મર્ડર ઇન હૈદરાબાદ

(26)
  • 12.3k
  • 5
  • 3.9k

તમે જો કોઈ હેદ્રાબાદી ને પૂછશો કે હેદ્રાબાદનું નું પ્રખ્યાત શું ? તો જવાબ મળશે પેહલી બિરયાની પછી શેરવાની અને છેલ્લે પરેશાની આ હેદ્રાબાદ નું સ્લોગન છે. તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી, 2021, ની સવારે ચારમિનાર પોલીસ સ્ટેશનમાં ૬૫ વર્ષ ના એક વૃદ્ધ હાંફતા હાંફતા આવે છે.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

મર્ડર ઇન હૈદરાબાદ - ભાગ 1

તમે જો કોઈ હેદ્રાબાદી ને પૂછશો કે હેદ્રાબાદનું નું પ્રખ્યાત શું ? તો જવાબ મળશે પેહલી બિરયાની પછી શેરવાની છેલ્લે પરેશાની આ હેદ્રાબાદ નું સ્લોગન છે. તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી, 2021, ની સવારે ચારમિનાર પોલીસ સ્ટેશનમાં ૬૫ વર્ષ ના એક વૃદ્ધ હાંફતા હાંફતા આવે છે. ' સાહેબ,હું હેબ્રોન ચર્ચનો ફાધર છું. છેલ્લા બે દિવસથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતી હતી એટલે આજુબાજુમાં તપાસ કરી તો ચર્ચ થી થોડે દૂર એક બાવળિયા માં એક કોથળો પડ્યો છે તેની ઉપર લોહી ના ડાઘ છે અને ભયકંર ગંધ આવી રહી છે. ત્યા ના ઇંચાર્જ અર્જ ...Read More

2

મર્ડર ઇન હૈદરાબાદ - ભાગ 2

Part-2 એ તપાસ દરમ્યાન અન્ય એક એક્ટિવ મિસિંગ કેસ મળ્યો. ૨૬મી જાન્યુઆરી ના દિવસે બંજારા હિલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવેલી કે હું જેનેલિકા ડિઝુઝા, બુશ ડિઝુઝા ની પત્ની છું. મારા પતિ પરમ દિવસથી ઘેર આવ્યા જ નથી. ચારમિનાર પોલીસ સ્ટેશનના ઇંચાર્જ અર્જુન શેખાવતને આ જાણકારી આપતી વખતે બંજારા હિલ પોલીસ સ્ટેશનના અધિકારી એ વધારાની માહિતી આપી કે ગૂમ થયેલો આ માણસ શેર બજાર નો એજન્ટ છે અને એની સામેએક વેપારી એ ચિટિંગ ની ફરીયાદ નોધાવી છે કે મને શેર બજારમાં 1 મહિમાના 35% નફો કરાવી આપવાની લાલચ મા મારી પાસે થી 5.5 લાખ રૂપિયા લઇ ને ગુમ થયેલ ...Read More

3

મર્ડર ઈન હૈદરાબાદ - ભાગ-૩

અર્જુન ચા પીધા પછી થોડો ફ્રેસ ફિલ કરી રહ્યો હતો.રાજેશ અરોરા ના ઘર નો પત્તો મળી ગયો હતો. કોલ પણ આવી ગઈ હતી. રાજેશ ના લાસ્ટ કોલ નું લોકેશન સર્વોત્તમ હોટેલ બતાવતું હતું. તો અર્જુને સબ ઇન્સ્પેકટર વાઘલે ને સર્વોત્તમ હોટેલ માં જઈ ને તપાસ કરવા કહ્યું.આ બાજુ બુશ નો કઈ પત્તો નતો મળ્યો. હવે પોલીસે બુશ અને મહેશ વચ્ચે શું કનેક્શન છે તે શોધવા માટે બંને પરિવાર જનો પાસે થી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે આજથી 5 વર્ષ પહેલાં બુશ અને મહેશ કોલેજ માં સાથે જ ભણતા હતા. બંને કોલેજ માં ત્રણ વર્ષ સાથે ભણ્યાં હતા ને ...Read More