અપરિચિત સાથી...

(6)
  • 6.1k
  • 0
  • 1.8k

આપ લોકોના સાથ અને સહકાર થકી આજે એક નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહ્યો છું. રોજીંદી જીંદગીમાં બની જતી ઘટનાઓને એક નવો વિચાર આપીને શબ્દોમાં રૂપાંતરિત કરવાનો એક અનોખો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું. મને વિશ્વાસ છે તમને આ સંપૂર્ણ નવલકથા જરૂરથી પસંદ આવશે...અને બેશક મારો પૂરો પ્રયત્ન રહેશે કે તમે કોઈ ભાગ મિસ નહીં કરી શકો. અંત સુધી બન્યા રહેજો એવી આશા સાથે રજૂ કરી રહ્યો છું..

New Episodes : : Every Wednesday

1

અપરિચિત સાથી... - ભાગ 1

આપ લોકોના સાથ અને સહકાર થકી આજે એક નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહ્યો છું. રોજીંદી જીંદગીમાં બની જતી એક નવો વિચાર આપીને શબ્દોમાં રૂપાંતરિત કરવાનો એક અનોખો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું. મને વિશ્વાસ છે તમને આ સંપૂર્ણ નવલકથા જરૂરથી પસંદ આવશે...અને બેશક મારો પૂરો પ્રયત્ન રહેશે કે તમે કોઈ ભાગ મિસ નહીં કરી શકો. અંત સુધી બન્યા રહેજો એવી આશા સાથે રજૂ કરી રહ્યો છું..."અપરિચિત સાથી..." - ભાગ-1"વિચારોના વળ તો રોજે એમ જ ચડ્યા કરે છે..,બસ અશ્રુઓનો તાંતણો છૂટો પડતા વાર નથી લાગતી...""ચાલ ભાઈ ઉઠ...સ્ટેશન આવી ગયું.." ઓચિંતાનો ગાઢ નિંદ્રામાં રોજે સંભળાતો અને કંઈક જાણીતો જ હોય ...Read More

2

અપરિચિત સાથી... - ભાગ 2

(આપણે આગળના ભાગમાં જોયું કે રોજીંદી જીંદગી જીવતો કિશન રોજની જેમ સાંજે જોબ પરથી ઘરે જઈ રહ્યો હતો...)રીક્ષામાંથી ઉતરીને પાછું મારે બે કિલોમીટર જેટલું અંદર ચાલીને જવાનું હતું...પણ મને આમ કયારેય આટલું ચાલવામાં આળસ ના આવતી. હું તો બસ ક્યાંક વિચારોમાં તો પછી ક્યાંક શાયરીઓ માટે શબ્દોની ગોઠવણ કરવામાં લાગી જતો ને..ક્યારે ઘર આવી જતું ખબર પણ ના પડતી..! બસ આ વિચાર માત્રમાં એટલી તાકાત છે કે હજારો કિલોમીટર નો પ્રવાસ સેકન્ડોમાં કરાવી આપણને પાછા હતા ત્યાં જ લાવી આપે. મારી જેમ જ આમ ચાલીને જતા ઘણા લોકો સોંગ સાંભળતા સાંભળતા જતા પણ મને એ આજુબાજુની એ પ્રકૃતિનો, બાજુમાંથી ...Read More