અધૂરી નવલકથા

(220)
  • 119.5k
  • 21
  • 50.1k

આ મારી આમ જોઈએ તો પહેલી નવલકથા છે. આ પેલા મેં એક નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં હું નિષ્ફળ ગયો હતો. પણ આ નવલકથાથી નવલકથાની દુનિયામાં કમબેક કરી રહ્યો છું. આ નવલકથા લખવામાં હું મારા મોટા ભાઈ અક્ષય ભાઈ નો આભારી છું કે જેમણે મને આ નવલકથાની સફરમાં ખૂબ મદદ કરી. અને જ્યારે પણ આ નવલકથાની સફર માં ક્યાંક અટવાનો ત્યાં લેખક મેર મેહુલ નો સાથ મળી રહ્યો. આ નવલકથાનું નામ ભલે અધૂરી નવલકથા રહ્યું. પણ આ નવલકથા તમને પૂર્ણ વાંચવા મળશે. નવલકથા ના વિષય જ એવો છે કે જેનું નામ અધૂરી નવલકથા સિવાય બીજું કોઈ મને યોગ્ય ન લાગ્યું. આશા રાખું છું કે મારી આ પહેલી નવલકથા આપ સૌને પસંદ આવશે. તો વધુ સમય બગાડ્યા વિના શરૂ કરીએ અધૂરી નવલકથા ની પુરી સફર.

Full Novel

1

અધૂરી નવલકથા - પાર્ટ 1

પ્રસ્તાવના આ મારી આમ જોઈએ તો પહેલી નવલકથા આ પેલા મેં એક નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં હું નિષ્ફળ ગયો હતો. પણ આ નવલકથાથી નવલકથાની દુનિયામાં કમબેક કરી રહ્યો છું. આ નવલકથા લખવામાં હું મારા મોટા ભાઈ અક્ષય ભાઈ નો આભારી છું કે જેમણે મને આ નવલકથાની સફરમાં ખૂબ મદદ કરી. અને જ્યારે પણ આ નવલકથાની સફર માં ક્યાંક અટવાનો ત્યાં લેખક મેર મેહુલ નો સાથ મળી રહ્યો. આ નવલકથાનું નામ ભલે અધૂરી નવલકથા રહ્યું. પણ આ નવલકથા તમને પૂર્ણ વાંચવા મળશે. નવલકથા ...Read More

2

અધૂરી નવલકથા - પાર્ટ 2

અધૂરી નવલકથા પાર્ટ 02 આગળ આપણે જોયું કે અજય પોતાની નવલકથા લખવાના પ્રયત્નમાં હંમેશા નિષ્ફળ જાય છે. તેની માટે તે પ્રખ્યાત લેખકને મળવાનું વિચારે છે. તેમાંથી એક લેખકને ફોન કરે છે પણ તેમને હાર્ટ અટેક આવ્યો હોવાથી અજયનું કામ થતું નથી. હવે આગળ હું તેમને જાણતો ન હતો. તેંમને ક્યારેય જોયા સુધ્ધાં ન હતા. પણ એક એવું દુઃખ દિલમાં થયું કે કોઈ નજીક ના વ્યક્તિ ને ગુમાવી હોય. એવું લાગતું હતું કે મારા નજીકના કોઈ સંબંધી કે પરિવાર માંથી કોઈ ને અટેક આવ્યો હોય. ...Read More

3

અધૂરી નવલકથા - પાર્ટ 3

પાર્ટ 03પાર્ટ 03 આગળ આપણે જોયું અજય એક નવલકથા લખવાનો પ્રયત્ન કરે છે. પણ તેનાથી તે નવલકથા પૂર્ણ થતી નથી. હંમેશા અધૂરી જ રહી જાય છે. તેની માટે તે બે લેખક મહોદય ને કોલ કરી મદદ ઈચ્છે છે. પણ તેમાં તે સફળ થતો નથી. કંટાળી અજય તેના દોસ્ત પ્રતીક સાથે પોતાની હરરોજના સ્થાને આવીને બેસે છે. અને ત્યાં એક છોકરીનો અજય પર કોલ આવે છે. અને તે અજય ને મળવા ઈચ્છે છે. હવે આગળ... “મને વિશ્વાસ નથી આવતો કે અહીં આપણે બેઠા છીએ, એ પણ કોલેજનો ...Read More

