દો ઈતફાક

(119)
  • 54.5k
  • 6
  • 22.5k

આજે યુગ અને યાશિ મુંબઈ નાં મરીન ડ્રાઈવ પર બેસેલા હતા. બંને એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષ થી હતા. પણ હજી સુધી બંને માંથી એક પણ જને એમના પ્રેમ નો ઈઝહાર કર્યો નઈ હતો. છેલ્લા એક કલાક થી બને ત્યાં બેઠા હતા. અમુક સારી તો અમુક ખરાબ યાદો યાદ કરતા હતા. ત્યાં અચાનક યાશી બોલી, "તે તો તારો ઇન્ટ્રો જ નઈ આપ્યો હતો" "અરે એમાં શું છે? એ તો અત્યારે પણ આપી દવ ને " 2 મિનિટ પછી યુગ કોઈ ને પેલી વાર મળે અને એનું નામ કેતો હોય એ રીતે બોલ્યો, "હાઈ , માય નેમ ઈઝ યુગ પટેલ "

New Episodes : : Every Thursday

1

દો ઈતફાક - 1

?1?દો ઈતફાક Siddzz?આજે યુગ અને યાશિ મુંબઈ નાં મરીન ડ્રાઈવ પર બેસેલા હતા. બંને એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષ હતા. પણ હજી સુધી બંને માંથી એક પણ જને એમના પ્રેમ નો ઈઝહાર કર્યો નઈ હતો. છેલ્લા એક કલાક થી બને ત્યાં બેઠા હતા. અમુક સારી તો અમુક ખરાબ યાદો યાદ કરતા હતા. ત્યાં અચાનક યાશી બોલી, "તે તો તારો ઇન્ટ્રો જ નઈ આપ્યો હતો" "અરે એમાં શું છે? એ તો અત્યારે પણ આપી દવ ને " 2 મિનિટ પછી યુગ કોઈ ને પેલી વાર મળે અને એનું નામ કેતો હોય એ રીતે બોલ્યો, "હાઈ , માય નેમ ઈઝ યુગ પટેલ ...Read More

2

દો ઈતફાક - 2

?️2?️દો ઈતફાક Siddzz?રાત ના સાડા નવ વાગ્યા હતા. માયરા ફ્રેશ થઈ ને હજી એના રૂમ માં આવી હતી. ત્યાં વાર માં એના ફોન ની રીંગ વાગી. માયરા ફોન ઉપાડતાં બોલી, "હેલ્લો જાનેમન કેમ છો ?" "મસ્ત " યુગ, યશવી અને યાશિ બોલ્યા. "યશવી જીજુ શું કરે ?" માયરા એ પૂછ્યું. "બસ મઝા " યશવી બોલી. "તું પાર્ટી ક્યારે આપે છે એ તો બોલ" યુગ બોલ્યો. "તમે કોણ ?" માયરા એ પૂછ્યું. "હું કોણ એમ ?" યુગ એ પૂછ્યું. "હા મને યાદ નથી આવતું તમને ક્યાંય જોયા છે પણ યાદ નઈ આવતું " માયરા નાટક કરતા બોલી. "તારો દોસ્ત " યુગ ...Read More

3

દો ઈતફાક - 3

?️3?️દો ઈતફાક Siddzz?"બેટા આ શેની બુક છે?" યુગ કંઇ બુક જેવું લઈ ને નીચે આવ્યો પણ શું છે એ સ્મિતા બેન ને પણ નાં સમજાયું. "આને કઈ જોઈ છે એવું લાગે છે" યશવી બોલી. "બધા માં મસ્તી નાં હોય યસુ " અજય ભાઈ બોલ્યા. હવે આ બુક કોની છે ? અંદર શું છે ? આ બુક અને રિઝલ્ટ ને શું લેવા દેવા છે એ તો ખાલી યુગ ને જ ખબર હતી. બધા યુગ ને સામે જોતા હતા કે યુગ કંઇ બોલે . "મમ્મી પપ્પા યશવી તમે બધા એજ વિચારતા હસો આ હું શું લઈ ને આવ્યો. રાઈટ?" યુગ એની ...Read More

4

દો ઈતફાક - 4

?️4?️ દો ઈતફાક Siddzz? યુગ એ સાયન્સ લીધું હતું અને એ માં પણ મેથ્સ. યુગ નાં મમ્મી પપ્પા થોડી રાહત થઈ હતી કે છોકરો હવે આગળ ભણસે પણ યુગ ને હજી પણ ભણવામાં બોવ મન લાગતું નથી. એ ડાન્સ ક્લાસ જતો હતો. રાતે આગિયાર બાર વાગ્યા સુધી ફ્રેન્ડ જોડે રખડવું એની આદત બની ગઈ હતી. દરરોજ મોટા ભાગે એ બહાર નું જ ખાતો. આખો દિવસ એના મમ્મી પપ્પા નાં હોય એટલે અમુક વાર યશવી ને હેરાન કરતો. યશવી બાર ધોરણ માં હતી અને યુગ એને અમુક વાર બોવ હેરાન કરતો ત્યારે એ પૈસા આપી દેતી કે યુગ બહાર જતો ...Read More

