ધ ઘોસ્ટ હાઉસ

(239)
  • 42.4k
  • 12
  • 17.5k

નોંધ - પ્રસ્તુત વાર્તા સંપૂર્ણ રૂપે કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે જ છે, કોઈ વ્યક્તિ કે એની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે નથી. આ વાર્તાના કોપીરાઇટનો સંપૂર્ણ હક લેખકના હસ્તગત છે. જો કોઈ પણ વ્યક્તિ બિનકાયદેસર રીતે લખાણની ચોરી કરશે તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ☠️ ધ ઘોસ્ટ હાઉસ - પ્રકરણ 1 ☠️ અમાસની રાત છે.એક કાળા ઘનઘોર અંધારામાં એક ગાડી સુમસામ રસ્તા પર આગળ વધી રહી છે.રસ્તાની બંને બાજુ ઘનઘોર જંગલ છે.ચારેબાજુ જાત જાતના પક્ષીઓના અને પ્રાણીઓનો અવાઝ સંભળાઈ રહ્યો છે.રસ્તો ખડબચડો હોવાથી ગાડી ધીરે ધીરે આગળ વધી રહી છે. ગાડીમાં બેઠેલા ત્રણ યુવાન મિત્રો એક બીજા સાથે વાતો કરી રહ્યા છે.

Full Novel

1

ધ ઘોસ્ટ હાઉસ - 1

? ધ ઘોસ્ટ હાઉસ ?  નોંધ - પ્રસ્તુત વાર્તા સંપૂર્ણ રૂપે કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે છે, કોઈ વ્યક્તિ કે એની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે નથી. આ વાર્તાના કોપીરાઇટનો સંપૂર્ણ હક લેખકના હસ્તગત છે. જો કોઈ પણ વ્યક્તિ બિનકાયદેસર રીતે લખાણની ચોરી કરશે તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ☠️ ધ ઘોસ્ટ હાઉસ - પ્રકરણ 1 ☠️ અમાસની રાત છે.એક કાળા ઘનઘોર અંધારામાં એક ગાડી સુમસામ રસ્તા પર આગળ વધી રહી છે.રસ્તાની બંને બાજુ ઘનઘોર જંગલ છે.ચારેબાજુ જાત જાતના પક્ષીઓના અને પ્રાણીઓનો અવાઝ સંભળાઈ રહ્યો છે.રસ્તો ખડબચડો હોવાથી ગાડી ધીરે ધીરે આગળ વધી રહી ...Read More

2

ધ ઘોસ્ટ હાઉસ - 2

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૨ ☠️  બાદ ત્રણેય મિત્રો હવેલી તરફ આગળ વધે છે અને આગળ વધતા વધતા હવેલીની સામે ઊભા રહી જાય છે.હવેલીની આસપાસ એક દમ સન્નાટો છવાયેલો હોય છે. " શુ યાર તું પણ ઉદય " અહીં કઈ નથી. " અરે ના યાર, મેં એક સ્ત્રીનો અવાઝ સાંભળ્યો હતો અને હવેલીમાં લાઈટો પણ જોઈ હતી અવધ " " અરે ઉદય " આ જો અમે તારી સાથે જ છીએ ને અત્યારે ? અમને તો કોઈ અવાઝ કે લાઈટ નથી દેખાતી. અરે અવધ યાર ! " યાર તમે લોકો સાચું કેમ નથી માનતા " ? સારું ...Read More

3

ધ ઘોસ્ટ હાઉસ - 3

☠️ ધ ઘોસ્ટ હાઉસ - 3 ☠️  અવધ ઘણો પ્રયત્ન કરે છે પણ દરવાજાનો આંકડીયો ખૂલતો નથી.છેવટે તે જયદીપને બોલાવે છે અને બંને જણા દરવાજો ખોલવામાં લાગી જાય છે. ખૂબ જ મહેનત બાદ આખરે અવધ અને જયદીપ દરવાજાનો આંકડીયો ખોલી આપે છે. અવધ હજુ દરવાજો ખોલવા જાય છે ( પાછળથી ઉદય અવધ પાસે આવે છે )ત્યાં જ ઉદય બોલે છે. " એ અવધ્યાં,તું પ્લીઝ આ દરવાજો ના ખોલ." " એ ફાટલી. આમ પણ આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ.હવે ફક્ત ખાલી દરવાજો જ ખોલવાનો બાકી છે તો એટલી મહેનત કરી છે તો થોડી વધારે મહેનત કરી અંદર જોઈ ...Read More

