લવ ફાઈન, ઓનલાઇન

(152)
  • 93.2k
  • 9
  • 40.9k

"સ્નેહા શાહ" રાજેશનાં ફોનની સ્ક્રીન પર એક નામ ફ્લેશ કરી રહ્યું હતુ. સાઉન્ડ નહોતો આવી રહ્યો, કેમ કે ફોન "સાયલન્ટ" મોડ પર હતો! દૂરથી જ ડાયનિંગ ટેબલ પર થી એ ફોન જોઈ ગયો અને એણે વોલ્યમ કી પ્રેસ કરી ને રિંગર સાયલન્ટ કરી દીધું! "અરે બાબા, હું જમી રહ્યો હતો, બોલ શું કામ હતું?!" રાજેશએ સ્નેહા ને કૉલ બેક કર્યો હતો અને હવે એ ઉપર ધાબે આવી ગયો હતો! "યાર, જો તો આ નંબર કોનો છે, ક્યારનો મને મેસેજ કરે છે અને એમ પણ કહે છે કે હું તમને જાણું છું! યાર મને બહુ જ ડર લાગે છે, પ્લીઝ હેલ્પ

Full Novel

1

લવ ફાઈન, ઓનલાઇન - એકપોઝિશન (પૂર્વાર્ધ) - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

સ્નેહા શાહ રાજેશનાં ફોનની સ્ક્રીન પર એક નામ ફ્લેશ કરી રહ્યું હતુ. સાઉન્ડ નહોતો આવી રહ્યો, કેમ કે સાયલન્ટ મોડ પર હતો! દૂરથી જ ડાયનિંગ ટેબલ પર થી એ ફોન જોઈ ગયો અને એણે વોલ્યમ કી પ્રેસ કરી ને રિંગર સાયલન્ટ કરી દીધું! અરે બાબા, હું જમી રહ્યો હતો, બોલ શું કામ હતું?! રાજેશએ સ્નેહા ને કૉલ બેક કર્યો હતો અને હવે એ ઉપર ધાબે આવી ગયો હતો! યાર, જો તો આ નંબર કોનો છે, ક્યારનો મને મેસેજ કરે છે અને એમ પણ કહે છે કે હું તમને જાણું છું! યાર મને બહુ જ ડર લાગે છે, પ્લીઝ હેલ્પ ...Read More

2

લવ ફાઈન, ઓનલાઇન - એકપોઝિશન (ઉત્તરાર્ધ) - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

કહાની ટ્રેલર: રાજેશ એક હોનહાર છોકરો છે, જે સોશીયલ ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સેપ નો નિયમિત યુઝર છે... ઓનલાઇન જ સાથે ઘણું બધું થાય છે કે જે એના ઑફલાઈન જીવન માં પણ બહુ મોટો રોલ ભજવવાનું હતું, જેનો એણે ખુદ પણ ખ્યાલ નહોતો! એની લાઇફમાં વર્ચૂલી જ ઘણા ટવીસ્ટ આવે છે જે અણધાર્યા હોય છે. હાલના સમયમાં બધા જ ઓનલાઈન છે, તો આપને પણ રાજેશ સાથે શુરૂ થઈ જઈએ, એના આ લવ ઓનલાઇનમાં! આઈ લવ યુ! લાગણીથી ભરેલો અને સંવેદનાઓથી ચળકતો એ મેસેજ પ્રાચી એ જ ટાઇપ કરી ને સેન્ટ કર્યો હતો! આઈ લવ યુ ટુ! રાજેશે પણ સમય ના ...Read More

3

લવ ફાઈન, ઓનલાઇન - 1 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

બસ કંઈ નહિ તારો અવાજ જ સાંભળવો હતો! પ્રાચીએ બહુ જ લાડમાં કહ્યું! અરે ઓ પાગલ, ઘડિયાળ બાર વાગે છે બાર! રાજેશે ભારપૂર્વક કહ્યું! હા તો ભૂલી ગયો મેં એ ડિલીટ કરેલા મેસેજ માં શું લખેલું! એણે યાદ દેવડાવ્યું! હા... યાદ છે ને! એ તો મે પણ તને... એની વાત પૂરી થાય એ પહેલાં જ એણે કહેવા માંડ્યું, ઓકે... મને તારી ખૂબ જ યાદ આવતી હતી એટલે મેં કોલ કર્યો... તારો અવાજ મેં સાંભળી લીધો, હવે બાય... ગુડ નાઈટ! ફટાફટ બોલી ને એણે કોલ કટ કરી દીધો! શું પ્યારમાં લોકો આટલા પાગલ થઇ જતાં હશે?! હાવ સ્વીટ ઓફ હર! ...Read More

