Room Number 104

(715)
  • 101k
  • 36
  • 46.7k

જય શ્રી કૃષ્ણ દોસ્તો,આજે હું તમારી સમક્ષ એક રહસ્યમય અને રોમાંચથી ભરપૂર એક વાર્તા નવલકથા રૂપે લઈ ને આવી છું. આશા છે કે તમને મારી વાર્તા જરૂર ગમશે. આ એક કાલ્પનિક વાર્તા છે. રહસ્યમય કથા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. જેથી લખવામાં કાઈ ઉણપ રહી હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી. તમારા મૂલ્યવાન પ્રતિભાવ મને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડશે એટલે તમારા પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં..

Full Novel

1

Room Number 104 - 1

Room Number 104 પાર્ટ:-1 જય શ્રી કૃષ્ણ દોસ્તો,આજે હું તમારી સમક્ષ એક રહસ્યમય અને રોમાંચથી ભરપૂર એક વાર્તા નવલકથા રૂપે લઈ ને આવી છું. આશા છે કે તમને મારી વાર્તા જરૂર ગમશે. આ એક કાલ્પનિક વાર્તા છે. રહસ્યમય કથા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. જેથી લખવામાં કાઈ ઉણપ રહી હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી. તમારા મૂલ્યવાન પ્રતિભાવ મને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડશે એટલે તમારા પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં.. ...Read More

2

Room Number 104 - 2

પાર્ટ:-2 ઇન્સ્પેક્ટર અભયસિંહ રાજપૂત અને તેના સહ અધિકારી ઓફિસરો પહેલા માળ પર આવેલો રૂમ 104 ની લોબીમાં પહોંચે છે. રૂમની બહાર લોબીમાં ઉભેલા રાજુ અને રાજકુંવરને જોઈને ઇશારાથી પૂછે છે કે લાશ ક્યાં છે ?. મેનેજર રાજકુંવર રૂમનું બારણું ખોલતાં લાશ તરફ ઇશારો કરે છે. લાશ ખૂબ જ ભયંકર હાલતમાં પડી હોય છે. લાશ પર એક માત્ર ચાદર ઓઢાડેલી હતી. લાશ ના માથા પાસે લોહી નું ખાબોચ્યું ભરાઈ ગયું હોય છે. લાશ માંથી ખુબજ વાસ પણ આવી રહી હોય છે.લાશ જોઈને ...Read More

3

Room Number 104 - 3

પાર્ટ 3અભયસિંહના આદેશ પ્રમાણે સંધ્યા પોતાની સાથે એક પોલીસ કોન્સ્ટેબલ ને લઈ ને પ્રવીણ સિંહના ઉદયપુર ના ઘર તરફ જાય છે. અને સુરેશ ચૌહાણ પોતાની સાથે આવેલા બીજા બે પોલીસ કોન્સ્ટેબલ ની સાથે આખા હોટેલ ની તપાસ કરે છે. અભયસિંહ રજીસ્ટરમાં લખાવેલા પ્રવીણ સિંહ ના મોબાઈલ નંબર ઉપર સતત સંપર્ક કરવાની કોશિશ કરે છે પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ બતાવે છે. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ હોટલની બહાર આવીને ઉભી રહે છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવે છે. અને રૂમમાંથી મળેલી ...Read More

4

Room Number 104 - 4

પાર્ટ 4 યુવતીની લાશ મળી એને પુરો એક દિવસ થઈ ગયો હતો. પ્રવિણસિંહ અને નીલેશ બંને ઘટના સ્થળેથી ફરાર હતા. બંને માંથી કોઈની પણ વિગત હજુ સુધી તો મળી નહતી. અભયસિંહ પોલીસ હેડ કવાર્ટર માં પોતાના કેબીન માં બેઠા બેઠા કેસ સ્ટડી કરી રહ્યા હતા. બંનેના ફોનના લોકેશન સર્વેલાઇન્સ પર મૂકેલા હતા જો કોઈ પણ વ્યક્તિ ફોન એક વાર પણ સ્વીચ ઓન કરીલે તો એનું location મળી શકે તેમ હતું. આ કેસ માં ઘણી ગૂંચવણ હતી અભયસિંહ એક એક મુદ્દાને બારીકાઈથી વિચારી રહ્યો હતા. ખૂબ જ ગંભીર વિચારોમાં ગરકાવ હતો એવામાં જ પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ચૌહાણ કેબિન માં ...Read More

