રૂપલ ની લવ સ્ટોરી

(12)
  • 9.5k
  • 1
  • 3.9k

ધનસુખ ભાઈ ની ગણના હાલ ગુજરાત ના ટોપ-૧૦ બિઝનેસ મેન માં થતી હતી. તેનું કારણ હતું તેમની દીકરી રૂપલ .રૂપલ ના જન્મ પછી ધનસુખ ભાઈના ભાગ્યનો જાણે ઉદય થયો હોય! ધનસુખ ભાઇ ને 2 પુત્ર ને એક દિકરી હતી. અનમોલ અને તીર્થ કરતા રૂપલ તેમને બહુ વહાલી હતી. ધનસુખ ભાઈ જે ન્યુ પ્રોજેકટ લોંચ કરે તે સફળ જ થતો. આથી નવા પ્રોજેક્ટ ની શરૂઆત રૂપલ ના હાથે જ કરાવતા. આથી સૌ તેને હાથમાં ને હાથમાં રાખતા. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જાય એવી પરિસ્થિતિમાં તે ઉછરી હતી. રૂપલ માં નામ એવા ગુણ હતા,

New Episodes : : Every Friday

1

રૂપલ ની લવ સ્ટોરી - 1

ધનસુખ ભાઈ ની ગણના હાલ ગુજરાત ના ટોપ-૧૦ બિઝનેસ મેન માં થતી હતી. તેનું કારણ હતું તેમની દીકરી રૂપલ ના જન્મ પછી ધનસુખ ભાઈના ભાગ્યનો જાણે ઉદય થયો હોય! ધનસુખ ભાઇ ને 2 પુત્ર ને એક દિકરી હતી. અનમોલ અને તીર્થ કરતા રૂપલ તેમને બહુ વહાલી હતી. ધનસુખ ભાઈ જે ન્યુ પ્રોજેકટ લોંચ કરે તે સફળ જ થતો. આથી નવા પ્રોજેક્ટ ની શરૂઆત રૂપલ ના હાથે જ કરાવતા. આથી સૌ તેને હાથમાં ને હાથમાં રાખતા. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જાય એવી પરિસ્થિતિમાં તે ઉછરી હતી. રૂપલ માં નામ એવા ગુણ હતા, આટલું ઓછું હોય તેમ ભગવાને તેને ...Read More

2

રૂપલ ની લવ સ્ટોરી - 2

રૂપલનો જન્મદિવસ ધામ -ધૂમથી ઉજવ્યા બાદ હવે બધા તીર્થ ની સગાઇ ની તૈયારી અને શોપિંગ કરવા લાગી જાય છે.તીર્થ એક સરસ મજાનો સફારી સૂટ બનાવવા આપી દીધો હતો. રૂપલ તથા તેમની ભાભી શિખા બને શોપિંગ અને ઘરેણાં ની ખરીદી કરવા નીકળી જાય છે.તીર્થ ની સગાઇ વિરમ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવી હતી.પાર્ટી પ્લોટ ને સરસ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યો હતો. ગેટ બારે મોટા બેનર લગાવવામાં આવ્યા હતા જેમાં લખ્યું હતું 'અંતાણી' પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.તથા અતિથિ ના સ્વાગત માટે બે મહિલા અને બે પુરૂસો ગેટ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા,જે આવનાર મહેમાનો પર ખુશ્બૂદાર અંતર છાંટતા અને બધાય ...Read More