4

લવ ફાઈન, ઓનલાઇન - 2 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

કહાની ટ્રેલર: રાજેશ એક હોનહાર છોકરો છે, જે સોશીયલ ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સેપ નો નિયમિત યુઝર છે... ઓનલાઇન જ સાથે ઘણું બધું થાય છે કે જે એના ઑફલાઈન જીવન માં પણ બહુ મોટો રોલ ભજવવાનું હતું, જેનો એણે ખુદ પણ ખ્યાલ નહોતો! એની લાઇફમાં વર્ચૂલી જ ઘણા ટવીસ્ટ આવે છે જે અણધાર્યા હોય છે. હાલના સમયમાં બધા જ ઓનલાઈન છે, તો આપને પણ રાજેશ સાથે શુરૂ થઈ જઈએ, એના આ લવ ઓનલાઇન માં! ફેમિલી?! એ જો હોત તો... આગળ ની વાતો એનાં આંસુઓની એ ધારે કરી! અરે યાર, હા... હું બધું જ જાણું છું! આઈ એમ સો સોરી! પ્લીઝ ...Read More

5

લવ ફાઈન, ઓનલાઇન - 3 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

આજે તારી કિસ થી આખાય શરીરમાં એક વાઈબ્રેશન મેં ફિલ કર્યું! ઇટ વોઝ સો સ્પેશિયલ ફોર મી! પ્રાચીએ કરતા કહ્યું. ઓહ... મેં પણ વાઇબ્રેશન ફિલ કર્યું હતું! અને મારા માટે પણ એ બહુ જ સ્પેશિયલ ફિલિંગ હતી! રાજેશે પણ કહ્યું. જો હું તારી નહિ તો કોઈની નહિ! પ્રાચી એ મેસેજ માં કહ્યું. હા... બાબા... તું મારી જ છું, તને મારાથી કોઈ નહિ જુદા કરે! રાજેશે પણ એણે વિશ્વાસ અપાવતા કહ્યું. રાજેશે બધાના સ્ટેટસ જોવાના શુરૂ કર્યા. લોકો એમની જિંદગી ને આ ત્રીસ સેકન્ડમાં જ વર્ણવતા સ્ટેટસ દરરોજ મૂકતા હોય છે! બધાના સ્ટેટસ જોતા જોતા જ એ બધામાં પ્રાચીના સ્ટેટસ ...Read More

6

લવ ફાઈન, ઓનલાઇન - 4 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

સ્નેહા શાહ! એ બીજું કોઈ નહિ પણ ખુદ સ્નેહા હતી! એણે કોઈ રાજેશ જેવા જ મસ્ત હેન્ડસમ છોકરા પિક સ્ટેટસ માં મૂકી ને એણે હેપ્પી બર્થડે રાજીવ જાન એવું વિશ કર્યું હતું! જોકે આજ કાલના સમયમાં તો કોઈ કોઈ પણ ને બાબુ, શોના, જાન કહી દે છે! ઓય હોય! કોણ છે?! રાજેશે તુરંત જ એણે એ સ્ટેટસ થી રીપ્લાય આપ્યો! એક કલોઝ ફ્રેન્ડ છે! એણે રીપ્લાય આપ્યો. એનાં વિશે વધારે બોલ ને હવે... મતલબ હું તારો કલોઝ ફ્રેન્ડ નહિ! એક સેડ ઇમોજી રાજેશે સ્નેહા ને મોકલી દીધું! અમે બચપણ ના સાથી છીએ... પણ એનાં મેરેજ નક્કી થઈ ગયા છે! ...Read More

7

લવ ફાઈન, ઓનલાઇન - 5 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

અરે તું કાલે ફ્રી છું?! રાજેશે એણે બપોરે જ ઓનલાઇન પકડી લીધી અને એણે કહેવા લાગ્યો! હા... તો ફ્રી જ છું! બોલ ને શું કામ છે?! પ્રાચી એ કહ્યું. કાલે આપને ક્યાંક ફરવા જવાનું છે... એક મસ્ત ગાર્ડન છે! મારી સાથે મારી એક ફ્રેન્ડ પણ આવવાની છે! રાજેશે એણે મેસેજ માં કહ્યું. ઓહ... મને તો લાગ્યું કે બસ આપને બે જ જઈશું! એણે નારાજગી વાળુ ઇમોજી મોકલતા મેસેજ કર્યો. અરે તું રાજીવને પણ બોલાવી લે ને... એ બહાને હું પણ એણે મળી લઈશ! જોઈએ એ કોણ છે જે મારી જગ્યા લેવા માંગે છે! રાજેશે એણે મેસેજ કર્યો. તારી જગ્યા ...Read More