4

અધૂરી નવલકથા - પાર્ટ 4

પાર્ટ 04 આગળ જોયું કે અજય એક નવલકથા માટે પ્રસિદ્ધ લેખકની મદદ માટે કોલ કરે છે છતાં કોઈ મદદ મળતી નથી. એક અજાણી છોકરીનો કોલ આવતા અજય અને પ્રતીક તે છોકરીને મળવા પહોંચે છે. તે છોકરી ના ચક્કર મા પ્રતીક હસીનું પાત્ર બને છે. ખૂબ રાહ જોવરાવીને છેવટે તે છોકરી આવે છે. હવે આગળ.... મને પણ હવે ધીરે ધીરે લાગી રહ્યું હતું કે તે કોલ કરવા વાળી છોકરી નહીં આવે. પ્રતીક સાચું બોલી રહ્યો હતો. આમ કોઈના એક કોલ થી કોઈ કેવી રીતે આવે. પણ તેને કહ્યું હતું કે તેણે મારી સાથે જરુરી વાત કરવી હતી. બસ ...Read More

5

અધૂરી નવલકથા - પાર્ટ 5

05 આગળ આપણે જોયું કે અજય એક લખવા માટે અમુક પ્રસિદ્ધ લેખકની સાથે ફોનમાં વાત કરે છે. પણ કોઈ ઉપાય મળતો નથી. અજાણી છોકરી નો આવેલા કોલ થી અજય તે છોકરીને મળવા જતો રહ્યો. તે છોકરી કે જેનું નામ નવ્યા હતું તે અજયને મળે છે અને અજય ના પ્રપોઝનો જવાબ હા માં આપે છે. અજય નવ્યા ને જાણતો પણ નથી. તો પછી નવ્યા શા માટે અજય પાસેથી આવી હતી. હવે આગળ. અજયને સમજમા આવતું ન હતું કે આ કેવી રીતે શક્ય છે. પોતાની ફેસબુક આઈડી પરથી નવ્યા ને મેસેજ થયો હતો. તેની જાણ ખુદ અજયને ન હતી. ...Read More

6

અધૂરી નવલકથા - પાર્ટ 6

06 આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે હાલના પ્રસિદ્ધ સલાહ લેવા બે લેખકને ફોન કરે છે પણ કશો ફાયદો થતો નથી. કોઈ અજાણી છોકરીને મળવા અજય મોલે આવી પહોંચે છે. તે છોકરી કે જેનું નામ નવ્યા હોઈ છે તે અજયને પ્રેમ કરતી હોય છે તેવું અજય ને કહે છે. પણ અજય નવ્યા ને આજે પહેલી વખત જોતો હોઈ છે. આગળ જાણવા મળે છે કે અજયની ફેસબૂક આઈડી પરથી નવ્યા સાથે વાતચીત થઈ હોય છે. અજય નવ્યાના પ્રપોઝનો અસ્વીકાર કરે છે. ત્યારે અજયને જાણવા મળે છે કે નવ્યા ઘર છોડીને આવી હોય છે. હવે આગળ... ...Read More

7

અધૂરી નવલકથા - પાર્ટ 7

પાર્ટ 07 આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે અમુક નામી લેખક કોલ કરે છે. તેને એક છોકરી કે જેનું નામ નવ્યા હોઈ છે તે તેને મળવા બોલાવે છે. ત્યાં તેને જાણ થાય છે કે નવ્યા તેને પ્રેમ કરતી હોય છે. કોઈકે અજય ની ફેસબૂક આઈડી યુઝ કરીને નવ્યા ને ફસાવી હોય છે. નવ્યા અજય માટે ઘર છોડી ને આવી હોય છે. નવ્યા પણ અજય ની માફક નવલકથા લખતી હોય છે. સંજોગો વસાત તે બંનેની નવલકથાનું નામ પણ સરખું હોય છે. નવ્યા એ જ્યારે મને કહ્યું કે તે પણ નવલકથા લખી ...Read More

