એક જીવન આવું પણ

(17)
  • 22.8k
  • 1
  • 8.3k

આ એક એવી વાર્તા છે જેના જીવન નો કોઈ પ્રકાર નથી... તો ચાલુ કરીયે આ વાર્તા .. કાન્તિદાદા કેમ છો બસ સારું હો તમને કેમ છે સારું ને.. હા એકદમ , ( કોઈ આવે છે સમાચાર લઈ ને ) દાદા તમારા નાના ભાઈ ની વહુ ની તબિયત ખરાબ છે તમને જલ્દી બોલાવે છે.. હા ભાઈ ,હા ...જાવ જ છું... પ્રકાશ તારી બા ક્યાં છે ..

New Episodes : : Every Thursday

1

એક જીવન આવું પણ. - 1

આ એક એવી વાર્તા છે જેના જીવન નો કોઈ પ્રકાર નથી... તો ચાલુ કરીયે આ વાર્તા .. કાન્તિદાદા કેમ બસ સારું હો તમને કેમ છે સારું ને.. હા એકદમ , ( કોઈ આવે છે સમાચાર લઈ ને ) દાદા તમારા નાના ભાઈ ની વહુ ની તબિયત ખરાબ છે તમને જલ્દી બોલાવે છે.. હા ભાઈ ,હા ...જાવ જ છું... પ્રકાશ તારી બા ક્યાં છે .. જી બાપુજી .. બા તો કાકી જોડે છે .. તું જલ્દી જા ને std ( પેલા મોબાઇલ નતા ત્યારે બધા std માં કોલ કરવા જતાં) થી તારા કાકા ને કોલ કરી ને બોલાવી લે... હા ...Read More

2

જીવન એક આવું પણ - 2

આગળ આપણે જોયું કે દાદી ફરી ગામડે જાય છે હંમેશા ના માટે પણ ગુડી કંઈપણ બોલી શક્તિ નથી ,,)દાદી બોલિયા વગર બસ માં બેસી જાય છે ને બસ માં બેસી ને બોવ જ રડે છે ને દીદી પછી દાદી ને સાચવે છે ..બીજી બાજુ ગામડે બધા ચિંતા માં હોય છે કે ગુડી નું હોવે કોણ..પણ ગુડી એટલી ડરેલી હોય છે કે કોઈ ને કંઈપણ કેતિ નથિ ને અંદર ને અંદર દુઃખી થયા કરે છે..પણ થોડા જ સમય માં સ્કૂલ ચાલુ થઈ ગિય ને ગુડી પણ બધું ભૂલી ગઈ..ગુડી ભણવામાં એટલી ખાસ નતી એ તો ખાલી એ જ વાટ જોતી ...Read More

3

જીવન એક આવું પણ - 3

(આગળ તમે જોયું કે દાદી ફરી પાછા ગામડે જતા રે છે ત્યારે ગુડી કઈ બોલતી નથી ...) ગુડી ખુજ હોય છે કોઈ ને કંઈપણ કેતી નથી અને એકલી એકલી રડીયા કરે છે.. પણ એનો મોટો ભાઈ હંમેશા એની સાથે હોય છે.. એને માથું ઓળવી આપે નવડાવી દે ગુડી સ્કૂલ જાય ત્યારે તેનું ટિફિન બોક્સ પણ એના ભાઈ જ તેને ભરી ને આપતા.. ગુડી જેવી સ્કૂલ થી આવે કે એને લેસન કરાવું.. નાસ્તો બનાવી ને ગુડી ને જમાડવું.. ટયુશન મુકવા જવું.. બધું કામ એના મોટા ભાઇ કરતા.. ગુડી એના પાપા થી બોવ જ ડરતી.. એટલે કંઈપણ લાવું હોય તો એ ...Read More

4

એક જીવન આવું પણ - 4

ગુડી ની વાત કોઈ સમજી શકતું નથી ..ગુડી ખૂબ જ લાગણી સીલ છોકરી હોય છે ..ગુડી ને વધારે મમી પાપા કરતા પણ વધુ બા ને દાદા હતા....એ હવે મોટી થઈ રહી છે ,બધું સમજી રહી છે,પણ કોઈ ને કંઈપણ કહી શક્તિ નથી..ગુડી હવે 10 માં આવી ગઈ ખૂબ જ મોટી થઈ ગઈ છે.ગુડી ના ભાઈ ના લગ્ન હોય છે ..એ ખૂબ જ મોજ માં હોય છે ..એ ને ભણવાની જરા પણ પડી ન હતી ..બસ બધાને કહે મારા 2 ભાઇ ના લગ્ન છે ..લગ્ન માં બધા મહેમાનો આવે ..એ એને બોવ જ ગમેે ગામડે થી બાપુજી ભાભુ ,દીદી,જીજુ,બધા ને ...Read More

5

એક જીવન આવું પણ - 5

ગુડી ભાઈ ના લગ્ન પછી પણ સ્કૂલ જતી નથી એને તો ભાભી સાથે વાતો કરવી બોવ જ ગમતી એક દિવસ એનો મોટો ભાઈ અને સ્કુલ મૂકવા જાય છે. ત્યારે ટીચર એને કહે છે કેટલા દિવસ થયા ..સ્કૂૂૂલ નઇ આવતી કઈ તો ધ્યાન રાઓ .. કેમ કે માંરા મન માંં હતું કે પાપા મને ભણાવશે નહિ પણ પછી માંરા બિજા આરતી ભાભી હતા એમ ને મને કેે તમે વાચો અમે પાપા ને કેેેસુ કે તમને ....આગળ ભણાવે..પછી મેં ભણવાનું ચાલુ કરીયું .પરીક્ષા ના આગળ ના દિવસે બુક લઇને વાચવા બેેેઠી...ગણિત ના પેેેપર માં વિરઝારા મુવી જોતી હતી..તો પણ કે પરિક્ષા માં ...Read More