જીંદગી નું કડવું સચ

(7)
  • 28.5k
  • 2
  • 10.8k

કેવાય છે બાળકો ભગવાન ના સ્વરૂપ હોય હોય છે કંઈ પણ બોલે છે સાચી જ વાત હોય દરેક વ્યક્તિ એની ઉપર સેલાઈ થી ભરોસો કરીલે છે ને વાત સાચું મનીલે છે. કોઈ પણ એના જોડે સાબૂત નથી માગતું કે કેટલું સાચું બોલે છે એના જોડે... દરેક માણસ પોતાની લાઈફ નું એક સચ તો એના પરિવાર ની સામે તો છુપાવતો હોય છે જે એનું સચ કોજ ને કઈને કંઈ નથી સકતો. ઉદાશ બેસી રે છે એકલો. કોઈ પણ એની પ્રોબ્લેમ નથી સમજતું,

New Episodes : : Every Thursday

1

જીંદગી નું કડવું સચ - 1

જીંદગી નું કડવું સચ [ભાગ ૧] કેવાય છે બાળકો ભગવાન ના સ્વરૂપ હોય હોય પણ બોલે છે સાચી જ વાત હોય દરેક વ્યક્તિ એની ઉપર સેલાઈ થી ભરોસો કરીલે છે ને વાત સાચું મનીલે છે. કોઈ પણ એના જોડે સાબૂત નથી માગતું કે કેટલું સાચું બોલે છે એના જોડે... દરેક માણસ પોતાની લાઈફ નું એક સચ તો એના પરિવાર ની સામે તો છુપાવતો હોય છે જે એનું સચ કોજ ને કઈને કંઈ નથી સકતો. ઉદાશ બેસી રે છે એકલો. કોઈ પણ એની પ્રોબ્લેમ નથી સમજતું,કે એ વ્યક્તિ દિલ થી કેટલો તૂટી ગયો છે, એ વ્યક્તિ પોતાનું ...Read More

2

જીદગી નું કડવું સચ - 2

જીંદગી માં વ્યકિત કરતા રૂપિયા નું મહત્વ:કેટલું સારૂ હોત કોઈ ની લાઈફ માં દુઃખ જ ના હોય તોકેટલું સારૂ હોય એની લાઈફ માં એકલી ખુશી હોય તોકેટલું સારૂ હોત દરેક ની લાઈફ માં જરૂર કરતા વધારે રૂપિયા હોત તો"દરેક વ્યકિત ને હક છે એની લાઈફ એની જાતે જીવવા નો" મને પણ મારા દરેક સપના ને પૂરા કરવા છે મારી લાઈફ મારા રીતે જીવવું છે પણ ફેમિલી ના નિયમો કે રોક ટોક ને લીધે મે મારી લાઈફ મારા રીતે જીવવા નથી મળતી ફ્રીડમ - એટલી છુંટ નથી મળતી કે મે મારા દરેક સપના ને સાકાર કરવા છે પૂરા કરવા ...Read More

3

જીંદગી નું કડવું સચ - 3

જીંદગી નું કડવું સચ [ભાગ ૩] નોવેલ એક દિવસ મારા ઘર અગાસી ની પરી ઉપર વિશ્રામ કરવા બેઠો હતો, ત્યારે મનમાં મે મારા ફેમિલી વિશે વિચાર તો હતો કે મને કેટલી સારી ફેમિલી મળી છે, હું કેટલો નસીબ દાર છું, મને પરિવાર સાથે રહેવા મળે છે. દુનીઆ માં એવા કેટલા એવા વ્યક્તિ હસે જેને એના પરિવાર સાથે રેહવા નથી મળતું,એટલું વિચારી હું મારા કામે લાગી ગયો. હું મન માં એવું વિચારવા લાગ્યો? મે મારા પરિવાર સાથે કેટલો ખુશ છું ને મે એવો વિચાર કરી ને હું પોતાની જાતે જ બોલી ને કહેતો, હું કેટલો ખુશ છું ...Read More

4

જીંદગી નું કડવું સચ - 4

નોવેલ કથા (ભાગ ૪) મારે શું કરવું છે મરા લાઈફ માં! ને હું એમ જ હતો, મરા દરેક વિચારો કે સપનાં મે મારી પર્સનલ ડાયરી માં લખતો, ને મરા દરેક ગમતા કામ ને હું મારી ડાયરી માં લખું છું, ને એક-એક કરી હું મરા સપના કે મરા ગમતા કામ ને પૂરી કરવા ની કોશશ કરતો રહું છુ, મારે કોમ્પ્યુટર ની આધુનિક દુનિયા માં "ડિજિટલ ગ્રાફિક્સ" ડિઝાઈનર બનવું એ પણ મારી લાઈફ નું મોટું સપનું છે. "મારૂ ગ્રાફિક્સ ડિઝાઈનર બનવું એક મારૂ સપનું છે"જે હું પૂરા કરવા માટે કોશિશ કરતો રહું છું, ...Read More

