ઝીંદગી પ્યાર કા ગીત હૈ

(26)
  • 17.2k
  • 2
  • 4.8k

આ કોલમમાં હું હિન્દી ગુજરાતી ગીતો વિશે જણાવીશ. Not live possible with out listening for a song

1

ઝીંદગી પ્યાર કા ગીત હૈ

આ કોલમમાં હું હિન્દી ગુજરાતી ગીતો વિશે જણાવીશ. Not live possible with out listening for a song ...Read More

2

ઝીંદગી પ્યાર કા ગીત હૈ - 2

ગુલઝાર એટલે એક એવા કવિ કે જેમની કવિતાની એક અલગ જ ઓળખ છે. સંબંધોની નાની નાની વાતો ને લઈને બહુ ઊંડાઈ વાળું ગીત લખે અને એ પણ ડાયલોગ જેવું. આગળ જતાં તો બોલીવુડમાં એવા ઘણા ગીત આવ્યા છે. (યાદ કરો હમ તુમ ફિલ્મના ગીત લડકી કયો ના જાને કયો જેમાં વચ્ચે અમુક ડાયલોગ તો સૈફ અલી ખાન અને રાની મુખરજીના અવાજમાં ડબ કરાયા છે ) પણ આની શરૂઆત તો ગુલઝારે કરી. જો તમને ગીત સંગીત વિશે વાંચવું ગમતું હશે તો તમારા માઈન્ડમાં તરત લાઈટ થઈ જશે અને યાદ આવશે ફિલ્મી પડદા પર અનુરાધા પટેલના માટે આશાજી એ ગાયેલું ...Read More

3

ઝીંદગી પ્યાર કા ગીત હૈ - 3

नाराज सवेरा है સંઘર્ષ એ જીવનનું બીજું નામ છે. સંઘર્ષ વગર જીવનનું અસ્તિત્વ શક્ય ખરું જન્મ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી તેના જીવનમા તે સંઘર્ષ કરતો રહે છે. કોઈ પણ કામ હોય સંઘર્ષ જરૂરી છે. માણસ જ નહીં પણ આ પૃથ્વી પરની દરેક પ્રજાતિએ જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. 1991 માં આવેલી , પ્રીતિ ઝિન્ટા અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સંઘર્ષમાં પણ એવી જ વાત છે. આ ફિલ્મ વિશે લખવાની લાલચ હું રોકી નથી શકતો. આ ફિલ્મ અક્ષય કુમારની બેસ્ટ ફિલ્મોમાની એક ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય ...Read More