5

Room Number 104 - 5

પાર્ટ 5નિતાના ચહેરાના હાવભાવ જોઈને જ અભયસિંહ કળી જાય છે કે નીતા પાસેથી ચોક્ક્સ આ વણ ઉકેલાતી કડી માટેની કડી ઉકેલવા મદદરૂપ જરૂર થશે. અભયસિંહ નીતાને શાંત રહેવાનું કહે છે. અને કહે છે જો નીતા હવે હું તને જે સવાલો પૂછું એનો સાચે સાચો જવાબ આપજે. શું તને ખબર હતી રોશની ઘરે થી જૂઠું બોલી ને અહીંયા આબુમાં આવાની હતી?નીતા:-( એકદમ ગભરાઈને કહે છે) ન.. ન..ના.. સાહેબ મ.. મ..મને આ વિશે કાઈ જ ખબર નથી..એટલું કહેતાં નીતાના ગળે ડૂમો ભરાઇ આવે છે ને ફરી એ હીબકે હીબકે રડી પડે છે..અભયસિંહ એકદમ કડક અવાજે નીતાને કહે છે કે તું અને ...Read More

6

Room Number 104 - 6

પાર્ટ 6અભયસિંહ એ સંધ્યાને ફોન પર પ્રવીણ ના ઘરનું તાળુ તોડી ને તપાસ કરવાનો આદેશ આપ્યા બાદ ફરી નીતાની શરૂ કરતાં કહે છે કે " હા તો હવે કહે રોશની અને પ્રવીણ પહેલી વાર ક્યાં મળ્યા હતા?નીતા ગભરાતા અવાજે અભય સિંહને જણાવે છે કે" સર રોશની અને પ્રવીણ સૌપ્રથમ મારી દિદીના લગ્નમાં મળ્યા હતા. પ્રવીણ મારા જીજાજીના મિત્ર તરીકે લગ્નમાં હાજર રહ્યા હતા. રોશની મારી ખાસ દોસ્ત છે એટલે લગ્નની દરેક વિધિમાં હું ને રોશની સાથે જ રહેતા. મારા પિતાએ મારી બહેનના લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું. મારા પિતાને અમે બંને બહેનો બહુ જ વહાલી એટલે મારા પિતાએ મારી ...Read More

7

Room Number 104 - 7

પાર્ટ -૭નીતા રોશની અને પ્રવીણ ના પ્રથમ મિલનની વાત અભય સિંહને જણાવે છે ત્યાં જ એક પોલીસ કોન્સ્ટેબલ હાથમાં રીપોર્ટ લઈને કેબિનમાં પ્રવેશે છે. અને અભયસિંહ ને સેલ્યુટ કરીને જણાવે છે કે " સર આ રોશની મર્ડર કેસનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે. પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું છે કે રોશનીને પ્રથમ માથામાં કોઈ ધારદાર વસ્તુ વાગવાથી તે બેહોશ થઈ ગઈ હશે. ત્યારબાદ તેને તકિયા વડે તેનું મોઢું દબાવવાથી શ્વાસ રૂંધાવા થી તેનું મૃત્યુ થયું છે. સર રૂમમાં મળેલા ફિંગર પ્રિન્ટ ત્રણ અલગ-અલગ વ્યક્તિના છે જેમાં એક ફિંગર પ્રિન્ટ તો રોશનીના છે જ્યારે બીજા ફિંગર પ્રિન્ટ કદાચ પ્રવીણ ના હોય શકે". અને ત્રીજા ...Read More

8

Room Number 104 - 8

પાર્ટ - ૮હાથના ઇશારાથી જ નીતાને બોલતા અભયસિંહ રોકે છે. અને સંધ્યાનો આવેલો ફોન ઉપાડે છે.અભયસિંહ :- હા બોલ શું ખબર છે? (ઉત્સાહ વર્તાતો હતો અવાજમાં.)સંધ્યા :- સર, અમે પ્રવીણ ના ઘરનું તાળું તોડીને આખું ઘર ફેંદી વળ્યા પણ કંઈ ના મળ્યું સિવાય એક પેન ડ્રાઈવ ને બાદ કરતા.અભયસિંહ :- શું વાત કરે છે. બીજું કંઈક આ ખૂન ના કેસને લગતું મળવું જ જોઈએ જો પ્રવીણ પેહલે થી ખૂન નહિ કરવાના આયોજને અહી આવ્યો હોય તો.( થોડા નિરુત્સાહી શબ્દોમાં સંધ્યાને કહ્યું.)સંધ્યા :- અરે સર, તમે સાંભળો તો ખરી. ભલે ખૂનના કેસને લગતી બીજી કોઈ વસ્તુ ના મળી પણ અમને ...Read More

