લવમાં લોચા

(204)
  • 34.7k
  • 46
  • 15.2k

એલેક્સા પ્લેય માય પ્લેલિસ્ટ . "જીગા મારી ચા જલદી લ‌ઇ આવ, આજે ઘણા સમય પછી દોસ્તોને મળીશ."પ્રિતમે એનાં રોબર્ટ જીગાને કીધું. ???? રહેના તું પલ પલ દિલ કે પાસ, જુડી રહે તુજસે દિલ કી આસ... ???? જીગો ચા લઈને આવે છે અને પ્રિતમ એક ચૂસકી મારીને જીગાને કહે છે, "જીગા અરિજિત સિંગ એટલે..." (પ્રિતમના બોલતા વચ્ચે જ જિગો બોલ્યો.) "અરિજિત સિંગ એકવીસમી સદીનો જોરદાર ગાયક છે અને આ તમારું રોજનું પ્લેલિસ્ટ છે. એ ગાય એટલે કોઈ પણ માણસ ખોવાઈ જાય. જે તમે કોઈને યાદ કરીને સાંભળો છો. હું એક રોબર્ટ છું, મને ખબર નાં પડે એમાં એ

Full Novel

1

લવમાં લોચા

એલેક્સા પ્લેય માય પ્લેલિસ્ટ . "જીગા મારી ચા જલદી લ‌ઇ આવ, આજે ઘણા સમય પછી દોસ્તોને મળીશ."પ્રિતમે એનાં રોબર્ટ કીધું. ???? રહેના તું પલ પલ દિલ કે પાસ, જુડી રહે તુજસે દિલ કી આસ... ???? જીગો ચા લઈને આવે છે અને પ્રિતમ એક ચૂસકી મારીને જીગાને કહે છે, "જીગા અરિજિત સિંગ એટલે..." (પ્રિતમના બોલતા વચ્ચે જ જિગો બોલ્યો.) "અરિજિત સિંગ એકવીસમી સદીનો જોરદાર ગાયક છે અને આ તમારું રોજનું પ્લેલિસ્ટ છે. એ ગાય એટલે કોઈ પણ માણસ ખોવાઈ જાય. જે તમે કોઈને યાદ કરીને સાંભળો છો. હું એક રોબર્ટ છું, મને ખબર નાં પડે એમાં એ તમારું રોજનું ભાષણ ...Read More

2

લવમાં લોચા - 2

( ગતાંકમાં જોયું પ્રિતમ એક અંતર્મુખી સ્વભાવનો છોકરો છે. ટેકનિકલ દુનિયામાં બધાં મશીનથી નજીક અને માણસથી દૂર રહે છે. બેચના રિયુનિયનમાં આજે બધાં જ મળવાનાં છે, પ્રિતમ મિતવા માટે ખાસ જાય છે.) હોલની બહાર આવી પ્રિતમ ઉભો જ હતો. ત્યાં પાછળથી તેને કોઈએ ધબ્બો માર્યો અને કહ્યું " સ્કોલર કોનો વેટ કરવા લાગ્યા? " આ અવાજ મિતવાનો હતો. હજું પણ એ જ સાદગી અને નિખાલસતા. પણ આજે એનાં કાળા ભમ્મર રેશમી વાળ પવનની સાથે વાતો કરતા હતા. હજું પણ એ જ મિતવા જે સ્કૂલમાં કોઇને કોઇ વાતે પ્રિતમની આસપાસ રહેતી. "મિતવા! મિતવા! તું!?"પ્રિતમ આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો. એને અપેક્ષા ...Read More

3

લવમાં લોચા - 3

( ગતાંકમાં જોયું પ્રિતમ અને મિતવા બાકીના મિત્રો સાથે રિયુનિયનને માણી રહ્યા હતા. એક સોંગ વાગવા પર પ્રિતમ અને આંખો ભરાઈ આવી. મિતવા સોંગ ચેન્જ કરવા ગયી અને પ્રિતમ કંઈક વાત કરવા માટે આવ્યો...) મિતવા: તેરી નિગાહે કભી રોકતી થી હમ રુક જાતે થે, તેરે દિલ કી બાત સુનકર તેરી ઔર મુડ જાતે થે, અબ તું ચાહે જિતને ભી ગહેરે અલફાઝ બયા કર દે.... ડોન નહીં રોકાય ?. પ્રિતમ : તું તારી શાયરી બાજુંમાં રાખ હાલ, આઇ એમ સિરીયસ યાર. મિતવા હસવા લાગી અને બોલી " હું નથી સિરીયસ તો??છોડને યાર બધાં રાયતા તારાં ?. હજું પણ તું ક્દાચ ...Read More

