નશીબ ના ખેલ

(54)
  • 27.3k
  • 5
  • 10.5k

રાજેશભાઈ તૈયાર થઈ ને નીચે આવે છે થોડી વાર રાહ જોયા પછી અલ્પાબેન ને અવાજ કરે છે કે ચાલો હવે કેટલી વાર છે તૈયાર થવામાં, આપણે ત્યાં વહેલું પોચવાનું છે યાદ છેને ભરતભાઇ અને મીનાબેન રાહ જોઈ રહ્યા હશે અને પ્રિયા તૈયાર થઈ કે નહીં? રાજેશભાઈ , અલ્પાબેન અને પ્રિયા તેની એકની એક લાડકી દિકરી જે ભરતભાઇ અને મીનાબેન ના ઘરે તેના દીકરા પાર્થ ના લગ્ન માં જવા માટે નીકળી રહ્યા છે. ત્યારે અચાનક જ રમેશભાઈ ના ફોન ની રિંગ વાગે છે અને જેવો એ ફોન ઉપાડે છે ત્યાં જ એ સ્તબ્ધ થય જાય છે અલ્પાબેન એની (રાજેશભાઈ) ની સામે

New Episodes : : Every Saturday

1

નશીબ ના ખેલ - 1

રાજેશભાઈ તૈયાર થઈ ને નીચે આવે છે થોડી વાર રાહ જોયા પછી અલ્પાબેન ને અવાજ કરે છે કે ચાલો કેટલી વાર છે તૈયાર થવામાં, આપણે ત્યાં વહેલું પોચવાનું છે યાદ છેને ભરતભાઇ અને મીનાબેન રાહ જોઈ રહ્યા હશે અને પ્રિયા તૈયાર થઈ કે નહીં? રાજેશભાઈ , અલ્પાબેન અને પ્રિયા તેની એકની એક લાડકી દિકરી જે ભરતભાઇ અને મીનાબેન ના ઘરે તેના દીકરા પાર્થ ના લગ્ન માં જવા માટે નીકળી રહ્યા છે. ત્યારે અચાનક જ રમેશભાઈ ના ફોન ની રિંગ વાગે છે અને જેવો એ ફોન ઉપાડે છે ત્યાં જ એ સ્તબ્ધ થય જાય છે અલ્પાબેન એની (રાજેશભાઈ) ની સામે ...Read More

2

નસીબ ના ખેલ - 2

આગડ ના પ્રકરણ માં આપડે જોયું પ્રિયા અને પ્રીતિ તેના રૂમ માં જાઈ છે.... પ્રિયા ના કહેવાથી પ્રીતિ ને ત્યાથી કપડાં લઈ ને ઘરે જાય છે બીજા દિવસે બધા લગભગ સાંજે ૪ વાગ્યા ની આજુ બાજુ પિકનિક પર જવા નીકળે છે....ગાડી માં સરસ ગીતો ચાલી રહ્યા છે બધા સાથે ગાય છે..થોડી વાર માં મયંક : ભાઈ ! હવે ક્યાક નજીક નાસ્તા સેન્ટર દેખાઈ તો ગાડી રોક બહુ ભૂખ લાગી છે...પાર્થ : ઠીક છે પાર્થ : તમને લોકો ને ભૂખ લાગી છે કે નહીં (પ્રીતિ & પ્રિયા ને પૂછે છે) પ્રીતિ : હા ભૂખ તો લાગી છે...થોડી વાર ઊભા રહીએ ...Read More

3

નસીબ ના ખેલ - 3

વહેલી સવારે બધા તૈયાર થઈ પર્વત પર જવા માટે નીકળે છે....પર્વત પર પહોચી ને બધા ફોટા પાડે છે....મોટે મોટે એક બીજા ના નામો ની બૂમો પાડે છે....સામે થી પડઘા ના આવજો આવે છે....થોડું ફરી ને પછી પાછા ટેન્ટ તરફ આવી છે....ફ્રેશ થઈ થોડું કટક બટક કરી વળી રમતો રમવાનું ચાલુ કરે છે...પછી બધા જંગલ તરફ જવા નીકળે છે...જંગલ ના લીલા છમ વૃક્ષ , પક્ષી નો કલરવ, નાના નાના ફૂલ છોડ આ બધુ અત્યંત સુંદર અને મનમોહક હતું...પ્રિયા ને કુદરત ના ખોળે ઘ્ંટો બેસી રહેવું ગમતું....એને તો એના રૂમ ની બાલકની માં ઘણા ફૂલ છોડ ઉગાવ્યા હતા, સાથે આર્ટિફિસિયલ જાળ અને ...Read More