5

દો ઈતફાક - 5

?️5?️દો ઈતફાક siddzz?"હેલ્લો " યુગ બોલ્યો. "હા કોણ ?" માયરા બોલી. "માયરા " યુગ ની બોલતી આજે પેલી વાર થઈ ગઈ હતી. "હા કોણ " "તારી બુક મારી પાસે છે તું બીજે દિવસે દેખાય જ નહિ. અને તારો નંબર નઈ હતો એટલે કોન્ટેક્ટ પણ નાં થઈ શક્યો. " યુગ ને શું બોલવું કંઇ સમજ માં નઈ આવતું હતું. "કંઇ બુક " "પેલી બુક જે ટેરેસ પરથી નીચે પડી ગઈ હતી " યુગ આટલું જ બોલી શક્યો. "કોણ છે તું ? અને તને ક્યાં થી મળી બુક " માયરા એક દમ ટેન્શન માં આવી ગઈ. "ત્યાં નીચે પડી હતી. " ...Read More

6

દો ઈતફાક - 6

?️6?️દો ઈતફાક Siddzz?રવિવાર, યશવી હજી સૂઈ ને ઊઠી હતી ત્યાં યુગ નો ફોન આવ્યો. "બોલ ભાઈ કેમના યાદ આવ્યા " "આ શું બોલે છે તું સવાર સવાર માં " યુગ ને સમજ નાં પડી એટલે પૂછ્યું. "માયરા નો નંબર મળી ગયો. તે ફોન પણ કરી દીધો તો પણ તે કીધું નઈ. " "એટલે જ ફોન કર્યો મે. પણ તને આ બધું કેમની ખબર" યુગ બોલ્યો. " તું નાં કહે એટલે એવું મને ખબર ના પડે. માયરા એ કીધું મને. " યશવી બોલી. "સવાર સવાર માં હું જ મળ્યો તને " "હું સાચે કહું છું. કાલે રાતે જ માયરા નો ફોન ...Read More

7

દો ઈતફાક - 7

?️7?️દો ઈતફાક Siddzz? માયરા એ જોયું તો હજુ યુગ ટાઈપીંગ જ કરતો હતો. એટલે પછી એને જ મેસેજ કર્યો, મિસ્ટર ફટ્ટુ મેસેજ ટાઈપ કરે છે તો મોકલતો કેમ નથી " માયરા નો મેસેજ જોઈ ને યુગ એટલો ખુશ થઈ ગયો હતો કે એને શું બોલવું એ પણ ખબર ના પડી. "ઓહ હેલ્લો હજી કંઇ રાજકુમારી નાં સપનાં માં ખોવાયેલો છે " યુગ એ મેસેજ નો જવાબ નાં આપતા માયરા એ કહ્યું. " હાઈ ક્યાં હતી તું? હું ક્યાર નો તારી રાહ જોતો હતો. " યુગ એ મેસેજ કર્યો. "પપ્પા ને કામ હતું તો એમને મદદ કરતી હતી. પણ તું ...Read More

8

દો ઈતફાક - 8

?️8?️દો ઈતફાક Siddzz ?શનિવાર છે આજે અને યુગ એના ટ્યુશન નાં પતાવી ને ઘરે આવી ગયો હતો. આજે તો શનિવાર કરતાં થોડો જલ્દી ઘરે આવી ગયેલો. અને આજે એને જમી ને જલ્દી ઉપર એના રૂમ માં જતો રહ્યો હતો. યુગ એને ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું હોય એમ વિચારતો હતો. આજે બોવ જલ્દી માયરા નો મેસેજ આવ્યો, "એય મિસ્ટર ફત્તું મારા જ મેસેજ ની રાહ જોવે છે ને ?" આ મેસેજ વાંચી ને યુગ નાં ચેહરા પર મસ્ત સ્માઈલ આવી ગઈ "તને કેમ ખબર " "લાગ્યું મને એટલે કીધું. ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય એટલું તે વિચારી લીધું હસે નઈ?" "હે...? ...Read More