4

લવમાં લોચા - 4

( ગતાંકમાં જોયું પ્રિતમ મિતવાને રોકે છે પણ તે ચાલી જાય છે. બંને ભૂતકાળમાં સરી પડે છે. પ્રિતમ ઘરે સૂઈ જવાનો પ્રયત્ન કરે છે પણ તેને મિતવા સાથેને ફર્સ્ટ ચેટ યાદ આવે છે. હજું પણ તે ભૂતકાળમાં જ ખોવાયેલો છે.... ) ડિપ્લોમા પછી વાત કરીશું એ તો બસ પ્રિતમ મિતવનાને એમ જ કહે છે. બીજી તરફ મિતવા જે પોતાના કમિટમેન્ટસ અને પ્રોમિસ‌ પર અડગ‌ રહેવા વાળી. મિતવા બધાં જ ચેટ એપ્સ એક સેમેસ્ટર માટે બંધ કરી દે છે. જ્યારે પ્રિતમ ઇચ્છા થાય ત્યારે મિતવાને મેસેજ કરે, પણ નો રિપ્લાય. છેવટે પ્રિતમ કોલ કરવાનું નક્કી કરે છે. " હેલો , ...Read More

5

લવમાં લોચા - 5

( ગતાંક : ભૂતકાળની યાદો. પહેલી મુલાકાત અને મળવાનો ઉમંગ, એક અસમંજસ, એક ક્ષણ એક ક્ષણ જાણે કેટલાય વર્ષ.... આગળ પહેલી મુલાકાત.) પ્રિતમ એક એક સેકન્ડ બસ સ્માર્ટ વોચમાં સમય જોયાં કરતો હતો. મનમાં વિચારતો હતો હજુ કેટલી વાર યાર! આજે સ્માર્ટ આસિસ્ટન્ટ માટે કોઈ કમાંડ કે જિગા માટે કોઈ ટાસ્ક મળતાં જ નહોતાં. બસ મિતવા જ મિતવા. બીજી તરફ મિતવા મેટ્રોમાંથી બહાર પગ જ મૂક્યો ને જાણે પૂરું સ્ટેશન એને જ આવકારવા થનગની રહ્યું હોય એવું લાગતું. હંમેશા કન્ફ્યુઝનમાં રહેતી ને જલ્દીમાં ભાગતી મિતવાના એક એક કદમ એનાં મનની ખુશીને વ્યક્ત કરતાં હતાં. મેટ્રો સ્ટેશનથી થોડે દૂર ' ...Read More

6

લવમાં લોચા - 6

( ગતાંકમાં જોયું પ્રિતમ ભૂતકાળની યાદોમાંથી બહાર આવી સૂઇ જાય છે અને ઉઠીને ફોન ચેક કરે છે. મિતવાના મેસેજ છે.)( મેસેજ ) મિતવા: શું મેળવ્યું તે મારી સાથે આમ કરીને?જો તું, ના તું ખુશ છું નાં તો હું. યાર પરફેક્ટ જ છીએ એકબીજા માટે, અનફોર્ચુનેટલી તારાં ભંગાર ભેજામાં કંઈ જતું નથી.મને માત્ર તું જોઇએ છે, તારી જોબ , સેલેરી કે બીજું કંઈ નહીં. સમજ તું.થોડી કોમન સેન્સ ચલાવ, આઇ નો યુ સ્ટીલ લવ્સ મી અલોટ. આમ શું જીવવાનું બે ? તારી પ્રોબ્લેમ શું છે? તને મારાથી કોઈ ઇસ્યુ છે? મારાં નેચરથી કોઈ પ્રોબ્લેમ છે?? અરે હા તું ક્વોલિફિકેશનના ચક્કરમાં તો આ રાયતા નથી કરતો ...Read More

