જીવનના પત્રો

(15)
  • 6k
  • 0
  • 1.6k

પ્રિય પુસ્તકો, સૌપ્રથમ તો દરેક વાચકો તરફથી તમને સાદર પ્રણામ. આ દુનિયાને જડમુળમાંથી બદલી નાખનાર અનેક શોધો પૈકીના તમે પણ એક છો. તમારી સાથે મારી મૈત્રી તો જ્યારથી હું વાંચતા શીખ્યો ત્યારથી જ થઇ ગઈ હતી જે અત્યાર સુધી અડીખમ ઉભી છે અને આજીવન રહેશે.