9

Room Number 104 - 9

પાર્ટ ૯આગળ આપણે જોયું કે અભયસિંહ ને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવે છે..હવે આગળ...અભયસિંહ:-હેલો સબ ઇન્સ્પેક્ટર અભયસિંહ સ્પીકિંગ" આર યું?અજાણી વ્યક્તિ:- સાબ ! મેરા નામ સમશેર હે, યે જો આપને ન્યૂઝ ચેનલ મે ફોટું દિખાઈ હે ના સાબ ઉસમે સે એક બંદા કલ કો મેરે ટ્રકમે ચઢા થા સાહબ...અભયસિંહ:- ક્યાં ટ્રક મે? કોન સા બંદા ચડાથા તુમારે ટ્રક મે?સમશેર:- જી સાબ વો નીલેશ નામ કા જો બંદા ન્યુઝ ચેનલ મે દિખાતે હે ના વહી બંદે ને કલ સુબહ કો મારે સે લિફ્ટ લી થી..અભયસિંહ:- અચ્છા! તો કહા છોડા ઉસ બંદે કો?સમશેર :- જી સાહબ ઉસકો તો મેને જયપુર ...Read More

10

Room Number 104 - 10

પાર્ટ ૧૦ સાંજના સાડા સાત વાગ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં અભયસિંહ પોતાની કોન્સ્ટેબલની આખી ટીમ લઇને હોટેલ હિલ્લોકમાં પહોંચી જાય છે જ્યાં મેનેજર રાજકુંવર અને હોટેલના માલિક મુકેશ હરજાણી પહેલાથી જ અભયસિંહ ની રાહ જોતો રિસેપ્શન પર ઉભા હતા. રોશની મર્ડર કેસને ૪૮ કલાક થવા આવ્યા હતા પરંતુ રોશની મર્ડર કેસની એક પણ કડી સુલઝી ન હતી પરંતુ કેસ વધારે ગુચવાઈને ગંભીર બની ગયો હતો. હવે અભયસિંહ માટે રોશની મર્ડર કેસ ખૂબ જ મહત્વનું કાર્ય બની ગયું હતું. અભયસિંહ પોતાના કાર્ય માટે ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતો. હોટેલના મેનેજર રાજકુંવર અને હોટેલના માલિક મુકેશ હરજાણી ...Read More

11

Room Number 104 - 11

પાર્ટ ૧૧ અભયસિંહ સુરેશ સાથે વાત કરીને ફોન કટ કરે છે અને કંઈક ઊંડો વિચાર કરતાં કરતાં નજર અચાનક જ મુકેશ હરજાણી તરફ પડે છે. મુકેશ હરજાણી નિલેશ ચૌધરી ની લાશ જોઇને એકદમ જ અચંબિત થઈ ગયો હોય છે. નિલેશ ચૌધરી ની લાશ જોતા તેના આખા શરીરે પરસેવો વળી ગયો હોય છે. તેની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હોય છે. તે એક ધારી નજરે નિલેશ ચૌધરીની લાશને જોઈને કંઈક વિચારી રહ્યો હતો. આ જોઈને અભયસિંહ મુકેશ હરજાણી પાસે જઈ ને તેના ખભા પર હાથ મૂકે છે. આમ અચાનક કોઈનો હાથ પોતાના ખભા પર આવતાની સાથે ...Read More

12

Room Number 104 - 12

પાર્ટ ૧૨અભયસિંહ મુકેશ હરજાણીને લઈને પોલીસ સ્ટેશન પર આવતાની સાથે જ બીજા બે પોલીસ કોન્સ્ટેબલને મુકેશ હરજાણીને લોકઅપમાં બંધ આદેશ આપે છે. પરંતુ મુકેશ હરજાણી પોતે નિર્દોષ હોવાનો દાવો કરે છે અને કહે છે કે " સર શું સબૂત છે તમારી પાસે કે એ ખૂન મે જ કર્યું?..અભયસિંહ:- અત્યારે હાલમાં તો કોઈ સબૂત નથી પણ હા આ બનેલી આ આખી ઘટનામાં તમે જ શંકાસ્પદ નજર આવો છો mr મુકેશ. જે ખુફિયા રૂમની ચાવી હંમેશા તમારી પાસે જ હોય છે. તમારા સિવાય કોઈ એ રૂમમાં જઈ શકે તેમ છે જ નહિ એવું તમે જ કહ્યું હતું ને તો પછી એ ...Read More