7

લવમાં લોચા - 7

( ગતાંકમાં જોયું પ્રિતમને મિતવા ઘણા મેસેજ કરે છે અને એમાં ઘણી ફરિયાદો હોય છે. પ્રિતમ મમ્મીનાં ખોળામાં મૂકીને થોડી વાર સૂઈ જાય છે.) ???? વેર એવર યુ ગો વોટેવર યુ ડુ આઇ વીલ બી રાઇટ હિયર વેટિગ ફોર યુ.. વોટેવર ઈટ્સ ટેક હાઉ માય હર્ટ બ્રેક્સ આઇ વીલ બી રાઇટ હિયર વેટિગ ફોર યુ.. ???? ન્યૂરા લિંકને ઓલ્વેઝની જેમ લેફ્ટ કાન સાથે કનેક્ટ કરી મિતવા ડાયરી રિડ કરે છે. ક્યારેક સ્માઇલ તો ક્યારેક રડે છે. ( ડાયરીના શબ્દો) ( બિફોર મિટિંગ) કાલે મારા એનટીસીને મળવાની છું. મે બી આફટર ફાઇવ ઓર સિક્સ મંથ્સ. સો એક્સાઇટેડ ટુ સી હીમ. ...Read More

8

લવમાં લોચા - 8

( ગતાંકમાં જોયું કે પ્રિતમ મિતવાની કોલેજ બહાર એનો વેટ કરે છે. આનાકાની કરવાં છતાં મિતવા પ્રિતમ સાથે જાય કેફેમાં મિતવા સામે પ્રિતમ ઘૂંટણિયે બેસી જાય છે. હવે આગળ.... ) ઘૂંટણિયે બેસી પ્રિતમ બે કાન પકડી અને બોલે છે , " આઇ નો આઇ હર્ટ યુ અલોટ, યુ વીલ નોટ ફરગીવ મી બટ સ્ટીલ આઇ અપોલોજાઇઝ ફોર વોટ આઇ ડીડ વીથ યુ. આઇ લવ્સ યુ અલોટ એન્ડ ઈટ્સ રીયલી મિન્સ ટુ મી. હું માત્ર તારી ખુશી ઇચ્છું છું. મને ખરેખર એવો આઇડિયા જ નહોતો તું મારી આટલી પાગલ હોઇશ. તને રિયુનિયનમાં જોઇ ત્યારથી જ તારી સાથે વાત કરવાનુું ડિસાઇડ ...Read More

9

લવમાં લોચા - 9

( ગતાંકમાં જોયું પ્રિતમ મિતવા માટે સોંગ ગાય છે. મિતવા વિન્ડો પાસે શોક્ડ થઈ ઉભી હોય છે. પ્રિતમ એની જાય છે. મિતવાની આંખમાં ઝળઝળીયાં હોય છે. હવે આગળ...) પ્રિતમના સોંગ ગાયા પછી પણ મિતવા ત્યાં જ ઉભી હોય છે. " ચાલ બોલ હવે થપ્પડ કે માફી? " પ્રિતમ પૂછે છે બદલામાં મિતવા બોલવાને બદલે રડવા લાગે છે. " વોટ હેપન્ડ? અગેન મેં તને હર્ટ કર્યું?? તો સોરી ડિયર. રડ્યા કરીશ તો મને ક્યાંથી ખબર પડશે કે તને શું થયું? બોલ કંઈક!" પ્રિતમ બોલ્યો. મિતવા પ્રિતમને વળગી પડી અને રડવા લાગી. થોડી વાર પછી રડતાં રડતાં મિતવા બોલી, " યુ ...Read More

10

લવમાં લોચા - 10 - છેલ્લો ભાગ

( ગતાંકમાં જોયું કે મિતવા પ્રિતમને વળગી રડી પડી છે. કેફેમાં કોઇ ગર્લ મિતવાને રોમેન્ટિકલિ પ્રપોઝલનો આન્સર આપવાનું કહે મિતવા વિચારે છે શું કહું!?...) મિતવા કેફેની એ અનનોન ગર્લને કહે છે " ડૂડ પહેલાં મેં પ્રપોઝ કર્યું હતું એને એન્ડ એનું ઓન્લી ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ આ બધું કન્ફ્યુઝન હતું જેનાં લીધે અમે ક્યાંય સુધી જુદા રહ્યા. એનાં કન્ફ્યુઝન ક્લીયર થયાં પછી એને મને આજે પ્રપોઝ કર્યું. એન્ડ વી કેન રીડ ઇચ અધર્સ ફિલીંગ્સ સો આઇ ડોન્ટ નીડ ટુ સે સમથીગ ટુ હીમ. સ્પેશિયલી રોમેન્સ? હમસે ના હોગા ?" " અરે તું બી કોઈ સોંગ ગાઇ લે ને ...Read More