8

લવ ફાઈન, ઓનલાઇન - 6 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

દરવાજો કોઈ મેડ કે નોકરાણી એ ખોલ્યો! બંને અંદર દાખલ થયા. દૂર ડાયનીંગ ટેબલ પર એક વ્યક્તિ ન્યુઝ પેપર રહ્યો હતો, એણે ન્યુઝ પેપર હટાવ્યું તો સ્નેહા તો બસ એણે એક પળ માટે અવાક બની ને બસ જોઈ જ રહી! રાજીવ, તું અહીં?! સ્નેહા ના મોં માંથી અનાયાસે જ નીકળી ગયું! હા... પણ તું અહીં ક્યાંથી?! ન્યુઝ પેપર ને બાજુ માં મૂકતા રાજીવે કહ્યું. સ્નેહા મારી ફ્રેન્ડ છે! રાજેશે એમને વધારે મુંઝવ્યાં વિના જ કહી દીધું! ઓહ! તું તો રાજેશ ને... પ્રાચી ના જીજુ નો ભાઈ! ઓકે! રાજીવ ને હવે થોડું થોડું સમજાય રહ્યું હતું! સ્નેહા, આ પ્રાચી નું ...Read More

9

લવ ફાઈન, ઓનલાઇન - 7 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

કાશ... આ બંને અને આપને બંને હંમેશા હંમેશા માટે એક થઈ જઈએ! પ્રાચી બોલી તો રાજેશે હોપ કહ્યું અને બનેં એ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો! પ્રાચી... એ બાજુથી સેલ્ફી લે તો બધા આવીએ એમ! રાજેશે કહ્યું તો પેલા બંને પણ નજીક આવી ગયા. એક અવાજ સાથે જ સમયનો એ પળ ડિજિટલ સ્વરૂપે કેદ થઈ ગયો હતો! ચારેય લોકો જે એક બીજા સાથે હોવાની ખુશીમાં સ્માઇલ કરી રહ્યા હતા, જાણે કે એમને કોઈએ સ્વર્ગ ના ગેટની ચાવી ના આપી દીધી હોય! રાજેશ, તને ખબર છે... સ્નેહા મને બચપન માં કેવું કહેતી?! રાજીવે રાજેશ ને ઉદ્દેશી ને કહ્યું. કેવું?! રાજેશ બોલ્યો. ...Read More

10

લવ ફાઈન, ઓનલાઇન - 8 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

પ્રાચી, મારા માટે તું આલુ ચાટ લાવજે! સ્નેહા એ ગ્રુપમાં પ્રાચી ને મેન્શન કરી ને મેસેજ કર્યો હતો! ના... તને આલુ થી ઉલ્ટી જેવું થાય છે... તું એના માટે પાઈનેપલ કેક લાવજે! એ એને બહુ જ પસંદ છે! રાજીવ નો એના પછી જ મેસેજ હતો. હા... હો! નીચે સ્નેહા નો મેસેજ હતો. ઓકે! પ્રાચી એ મેસેજ કર્યો અને એ બધી વાતો એ રાજેશને કહેવા લાગી. હા તો લવ કરે છે એ લોકો એકબીજાને! ખબર તો હશે જ ને એકમેકની પસંદ નાપસંદ! રાજેશે હસતા હસતા કહ્યું. બંને દુકાને ગયા અને એમની પસંદ નું લેવા લાગ્યા. હું કહું છું ને એ લોકો ...Read More

11

લવ ફાઈન, ઓનલાઇન - 9 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

પ્યાર... એક નિશ્વાસ નાંખતા રાજેશે આગળ કહ્યું, થયો છે, કોઈને પ્યાર?! હા... મને... બહુ જ! સ્નેહા એ એક સેકંડ પણ વેટ કર્યા વિના કહી જ દીધું! ઓહ કોની સાથે?! ઠીક એની બાજુમાં જ રહેલ રાજીવે એને પૂછ્યું. રા... એ આગળ કઈ બોલે ત્યાં તો આ બાજુ રાજીવ અને આ બાજુ પ્રાચી નાં દિલમાં એક અજાણ્યા ડર એ દસ્તક આપી! પણ આ શું?! એને આગળ કઈ કહ્યા વિના બસ એ રાઆઆઆઆઆઆ... એમ ખેંચ્યા કર્યું! હા હવે... ખબર છે મને એ તો! રાજેશે એને આંખ મારતા કહ્યું. ચાલ ને જૂઠું ના બોલ, એ તો રાજીવને જ ખબર હશે! એને કહ્યું તો બાકી ...Read More