13

Room Number 104 - 13

પાર્ટ ૧૩ અભયસિંહ પ્રવીણને નશાની હાલતમાં જોઇને એકદમ જ ઉશ્કેરાઇ જાય છે. અંત્યત આક્રોશ સાથે પોતાના હાથની મુઠ્ઠી વાળીને મોઢા પર જોરદાર મુક્કો મારી દે છે. પ્રવીણ નશાની હાલતમાં હોવાથી આમ અચાનક થયેલા પ્રહારથી પોતાના શરીરનું બેલેન્સ ગુમાવી બેસે છે અને બેહોશ થઈને જમીન પર ફસડાઈ પડે છે. અભયસિંહ સુરેશ ને આદેશ આપતા કહે છે કે" સુરેશ લઈ જાવ આ હરામીને અને પેલા મુકેશ હરજાણી સાથે એક જ લોક-અપમાં બાંધીને બંને ઉપર ઠંડું પાણી છાંટીને બંનેને હોશમાં લાવવાની કોશિશ કરો. જ્યાં સુધી બંને જણા પૂરી રીતે હોશમાં ના આવી જાય ત્યાં સુધી બરફનું ઠંડું પાણી બંને માથે રેડો જેથી આ ...Read More

14

Room Number 104 - 14

પાર્ટ 14અભયસિંહ:- પરંતુ તું તો પરણેલો છે ને તારે એક સંતાન પણ છે તો પછી રોશની પ્રત્યે આટલો પ્રેમ તે ક્યારેય તારી પત્ની અને બાળક વિશે ના વિચાર્યું કે તારા ગયા પછી એ લોકોનું શું થશે?પ્રવીણ:- હા સર! પરંતુ પ્રેમ ક્યારેય જાત પાત કે ઉંમર કંઈ જ જોતો નથી. ને પ્રેમ કરવાનો થોડો હોય છે! એ તો બસ થઈ જાય છે અને રોશની તો હતી જ એવી છોકરી કે કોઈ ને પણ એની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય. રોશનીના પ્રેમે જ તો મારું જીવન બદલી નાખ્યું હતું. કહેવાય છે ને કે પ્રેમમાં ગજબ તાકાત હોય છે. ખરાબમાં ...Read More

15

Room Number 104 - 15

Part 15 મારું મન આ કામ માટે મંજૂરી આપતું જ ન હતું સાહેબ એટલે જ દિવસે મેં નિલેશને ચોખ્ખી ના પાડી ને ત્યાંથી નીકળી ગયો. પરંતુ તે દિવસે રાતેજ મારી પત્નીએ મારી પાસે કારની ડિમાન્ડ કરતાં ખૂબ મોટો ઝગડો કર્યો. અને મને ધમકી આપતા કહું કે જો આ વખતે આપણા લગ્નની વર્ષગાંઠ પર તમે મને કાર ગીફ્ટમા ના આપી તો હું મારા દીકરાને લઈ ને પિયર જતી રહીશ. ક્યાંથી લાવું સાહેબ એના માટે કાર! આ મોંઘવારીમા ઘર માંડ ચાલતું હતું. ઉપરથી મારા માં બાપુજી ની બીમારીનો ખર્ચ કેમ બધું ભેગું કરતો હતો એ મારું મન જાણતું હતું. એની ...Read More

16

Room Number 104 - 16

Part 16અભયસિંહ:- હા સંધ્યા શું ખબર છે કવિતાના?સંધ્યા:- સર! કવિતા તો પૂરી રીતે તૈયારીમાં જ હતી આ શહેર છોડીને કરવાની પરંતુ સંધ્યા થી આજ સુધી કોઈ ગુનેગાર બચી શક્યું છે! કવિતા પોતાની બીમાર માને લઈને અહીંયાંથી નાસી છૂટવાના નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. પરંતુ એ પહેલાં જ સમયસર અમે અહીંયા પહોંચી ગયા ને કવિતાને પણ અરેસ્ટ કરી લીધી છે.અભયસિંહ:- શાબાશ સંધ્યા! આઈ એમ પ્રાઉડ ઓફ યુ! તારા જેવી જાંબાઝ ઓફિસર્સ મારી સહઅધિકારી તરીકે કામ બજાવી રહી છે એનો મને ગર્વ છે. તું જલદી થી કવિતાને લઈ ને આવી જા અહીંયા.સંધ્યા:- yes sir! અભયસિંહ સંધ્યા સાથે વાત કરીને ફોન ...Read More

