ખયાલી પુલાવ

(49)
  • 18.1k
  • 4
  • 6.8k

દરેકે સમયે મારી અંખો તો તને જ શોધતિ રહેતી હતી, અગાશી પર કપડા લેવા આવતી ત્યારે જાણી જોઈ ફોન પર વાત કરવા ના બહાને આવી જતો હતો, પણ તે સમયએ સામે છેડે કોઈ રહેતું નહી, તારા બધાં શિડયૂલ પ્રમાણે મારો ટાઇમ ટેબલ નક્કી રહેતું હતું, તારા ઓફિસમાં જવાના ટાઈમ પર, તારી કોલેજ ની સામે બૂક સ્ટોલ પર કોઈ વસ્તુ લેવાના બહાને બસ તને જ જોવા માટે ના બહાના, તે બધું યાદ આવે છે, જ્યારે ઓફીસ જતી અવતી વખતે જોઈ ને પણ અજાણી બની જતી જેમ તે મને જોયો જ ના હોય અને જ્યારે હું ના હોવ તો અવતા જતા જોતી પણ રહેતી કે ક્યાંક હું બાઇક લઇ જઇ તો નથી રહીયો ને

Full Novel

1

ખયાલી પુલાવ - ️️જિંદગી ની સફર ️

દરેકે સમયે મારી અંખો તો તને જ શોધતિ રહેતી હતી, અગાશી પર કપડા લેવા આવતી ત્યારે જાણી જોઈ ફોન વાત કરવા ના બહાને આવી જતો હતો, પણ તે સમયએ સામે છેડે કોઈ રહેતું નહી, તારા બધાં શિડયૂલ પ્રમાણે મારો ટાઇમ ટેબલ નક્કી રહેતું હતું, તારા ઓફિસમાં જવાના ટાઈમ પર, તારી કોલેજ ની સામે બૂક સ્ટોલ પર કોઈ વસ્તુ લેવાના બહાને બસ તને જ જોવા માટે ના બહાના, તે બધું યાદ આવે છે, જ્યારે ઓફીસ જતી અવતી વખતે જોઈ ને પણ અજાણી બની જતી જેમ તે મને જોયો જ ના હોય અને જ્યારે હું ના હોવ તો અવતા જતા જોતી પણ રહેતી કે ક્યાંક હું બાઇક લઇ જઇ તો નથી રહીયો ને ...Read More

2

ખયાલી પુલાવ - ️Deta peck નું વાવાઝોડું ️️

પુલાવ ની સુગંધ થી ફેસબૂક અને વોટસપ જાણી ગયું હતું, વાત કરતા કરતા ડેટા પેક પણ તેનું પૂરું થઈ તેની, બહેન સુઈ જાય એટલે ડેટા પેકે પૂરું, તે ઉતાવળ મા કહેતી શોર્ટ માં વાત કહી દો જલ્દી જલ્દી અને મારી વાતો તો પૂરી થવાનું નામ જ ના લે, તે ગૂડ નાઇટ કહી સૂઈ જતી અને હું રાત ભાર તેના ખયાલી પુલાવ પાકાંવતો રહેતો, સવાર માં આંખ ખોલતા જ પ્રથમ તેને જ ગૂડ મોર્નીંગ નો એસ.એમ.એસ કરી ને પછી જ ભગવાન ને યાદ કરતો. સવાર માં ફોન હથા મા લઈ રાહ જોવાતી કે ક્યારે ઓન લાઇન આવે તે પણ સવાર માં આંખ ખોલતા જ પેહલો એસ.એમ.એસ વાંચી ને તેના ચહેરા પર મોતી જેવી ચમક છવાઈ જતી, ...Read More

3

ખયાલી પુલાવ - ️આવી જા

❤️આવી જા ❤️ જે મારી જિંદગી મા મધ ની જેમ આવી તે મારી શાયરી બની ગઈ, શાયરી તો માણસ પણ બનાવી લે પણ મધ બનાવાવું માણસ ના હાથ ની વાત નથી. કોને જઈને હું ફરીયાદ કરું તેની, બધા જ તેને પ્રેમ કરે છે, પોતાને ગુનેગાર સમજુ કે ઉપરવાળાને જઈ ભલામણ કરું, તે રિસાઈ તો છે મને જેની ચાહ છે, તારી મહેફિલ મા તે વિચારી આવી ચડિયો હું કાંઈક એમ સમજી, તારી આંખો મારા પર કાંઈક મહેરબાન થશે, પણ શું કરું તારા ચાહવા વાળાની અસર જ કાંઈક તારા પર વિશેષ હતી, તારી સામે આવી ઉભો રહીયો કે તારી સાથે વાત ...Read More

4

ખયાલી પુલાવ - ️હું તને પ્રેમ ના કરી શકુ️

❤️હુ તને પ્રેમ ના કરી શકું ❤️ હું તને પ્રેમ ના કરી શકું એ વાત અલગ છે કે તારી વાતો કરતા કરતા જાણે હું ક્યાં ખોવાય જાવ છું ખબરજ નથી રહેતી , કોણ જાણે સમય નો અહેસાસ જાણે થંભી જ ગયો હોય ખબર નથી પડતી કે કેમ તારી સાથે લડી પડુ છું. જ્યારે હોય ત્યારે દરેકે વખતે બસ ફરિયાદો જ કરિયા કરું છું હાં તે વાત ને હું મનાઈ નથી કરતો, પરંતુ હું તને પ્રેમ ના કરી શકુ, મને હસતા શીખવાડીયું છે તે જીવાવા નો નવો રસ્તો બતાવિયો છે તે, તે મને પોતાનાથી ઓળખાણ કરાવી છે કે હું કોણ ...Read More

5

ખયાલી પુલાવ - તે સ્વપ્ન છોડી દવ

❤️તે સ્વપ્ન છોડી દવ❤️ વિચારુ છુ હવે તે સ્વપ્ન છોડી દવ, જે વાત મને પોતાને કહેવી તે વાત પડતી મૂકી દવ,પણ પ્રાથના માં ખૂબ જોર હોય છે, બોવ આસાન નથી ડૂબકી મારી ને તરી જવું, અને નીકળવાની કોશિશ માં વધુ ડુબી રહીયો છું હું, વિચારું છું હવે તે સ્વપ્ન છોડી દવ, રોજ સાંજે હું મારા ઘરના બગીચામાં ઊભો હોવ છું , અને તારી યાદ. મને કાંઈક કહેવા જઈ રહી હોય તેવું લાગે . ગાડીયો નો આવતો અવાજ મને કાંઈક તારી સાથે શેર કરવા માટે તલપાપડ થતું હોય છે , પણ હું રોજ એંજ નક્કી પણ કરું ...Read More