12

લવ ફાઈન, ઓનલાઇન - 10 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

હા જ તો વળી, આપને જેને લવ કરીએ, એને ક્યારેય ના જ ભૂલી શકાય ને! સ્નેહા એ કહી દીધું પણ એના શબ્દો પણ લાગણી ના એ જ ભીનાશથી કોરા રહી જ ના શક્યા! આ બાજુ પ્રાચી એ પણ એક નિશ્વાસ નાંખ્યો તો રાજેશે મેદાનમાં આવવું જ પડ્યું! જો યાર રાજીવ, રડાવવા જ હોય તો કહી જ દે ને! અમે જાતે જ સેડ સોંગ સાંભળીને... એની વાતને અધવચ્ચે જ કાપતા સ્નેહા બોલી, આ રાજીવ તો એવો જ છે, કઈ નહિ આવડતું! રાજેશ ની એ વાતને તેમ છત્તાં બધા ને હસવા મજબૂર તો કરી જ દીધા હતા તો એ જાણી ને ...Read More

13

લવ ફાઈન, ઓનલાઇન - 11 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

પ્રાચી જાય છે તું?! સ્નેહા એ જાણે કે હમણાં જ ખબર પડી હોય એમ કહ્યું. ખુશી ની વાત એ હતી કે બંનેને કઈ જ નહોતી ખબર પડી! હા... બાય! ગ્રુપમાં વાત કરીશું! પ્રાચી એ કહ્યું. હા... બાય! રાજીવે પણ કહ્યું. બાય રાજેશ! પ્રાચી એ રાજેશ ને કહ્યું તો એને પણ ઓકે બાય! કહ્યું અને એ એના ઘરે ચાલી ગઈ. પ્રાચીના જવાથી જાણે કે રાજેશનું સર્વસ્વ જ ના ચાલ્યું ગયું હોય! એણે એક નિશ્વાસ નાખ્યો અને કાર સ્ટાર્ટ કરી દીધી. પેલા બંને પોતાની વાતોમાં મશગુલ થઈ ગયા તો કાચમાંથી જ રાજેશ એ એ બંનેમાં ખુદને અને પ્રાચી ને જ વાતો ...Read More

14

લવ ફાઈન, ઓનલાઇન - 12 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

કહીશ ક્યારેક! એનો સમય આવશે ત્યારે! રાજીવે વાત વાળી દીધી! પણ રાજેશને તો એવું જ લાગી રહ્યું હતું કે એને બધું જ ખબર છે! ઑક્કે બ્રો! મેસેજ કરતો રહેશે! અને એક ખાસ વાત આ વાત કોઈને પણ ના કહેતો! રાજીવે એને એના ઘરે ઉતરતા જતા જતા કહેલું. ઓકેકેકે બ્રો, જસ્ટ ડોન્ટ વરી! રાજેશે એને ભરોસો અપાવ્યો અને બંને છૂટા પડ્યા. રાજેશે પ્રાચી ને કોલ કરી દીધો. મેરે બાબુ ને થાણા થાયા?! ખૂબ જ લાડમાં પ્રાચી એ કહ્યું જે સ્પીકર પર મૂકેલા એના ફીનમાંથી અવાજ આવી રહ્યો હતો. ના... હજી હમણાં જ રાજીવને ડ્રોપ કરી ને ઘરે જાઉં છું! રાજીવે ...Read More

15

લવ ફાઈન, ઓનલાઇન - 13 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

ઓ પાગલ! લાગે છે કે તારો મેસેજ એડ્રેસ ભૂલી ગયો! ધ્યાન થી જો હું છું... રાજેશ એ એને મેસેજ કર્યો! અરે યાર, હા... ખબર છે! મેં તને જ મેસેજ કર્યો છે! આઈ લવ યુ! સ્નેહા એ કહ્યું તો રાજેશના તો હોશ જ ઉડી ગયા. એને તુરંત જ એમની એ ચેટ નો સ્ક્રીન શોટ લીધો અને એને પ્રાચી ને મોકલી દીધો! પ્રાચી એ ચેટ વાંચી ને ઓએમજી! (ઓહ માય ગોડ!)નો મેસેજ કરી દીધો! તુરંત જ રાજેશ પર રાજીવના મેસેજ આવવા શુરૂ થઈ ગયા! જો તું પ્લીઝ એને હા કહી દે! રાજીવ રાજેશને કહી રહ્યો હતો! અરે પણ હું એને નહિ લવ ...Read More