4

નસીબ ના ખેલ - 4

તને જ પૂછું છુ આમ ભૂત ની જેમ મારી સામે શું જુવે છે....બોલ મને કઈ થઈ ગયું હોત તો તો શું હું તારા ઘરે શું જવાબ આપત...અંકલ અને આંટી ને કેમ ફેસ કરત....બસ મળી ગ્યો જવાબ હવે જાસુ કે અહી જ રોકવાનો વિચાર છે... લુચ્ચો....અંકલ આંટી ને શું જવાબ આપત (પ્રિયા મનમાં પાર્થ પર ગુસ્સો કરે છે....અને સાથે સ્મિત કરતાં વિચારે છે મને લાગે છે કે આજે મારે મારા મનની વાત પાર્થ ને કહી દેવી જોઈએ....આમ પણ આ સારો મોકો છે ફરી આવો મોકો મળે ના મળે....મને પાર્થ નું વર્તન જોઈ ને નથી લાગતું કે એ મને ના કહેશે...બની ...Read More

5

નશીબ ના ખેલ - 5

પાર્થ બોલ ને હવે શું વાત છે...મને ચિંતા થાય છે.... ચિંતા કરવા જેવુ કઈ જ નથી....એક્ચ્યુલી આઇ...આઇ...આઇ લવ..લવ...(પાર્થ હજુ બોલે છે ત્યાજ પ્રિયા આંખો બંધ કરી તેનો એક હાથ પીઠ પાછ્ડ રાખી ફિંગર ક્રોસ કરી લે છે)...પ્રિયા...પ્રિયા...પ્રિયા તું મારી વાત સાંભડી રહી છે ને....હા હું સાંભડું છુ...આગડ બોલ...આઇ લવ પ્રીતિ... વોટ?...આઇ મીન હાઉ?...(આ સાંભળતા જ પ્રિયા ના હોસ ઊડી ગયા...જાણે કોઈ એ આખા શરીર પર ખીલીઓ ખોપિ દીધી હોય એમ લાગ્યું...આગડ કઈ બોલી જ ના સકિ...હાથ પગ ઠંડા પડી ગયા ને જાણે એક મિનિટ માં હજારો મોત મરી રહી હોય તેવું અનુભવી રહી હતી...તેની હરણી જેવી આંખો ના ખૂણા ...Read More

6

નશીબ ના ખેલ - 6

પ્રિયા : પાર્થ ચલ હવે અપડે નિકડીએ...મયંકભાઇ & પ્રીતિ આપણી રાહ જોઈ રહ્યા હશે.... પાર્થ : હા પ્રિયા! નિકળીએ પહેલા તું મને એ કે તારી આંખો કેમ લાલ છે અને સોજી ગયેલ પણ લાગે છે...તબિયત તો સારી છે ને? પ્રિયા : મને શું થવાનું...ઊંઘ ના આવી એના લીધે થોડી સુજન છે...ઘરે પોચીને આરામ કરીશ તો ઠીક થઈ જઇસ...(કાશ તું મારી આંખો માં તારા માટે નો પ્રેમ દેખી શક્યો હોત પાર્થ...મારી આંખો ની સુજન તને દેખાઈ છે તો પછી મારી આંખો માં રહેલ તારા માટે નો પ્રેમ કેમ નથી દેખાતો...) પ્રિયા મન માં વિચારે છે...પછી બંને લોકો ટેન્ટ તરફ જવા ...Read More

7

નશીબ ના ખેલ - 7

મયંક : પ્રિયા , ઓપન ધ ડોર પાર્થ : પ્રિયા , દરવાજો ખોલ પ્લીઝ પાર્થ , મયંકભાઇ & પ્રીતિ લાગે છે , હું પાર્થ ને કેમ ફેસ કરીશ અને એ મને પૂછશે કે કોલેજ કેમ ના આવી તો શું જવાબ આપીશ...બધા સવાલો પ્રિયા ને ઘેરી વડે છે.... પ્રિયા દરવાજો ખોલ ને પ્લીઝ અમને ટેન્શન થઈ રહ્યું છે...બધુ ઓકે તો છે ને ?....પ્રીતિ નો અવાજ પ્રિયા ના કાને પડતાં જ પ્રિયા વિચારો ના વમળો માથી બહાર નીકળે છે... ફ્રેશ થઈ ને દરવાજો ખોલે છે...સામે જ પાર્થ, મયંક અને પ્રિયા ને જોવે છે... તમે બધા અહી ? અત્યારે તો તમારે કોલેજ ...Read More

8

નશીબ ના ખેલ - 8

મયંક : ચાલ તો હવે હું નિકળૂ કાલે મળીએ કોલેજ માં.... પ્રિયા : ઓકે...બાઇ બીજા દિવસે બધા કોલેજ માં થાય છે સવાર ના બધા લેક્ચર ભરી ને પછી બ્રેક માં કેન્ટીન માં જઈ નાસ્તો કરે છે...બધા વાતો કરે છે આ હવે છેલું સેમ છે ખબર નહિ કોલેજ પછી તો બધા પોત પોતાના કામ માં બિજિ થઈ જશું તો પછા ક્યારે મળવાનું થશે...વાત તો તું સાચી કરે છે મયંક એક વાર આ સમય જતો રહ્યો તો ફરી પાછો ક્યારેય નહીં મળે...પાર્થ કહે છે પ્રિયા : હા પાર્થ ખબર નહીં કોલેજ પછી ને લાઇફ કેવી હસે બધા ક્યાં હશું ને ક્યારે ...Read More