સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ

(107)
  • 30k
  • 11
  • 12.5k

"યુ, સંજય મંહોતરા! તું હશું મારા ફાધર રઈશ સક્સેના નો ફેવરાઇટ! મારો નહિ!" શિવાની બોલી. "અરે યુ ડોન્ટ નો!" દિનેશ વચ્ચે જ બોલી પડ્યો! દિનેશ સંજય નો આસિસ્ટન્ટ હતો! "મેમ તમારી સાથે વાત નથી કરતી!" મિસ શિવાની સક્સેનાની સેક્રેટરી વંદા બોલી. "એકસક્યુઝ મી, લેડીઝ એન્ડ જેન્ટલમેન!" મિસ્ટર પ્રમોદ બોલ્યાં! એ આ કંપનીના માલિક મિસ્ટર રઈશ સક્સેના ના સેક્રેટરી હતા અને ખાસા સમયથી સેવા આપી રહ્યા હતા. "રઈશ સર નો ઓર્ડર છે કે મિસ્ટર સંજય મંહોતરા અને એમના કલીગ દિનેશને કોઈ પણ સેક્શન ના કામને તપાસવાની છૂટ છે! ઉપરાંત એમના કામના કોઈએ પણ અડચણરૂપ થવાનું નથી!" પ્રમોદે કહ્યું અને ચાલ્યો ગયો.

Full Novel

1

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 1

યુ, સંજય મંહોતરા! તું હશું મારા ફાધર રઈશ સક્સેના નો ફેવરાઇટ! મારો નહિ! શિવાની બોલી. અરે યુ નો! દિનેશ વચ્ચે જ બોલી પડ્યો! દિનેશ સંજય નો આસિસ્ટન્ટ હતો! મેમ તમારી સાથે વાત નથી કરતી! મિસ શિવાની સક્સેનાની સેક્રેટરી વંદા બોલી. એકસક્યુઝ મી, લેડીઝ એન્ડ જેન્ટલમેન! મિસ્ટર પ્રમોદ બોલ્યાં! એ આ કંપનીના માલિક મિસ્ટર રઈશ સક્સેના ના સેક્રેટરી હતા અને ખાસા સમયથી સેવા આપી રહ્યા હતા. રઈશ સર નો ઓર્ડર છે કે મિસ્ટર સંજય મંહોતરા અને એમના કલીગ દિનેશને કોઈ પણ સેક્શન ના કામને તપાસવાની છૂટ છે! ઉપરાંત એમના કામના કોઈએ પણ અડચણરૂપ થવાનું નથી! પ્રમોદે કહ્યું અને ચાલ્યો ગયો. ...Read More

2

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 2

કહાની અબ તક: સંજય અને એના ફ્રેન્ડ આસિસ્ટન્ટ દિનેશ સાથે જોબ કરવા જાય છે એના બોસ રઈશ સક્સેના તો માટે બહુ જ મસ્ત છે પણ એની છોકરી સાથે એની બનતી નથી! વળી એમની ઉપર બે બાઈક સવારો નો હુમલો પણ થાય છે! એક વ્યકિત કોલ કરીને હુમલખોર નું નામ કહે છે તો સંજય ને એના કાન પર વિશ્વાસ નથી આવતો! હવે આગળ: ખબર સાચી છે?! સંજયે ખાતરી કરવા પૂછ્યું. જી સર, ખબર સો ટકા સાચી છે! સામેની વ્યક્તિએ કહ્યું. ઓકે. કહી એણે કોલ કટ કર્યો. ????? થોડી વારમાં સંજય અને શિવાની રઈશના કેબિનમાં મિટિંગ માટે હતા. કંપનીની કામગીરી માટે ...Read More