16

લવ ફાઈન, ઓનલાઇન - 14

લવ ફાઈન, ઓનલાઇન - 14 કાશ... આ બંને અને આપને બંને હંમેશા હંમેશા માટે એક થઈ જઈએ! પ્રાચી તો રાજેશે હોપ સો! કહ્યું અને બનેં એ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો! અમુક વસ્તુઓ બહુ જ પાસે હોય છે પણ બહુ જ દૂર પણ હોય છે. પ્રાચી... એ બાજુથી સેલ્ફી લે તો બધા આવીએ એમ! રાજેશે કહ્યું તો પેલા બંને પણ નજીક આવી ગયા. એક અવાજ સાથે જ સમયનો એ પળ ડિજિટલ સ્વરૂપે કેદ થઈ ગયો હતો! ચારેય લોકો જે એક બીજા સાથે હોવા ની ખુશીમાં સ્માઇલ કરી રહ્યા હતા, જાણે કે એમને કોઈએ સ્વર્ગ ના ગેટની ચાવી ના આપી દીધી હોય! અમુક ...Read More

17

લવ ફાઈન, ઓનલાઇન - 15

જગ્યા એ પહોંચવા સુધી માં તો એક મસ્ત ગ્રુપ બની પણ ગયું. રાજેશ અને રાજીવ એના એડમીન હતા! રાજીવે ગ્રુપ ક્રીએટ કર્યું હતું અને પછી રાજેશ ને પણ એડમિન બનાવી દીધો!હમણાં જ ક્લિક કરેલી એ સેલ્ફી જ ગ્રુપ આઇકોન તરીકે સિલેક્ટ કરવામાં આવી. હમ બને તુમ બને એક દૂજે કે લિયે... ગ્રુપ નું ડિસ્ક્રીપ્શન પણ સ્નેહા એ રાખી દીધું હતું! અને રહી વાત વાતો ની તો એ તો એ લોકો પાસે ઘણી જ વધારે હતી!આ બાજુ સ્નેહા અને રાજીવ બહુ જ વાતો કરતાં હતાં અને આ બાજુ રાજેશ અને પ્રાચી, જો કોઈ દૂરથી આ લોકોને દેખે તો એમને મન ...Read More

18

લવ ફાઈન, ઓનલાઇન - 16

લવ ફાઈન, ઓનલાઇન - 16 પ્રાચી, મારા માટે તું આલુ ચાટ લાવજે! સ્નેહા એ ગ્રુપમાં પ્રાચી ને કરી ને મેસેજ કર્યો હતો! ના... તને આલુ થી ઉલ્ટી જેવું થાય છે... તું એના માટે પાઈનેપલ કેક લાવજે! એ એને બહુ જ પસંદ છે! રાજીવ નો એના પછી જ મેસેજ હતો. હા... હો! નીચે સ્નેહા નો મેસેજ હતો. ઓકે! પ્રાચી એ મેસેજ કર્યો અને એ બધી વાતો એ રાજેશને કહેવા લાગી. હા તો લવ કરે છે એ લોકો એકબીજાને! ખબર તો હશે જ ને એકમેકની પસંદ નાપસંદ! રાજેશે હસતા હસતા કહ્યું. બંને દુકાને ગયા અને એમની પસંદ નું લેવા લાગ્યા. હું કહું છું ...Read More

19

લવ ફાઈન, ઓનલાઇન - 17

લવ ફાઈન, ઓનલાઇન - 17 યાર, મને તો થાક લાગે છે... એ બોલી રહી હતી! હળવે હળવે એ રાજેશના માથામાં એના હાથને નાંખવા શુરૂ કર્યા! બીજાના ખોળામાં જવું હતું! સાવ ધીમે પણ રાજેશ સમજે એમ એ બોલી અને પછી જોરથી એને એ વાળને ખેંચ્યા! બિચ્ચારો રાજેશ તો દર્દથી ચીસ જ પાડી ગયો! ખુદ જેને એટલો બધો પ્યાર કરીએ, આપને એને બીજાનો થવા માટે એક પળ પણ આપવા તૈયાર નહિ હોતા! એક પળ માટે પણ જો વ્યક્તિ થોડો પણ દૂર જાય તો દિલ બેચેન થઇ જાય છે. અરે જો હું એવું ના કરત તો હું તારા ખોળામાં ના સુઈ શકત ...Read More

