વણકેહવાયેલી વાતો

(54)
  • 54.2k
  • 4
  • 24.4k

મને રાત નાં ઘરે પહોચતા મોડું થઈ ગયું હતું એટલે હું મારી સાયકલમાં બેસી મારી છ મહિનાની દીકરી, જેને હું ઢીંગલી કહીને બોલવું છું. તેને મારી છાતી સાથે સરખી રીતે બાંધેલી છે કે નહી તે ચેક કરી હું સ્પીડ માં સાયકલ ચલાવતી મુંબઈ ના મેઈન રોડ ના બદલે શેરી ગલી માંથી જઈ રહી હતી જેથી બહુ ટ્રાફીક ના નડે. ત્યાં મારી સાથે એક છોકરી ભટકાણી. હું કઈ બોલવા જાવ એની પેલા જ તે બોલી પડી, "મેં ભાગ રહી હું, વો કુછ લોગ મુજે... મતલબ મેરે સાથ વો લોગ... તભી વો લાડકા આયા બચાને..

New Episodes : : Every Sunday

1

વણકેહવાયેલી વાતું - 1

TWO STRANGERS ARE MEET મને રાત નાં ઘરે પહોચતા મોડું થઈ ગયું હતું હું મારી સાયકલમાં બેસી મારી છ મહિનાની દીકરી, જેને હું ઢીંગલી કહીને બોલવું છું. તેને મારી છાતી સાથે સરખી રીતે બાંધેલી છે કે નહી તે ચેક કરી હું સ્પીડ માં સાયકલ ચલાવતી મુંબઈ ના મેઈન રોડ ના બદલે શેરી ગલી માંથી જઈ રહી હતી જેથી બહુ ટ્રાફીક ના નડે. ત્યાં મારી સાથે એક છોકરી ભટકાણી. હું કઈ બોલવા જાવ એની પેલા જ તે બોલી પડી, "મેં ભાગ રહી હું, વો કુછ લોગ મુજે... મતલબ મેરે સાથ વો લોગ... તભી વો લાડકા આયા ...Read More

2

વણકેહવાયેલી વાતું - 2

મન નો બળાપો સાંજે જયારે તે આવ્યો તો તે ખૂબ જ ખુશ લાગતો હતો અત્યારે મે અત્યારે સરખો જોયો, તે હસી રહ્યો હતો એટલે તેના ગાલમાં મસ્ત બંને સાઈડ ખાડા પડતા હતા જેને લોકો સરળ ભાષામાં ડિમ્પલ કહે છે. આ ડીમ્પલ સાથે તો ઘણી માન્યતા જોડાયેલી છે, પણ જેના ગાલ પર આવા ભગવાને સર્જેલા કૂવા હોય ને તેમાં લોકો જરૂર થી પડી જ જાય પછી તે પ્રેમ માં કે નફરતમાં, તે તો બંને વ્યક્તિ ના સ્વભાવ પર હોય છે. તેની ઊંચાઈ પણ છ ફૂટની આસપાસ હશે, શાંત ચહેરો, વધેલી દાઢી, પેન્ટ શર્ટમાં કોઈ તેને ગુંડો ના કહી ...Read More

3

વણકેહવાયેલી વાતું - 3

ફ્રેન્ડ્સ ગ્રુપ અબ્દુલને ઉભો જોઈ મને આશ્ચર્ય થયું, મને કાલની બધી વાત યાદ મને લાગ્યું કે તે કાલ માટે નો બદલો લેવા અહી આવ્યો છે. પણ તેની સાથે બીજા પાંચ જણા ને ઉભેલા જોયા તેમાંથી બે છોકરી હતી અને બાકી ત્રણ છોકરા, એટલે મને વધુ આશ્ચર્ય થયું. સારું થયું કે હું ઢીંગલીને રૂમમાં જ મૂકીને આવી હતી કોઈ મુસીબત આવે તો હું એકલી જ પહોચી શકું. હું દરવાજો ખોલી બહાર ગઈ જેથી કોઈ અંદર નાં આવે અને બોલી, "તુમ યહાં ક્યાં કર રહે હો?" અબ્દુલે મારા પ્રશ્ન નો જવાબ આપવાને બદલે કહ્યું," દેખિયે, ...Read More

