તું, તારી યાદો અને આ ડાયરી

(2)
  • 4.9k
  • 0
  • 1.6k

મારી હસીનુ કારણ તારો ચેહરો મારા જીવનનુ કારણ તારો ચેહરો બધા ગમ ભૂલવાનું કારણ તારો ચેહરો ઝખ્મો પર મલ્હમ્ નું કામ તારો ચેહરો મારી હર એક શાયરી ના અલ્ફાઝ નું કારણ તારો ચેહરો મારી શાયરી ના એક એક શબ્દ ની કેફિયત નું કારણ તારો ચેહરો

New Episodes : : Every Thursday

1

તું, તારી યાદો અને આ ડાયરી ( ભાગ - ૧ )

કવિતા - ૧ ( તારો ચેહરો )મારી હસીનુ કારણ તારો ચેહરોમારા જીવનનુ કારણ તારો ચેહરોબધા ગમ ભૂલવાનું કારણ તારો પર મલ્હમ્ નું કામ તારો ચેહરોમારી હર એક શાયરી ના અલ્ફાઝ નું કારણ તારો ચેહરોમારી શાયરી ના એક એક શબ્દ ની કેફિયત નું કારણ તારો ચેહરોમારું મનગમતું ગીત તારો ચેહરોમારા હૃદય ની વેદનાનું મારણ તારો ચેહરોમારા નિરાશ જીવનને રશભર્યુ બનાવે તારો ચેહરોપાનખર માં વસંત ની બહાર તારો ચેહરોપ્રેમનું પ્રતિબિંબ અને મર્યાદા નો પર્યાય તારો ચેહરોમારી નિરાશ વાતોમાં વિશ્વાસ જન્માવે તારો ચેહરોદિલના દરિયા ની લેહરોનો ટકરાવ તારો ચેહરોમન મંદિરમાં ઘંટનો રણકાર તારો ચેહરોસુગંધી વાયરા નો પ્રવાહ તારો ચેહરોમારા બધા વિકારોનો કાળ ...Read More