20

લવ ફાઈન, ઓનલાઇન - 18

લવ ફાઈન, ઓનલાઇન - 18 પ્યાર... એક ગહેરો નિશ્વાસ નાંખતા રાજેશે આગળ કહ્યું, થયો છે, કોઈને પ્યાર?! પ્યાર વિશે આપને જ્યારે બીજાને પૂછીએ ત્યારે આપણને ખુદનો પ્યાર પણ યાદ આવી જતો હોય છે! ખુદ પ્યાર વિશે જે કંઈ યાદો દિલમાં હોય તો આપણને એ બધું જ એક સાથે જ આંખોની સામે આવી જાય છે. જેવી રીતે કોઈ બીજી છોકરીને જોઈને પણ આપણને એકદમ જ આપની ગમતી વ્યક્તિ યાદ આવી જાય, બસ બીજાનાં પ્યારની વાત કરતાં આપને ખુદનાં પ્યારને યાદ કરી લઈએ છીએ. પ્યાર છે પણ કઈક એવી જ વસ્તુ કે બસ એ એક વ્યક્તિમાં જ દુનિયાભરની ખુશી મળે છે અને એ ...Read More

21

લવ ફાઈન, ઓનલાઇન - 19

લવ ફાઈન, ઓનલાઇન - 19 અમારા બધાનું તો ખૂબ જાણ્યું, તું તારા વિશે જણાવ ને! શું તને થયો છે ક્યારેક, કોઈનાથી?! સ્નેહા એ આ સવાલ રાજેશને ઉદ્દેશીને પૂછ્યો હતો. સૌને જ્ઞાન આપતો જ્ઞાની જેમ ખુદ એનું અનુસરણ ના કરતો હોય એમ હવે સવાલ સીધો જ રાજેશ પર આવી ગયો હતો તો એને જવાબ આપવો રહ્યો. રાજેશ એ એક અલગ જ અંદાઝમાં જે જવાબ આપ્યો એનાથી બધા ને મજા મજા જ આવી ગઈ! બાત દિન કી નહિ હૈ, રાત સે ડર લગતા હૈ! ઘર હૈ કચ્ચા મેરા બરસાત સે ડર લગતા હૈ, તુમ પ્યાર કે અલાવા કોઈ ઔર બાત કર લો, અબ ...Read More

22

લવ ફાઈન, ઓનલાઇન - 20

લવ ફાઈન, ઓનલાઇન - 20 હા જ તો વળી, આપને જેને લવ કરીએ, એને ક્યારેય ના જ ભૂલી ને! સ્નેહા એ કહી જ દીધું પણ એના શબ્દો પણ લાગણી ના એ જ ભીનાશથી કોરા રહી જ ના શક્યા!આ બાજુ પ્રાચી એ પણ એક નિશ્વાસ નાંખ્યો તો રાજેશે મેદાનમાં આવવું જ પડ્યું! જો યાર રાજીવ, રડાવવા જ હોય તો કહી જ દે ને! અમે જાતે જ સેડ સોંગ સાંભળીને... એની વાતને અધવચ્ચે જ કાપતા સ્નેહા બોલી, આ રાજીવ તો એવો જ છે, કઈ નહિ આવડતું! રાજેશ ની એ વાતને તેમ છત્તાં બધા ને હસવા મજબૂર તો કરી જ દીધા હતા તો ...Read More

23

લવ ફાઈન, ઓનલાઇન - 21

લવ ફાઈન, ઓનલાઇન - 21 પ્રાચી જાય છે તું?! સ્નેહા એ જાણે કે હમણાં જ ખબર પડી હોય પૂછ્યું. ખુશી ની વાત તો એ હતી કે બંનેને કઈ જ નહોતી ખબર પડી! પણ અચાનક જ સ્નેહા ને પણ થયું હશે કે જો હમણાં એ જાય છે તો પણ નહીં બોલે તો સારું નહિ લાગે. એ બંને એકબીજા સાથે વાતોમાં એટલા બધાં મશગુલ હતાં કે આ લોકોની વાતો તરફ ધ્યાન જ નહોતું રાખતાં! હા... બાય! ગ્રુપમાં વાત કરીશું! પ્રાચી એ કહ્યું અને જવાની તૈયારી બતાવી. હા... બાય! રાજીવે પણ કહ્યું. એ પણ જાણે કે હમણાં જ હોશમાં આવ્યો. બાય રાજેશ! પ્રાચી એ ...Read More