4

વણ કેહવાયેલી વાતું - ૪

ભૂતકાળ ની યાદો તે દિવસે મને કોઈએ કૉલેજ તો શું લાઇબ્રેરી પણ જાવા ન દીધી. અબ્દુલ આવા નોતો માંગતો પણ બધા ની જીદ સામે તેણે પણ હાર માની લીધી. અબ્દુલ આખા રસ્તામાં કશું વધારે નથી બોલ્યો. બધાને આશ્ચર્ય થયું હતું કે મને કેમ ખાલી અબ્દુલની ઘટના જ યાદ છે બાકી કોઈની પણ નહી! તેનું મુખ્ય કારણ તે હતું કે તે દિવસે મેં પેલી વાર કોઈક બીજા માટે કામ કર્યું, તે દિવસ પછી મારી જીંદગી ના પસાર થતા દરેક દિવસ હું એમ જ વિચારતી કે મેં આજે શું કર્યું! આજ નો દિવસ ખરેખર મેં જીવ્યો કે ખાલી પસાર જ ...Read More

5

વણ કેહાવાયેલી વાતું - ૫

હું બધાને એક સાથે મળી હતી આજે તેને છ મહિના થઈ ગયા. અમારા બધાની ઉંમર લગભગ સરખી જ હતી. મહિનાનો ફરક હશે. હા, અબ્દુલ જરૂર મોટો હતો. તે અમારા કરતા ચાર વર્ષ મોટો હતો. પણ અમે તે મોટો છે તો એની વાત માનશું એવું ક્યારેય કર્યું જ નહી. અને તેણે ક્યારેય હક પણ જતાવ્યો નહી. છ મહિના માં ત્રણ ઘટના ખૂબ મોટી બની ગઈ. જેમાં સૌથી પેલી ઘટના ત્યારે બની જયારે મેં અબ્દુલ ને મર્ડર કરવાનું કહ્યું. અને તેણે મારી વાત માની ને કાઈ પણ પૂછ્યા વગર જેનું કહ્યું તે લોકોને મારી નાખ્યા. ...Read More

6

વણ કેહવાયેલી વાતું - ૬

હવે આગળ, હું એક દિવસ સાંજના સમયે એક મોટી ૧૫ માળની ઇમારત ઉપર બેઠી હતી. જે આખી બની નથી, અને ઢીંગલી સાથે વાતું કરી રહી હતી. તેને આજુ બાજું નું બધું દેખાડી રહી હતી. તેને બધું સમજાવતી હતી કે આ વસ્તુ શું છે. ત્યાં જ અબ્દુલ ત્યાં આવ્યો. અને પુરો હાંફી ગયો હતો. ૧૫ માળ ચડીને જો આવ્યો હતો. મને તેને જોઈ આશ્ચર્ય થયું. હું તરત બોલી, અરે! અબ્દુલ તું અહીંયા!! હા, વો મેં આપકે આશ્રમ ગયા થા તો પતા ચલા કી આપ વહાં નહી હૈ તો યહાં આ ગયા. મારી પાસે બેસતા તેણે કહ્યું. પણ તું મને ગોતે ...Read More

7

વણ કેહવાયેલી વાતું - ૭

નવી દિશા તે રાતે હું બધાને શાંતિ થી મળી. અને બધાની લીધી. તે રાતે આશિષ ત્યાં જ મારી સાથે રોકાયો. અને મારી પેકિંગ માં મદદ કરી. મને એક ખૂબ જ સરસ વિચાર આવ્યો કે હું અહીંથી જતા પેહલા મારી કાઈક સરસ છાપ મુકતી જાવ જેથી બધા મને યાદ રાખે. એટલે મેં મારા વિચાર નો અમલ અહીંયા કરવાનો વિચાર્યો. આખી રાત હું અને આશિષ જાગી ને ગુગલ માં સર્ચ કરતા રહ્યા અમુક લોકો સાથે મળવાનું પણ વિચારી લીધું જેથી અમને કામ કેવી રીતે કરવાનું તેની ખબર પડે. અબ્દુલે મને એક વાર પણ ના નોતી પાડી ...Read More

8

વણ કેહવાયેલી વાતું - ૮

મારો પરિવારજેવું કામ શરૂ કર્યું કે જે નોતું વિચાર્યું તે પણ થઈ ગયું. મે ઘણી ભૂલો કરી. પેલા તો મોડું શરૂ થયું અને પાછું આગળ વધવામા મને ડર લાગતો હતો તો મેં કામ આગળ વધવા જ ના દીધું. હું મુંજાઈ ને આશ્રમમાં ઢીંગલી ને લઇ આંટા મારી રહી હતી. તો અબ્દુલ પાસે આવ્યો અને બોલ્યો, "મિસ દવે, આપ ઇતના ક્યું સોચ રહી હૈ? અગર આપસે કોઇ ગલતી હુઈ તો ઉસકે ઓર બાકી કે સારે ખર્ચો કે બિલ મેં ચૂકા દુંગા! પર અબ આપ કામ શુરૂ તો કરવાઈએ."હું તરત જ વિચારમા પડી ગઈ કે અબ્દુલ ના પૈસા એટલે તેણે કોઈકનું મર્ડર ...Read More