8

અધૂરી નવલકથા - પાર્ટ 8

પાર્ટ 08 આગળ આપણે જોયું અજય એક નવલકથા લખવા માટે અમુક નામી લેખક ને કોલ કરે છે. તેને એક છોકરી કે જેનું નામ નવ્યા હોઈ છે તે તેને મળવા બોલાવે છે. ત્યાં તેને જાણ થાય છે કે નવ્યા તેને પ્રેમ કરતી હોય છે. કોઈકે અજય ની ફેસબૂક આઈડી યુઝ કરીને નવ્યા ને ફસાવી હોય છે. નવ્યા અજય માટે ઘર છોડી ને આવી હોય છે. નવ્યા પણ અજય ની માફક નવલકથા લખતી હોય છે. સંજોગો વસાત તે બંનેની નવલકથાનું નામ પણ સરખું હોય છે. નવ્યા હાલ મને તેની આપવીતી કહેતી ...Read More

9

અધૂરી નવલકથા - પાર્ટ 9

પાર્ટ 09 નાની નાની ભૂલો પણ ક્યારેક તમને ઊંડી ખાઈ માં ધકેલી દે છે. તેવું જ મારી સાથે થયું હતું. કોઈ યંત્ર નો મોજશોખ માટે વધુ ઉપયોગથી તમારી જિંદગીને અંધારામાં જતી પણ મારી જિંદગી પહેલેથી જ અંધારામાં હતી. પણ હું આ અંધારામાં ભટકી જવાની હતી. ત્યારે તે મને ખ્યાલ ન હતો. "મેં મેસેજ જોયા તો અજય દવે અને સંકેત ચૌધરીના હતા." નવ્યા પોતે બોલી જ રહી હતી ત્યાં મારું નામ આવતા હું અચાનક અધવચ્ચે બોલી ઉઠ્યો. "શું કહ્યું અજય દવે." ...Read More

10

અધૂરી નવલકથા - પાર્ટ 10

ના સૌથી પહેલા તમે ન હતા. "તમારી પહેલા એક મયંક નામનો છોકરો તેની સાથે મેં બે દિવસ વાતચીત કરી. તેની સાથે મને પછી ચેટ કરવાનું ગમતું ન હતું. તેનું કારણ આજ સુધી મને ખબર નથી. બસ એક દિલથી જ એવું થતું કે તે છોકરા સાથે હવે વાત નથી કરવી. "મેં તેની સાથે હજી થોડીક જ વાતચીત કરી હતી ત્યાં તેણે મારો મોબાઈલ નંબર માંગ્યો. મેં ના પાડી. તો તે જેમ તેમ મેસેજ કરવા લાગ્યો. પછી તો હદ થઈ ગઈ. તેણે છેવટે તો ગાળું પણ કહેવા લાગ્યો. હું ખૂબ કંટાળી હતી ...Read More

11

અધૂરી નવલકથા - પાર્ટ 11

નવ્યા પોતાની આપ વીતી કહી રહી. પહેલા તો એવું જ સામાન્ય ચાલતું હતું. પણ અચાનક નવ્યાના જીવનમાં મુસીબત આવી. "આપણે કોઈ પર વિશ્વાસ રાખીએ જ્યારે તે આપણો વિશ્વાસ તોડે ત્યારે આપણને વિશ્વાસ પરથી ભરોસો ઉઠી જાય છે. ત્યાર બાદ આપણે કોઈ પર ભરોસો મુકતા પહેલા સો વાર વિચારીએ છીએ. વિશ્વાસ કમાવો અને ટકાવી રાખવો ખૂબ અઘરો છે. નાના સબંધ થી લહીને મોટા સબંધ સુધી એક વિશ્વાસની અદ્રશ્ય દોરી બાંધેલી હોય છે. કોઈ પણ કાર્ય, સબંધ કે પછી વ્યવસાય માં વિશ્વાસ રૂપી દોરી હોવી આવશ્યક છે. વિશ્વાસ એ સબંધ હોય કે વ્યવસાય તેમાં પ્રાણ પુરે છે. ...Read More