24

લવ ફાઈન, ઓનલાઇન - 22

લવ ફાઈન, ઓનલાઇન - 22શું પ્યાર માં કોઈ ના દિલની વાત આપણે આટલા હદ સુધી જાણી શકતા હોઈએ છીએ?! એ જ સમયે પ્રાચી પણ રાજેશ ને યાદ કરી રહી હશે?! એ પણ રાજેશ ને મિસ જ કરતી હશે અને એટલે જ તો એને મેસેજ કર્યો હતો. ત્યાં રહી ને પણ એને પ્યાર માટે કેટલી લાગણી હતી. એ એના પ્યારને એક પળ માટે પણ લો ફીલ નહોતી કરવા માગતી. બસ આ એક લાગણી ને જ તો પ્યાર કહેવાય છે. બાબુ... ડ્રાઇવ કર... મિસ યુ શોના! અને બાય! બીજા ત્રણ મેસેજ એને કર્યા તો રાજેશે એને બાય નો મેસેજ કર્યો! આ મેસેજ ...Read More

25

લવ ફાઈન, ઓનલાઇન - 23

લવ ફાઈન, ઓનલાઇન - 23 કહીશ ક્યારેક! એનો સમય આવશે ત્યારે! રાજીવે વાત વાળી દીધી! પણ રાજેશને તો જ લાગી રહ્યું હતું જાણે કે એને બધું જ ખબર છે! ઑક્કે બ્રો! મેસેજ કરતો રહેજે! અને એક ખાસ વાત આ વાત કોઈને પણ ના કહેતો! રાજીવે એને એના ઘરે ઉતરતા જતા જતા કહેલું. ઓકેકેકે બ્રો, જસ્ટ ડોન્ટ વરી! રાજેશે એને ભરોસો અપાવ્યો અને બંને છૂટા પડ્યા. રાજેશે પ્રાચી ને કોલ કરી દીધો. મેરે બાબુ ને થાણા થાયા?! ખૂબ જ લાડમાં પ્રાચી એ કહ્યું જે સ્પીકર પર મૂકેલા એના ફોનમાંથી અવાજ આવી રહ્યો હતો. ના... હજી હમણાં જ રાજીવને ડ્રોપ કરી ને ઘરે ...Read More

26

લવ ફાઈન, ઓનલાઇન - 24

લવ ફાઈન, ઓનલાઇન - 24 ઓ પાગલ! લાગે છે કે તારો મેસેજ એડ્રેસ ભૂલી ગયો! ધ્યાન થી જો હું રાજેશ એ એને સામે મેસેજ કર્યો! રાજેશને તો હજી પણ યકીન જ નહોતું થઈ રહ્યું. ખરેખર તો રાજેશને એને કઈક એવું કહેવાની ઈચ્છા થઈ આવી કે સ્નેહા પ્યાર તો શું પણ એની સાથે દોસ્તી પણ ના રાખે, પણ એને ખુદને કન્ટ્રોલ કર્યો અને વિચાર્યું કે આફ્ટરઓલ પ્રાચીનાં જેની સાથે લગ્ન થવાનાં એ રાજીવની પસંદ છે તો અને એમ પણ કોઈને એમ એકદમ કહી દેવું સારું પણ ના લાગે. રાજેશની ઈચ્છા તો એવી જ હતી કે એને કહી જ દઉં - લીસન ...Read More

27

લવ ફાઈન, ઓનલાઇન - 25 (છેલ્લો ભાગ)

લવ ફાઈન, ઓનલાઇન - 25 પ્રાચી... સ્નેહા એ આ બધું એટલાં માટે કર્યું કે એ રાજીવ નો લવ બહાર શકે! રાજેશે કોલ પર રહેલ પ્રાચી ને કહ્યું પણ એ તો કોઈ રિસ્પોન્સ જ નહોતી આપી રહી! પ્રાચી... માંડ ત્રીજી બૂમે એને રડતા રડતા કહ્યું... મને તો લાગ્યું કે બધું ખતમ! તું સ્નેહા ને હા કહી જ દઈશ! આઈ એમ સો હેપ્પી યાર! એ બંને જાય ભાડ માં! પ્રાચી બોલી. આઈ જસ્ટ લવ યુ! હું તને કોઈ પણ હાલત માં ખોવા નહિ માંગતી યાર! પ્રાચી એ ઉમેર્યું. હા... હું તારો જ છું! કોઈ આપણ ને જુદા નહિ કરી શકે! રાજેશે કહ્યું. રાજેશ ...Read More