9

વણ કેહવાયેલી વાતું - ૯

અબ્દુલને બચાવ્યોશિવાય સાથે થયેલી વાત પરથી એટલી ખબર પડી ગઈ હતી કે અબ્દુલ મુસીબતમાં છે એટલે તેને બચાવા હું પડી અને પેલું કામ અબ્દુલે મારા રાખેલા બોડીગાર્ડ પાસેથી ગાડી લેવાનું કર્યું.હવેેેે આગળ......પેલા ત્રણેય મારી સામે જોઈ રહ્યા. એટલે મેં એમને કીધુ કે, "મને ખબર છે કે તમે લોકો મારી રક્ષા માટે અહી ઉભા રહો છો એટલે જ મેં તમારી પાસે ચાવી માંગી અને મને તે પણ ખબર છે કે તમારી પાસે જૂપીટર કંપની નું સ્કૂટર છે. જલ્દી આપો."હું તેમની સામે હિંદી માં જ બોલી હતી તેમ છતાં પણ તે લોકો તો એકબીજા ની સામે જ જોઈ રહ્યા હતા. મેં ...Read More

10

વણકેહવાયેલી વાતો - ૧૦

અબ્દુલને અમે બધાં ભેગાં મળીને બચાવી લીધો. પણ તેનાં જમણા હાથ અને પગ માં ફ્રેકચર આવ્યું હતું. એટલે તે હતો કે હવે તેના પોતાનાં નાના નાના કામ માટે પણ બીજાં ઉપર નિર્ભર રેહવું પડશે. અને આ વાત તેને વધારે સતાવી રહી હતી. જેનો મિત્તલને રસ્તો મળી ગયો.હવે આગળ,મેં ધીમેથી ઢીંગલીને અબ્દુલની ડાબી બાજુ સુવડાવી દીધી. ઢીંગલી ઉઠે નહી તે વાત નું મેં ખાસ ધ્યાન રાખ્યું હતું. પછી ધીમેથી અબ્દુલને ઉઠાડી હું સીધી રૂમ ની બહાર ભાગી. તેની નિંદર તરત ઉડી ગઈ. તે જાગ્યો. અને આજુ બાજુ જોવા લાગ્યો, ત્યાં તેનું ધ્યાન ઢીંગલી ઉપર પડ્યું. તેનો આશ્ચર્ય વાળું મોઢું જોવા ...Read More

11

વણકેહવાયેલી વાતો - ૧૧

અમે બધાં ભેગાં મળીને નક્કી કર્યું કે આ કામ અમે કરશું, અમે તે જયેન્દ્ર ધર્માને વધારે કોઈની જિંદગી બગાડવા દઈએ. હવે આગળ,,આજે બે મહિના થઈ ગયા. અમે બધાં અદાલત માં બેઠા હતા. હું ઢીંગલીને લઈ સૌથી પાછળ બેઠી હતી. મારી ડાબી બાજુમાં અબ્દુલ, મયંક, પેરી અને જમણી બાજુ નાઝિયા, આશિષ અને શિવાય બેઠો હતો. પ્રયાગ હજી આવ્યો ન હતો. અબ્દુલને કોઈ ઓળખી ન જાય એટલે સરદારજી જેવી પાઘડી, મોટી દાઢી- મુછ અને ચશ્માં પહેર્યા હતા. પેલાં એન્જિનિયર વિદ્યાર્થીઓ વર્સીસ તે જે પ્રાઇવેટ કોલેજ માં ભણી રહ્યા છે તેમના ઓનર જયેન્દ્ર ધર્માનો કેસ નંબર બોલાયો એટલે બંને પક્ષના વકીલો ઉભા થઈ ...Read More