3

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 3

કહાની અબ તક: સંજય એના ફ્રેન્ડ દિનેશ સાથે રઈશ સક્સેના ની કંપનીને જોઈન કરે છે! એમની છોકરી મિસ શિવાની સાથે બંનેનું નોકજોક ચાલે છે. આ બાજું શિવાની અને એની સેક્રેટરી છે અને બીજી બાજુ સંજય અને એનો આસિસ્ટન્ટ છે! મિસ્ટર રઈશ સક્સેના પર બે બાઈક સવારનો હુમલો થાય છે! ઑફિસ થી ઘરે સંજય જ સંજય સાંભળીને શિવાની કંટાળે છે! સંજયને કોલ પર હુમલા ખોરનું નામ કહેવાય છે તો એણે એના કાન પર વિશ્વાસ નથી આવતો. હાલ માટે એ કોઈને કઈ નથી કહેતો. એટલામાં માં રઈશ સાથેની મિટિંગમાં શિવાની પગ સ્પર્શ કરી ને ફ્લર્ટ કરે છે! સામાન્ય ફ્લર્ટિંગ માં એ ...Read More

4

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 4

કહાની અબ તક: સંજય એના અંગત ફ્રેન્ડ દિનેશ સાથે રઈશ સક્સેના ની કંપનીને જોઈન કરે છે. શુરુમાં તો ઘરે ઓફિસે શિવાની ના ડેડ રઈશ એ આપેલી સંજયને છૂટથી શિવાની અકળાઈ પણ એક વાર મિટિંગ દરમિયાન ફ્લર્ટ કરતા એણે કંપારી મહેસૂસ કરી! એણે કોફી પીવા સાથે ના આવેલ સંજયને બહુ જ ગુસ્સે થી ડિનર માટે રાજી કર્યો. કોફી માટે શિવની સાથે આવેલ દિનેશને પણ વંદા બોલતી હતી. કોફી શોપ પર એક અજાણ્યા વ્યક્તિએ વંદા પર હુમલો કરેલો પણ સંજયે એણે નીચે જૂકવી દીધી હતી! હવે સંજય અને શિવાની કેન્ડલ લાઈટ ડિનર માટે આવેલ છે તો એમને એક મીઠો ઝટકો લાગવાનો ...Read More

5

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 5

કહાની અબ તક: સંજય એના ફ્રેન્ડ દિનેશ સાથે રઈશ સક્સેના ની કંપની ને જોઈન કરે છે. ત્યારે જ એમની એમની જ છોકરી શિવાની અને એની સેક્રેટરી વંદા સાથે થાય છે. દરમિયાન જ રઈશ પર બે બાઈક સવારનો હુમલો થાય છે! સંજય હુમલાખોર નું નામ જાણે છે પણ કહેવાનો સાચો સમય શોધે છે. દરમિયાન સામાન્ય ફ્લર્ટિંગ માં શિવાની સંજયને સાચો પ્રેમ કરી બેસે છે કોફી શોપ પર વંદા પર હુમલો થાય છે તો સંજય એણે જૂકાવી ને બચાવી લે છે. ડિનર માટે સંજય અને શિવાની જાય છે તો એમના આશ્ચર્ય વચ્ચે ત્યાં જ વંદા અને દિનેશ પણ હોય છે! સૌની ...Read More

6

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 6 - અંતિમ ભાગ

કહાની અબ તક: રઈશ સક્સેના ની કંપનીમાં સંજય એના ફ્રેન્ડ દિનેશ સાથે જોઈન કરે છે. શૂરૂમાં રઈશ એ અંગત આપી હોવાથી શિવાની અકળાય છે. દરમિયાન જ રઈશ સક્સેના પર બે બાઈક સવારનો હુમલો થાય છે, સંજય અને દિનેશ એનાથી બચાવે છે! સામાન્ય ફ્લર્ટિંગ માં એક કંપારી શિવાની અને સંજય મહેસૂસ કરે છે! હા એ એ બંનેના પ્યારની હોય છે! કોફી માટે વંદા સાથે આવવા પર એ ચિડાઈ જાય છે અને વંદા પણ દિનેશ પર રોષ વ્યકત કરે છે! કોફી કેફે પર વંદા ને કોઈ મારવા ચાહે છે! પણ સંજય એણે જૂકવી ને એણે બચાવે છે! ડિનર પર પણ જુદા ...Read More