28

લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ - (પૂર્વાર્ધ)

લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ (પૂર્વાર્ધ) યાર, રાજેશ! મને કઈ ઠીક નહિ લાગતું! પ્રાચી એ ખુદને મારા ખભે દીધી હતી, એનું દિલ કોઈ અણજાણ ભયને લીધે ડરેલું હતું. કોણ જાણે કેમ એને આજે બહુ જ બેચેની થતી હતી. કંઈ ચિંતા નાં કર તું પ્લીઝ.. મેં એના માથે હાથ ફેરવ્યો. યાર મને તારી પર બહુ જ ગુસ્સો આવે છે! એ મારી સામે ધારદાર નજરે જોઈ રહી, જાણે કે હમણાં જ કઈક તીખું બોલી જશે! સામાન્ય રીતે તો એ આ રીતે મારી પર ગુસ્સો નહિ કરતી પણ આજે એને ખબર નહિ કઈ વાતથી મારા પર ગુસ્સો આવી રહ્યો હતો! કેમ?! મેં બહુ જ ...Read More

29

લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ - (ઉત્તરાર્ધ)

લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ (ઉત્તરાર્ધ) હું ખાસો સમય બસ આમ જ થોડો સમય ચૂપ રહ્યો. સાચું કહું ને દિલને એમ થઈ આવ્યું કે મરી જ જાઉં! હું હજી સુધી પ્રાચીને એ નહિ સાબિત કરી શક્યો કે હું એના પ્યારને લાયક છું, હું પણ એને બહુ જ પ્યાર કરું છું અને એ પણ જો મને પ્યાર કરે તો એમાં કોઈ જ વાંધો નહિ. બસ એક ઈશારો તો કરે કે એ પણ મને પ્યાર કરે જ છે! મારે મરી જવું છે યાર! પ્રાચી એ આંસુઓ લૂછ્યા. શટ આપ! હું છું ને! મેં કહ્યું અને એને બાહોમાં લઇ લીધી. રડી રડીને ...Read More

30

લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ - (પૂર્વાર્ધ)

લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ (પૂર્વાર્ધ) યાર મગજ જ કામ નહિ કરતું! ભલે રાજેશ સ્નેહા નાં માં હશે તો એના નસીબમાં જ સહી. સતત વિચારો ને લીધે મારું માથું દુઃખી રહ્યું હતું. એક કપ કોફી મળી જતી તો સારું થતું. પણ શું હું કોફી બનાવી શકું એટલી સ્વસ્થ છું?! મગજ ઠેકાણે ના હોય તો શરીર પણ કામ કરી જ ના શકે ને! દૂધ ને ગેસ પર ઉકળવા મૂક્યું તો મગજ માં પણ ઉકળાટ શુરૂ થઈ ગયો. મગજ વારંવાર બસ એક જ વિચારો કરતું હતું કે મારો રાજેશ તો હવે સ્નેહા નો જ થઈ જશે ને! ગમતી ...Read More

31

લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ - (ઉત્તરાર્ધ)

લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ (ઉત્તરાર્ધ)મને બહુ જ દુઃખ થઈ રહ્યું હતું અને રડી રડીને મારી ખરાબ થઇ ગઇ હતી. ત્રીજી વાર રીંગ આવી તો તો મને ખબર પડી કે રાજેશ મને કોલ કરી રહ્યો હતો. સ્નેહા ને હા કહી દે... તું પણ ખુશ... બધા ખુશ! રડવાને લીધે માંડ પ્રાચી બોલી શકી! ઓય! હું તને લવ કરું છું! એમની વાત આગળ થાય એ પહેલાં જ ગ્રુપમાં ધડાધડ મેસેજ પડ્યા!ગ્રુપમાં ચારેય વ્યક્તિએ પોતપોતાના હાથે જે બ્લેડ મારી હતી, એના પિક સેન્ડ કર્યા હતા!રાજેશના મોબાઈલમાં નોટિફિકેશન ટોન વાગ્યો એનામાં કોઈનો મેસેજ આવ્યો હોય એવું મને લાગ્યું. પ્રાચી... સ્નેહા એ ...Read More