ઉડતો પહાડ

(53)
  • 52.9k
  • 2
  • 18.8k

ઉડતો પહાડ ભાગ 1 સિંહાલય આજ થી લગભગ બે હજાર વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે જે દુનિયા ને આપણે જાણીએ છીએ તેનું તો સાવ અસ્તિત્વ જ નહોતું. કોઈ દેશ નહિ, કોઈ પણ સરહદ નહી, ના કોઈ પૈસાદાર કે ના કોઈ ગરીબ. મનુષ્યો પશુ-પક્ષી ઓ સાથે હળીમળી ને સુખે થી રહેતા હતા. મનુષ્યો નું જીવન ખુબજ સરળ અને સંતોષી હતું, પ્રુથ્વી પર કુદરતી ખજાના ની ભરમાર હતી જે દરેક મનુષ્ય, પશુ પક્ષી કે જીવજંતુ ના જીવન નિર્વાહ માટે પર્યાપ્ત હતું. જેના કારણે કોઈ લોકોને પોતાનું ગામ છોડીને આમતેમ ભટકવાની જરૂરત જ ન હતી. આખી પ્રુથ્વી પર બસ જ્યાં પણ પર્વત

New Episodes : : Every Sunday

1

ઉડતો પહાડ

ઉડતો પહાડ ભાગ 1 સિંહાલય આજ થી લગભગ બે હજાર વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે જે દુનિયા આપણે જાણીએ છીએ તેનું તો સાવ અસ્તિત્વ જ નહોતું. કોઈ દેશ નહિ, કોઈ પણ સરહદ નહી, ના કોઈ પૈસાદાર કે ના કોઈ ગરીબ. મનુષ્યો પશુ-પક્ષી ઓ સાથે હળીમળી ને સુખે થી રહેતા હતા. મનુષ્યો નું જીવન ખુબજ સરળ અને સંતોષી હતું, પ્રુથ્વી પર કુદરતી ખજાના ની ભરમાર હતી જે દરેક મનુષ્ય, પશુ પક્ષી કે જીવજંતુ ના જીવન નિર્વાહ માટે પર્યાપ્ત હતું. જેના કારણે કોઈ લોકોને પોતાનું ગામ છોડીને આમતેમ ભટકવાની જરૂરત જ ન હતી. આખી પ્રુથ્વી પર બસ જ્યાં પણ પર્વત ...Read More

2

ઉડતો પહાડ - 2

ઉડતો પહાડ ભાગ 2 ઉત્સવ આજ નો દિવસ સિંહાલાય ના લોકો માટે ખાસ હતો. કહેવાય છે કે વર્ષે આજના દિવસે ચંદ્ર આકાશમાં થી નીચે ઉતરી અને શિવીકા નદીમાં સ્નાન કરવા આવે છે. આ દિવસે આખા જગત માં રાત્રે અંધારું છવાઈ જાય છે અને સિંહાલાય ચંદ્રના સફેદ પ્રકાશ થી ઝળહળી ઉઠે છે. આ બનાવને સિંહાલાય ના લોકો ચંદ્રપ્રકાશોત્સવ તરીકે ધૂમધામ થી ઉજવે છે. ચંદ્ર પ્રકાશ ઉત્સવ ની તૈયારીઓ જોરશોર થી ચાલુ હતી. સિંહાલયના લોકોએ ઉત્સવમાં ઉપભોગ કરવા માટે વિભિન્ન પ્રકાર ના ફળ અને મધુર રસ એકઠા કાર્ય હતા. નાચવા, ગાવાના શોખીન છોકરા છોકરીઓ એ ઉચ્ચ કોટિનો નાદ કાઢે તેવા ...Read More

3

ઉડતો પહાડ - 3

ઉડતો પહાડ ભાગ 3 પાંચ મિત્રો અને તેમની શક્તિઓ સવારનો પહોર હતો અને સૂરજના પ્રથમ કિરણોની સાથે પક્ષીઓના મધુર કલરવના સંગીત થી સિંહાલય નું નીલું આકાશ ગુંજી ઉઠ્યું. આજે સિંહાલયની આબોહવા માં ગજબનો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો હતો. કેમ ના હોય? આજે તો સૌનો પ્રિય એવો ચંદ્ર પ્રકાશ ઉતસ્વ જો હતો. સૌ કોઈ પોતપાતની રીતે ઉજવણી ની તૈયારીઓ માં મગ્ન હતા, એ વાત થી તદ્દન અજાણ કે પાંચ તોફાની મિત્રોએ ચંદ્ર ને પકડવાં ષડયંત્ર ઘડી કાઢ્યું છે. અને જો તે પાંચ મિત્રો ચંદ્ર ને પકડવામાં સફળ થઇ ગયા તો કદાચ સિંહાલયનું ભવિષ્ય કાયમને માટે બદલાઈ શકે ...Read More

4

ઉડતો પહાડ - 4

ઉડતો પહાડ ભાગ 4 ચંદ્ર જાળ મોમો નો આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોઈ, હોયો અને સિહા આખરે યોજના માં તૈયાર થઇ જાય છે. હોયોની ચિંતાનું નું કારણ બીજું કઈ જ નહિ પરંતુ એ હોય છે કે જો કઈ અજુક્તું થાય, તો તે પોતાના મિત્રોને બચાવવા કઈ ખાસ કરી શકે તેમ નથી. કારણકે હોયો ને તો હજુ પોતાની શક્તિ વિષે કશું ખબર પડી શકી નથી ઉલ્ટાનું તે પોતાના મિત્રો માટે ભારરૂપ બની શકે છે. આમછતાં હોયો કચવાતા મને પણ મિત્રોનો સાથ આપવા તૈયાર થઇ જાય છે અને પાંચેય મિત્રો ભેગા મળી પોતાની ગુપ્ત મળવાની જગ્યા એ પહોંચે છે. તેઓનું ગુપ્ત સ્થાન ...Read More