17

Room Number 104 - 17

Part - 17 સાહેબ મે તો ડ્રિંક પીવાનું પણ છોડી દીધું હતું નીલેશની ઇચ્છા ને માન આપવા જ રોશનીએ મને આજના દિવસ ડ્રિંક પીવાની પરવાનગી આપી હતી. અને પછી નીલેશે રૂમમાં જ પીવાની સગવડતા કરી આપી હતી. રોશની પણ આ સમાધાન માટે ખુશ હતી એટલે જ એ પોતે મને અને નિલેશને ડ્રિંક માટે બધું સર્વ કરી રહી હતી. નિલેશ દારૂ પીવાની સાથે એટલી મધુર વાતો કરી રહ્યો હતો કે જાણે થોડા સમય પહેલા અમારા બંને વચ્ચે કોઈ અણબનાવ જ નહોતો બન્યો એવું લાગી રહ્યું હતું. મને મારા મિત્ર પ્રત્યે પાછો વિશ્વાસ બેસી ગયો હતો. નીલેશે અમારા નાનપણની ...Read More

18

Room Number 104 - 18

Part 18મેં જ્યારે નિલેશ ના માથા ઉપર બોટલ મારી ત્યાં સુધીમાં મુકેશ હરજાણીએ ફોન કટ કરી નાખ્યો હતો. આમ થયેલા પ્રહારથી નિલેશ એકદમ હેબતાઈ ગયો હતો તેને પાછળ વળીને મારા સામે જોયું તેની આંખો ગુસ્સાથી એકદમ લાલચોળ થઇ ગઈ હતી. મેં મોકાનો ફાયદો ઉઠાવીને મારા હાથમાં જે ફૂટેલી કાચની બોટલ હતી તે મારામાં શક્ય હોય તેટલી હિંમત ભેગી કરીને નિલેશ ના પેટમાં મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ નીલેશે મારો હાથ પકડી ને મને ધક્કો મારી દિધો અને હું મારું બેલેન્સ ગુમાવતા જમીન પર ફસડાઇ પડ્યો. ત્યાર બાદ અમારા વચ્ચે ખૂબ હાથાપાઈ થઈ. મારા નસીબ સારા કે પલંગની નીચે મુકેશ હરજાણી ...Read More

19

Room Number 104 - 19

Part 19 સાહેબ માંડ માંડ મે કવિતાને મનાવીને પાછળના રસ્તેથી કવિતાને રૂમમાં લઈ આવ્યો. પરંતુ કવિતા હાલત અને ત્યાં પડેલી નીલેશની લાશને જોઈને એકદમ અચંબિત થઈ ગઈ અને ત્યાં જ ચક્કર ખાઈને બેહોશ થઈ ગઈ. કવિતાને આમ બેહોશ જોઈને હું પણ ગભરાઈ ગયો. બે ઘડી તો હું પણ બેશુદ્ધ થઈ ગયો કે હવે શું કરું? શિયાળા ની કાળી રાત હતી અને અજવાળું થાય તે પહેલાં જ મારે અહીંયાથી સહીસલામત નીકળી જવાનું હતું. જે કોઈની મદદ વગર શક્ય ન હતું. હું એકદમ હાફડોફાફડો થઈને કવિતાને ઉઠાડવાની કોશિશ કરવા લાગ્યો. એટલામાં મારું ધ્યાન પલંગ પાસે રાખેલા ટેબલ પર પડેલી પાણીની ...Read More

20

Room Number 104 - 20 - Last Part

Part-20સાહેબ કવિતાના અંકલે મને સહીસલામત ઉદયપુર મારા ડાન્સ કલાસ સુધી પહોંચાડી દીધો. પછી જે થયું એ તમારી સામે જ મારા કહેવાથી જ કવિતાએ રોશનીના ખૂનની શંકા મારા પર જાય એ રીતે તમને ગુમરાહ કર્યા. ' અને આ સમશેર કોણ છે? જેને મને ફોન કર્યો હતો જેને નિલેશને જયપુર સુધી લિફ્ટ આપી એવું કહ્યું હતું!"અભયસિંહ એ ઉત્સુકતાથી પૂછ્યું.." હા સાહેબ એ ફોન મારા કહેવાથી કવિતાના અંકલે કર્યો હતો. કવિતાના અંકલનું નામ જ સમશેર છે. તમને ગુમરાહ કરવા માટે જ એમણે તમને ફોન કર્યો હતો જેથી મુકેશ નિશ્ચિત થઈ જાય કે નિલેશ સહીસલામત છે અને ખૂન મારું જ થયું છે. મુકેશ હરજાણી ...Read More