9

દો ઈતફાક - 9

?️9?️દો ઈતફાક Siddzz?માયરા આજે ટ્યુશન થી જલ્દી આવી ગઈ હતી અને એને બપોરે જ યુગ ને ફોટો મોકલી દીધો યુગ ને આજે ખબર નઈ કેમ વાંચવામાં એટલું બધું ધ્યાન લાગી ગયું હતું કે એને નેટ ઓન જ કર્યું નઈ હતું. રાતે જમી ને એના રૂમ માં આવ્યો. યુગ એ ફ્રેશ થઈ ને નેટ ઓન કર્યું તો માયરા નાં બપોર નાં બે મેસેજ હતા. એને માયરા નાં મેસેજ જોયાં. એમાં એક ફોટો હતો અને નીચે લખ્યું હતું. મિસ્ટર યુગ પટેલ આજે આપડી ડીલ પતી ગઈ અને થેંક યુ વાંચવા બેઠો એટલે. યુગ એ પેલા મેસેજ કર્યો હાઈ. પણ આજે માયરા નું ...Read More

10

દો ઈતફાક - 10

?️10?️દો ઈતફાક Siddzz ?પંક્તિ મેમ એક્ઝામ નો સ્કોર જોઈ ને ખુશ હતા. બધા સ્ટુડન્ટ્સ પણ એ વિચારતા હતા કે આટલા ખુશ કેમ છે. થોડી વાર પછી પંક્તિ મેમ બોલ્યા, " સ્ટુડન્ટ્સ એક ખુશ ખબર છે. આ વર્ષ આપડામાંથી એક નો સ્કોર હાઈ આવ્યો છે" બધા વિચારતા હતા કોણ હસે એ. "યુગ પટેલ " પંક્તિ મેમ બોલ્યા. યુગ ને એમ કોઈ બીજો હસે. પણ એની બાજુ માં એનો નવો ફ્રેન્ડ બન્યો હતો એ બોલ્યો, " Congratulations ? ભાઈ" પછી પંક્તિ મેમ એ કીધું, "હા તું એક જ યુગ છે અહીંયા બીજું કોઈ યુગ નથી. " આ બાજુ બીજા બધા સ્ટુડન્ટ્સ ...Read More

11

દો ઈતફાક - 11

?11?દો ઈતફાક Siddzz15?બે દિવસ પછી યુગ ના મમ્મી પપ્પા આણંદ આવ્યા હતા. યુગ ના પપ્પા એના ફ્રેન્ડ ને ગયા હતા. યુગ અને એના મમ્મી સાથે પેક કરતો હતો. સ્મિતાબેન એ જોયું તો યુગ આજે બોવ ખુશ નઈ હતો. કઈ ક ચાલતું હતું એના માઈન્ડ માં. પણ કઈ બોલતો નઈ હતો.થોડી વાર પછી સ્મિતા બેન એ પૂછ્યું," બેટા કઈ થયું છે?" " ના મમ્માં મને શું થવાનું " યુગ વાત ને ઇજ્ઞોર કરતો હતો."બેટા શું થયું માયરા સાથે વાત નઈ થઈ કે શું?" "હે... તમને કેમની ખબર... " યુગ એક દમ ચોંક્યો." મને ખબર છે બેટા એની સાથે વાત નઈ થઈ ને એટલે જ ...Read More

12

દો ઈતફાક - 12

?12?દો ઈતફાકSiddzz? યુગ મુંબઈ જતો રહ્યો હતો. યશવી ને પણ કોલેજ ચાલુ થઈ ગઈ હતી એટલે પણ બેંગ્લોર રહી હતી. યુગ ના મમ્મી પપ્પા પુણે હતા.યુગ ની કોલેજ હજુ ચાલુ નઈ થઈ હતી પણ એ ડાન્સ ક્લાસ રેગ્યુલર જતો હતો. સાંજે આવી ને ફોઈ સાથે વાત કરતો તો ક્યારેક રાધિકા સાથે બહાર જતો. દરરોજ રાતે ફુઆ સાથે બેસી ને ટીવી જોતો. યુગ ના ફુઆ ને તો કંપની મળી ગઈ હતી રાતે ટીવી જોવા માં. અમુક વાર એ નીલ સાથે બહાર જતો. યુગ ને જે સ્કોલરશીપ મળી હતી એમાં થી મુંબઈ ની સારી એવી કોલેજ માં કમ્પ્યુટર એન્જિનિયરિંગ મા એને એડમીશન મળી ...Read More

13

દો ઈતફાક - 13

?️13?️દો ઈતફાકSiddzz? યુગ આજે ઘરે આવી ને ફુઆ સાથે ટીવી જોતો હતો પણ ફુઆ ના કોઈ ફ્રેન્ડ આવ્યા એ એની રૂમ માં જતો રહ્યો. અને માયરા ને ફોન કર્યો. " બોલો જનાબ " માયરા બોલી. " તારે ઓનલાઇન આવવાનું થાય છે કે નઈ એ બોલ" હજી સુધી માયરા ઓનલાઇન નઈ આવી હતી. " જોઈએ કામ વગર શું કામ ઓનલાઇન આવું " " સારું ના આવીશ. હું ફોન કરી લઈશ" " કેમ ફોન?" માયરા એ યુગ ને પૂછ્યું. " હા તો તું ઓનલાઇન નઈ આવે તો એજ કરું ને " " ઓકે જોઈએ. " પછી યુગ એના ડાન્સ ક્લાસ નું અને ...Read More