12

અધૂરી નવલકથા - પાર્ટ 12

મને આજે આ જે પણ થઈ રહ્યું હતું તે સમજ માં આવતું ન હતું. હું એક નવલકથા ને પુરી પ્રયત્ન કરી રહ્યો હતો. તેની માટે નામી લેખકને મેં ફોન કરી સલાહ પણ લેવાનો પ્રયત્ન કરી જોયો પણ મને કોઈ ઉપાય ન મળ્યો. ત્યારબાદ મારી લાઈફમાં એક છોકરીનો પ્રવેશ થયો. જે હતી નવ્યા. તે મને પ્રેમ કરીતી હતી. જે મને ખ્યાલ ન હતો. કોઈએ મારી આઈડીનો ઉપયોગ કરી તેની સાથે વાતચીત કરી હતી. તેમાંથી દોસ્તી અને પછી તે સબંધ પ્રેમમાં પરિવર્તન પામ્યો હતો. સત્ય હકીકત જ્યારે મેં નવ્યા ને કહી ત્યારે તેને અપાર આઘાત લાગ્યો હતો. ...Read More

13

અધૂરી નવલકથા - પાર્ટ13

મેં એક ઊંડો શ્વાસ લીધો અને આરતી તરફ ફરીને કહ્યું. "તે એ માની કેવી રીતે લીધું કે હું તારી આ ચોરી કરવા તૈયાર થઈશ." "તો એમ વાત છે. મને ખ્યાલ જ હતો તારી પાસેથી આ જ જવાબ મળશે. તો મારી નાની બહેન નવ્યા તારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી." આરતીએ કહ્યું. "હું કોઈ પણ સંજોગોમાં આ ચોરી નહીં કરું." મેં કહ્યું. "તું અજય સાથે પ્રેમ કરે છો તે પપ્પાને ખબર છે. તે કદી વિચાર્યું કે તારી પાસે એક ફોન અને એક બોયફ્રેન્ડ છે તેના વિશે જ્યારે પપ્પા ને ખબર ...Read More

14

અધૂરી નવલકથા - પાર્ટ 14

હોલ મા અચાનક એકદમ શાંતિ વ્યાપી ગઈ હતી. કોઈ કશું બોલી રહ્યું ન હતું સિવાય કે નયન. નયને બધા સમક્ષ કહ્યું કે મારું સંકેત સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે ત્યારે મારી સાથે બધાને આઘાત લાગ્યો હતો. મારા તો શ્વાસોશ્વાસ ઉભા રહી ગયા હતા. એક તો નયન મારી સામે આવ્યો અને એક થપાટ મારી ત્યાં જ મારા હોશ ઉડી ગયા હતા. પણ જ્યારે નયને કહ્યું કે મારું સંકેત સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે ત્યારે મારા પગ નીચેની જમીન ખસી ગઈ હતી. ત્યારે મને લાગ્યું કે નયને આમ આવીને તરત જ મારા પર હાથ ...Read More

15

અધૂરી નવલકથા - પાર્ટ 15

"શું નમ્ય તારી રૂમમાં આવ્યો અને તને ઘરની બહાર લહી ગયો." મારાથી અચાનક બોલાય ગયું. હું હવે નવ્યા ની કહાનીમાં પૂરેપૂરો ડૂબી ગયો હતો. મને હવે નવ્યા ની આગળની કહાની જાણવામાં વધુ ઈન્ટ્રસ્ટ પડી રહ્યો હતો. તેની આગળની કહાની જાણવા હું ઉત્સાહી હતો. બને તો તેની મદદ પણ કરવી હતી. મને નવ્યા ની જીવન વિતક સાંભળતા ક્યારે બપોરના બાર થઈ ગયા તેની પણ ખબર રહી ન હતી. બપોર થવા આવ્યા હોવાથી મને ભૂખ લાગી હતી. સાથે સાથે નવ્યા ને પણ ભૂખ લાગી હશે તેમ વિચારીને મેં જમવા જવાનું વિચાર્યું. અમારા ...Read More