5

ઉડતો પહાડ - 5

ઉડતો પહાડ ભાગ 5 શ્રાપ જેમજેમ સુરજ પોતાના કિરણો પાછા સમેટતો જાય છે સિંહાલયના લોકોના હૃદયમાં ઉમંગ ઉત્સાહ ચરમસીમાએ પહોંચતા જાય છે. હવે થોડીજ ક્ષણો માં સૌંદર્યથી ભરપૂર ચંદ્ર શિવીકા નદી માં સ્નાન કરવા અવતરશે અને તેની સાથે જ સમગ્ર સિંહાલય ચમાન્તકારીક રીતે ઝગમગતું થઇ જશે. ચારેકોર શીતળ ચંદ્ર પ્રકાશ પ્રસરાઈ જશે અને સિંહાલય જાણે દેવોના રાજા ઇન્દ્રદેવ ના મુકુટ પર ચમકતો કોઈ કિંમતી માણેક હોય તેમ ઝળકી ઉઠશે. શિવીકા નદીના કિનારે ધીરે ધીરે લોકો, અને પશુ-પક્ષીઓ એકત્રિત થવા લાગ્યા છે. સૌ કોઈ પોતાના હાથેથી બનાવેલા સુંદરથી અતિસુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને ખુબ જ શોભી રહ્યા છે. આખું ...Read More

6

ઉડતો પહાડ - 6

ઉડતો પહાડ ભાગ 6 હોનારતોનો આરંભ આજની ઘટનાઓથી વ્યથિત, મુખ્ય અગ્રણી ગ્રામજનોએ સમસ્ત ગામલોકોને ન્યાય કિનારા પર થવાનું કહ્યું. શિવીકા નદીના કિનારા પર એક જગ્યા ન્યાય પાલિકા તરીકે નિર્ધારિત કરેલી હોય છે. ગામ માં ક્યારે પણ અઘટિત ઘટના બને એટલે દરેક લોકો ત્યાં ભેગા થાય અને ન્યાય કરે. આજની ઘટના અત્યંત ગંભીર છે. જે આજસુધી સિંહાલય ની ધરતી પર નથી બની તેવી બીના આજ બનવા પામી છે. ક્રિધિત, દુઃખી તેમજ ખુબ ભયભીત દેખાતા લોકો ન્યાય સ્થળ પર ભેગા થઈ અને હવે રેબાકુ, હોયો, સિહા, ઝોગા અને મોમોને શું સજા આપવી તેની ચર્ચા વિચારણા કરવાનું શરુ કરે છે. કોઈએ ...Read More

7

ઉડતો પહાડ - 7

ઉડતો પહાડ ભાગ 7 માર્ગદર્શક શિલા સિંહાલયની હજારો વર્ષોની શાંતિના ઈતિહાસની પરંપરા આખરે તૂટી, શ્રાપની અસર થવાની હતી સૌ કોઈ જાણતા હતાં પરંતુ આટલું ઝડપી પરિવર્તન થશે તેવી કોઈને આશા ન હતી. તે રાત્રીએ શિવીકા નદીના કિનારા ઉપર જ લોકો સુઈ ગયા હતા. ગઈકાલના ઉપદ્રવો અને હોનારતોથી થાકેલા લોકો ભરનિંદ્રામાં હતા, નાના નાના બાળકો પોતાના માતાપિતા પાસે એકદમ ભરાઈને સુતા હતા, અમુક થાકેલા લોકો મૉટે મૉટે થી નસકોરા બોલાવતા હતા તો કેટલાક લોકો એટલા ડરી ગયેલ હતા કે સ્વપ્નમાં પણ બચવા માટે મદદ માંગતા હતા. કદાચ અડધી રાત થઇ હશે અને અચાનક જાણે સાપુતારાના સાતેય પર્વતોને કોઈએ ઉંચકી અને ...Read More

8

ઉડતો પહાડ - 8

ઉડતો પહાડ ભાગ 8 પ્રયાણ સૂરજના કિરણો માર્ગદર્શક શીલા પર પડતા જ તે શીલા કોઈ મણિ ની જેમ ચમકી ઉઠે છે. સૌના આશ્ચર્ય ની વચ્ચે તે શિલા પર ધીરે ધીરે કંઈક લખાણ ઉભરતું હોય તેવું જોવા મળે છે. જાણે કોઈ અદ્રશ્ય હાથ શિલા ઉપર ધીરે ધીરે કશુંક કોતરતા હોય તેવું લાગી રહ્યું છે. થોડીજ ક્ષણોમાં તે માર્ગદર્શક શિલા પર લખાણ જોવા મળે છે. નથી બન્યું પહેલા ક્યારે, હવે બનવા જઈ રહ્યું છે, સુંદર ઝગમગતું સિંહાલય, ચંદ્ર ના શ્રાપથી બરબાદ થઇ રહ્યું છે. દિવસે રાક્ષસી જાનવરોનો ત્રાસ, તો રાત્રે ભૂત-પિસાચ, મારુ સિંહાલય દુઃખોના સાગરમાં ઘરકી રહ્યું ...Read More