14

દો ઈતફાક - 14

?️14?️દો ઈતફાક Siddzz? યુગ ધ્વનિ ને મૂકી ને ઘરે આવ્યો. જોયું તો ફોઈ બોવ ખુશ લાગતા હતા. ફુઆ દેખાતા હતા. યુગ એ ફટાફટ ફ્રેશ થઇ ને ફોઈ પાસે ગયો, " કેમ આજે પાર્ટી ફોમ માં છે ? " યુગ ફોઈ ની બાજુ માં જઈ ને બોલ્યો. " યુગ અત્યારે કામ કરવા દે મોડું થાય છે એક તો તારા ફુઆ પણ ક્યાં રહી ગયા " ફોઈ કામ કરતા કરતા બોલ્યા. " આવતા જ હસે. દરરોજ તો મારા પેલા આવી જાય છે આજે નઈ આવ્યાં એ " " બેટા એ આવી ને ગયા શ્રીખંડ લેવા " " કેમ શ્રીખંડ ?" " ...Read More

15

દો ઈતફાક - 15

?️15?️દો ઈતફાકSiddzz ?થોડા દિવસ માં દિવાળી આવવાની હતી. યુગ વેકેશન ની રાહ જોતો હતો. પણ થોડો દુઃખી પણ હતો આ ટાઈમ ફેમિલી જોડે ફરવા નઈ જઈ શકે. એની એક્ઝામ હતી દિવાળી પછી થોડા દિવસ માં એટલે. લેક્ચર પતાઈ ને એ લોકો કેન ટીન માં બેસેલા હતા. આજે એ લોકો ને કંટાળો આવતો હતો અને મૂડ પણ નઈ હતો આગળ ના લેક્ચર ભરવાનો. યુગ ને સવાર થી જ આવવું નઈ હતું પણ ઈશાન ને લીધે આવવું પડ્યું. " યુગ શું કરે પેલી સુરત વાળી ?" નવ્યા એ પૂછ્યું. " જલસા " " સારું થઈ ગયું ? તાવ આવ્યો હતો ને ...Read More

16

દો ઈતફાક - 16

?️16?️દો ઈતફાકSiddzz?બીજે દિવસે નીલ એના ફ્રેન્ડ સાથે મહાબળેશ્વર ગયો. યુગ એકલો હતો. આખો દિવસ એક્ઝામ નું વાંચ્યું એને અને ઈશાન સાથે બહાર ફરવા ગયેલો. બે દિવસ પછી તો યુગ ના ડાન્સ ક્લાસ પણ ચાલુ થઈ ગયા હતા. સવાર મા યુગ વાંચતો અને બપોર પછી એ ક્લાસ જતો. એક દિવસ ક્લાસ પર થી આવતો હતો એ. પંક્તિ મેમ અડધે સુધી મૂકી ગયા હતા. અને યુગ પછી ચાલી ને ઘર જતો હતો. ત્યાં એક ફ્લેટ ની બહાર બોવ બધી ભીડ હતી. પોલીસ પણ ઊભેલી હતી. યુગ શું થયું છે એ જોવા ત્યાં ગયો ત્યારે ખબર પડી કે કોઈ છોકરા એ સુસાઇડ ...Read More

17

દો ઈતફાક - 17

?️17?️દો ઈતફાકSiddzz?યુગ અને નવ્યા કેન ટીન માં બેસેલા હતા અને ઈશાન અને પાર્થ ની રાહ જોતાં હતાં. યુગ તો જ ટેબલ પર બેગ રાખી ને સૂતો હતો. ત્યાં ઈશાન આવી ને યુગ ને જગાડ્યો " આવી ગયો તું ?" યુગ એ પૂછ્યું. " હા " ઈશાન અને પાર્થ બોલ્યા. " ખબર પડી જ જાય. કઈ ખાવાનું લઇ આવ મને ભૂખ લાગી છે" યુગ બોલ્યો. થોડી વાર પછી, યુગ કોક પીતો હતો ત્યાં ઈશાન એ કહ્યું " ભાઈ પાર્ટી અમારે આપવી પડશે એવુ લાગે છે હવે તો ?" " કેમ ?" " યાદ છે બે મહિના પહેલા કઈ ડીલ થઈ ...Read More