16

અધૂરી નવલકથા - પાર્ટ 16

હું ઘરે આવીને સૌથી પહેલા મારી અધૂરી નવલકથા પૂર્ણ કરવાનું કામ શરૂ કર્યું. મેં આજે નવલકથા લખવાની એક નવી જાણી હતી. મેં આશરે બે થી ત્રણ કલાક જેટલો સમય નવલકથા પાછળ વાપર્યો. પણ મને હજી કોઈ સંતોષકારક અસર દેખાતી ન હતી. પણ મેં નવ્યા ની રીત નો ઉપયોગ કરવાનું શરૂ રાખ્યું. આખરે હું જ્યારે કંટાળ્યો ત્યારે મેં નવલકથા લખવાનું છોડી આરામ માટે બેડ પર પડ્યો. બેડ પર પડતાની સાથે જ મને નિંદર આવી. હું ઉઠ્યો ત્યાં સવાર પડી ગયું હતું. સાત થવા આવી ગયા હતા. અમારી કોલેજનો સમય હતો આઠ વાગ્યાનો. હું ઝટપટ ...Read More

17

અધૂરી નવલકથા - પાર્ટ 17

મને એમ લાગ્યું કે હું આરતીથી બચી ગઈ. પણ મારી ધારણ ખોટી હતી. આરતીએ મને પાછળથી અવાજ આપ્યો. હું શબ્દ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેનું કહેવું સારું હતું. અમે જ્યાં રહેતા હતા ત્યાં બધા હિન્દૂ રહેતા હતા. આજ સુધી કોઈ પણ બુર્ખા વાળી સ્ત્રીને અમે ક્યારેય અમારા વિસ્તારમાં જોઈ ન હતી. અમારા વિસ્તારમાં કોઈ મુસ્લિમ ઘર પણ ન હતું. આથી આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિ અહીં કોઈ બુર્ખા વાળી સ્ત્રીને જોવે એટલે મનમાં સવાલો ઉભા થયા તે સ્વાભાવિક હતું. એમા આરતી પણ બાકાત ન હતી. આરતીના અવાજથી હું ઉભી રહી ...Read More

18

અધૂરી નવલકથા - પાર્ટ 18

મારે હવે શું કરવું તે મને સમજાતું ન હતું. એક પછી એક નવી મુસીબત મારી પર આવતી હતી. અને હું મારા ભાઈ બહેન સમજતી હતી તે જ મારી મુસીબતનું આમંત્રણ આપીને મારી સુધી પહોંચાડતા હતા. હું એકલી હતી. પણ મેં નક્કી કર્યું હતું કે હવે જે પણ થાય પણ છેલ્લાં શ્વાસ સુધી લડી લેવું છે. મને કશું પણ સમજાતું ન હતું. બસ એટલું હું સમજી શુકી હતી હું સમીર સાથે નિકાહ કરું તો જ સમીર તેની બહેનના લગ્ન મારા ભાઈ નમ્ય સાથે કરશે. નમ્ય આવી રીતે મને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ ...Read More

19

અધૂરી નવલકથા - પાર્ટ 19

અમારી બધાની ચર્ચા ચાલી રહી હતી. બધા મને સમીર સાથે નિકાહ કરવા મનાવી રહ્યા હતા. પણ હું કોઈનું માનવા ન હતી. મારે કોઈ પણ સંજોગોમાં સમીર સાથે નિકાહ કરવા ન હતા. ત્યાં અચાનક રૂમમાં ધુમાડો આવવા લાગ્યો હતો. ધુમાડો ક્યાંથી આવતો હતો તે કોઈ ને ખ્યાલ ન હતો. બધા ઉધરસ ખાઈ રહ્યા હતાં રૂમમાં ધુમાડો ધુમાડો વ્યાપી ઉઠ્યો હતો. ધુમાડો તીખો હતો. જેનાથી નાક અને આંખમાં બળતરા થવા લાગી હતી. મને લાગ્યું કે હમણાં મારા પ્રાણ જતા રહશે. અને હું અહી પડી જઈશ. ત્યાં કોઈકે મારો હાથ ખેસીને મને રૂમની બહાર લઈ લીધી. ...Read More

