ખામોશ ઇશ્ક

(70)
  • 12.2k
  • 26
  • 5.9k

કહાની અબ તક: ધવલ અને સુજાતાના પરિવારની જ જેમ એ બંને પણ ખાસ દોસ્તી ધરાવે છે! પણ જ્યારે સુજાતા એ વાતમાં એક ઈશારો કર્યો કે પોતે ધવલે બીજી છોકરી સાથે લવ કરી લીધો હશે તો ધવલ નારાજ થઈને એના ઘરે આવી ગયો. બંને પરિવારના ધ્યાન બહાર સુજાતા પણ એના ઘરે આવી ગઈ. સુજાતા એને સમજાવવા માંગતી હતી કે એનો ઈરાદો બસ એ જ જાણવાનો હતો કે એની કોઈ અન્ય જીએફ તો નહિ ને? ધવલ એને કહે છે કે દૂર રહીને પણ બંને એકમેકના સુખ અને દુઃખમાં સાથે જ હતા! બંને કલાકો ફોન પર વાતો કરતા હતા! સુજાતા આખરે રડી પડે

Full Novel

1

ખામોશ ઇશ્ક - 2

કહાની અબ તક: ધવલ અને સુજાતાના પરિવારની જ જેમ એ બંને પણ ખાસ દોસ્તી ધરાવે છે! પણ જ્યારે સુજાતા વાતમાં એક ઈશારો કર્યો કે પોતે ધવલે બીજી છોકરી સાથે લવ કરી લીધો હશે તો ધવલ નારાજ થઈને એના ઘરે આવી ગયો. બંને પરિવારના ધ્યાન બહાર સુજાતા પણ એના ઘરે આવી ગઈ. સુજાતા એને સમજાવવા માંગતી હતી કે એનો ઈરાદો બસ એ જ જાણવાનો હતો કે એની કોઈ અન્ય જીએફ તો નહિ ને? ધવલ એને કહે છે કે દૂર રહીને પણ બંને એકમેકના સુખ અને દુઃખમાં સાથે જ હતા! બંને કલાકો ફોન પર વાતો કરતા હતા! સુજાતા આખરે રડી પડે ...Read More

2

ખામોશ ઇશ્ક - 1

"જો મારો મતલબ એવો નહિ..." સુજાતા એ કહ્યું. "હા... હવે! બસ એ તો હું સમજી ગયો! થેંક યુ!" ધવલે રીતે કહ્યું જાણે કે બસ રડી જ પડશે! "અરે યાર... તું જેવું સમજે છે એવું કઈ પણ નહિ! કઈ જ નહિ!" સુજાતા કંઇક સાબિત કરી રહી હતી. ખુદ પણ નહોતી જાણતી કે કેમ પણ બસ એણે સાબિત કરવું હતું! "જો યાર... પત્થર નહિ હું! હું પણ એક માણસ જ છું..." ધવલે કહ્યું અને જેમ બને એટલી જલ્દી રૂમ છોડી જ દિધો. આ રૂમમાં બધાં પણ કોઇનું પણ ધ્યાન આ લોકોમાં ગયું જ નહીં. બંને પરિવાર ઘણા દિવસો પછી આજે મળ્યા ...Read More

3

ખામોશ ઇશ્ક - 3

કહાની અબ તક: ધવલ અને સુજાતાના પરિવારની જ જેમ એ બંને પણ ખાસ દોસ્તી ધરાવે છે! પણ જ્યારે સુજાતા વાતમાં એક ઈશારો કર્યો કે પોતે ધવલે બીજી છોકરી સાથે લવ કરી લીધો હશે તો ધવલ નારાજ થઈને એના ઘરે આવી ગયો. બંને પરિવારના ધ્યાન બહાર સુજાતા પણ એના ઘરે આવી ગઈ. સુજાતા એને સમજાવવા માંગતી હતી કે એનો ઈરાદો બસ એ જ જાણવાનો હતો કે એની કોઈ અન્ય જીએફ તો નહિ ને? ધવલ એને કહે છે કે દૂર રહીને પણ બંને એકમેકના સુખ અને દુઃખમાં સાથે જ હતા! બંને કલાકો ફોન પર વાતો કરતા હતા! સુજાતા આખરે રડી પડે ...Read More

4

ખામોશ ઇશ્ક - 4 (કલાઇમેકસ - અંતિમ ભાગ)

ખામોશ ઇશ્ક - 4 (કલાઇમેકસ - અંતિમ ભાગ) "મતલબ કે હવે તને મારી કરતા પણ બીજા લોકો પર વધારે છે એમ ને!" ધવલે એના બંને હાથને આંખો પર મૂકી દીધા. "એવું નહિ યાર..." સુજાતા આગળ એને કંઈ સમજાવે એ પહેલાં જ ધવલે કહ્યું - "તારા થી તો ગીતા જ સારી!" "ઓહ હવે ખબર પડી મને કેમ આટલી સીધી વાત પણ તું સમજતો નહીં!" સુજાતા હવે ગુસ્સે હતી! ગીતા નાં નામ આવવાથી એને વધારે ગુસ્સો આવતો હતો. "શું મતલબ?!" ધવલે સ્વાભાવિક જ પૂછ્યું. "તને તો તારી ગીતા યાદ આવે છે... હે ને?!" એને એવી રીતે કહ્યું જાણે કે એના પોતાના ...Read More