4

ધ ઘોસ્ટ હાઉસ - 4

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૪ ☠️  ત્રણેય મિત્રો તાળું તૂટે એવી વસ્તુ શોધવામાં લાગી જાય છે. હવેલીમાં આગળ જતાં જ અવધને લોખંડનો એક પાઇપ મળે છે. એ પાઇપ લઈ અવધ એ બારણાં પાસે આવી તાળું તોડવા લાગે છે. એક ઘા , બે ઘા , ત્રણ ઘા અને ચોથો ઘા મારતા જ તાળું તૂટી જાય છે. તાળું તૂટતા જ રૂમની અંદરથી જોરદાર અવાઝ આવે છે. એક કાળો પડછાયો રૂમની અંદર આમ તેમ ફરવા લાગે છે. અવધ ધીરે ધીરે બારણાંનો આંકડીયો ખોલી ધીરેથી બારણું ખોલે છે. બારણું ખોલતા જ અચાનક જોરદાર અવાઝ સાથે એ કાળો પડછાયો રૂમની બહાર આવે ...Read More

5

ધ ઘોસ્ટ હાઉસ - 5

☠️ધ ઘોસ્ટ હાઉસ - ૫ ☠️  સવારે સૂર્ય ધીરે ધીરે આકાશમાં આવી રહ્યો છે. પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળી કિલકારી કરી રહ્યા છે. ગામના લોકો પોતપોતાના કામ પર જવા માટે નીકળી પડે છે. ગામના નાના છોકરાઓ સ્કૂલ જતા હોય છે અને મોટા છોકરા કોલેજ પર. " એ સાંભળો છો " ધારાએ કહ્યું. ( કેવલની પત્ની ) " હા બોલ ને ! શુ આમ ગાંડાની જેમ ચીસો પાડે છે ?" " કઈ નહીં બસ. મારે એટલું જ કહેવાનું હતું કે તમારું ટિફિન થઈ ગયું છે. તમે ઓફીસ પર જાવ ત્યારે રસોડામાંથી લેતા જજો. હું મીના બહેન સાથે બજારમાં શાકભાજી ...Read More

6

ધ ઘોસ્ટ હાઉસ - 6

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૬ ☠️  સવાર પડતા ધારાને એમના પતિના સમાચાર સંભળાય છે. પોલીસ , એમ્બ્યુલન્સ અને ગોતાખોર સમુદ્ર પાસે પહોંચી જાય છે. ઘણી કલાકો સુધી શોધ ખોળ ચાલે છે પણ કેવલની લાશ ન મળતા શોધખોળ બંધ કરી દેવામાં આવે છે અને સમુદ્રમાં માછલીઓએ લાશને ખાઈ લીધી હશે એમ કહી કેસને બંધ કરી દેવામાં આવે છે. ( બે- ત્રણ દિવસ પછી ) " ભાઈ સાંભળ ને ! " મીનાએ બૂમ પાડતા કહ્યું. " અરે બોલ ને મારી લાડકી , શુ કામ છે તારે ? " " શુ કામ છે એટલે ? તમને નથી ખબર કે ...Read More

7

ધ ઘોસ્ટ હાઉસ - 7

☠️ધ ઘોસ્ટ હાઉસ - ૭ ☠️  બીજા દિવસની સવાર થાય છે. સૂર્ય ધીમે ધીમે આકાશ પર ચડી રહ્યો છે. થોડી જ વારમાં ગામના લોકોને જાણ થાય છે કે ગામની બહાર એક ગાડીમાં એક સળગેલી લાશ મળી છે. ગામ લોકો ત્યાં પહોંચીને બધી વસ્તુઓ જુએ છે.પોલીસ અને હોસ્પિટલવાળા એનું કામ કરી રહ્યા છે. હોસ્પિટલવાળા ગાડી બહારના અને ગાડી અંદરના સેમ્પલ લે છે ને ત્યાંથી જતા રહે છે. આ બાજુ મીના અને એના મમ્મી પપ્પા રાહુલની શોધખોળમાં લાગી જાય છે અને બધા ને પૂછપરછ કરવા લાગે છે. થોડીવાર બાદ ગામમાંથી એમને જાણ થાય છે કે ગાડીમાં એક બળેલી લાશ ...Read More