20

અધૂરી નવલકથા - પાર્ટ 20

હાલના જમાનામાં દરેક પ્રેમની શરૂઆત દેખાવ થી થાય છે. પોતાનો સહેરો અરીસામાં પોતાને જોવો ગમતો ન હોય તેવા અપ્સરા જેવી છોકરી ના સ્વપ્ન જોતા હોય છે. આ એક સત્ય હકીકત છે. દેખાવ થી આકર્ષણ ઉત્પન્ન થાય છે. લોકો આ આકર્ષણ ને પ્રેમ સમજી એકબીજા સાથે લગ્ન ગ્રંથી માં બંધાય છે. જ્યારે આકર્ષણ રૂપી પ્રેમમાં દેખાવ રૂપી નકાબ અમુક સમયે નહિવત થાય છે. ત્યારે અમૃતના પ્યાલા સમાન લવબર્ડ એકબીજાને નફરત કરવા લાગે છે. અથવા તો આ આકર્ષણ રૂપી પ્રેમમાં કોઈ ત્રીજું પાત્ર વધારે સુંદર આવે છે ત્યારે આ પ્રેમમાં એક તિરાડ પડે ...Read More

21

અધૂરી નવલકથા - પાર્ટ 21

મારે કોઈ પણ રીતે અહીંથી ભાગવું હતું. એ માટે મારે એક મોકાની જરૂર હતી. એ માટે મારે થોડી રાહ પડે એમ હતી. મને વિશ્વાસ હતો કે મને એ મોકો જરૂર મળશે. સંકેત સાથે આવેલો વકીલ પોતાનું રજીસ્ટર ચોપડો ભૂલી ગયો હતો. તે લેવા જવાને બદલે અમે જ કોર્ટે જવાના હતા. અહીંથી સીધા અમે કોર્ટે જવાન હતા. એક વખત જો કોર્ટ મેરેજ થઈ જાય એટલે મારી પર સંપૂર્ણ હક સંકેત થઈ જાય. હું તે કરવા ઈચ્છતી ન હતી. મારે કોઈ પણ રીતે અહીંથી ભાગવું હતું. સંકેતે મને તેની સાથે તેની ...Read More

22

અધૂરી નવલકથા - પાર્ટ 22

મને નવ્યા ની વાતમાં ખૂબ ઈન્ટ્રસ્ટ પડી રહ્યો હતો. મારી સાથે પ્રતીક અને જ્યોતિ ને પણ ઈન્ટ્રસ્ટ પડી રહ્યો જ્યોતિ ની આંખમાં તો પાણી પણ આવી ગયું હતું. ત્યાં જ્યોતિ અને પ્રતીક એક કામ આવતા બંને જતા રહ્યા. હવે હું અને નવ્યા એકલા બેસી રહ્યા હતાં. નવ્યા એ પોતાની કહાની આગળ કહે તે પહેલાં મેં તેને મારી નવલકથા લખવાના કાલે નવ્યા એ સૂચવેલા ઉપાય વિશે સાચું કહેવાનું વિચાર્યું. મેં નવ્યા ને સાચું કહી દીધું. મને તે ઉપાય થી કોઈ મદદ મળી ન હતી. "ક્યારેક એવું બને કોઈ સમસ્યાનો ઉપાય આપણે ...Read More

