saturday

1

યે કહા આ ગયે હમ - 1

જીવન ના એ દિવસોજીવન માં એ ગયેલો સમયક્યારેય પાછો નથી આવતો..આ વાર્તા પણ એવી જ છે.જ્યાં પ્રેમ છે પણ નથીદોસ્તી છે પણ નફરત નથી.....તો વાટ કોની જોવ છો ..ચાલો અને મારી સાથે સાંભળો મારી જ ભાષા માં આ સ્ટોરી..છે એક કાલ્પનિક વાર્તા પણ છું ..હું પોતેજ તમારા સવાલો ને જવાબો માં તો ચાલ્લો શરૂ કરીએ એક વાર્તા...મારા જીવન નો એ પેલો દિવસ હતો .જ્યાં હું ખૂબ જ નવર્સ લાગતી હતી ..ત્યાં કોઈ મારુ નથી હોતું.બધા એક અજનબી ..ત્યાં જ કોઈ આવે છે..હેલો મેમ : હેલો , તમે કોણ છો ??હું તમારા હોસ્ટેલ નો કુલી ..કુલી : હા મેમ તમરો સમાન ...Read More