5

જીંદગી નું કડવું સચ - 5

નોવેલકથા [ભાગ ૫] મરા રોજીંદા જીવન માં ઓફીસ માં કે ઘર માં શું વાતચીત થાય છે! સાથે સભળો. રોજીંદા જીવન માં નોકરી ચાલુ થયા પછી નોકરી માં કે ઘર માં થતી વાત ચીત હું તમને કહું છું રોજ ની જેમ મમ્મી મને સવાર સવાર માં ઉંઘ માંથી ઉઠાડવા આવ્યા ઉઠ બેટા તારે ઓફિસ જવા માટે નો ટાઈમ થવા આયો છે તને હજુ તો નવા માં નાસ્તો કરવા માં કલાક થશે જલ્દી નીચે આય નાઈ ને તૈયાર. થઈ જાઆટલું બોલી ને મમ્મી મારૂ ટિફિન તૈયાર કરવા માટે નીચે જતા રહ્યા.હું થોડી વાર પછી નીચે ગયો. મે ફટાફટ નાઈ ને તૈયાર થઈ ને ...Read More

6

જીંદગી નું કડવું સચ - 6

જીંદગી નું કડવું સચ (ભાગ ૬) નોવેલકથા [ભાગ ૬] હું (સુનીલ) ને યોગેશ અમે એક્ટિવા પર અમે પ્રિન્ટ થયેલું બેનર ને ૧૦ ફૂટ લાંબી ને ચાર ફુટ ઉંચાઇ વળી ચાર ફ્રેમ લઈ નેં અમે અગ્રા બેનર લાગવા માટે જઇ રહ્યા હતા. પણ મરા હાથ માં ફ્રેમ હતી ને મારો હાથ પણ વધારે દુઃખી રહ્યો હતો ને ચાર મોટી ફ્રેમ લઈ ને કસે દૂર જવું બહુ અઘરું લાગતું હતું ને ચાલુ એક્ટિવા પર પવના લીધે ફ્રેમ પણ થોડી થોડી વારે હલી ને ભારે થઈ જતી હાલતી. બંને હાથે ફ્રેમ ને ચાલુ ગાડી પર પકવું મુશ્કેલ હતું. ફ્રેમ પકડવા ...Read More

7

જીંદગી નું કડવું સચ - 7

નોવેલકથા [ભાગ ૭] કેહવાય છે ને સીખેલી કોઈ પણ વસ્તુ ખાલી નથી જતી. ક્યારે ને ક્યારે એ કામ જરૂર લાગે છે. બસ કોઈ પણ વસ્તુ ને શીખવા મટે ધગસ હોવી જોઈએ. યોગેશ ભાઈ જોડે કામ કરી ને મને ઘણું બધું શીખવા મળ્યું. માર્કેટ માં અલગ અલગ વ્યક્તિ સાથે કામ કરી ને ઘણો સારો એવો અનુભવ મળ્યો છે.પણ યોગેશ ભાઈ એક પાક્કા બીઝનેસ ના ખેલાડી હતા એમને ઘણું સારી રીતે આવતું હતું. કે ગ્રહક જોડે થી કેવી રીતે કામ કડવું એ દરેક કસ્ટમર ને સારી રીતે સમજાવી ને કામ લઈ ...Read More

8

જીંદગી નું કડવું સચ - 8

જીંદગી નું કડવું સચ (ભાગ ૮)નોવેલ કથા [ભાગ ૮]બાપ ની છત્ર છાયા : એક ફેમિલી માં બાપ ની છત્ર છાયા હટી ગઈ, એક હસતું રમતું પરિવાર પલ માં તૂટી ગયું કેવાય છે ને કે મુસીબત પૂછી ને નથી આવતી...... એક હસતા રમતા પરિવાર માં એક દુઃખદ ઘટના બની ગઈ, કોઈ ને ખબર પણ નોતી કે અમારા હસતા રમતા પરિવારમાં કોઈની ખરાબ નજર લાગી હશે!એક "બાપ" નો મતલબ: બાપ કેવો હોય સાહેબ કોઈ કહેતા શબ્દ નાનો લાગશે પણ પણ એક નાનકડા શબ્દ ને નિભાવા માટે આખી જિંદગી નીકળી જાય છે. છતાં પણ એક નાનકડા બે શબ્દ ને ...Read More