12

વણકેહવાયેલી વાતો - ૧૨

અમે લોકોએ જયેન્દ્ર ના અઢીસો કરોડ રૂપિયા લઈ તેનો ઉપયોગ લોકોની ભલાઈ માટે વાપરવાનું નક્કી કર્યું. પણ કેવી રીતે તે સમજાતું કોઈને નોતું. તેનો રસ્તો મિત્તલ ગોતી લેશે એમ કહી બીજા દિવસે મળવાનું નક્કી કરી છુટા પડ્યા હતા. હવે આગળ.....બીજે દિવસે હું, ઢીંગલી, અબ્દુલ, શિવાય બધા પેરીના ઘરે આવ્યા. પેરી મોટા ભાગે તો મયંક ના ઘરે જ રહેતી. પણ ક્યારેક તે અહીં તેના ઘરે આવી જતી. નાઝિયા અને આશિષને લઈ પ્રયાગ પણ આવી ગયો. મયંક તો ત્યાં અમારી પેલાં હતો. આમ તો મયંક, પેરી, નાઝિયા અને પ્રયાગનું ઘર નજીક નજીક જ છે. બધા પૈસાવાળા હોવાથી પોઝ એરિયામાં એમના ઘર છે. પેરીનું ...Read More

13

વણકેહવાયેલી વાતો - ૧૩

આશિષ નકકી કરે છે કે તે પોતાના પરિવાર ને પોતાની હકીકત કહી દેશે. તે એક ગે છે તે કહી આગળ,આશિષ એક ગુજરાતી પટેલ પરિવારનો છોકરો છે. તે લોકો માટે આ વાત પચાવી કે તેમનો દિકરો સંપુર્ણ પુરુષ નથી. તે અઘરું બનવાનું જ છે!! એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આવનારી સમસ્યા સાથે લડતાં પહેલા થોડીક મસ્તી કરી લઈએ. અમે તે દિવસે તો બધાં ફનવર્લ્ડ ફરવા ગયાં. પેરી મયંક ની સાથે મુવી જોવા ગઈ. તો નાઝીયા અને પ્રયાગ બીજો કોઈ શો જોવા બીજા થિયેટરમાં ગયા. પણ આશિષ અને શિવ બંને સાથે શોપિંગ કરવા ગયાં, એકબીજા માટે વસ્તુ લીધી, સાથે ડિનર પણ ...Read More

14

વણકેહવાયેલી વાતો - ૧૪

મિત્તલને ફોન આવ્યો હતો કે આશિષ અને મહેરને કોઈએ કિડનેપ કરી લીધાં છે!હવે આગળ,,,,હું હમેશાં બંને બાળકોનું ધ્યાન ખુબ રોનને વિડિયો ગેમ રમવાની ખુબ ટેવ હતી. અને જો વિડિયો ગેમ ન હોય તો મોબાઈલમાં કાર્ટુન જોયા રાખે. તેની આ ટેવ છોડાવા માટે મેં એને એક વાર પણ એમ ન કહ્યું કે તું ગેમ ન રમતો. પણ હું તેનો આખો દિવસ એટલો વ્યસ્ત કરી નાખતી કે તેને વિડિયો ગેમ રમવાનો સમય જ ન મળે!! સૌથી પેલાં તો તે ડે સ્કુલ માં જતો હતો તે બંધ કરાવી નવા વર્ષે મેં તેને ખાલી આઠ થી બાર ના પ્લે હાઉસમાં જ મોકલ્યો. તે ...Read More

15

વણકેહવાયેલી વાતો - ૧૫

ચાર વર્ષ બાદ અચાનક મિત્તલે એક દિવસ અબ્દુલને પૂછી લીધુ કે તું મારી સાથે લગ્ન કરીશ???હવે આગળ........બધાને વેકેશન ચાલી હતું તો અમે બધા મધ્ય પ્રદેશમાં તેના નાના નાના ગામડઓમાં આવ્યા હતા. અમે અમરકંટકથી ઘણા નજીક હતા. તો વિચાર્યું કે ત્યાં જઈને નર્મદાનું ઉદગમ સ્થાન જોતાં આવી. ત્યાં સરસ મંદિર પણ છે અને ધોધ પણ છે. અમે બધા ત્યાં ગયા. અમે મધ્ય પ્રદેશમાં ટ્રેનથી આવ્યા હતા. તો અહીં આવવા માટે બસ લીધી. અનહદ ખૂબસૂરતી વાળું મંદિર, તેની આસપાસ ઉભુ કરવામાં આવેલ બગીચા, તે ત્રણ મોંઢાવાળી પ્રતિમા જોવાની બધાને ખુબ મજા આવી. રોન અને ઢીંગલી તો દોડી દોડીને બધે જઈ રહ્યા ...Read More