8

ધ ઘોસ્ટ હાઉસ - 8

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૮ ☠️  ઘટનાથી આખું ગામ શોકમય બની જાય છે.બધા લોકોમાં ડરનો માહોલ પેદા થઈ જાય છે. ગામના લોકો ખૂબ જ ચિંતામાં આવી જાય છે અને આ કામ કોણ કરી રહ્યું છે એની તપાસ કરવા લાગે છે. લોકો ઘણા દિવસ સુધી શોધ ખોળ અને તપાસ કરે છે પણ કોઈને આ વાતની જાણ થતી નથી અથવા તો કોઈ પુરાવા કે સાબિતી મળતી નથી. થોડા દિવસો બાદ " અરે અરે ક્યાં જાવ છો રામભાઈ?" ગામના એક વ્યક્તિએ પૂછ્યું. " અરે હું તો બસ સ્ટેશન પર જાવ છું." " કેમ બસ સ્ટેશન પર ?" " ...Read More

9

ધ ઘોસ્ટ હાઉસ - 9

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૯ ☠️  ધીરે ધીરે ત્રણેય મિત્રો આગળ વધે છે.ચાલતા ચાલતા હવેલીના દરવાજા પાસે પહોંચે છે. ત્યાં જઈ ત્રણેય મિત્રો પગથિયાં પાસે ઉભા રહી જાય છે. અજય પગથિયાં પર ચડીને જુએ છે તો ત્યાંથી એક કળશ ગાયબ હોય છે જેના પર લાલ કલરનું કપડું બાંધેલ હોય છે અને સાથે જ દરવાજા પર જે કંકુના ચાંદલા હતા એ પણ ગાયબ થઈ ગયેલા હોય છે. આ બધી વાત અજય સમજી જાય છે. અજય ડરતા ડરતા પગ પાછા વાળે છે ત્યાં જ અચાનક ...Read More

10

ધ ઘોસ્ટ હાઉસ - 10

☠️ ધ ઘોસ્ટ હાઉસ -૧૦ ☠️  મેનેજર જમીન પર પડી જાય છે. રોનક અને રાહુલ દુર્ગાને શોધવા લાગે છે. રાહુલ બીજાં માળની સીડી ચડે છે. બીજાં માળે પહોંચતા જ રાહુલને દુર્ગા અને એની છોકરીનો અવાજ સંભળાય છે. રાહુલ રૂમની બારીમાંથી જુએ છે તો દુર્ગા અને એની છોકરી મસ્તી કરતા હોય છે. રાહુલ હોલમાં આવીને બધાને બોલાવે છે અને દુર્ગા ઉપરના રૂમમાં છે એમ કહે છે. બધાં ભેગા મળી ઉપરના રૂમમાં જાય છે. બધા એકી સાથે રૂમમાં પહોંચતા જ દુર્ગા ગભરાઈ જાય છે અને પોતાના પતિ ...Read More

11

ધ ઘોસ્ટ હાઉસ - 11 - છેલ્લો ભાગ

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૧૧ ☠️  લખનના જવાથી અજય ખૂબ જ ચિંતામાં આવી જાય છે. પોતાની ભૂલ ઉપર પોતાને જ કોસવા લાગે છે. એક બાજુ દોસ્તી તૂટવાનો ડર અને બીજું બાજુ પોતાનો મોતનો ડર હોય છે.અજય અંદરથી એટલો તૂટી જાય છે કે તે પોતાની જાત પર શરમ અનુભવવા લાગે છે. થોડી વાર બાદ અજય વિચારતો વિચારતો ઘરે પહોંચે છે. સાંજનું ભોજન કરી અજય પોતાના માતા પિતા અને ઘરના સભ્ય સાથે વાતચીત કરી ગામમાં જાય છે. ગામમાં જઇ પોતાના મિત્રો સાથે મળે છે. બધા ...Read More