23

અધૂરી નવલકથા - પાર્ટ 23

પ્રતિકે ફોટા ને ધ્યાનથી જોયો. થોડું ઘણું વુચાર્યુ અને કહ્યું. "મેં આ બેનને ક્યાંક જોયા હોય એવું લાગે છે." "તમે થોડુંક ધ્યાનથી જુવો તો મને ઘણી મદદ મળશે." નયને કહ્યું. "ના, ચોરી દોસ્ત હું નથી ઓળખાતો." પ્રતિકે કહ્યું. "દોસ્ત તમે એક વખત ધ્યાનથી જુવો તો ખરા કદાચ તમને યાદ આવી જાય કઈંક." નયન કહ્યું. "સોરી દોસ્ત પણ હું કોઈને એક વખત જોઈ લવ એટલે તેને હું ક્યારેય ભૂલતો નથી." પ્રતિકે ફોન નયનને આપતા કહ્યું. નયને ભૂલથી નવ્યા નો ફોટો બતાવવાના બદલે આરતીનો ફોટો બતાવ્યો હતો. જેનાથી નયન અજાણ હતો. ...Read More

24

અધૂરી નવલકથા - પાર્ટ 24

નવ્યા એ મને આજે આઘાત પહોંચાડ્યો હતો. હું તેને પ્રેમ કરતો હતો પણ તે અહીંથી જવાનું કહેતી હતી. મારે રોકવી હતી. તે વડોદરા જવાની હતી જ્યાં તેનો ભાઈ તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. તે હવે એક બે દિવસમાં ભાવનગરથી જતી રહેવાની હતી તેવું મને લાગી રહ્યું હતું. પણ હું તેને રોકવાનો પ્રયત્ન કરીશ. આજ સુધી મારી લાઈફમાં કોઈ છોકરી આવી ન હતી. આજે કોઈ નવ્યા મારી લાઈફમાં આવી આટલા ઊંડે ઉતરી હતી તો હું તેને મારી લાઈફમાંથી જવા દેવા ઈચ્છતો ન હતો. "તમે વડોદરા ક્યારે જવાના છો?" મેં નવ્યા ને પ્રશ્ન ...Read More

25

અધૂરી નવલકથા - પાર્ટ 25

પાર્ટ 25 અચાનક રૂમમાં ધુમાડો આવવા લાગ્યો હતો. કોઈ કાંઈ સમજે તે ધુમાડો પુરા રૂમમાં વ્યાપી ગયો હતો. બધા ઉધરસ ખાવા લાગ્યા હતા. કોઈને કશું સમજમા આવતું ન હતુ. નમ્ય, નવ્યા, સમીર અને નૂરનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. તે ચારેય ઉધરસ ખાઈ રહ્યા હતા. કોઈને બહાર જવાનો રસ્તો મળતો ન હતો. કોઈ એ અંદર આવીને નવ્યા ને બહાર તરફ ખેંચી. નવ્યા બહાર જતી હતી તેવું તે ત્રણેય ને લાગી રહ્યું હતુ. થોડીવાર બાદ સમીરે નૂરને રૂમની બહાર નીકાળી. સમીરની હાલત ખરાબ હતી. પણ નૂર બેહોશ થઈ ગઈ હતી. નમ્ય ત્યાર બાદ ઉધરસ ખાતો ...Read More

26

અધૂરી નવલકથા - પાર્ટ 26

નવ્યા ઘર છોડીને ભાગી શુકી હતી અને સાથે તે સંકેત સાથે લગ્ન કરવાની હતી. તે વિશે નયન, શોભના બહેન નમ્ય વિચારી રહ્યા હતા. ત્યાં દિલીપભાઈ આવિયા અને મીઠાઈ વહેંચવા લાગ્યા. "નવ્યા આપણા માટે સોનાની મુરઘી છે. મારે એક વ્યાપારી સાથે ડીલ થઈ છે. તેઓ પોતાના માટે એક છોકરી શોધે છે. પણ તેની ઉમર વધુ હોવાથી કોઈ તેની સાથે લગ્ન કરવા રાજી થતું નથી. તેઓ ખૂબ પૈસાદાર છે. મુંબઈ મોટા શહેરમાં રહે છે. મેં તેની સાથે એક ડીલ નક્કી કરી છે. હું તેના માટે એક છોકરી શોધી આપું તેના બદલામાં તે પુરા બે કરોડ ...Read More

27

અધૂરી નવલકથા - પાર્ટ 27

શાકમાર્કેટમાં અચાનક દોડધામ મચી ઉઠી હતી. તેનો લાભ લહીને નવ્યા ભાગી હતી. સંકેત આ બધું શું ચાલી રહ્યું છે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં તેની બાજુમાં બેઠેલી નવ્યા કારનો દરવાજો ખોલીને ભાગી શુકી હતી. સંકેત કશું સમજે તે પહેલાં નવ્યા ભાગી ચુકી હતી. નવ્યા ને ભાગતા જોઈ ને સંકેતે તેના બોડીગાર્ડ ને નવ્યા પાછળ દોડી તેને પકડવાનું કહ્યું. પણ નવ્યા તેમને ક્યાંય નજરે ચડતી ન હતી. નવ્યા ભાગી રહેલી ભીડ નો એક ભાગ બની ચુકી હતી. આથી તેને શોધવી અઘરી હતી. પણ તેને શોધવા સંકેત ના બોડીગાર્ડ ભીડ સાથે દોડી રહ્યા ...Read More

28

અધૂરી નવલકથા - પાર્ટ 28

અજયે નવ્યા તરફ ફરીને કહ્યું કે મારે તને કશું કહેવું છે. નવ્યા પણ જાણતી હતી કે અજય શું કહેવા હતો. પણ તે કશું કહે તે પહેલાં ત્યાં કોઈનો જોરથી અવાજ આવે છે. "નવ્યા." નવ્યા અને અજય આ અવાજ સાંભળીએ ચોકી ઉઠ્યા. આખરે આ અજાણ્યા શહેરમાં તેને ઓળખાનાર કોણ હોઈ શકે. પણ જ્યારે નવ્યા એ અવાજ તરફ જોયું તો તેની આંખો પહોળી થઇ ગઈ. અવાજ આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આરતી હતી. આરતી એક ચાલક હતી. પણ તે એટલી બધી ચાલક હતી તે નવ્યા ને જાણ ન હતી. ...Read More

29

અધૂરી નવલકથા - પાર્ટ 29

આરતીએ નવ્યા અને અજયને ગાર્ડન બહાર મોકલ્યા હતા. પણ તે બંને સંકેત ના હાથમાં આવી ગયા હતા. સંકેત સાથે બે બોડીગાર્ડ એ અજય ને ધક્કો મારી પાછળ ધકેલી મુક્યો હતો. આરતી સંકેત ને જોઈ ને ખુશ થઈ હતી. આ પહેલા આરતીએ સંકેત ને વિરુ વિશે સત્ય કહ્યું હતું. તે જ નયન ને તેની બધી ઇન્ફોર્મેશન આપતો હતો. પહેલા સંકેતે આરતીની વાત માની ન હતી. પણ પાછળથી સંકેત ને આરતી પર વિશ્વાસ આવ્યો હતો. આથી વિરુનો અસલી સહેરો સામે લાવવા આરતી એ જાણીજોઈને વિરુને સાથે રાખ્યો હતો. વિરુ ...Read More

30

અધૂરી નવલકથા - પાર્ટ 30 (અંતિમ ભાગ)

સંકેતે નવ્યા સિવાય બધાને બાંધીને રાખ્યા હતા. હાલ તે એક જુના કારખાના મા હતા. જે સંકેતના દોસ્તનું હતું. આથી સંકેત બધાને અહીં લાવ્યો હતો. સાથે વકીલ પણ લાવ્યો હતો. આજે તે બધા સામે નવ્યા સાથે લગ્ન કરવાનો હતો. જે નવ્યા બિલકુલ ઈચ્છતી ન હતી. "તમે બધા મારા દુશ્મન છો. હું પહેલા નવ્યા સાથે લગ્ન કરીશ ત્યાર બાદ તમને એક એક કરીને મારી નાખીશ." સંકેતે ગુસ્સે થતા કહ્યું. સંકેતે એક બાજુ આરતી, નયન અને દિલીપભાઈ ને બાંધી રાખ્યા હતા. જ્યારે તેની સામે અજય અને વિરુને બાંધી રહ્યા હતા. દિવ્ય ...Read More