પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની

(110)
  • 41.7k
  • 8
  • 17.3k

પ્રિય રાજ... ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાની શેઠાણી : જઈ આવ્યો મુંબઈ ? ડ્રાઈવર : હા બહેન. શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને ? ડ્રાઈવર : હા બેહેન. છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો. શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ. ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી.

Full Novel

1

પ્રિય રાજ...હવામાં ઊડતી ને જમીનથી જોડાયેલની પ્રેમકહાની

પ્રિય રાજ...ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાનીશેઠાણી : જઈ આવ્યો ? ડ્રાઈવર : હા બહેન. શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને મુંબઈ ? ડ્રાઈવર : હા બેહેન, છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો. શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ, હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ. ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી. શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં.તુ તો નવો છે, એટલે તને રાજ અને એના પરીવાર વિશે બહુ જાણકારી ના હોય, બાકી ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો બિચારો રાજ...ભગવાન, રાજના જીવનમાં સુખ-શાંતિ ...Read More

2

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 1

પ્રિય રાજ...ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાનીશેઠાણી : જઈ આવ્યો ? ડ્રાઈવર : હા બહેન. શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને ? ડ્રાઈવર : હા બેહેન. છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો. શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ. ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી. શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં. ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો રાજ ભગવાન રાજના જીવનમાં સુખ-શાંતિ અને હિંમત આપે. બસ, રાજ એકવાર મુંબઈમાં સેટ થઈ જાય, અને એને કોઈ સારો જીવનસાથી મળી ...Read More

3

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 2

ભાગ - 2ભાગ એકમાં, આપણે જોયું કે, હસમુખલાલની કંપનીમાંજ કામ કરતા હસમુખલાલના બે સગા, કનક અને ભરત ખરાબ દાનત અને પૈસાની બાબતે બહુ ભરોસાને લાયક નથી. તેઓ પુરેપુરા લાલચી અને કામચોર છે. અમુક વ્યક્તીઓની માનસિકતા એવી હોય છે કે, કોઈ તમારાં વિષે કંઈ સારુ વિચારે, કોઈ મદદ કરે, કે પછી તમને દિલથી હિંમત આપે ત્યારે,આવા લોકો મદદ કરવા વાળાનેજ, પોતાનુ સારું ઈચ્છવા વાળાનેજ, સોફ્ટ ટારગેટ બનાવતા હોય છે. આવી વ્યક્તી જીવનભર એ સમજવા તૈયાર નથી થતી કે, આ એકજ વ્યક્તી એવા છે, જેણે મને આશરો આપ્યો છે, મને મદદ કરી છે, મારી લાયકાત નથી, છતા આ વ્યક્તીએ મને લાયક ગણ્યો છે. આવા લોકોને ગમે તેટલી મદદ ...Read More

4

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 3

ભાગ - 3આગળના ભાગમાં આપણે જાણ્યું કે, રાજના પપ્પાના સ્કુટરને ધક્કો મારી, રાજના પપ્પા નીચે પટકાતા, તેમના સ્કુટરમાં ભરાવેલ થેલો લઈને ભાગી રહેલ પેલા બે બુકાનીધારી વ્યક્તિઓનો રાજ પીછો કરે છે.બે બુકાનીધારીનો પીછો કરી રહેલ રાજ,થોડા જ અંતરમાં એ બંનેને પકડી લે છે. એ લોકો વચ્ચે ઝપાઝપી પણ થાય છે, રાજ, તેઓની સારી રીતે ધોલાઈ પણ કરે છે. ત્યાં સુધીમાં ઘટના સ્થળે, પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની ગાડી આવી જતાં, રાજ, પોલીસને મોટી-મોટી હકીકત જણાવે છે, તેમજ તે તેના પપ્પાને સારવાર માટે હોસ્પિટલ મુકી વિગતવાર ફરીયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવવાનું જણાવે છે. પોલીસ, તે બંને આરોપીને લઈને પોલીસ સ્ટેશન જાય છે, જ્યારે બીજીબાજુ, રાજ પણ એમ્બ્યુલન્સ આવી ...Read More

5

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 4

ભાગ - 4 ભાગ ત્રણમાં આપણે જાણ્યું કે,હોસ્પિટલમાંથીજ નવનીતભાઈ, પોતાના દિકરા રાજને, શેઠ હસમુખલાલને ઘરે ફોન કરી, શેઠ જે બિઝનેસ મીટીંગ માટે ગયા છે, ત્યાંથી તેમનો કોઈ ફોન આવ્યો છે કે નહીં ? તે જાણવા માટે રાજને કહે છે.રાજ, શેઠના ઘરે ફોન લગાવે છે.શેઠના પત્ની, અનસૂયાબેન ફોન ઉઠાવે છે.અનસૂયાબેન :- હલોરાજ :- હા, હું નવનીતભાઈનો સન, રાજ બોલું છું.પપ્પા જાણવા માંગે છે કે, શેઠનો કોઈ ફોન આવ્યો હતો ? અનસૂયાબેન :- ના બેટા, હજી એમનો કોઈ ફોન આવ્યો નથી.એ ક્યાં ગયા છે, એની પણ મનેતો ખબર નથી.ક્યાં ગયા નવનીતભાઈ ?એમને ખબર છે, એ ક્યાં ગયા છે ? રાજ ચાલુ ફોને, આ વાત તેના પપ્પાને ...Read More

6

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 5

ભાગ - 5નવનીતભાઈ હોસ્પિટલથી પોતાના ઘરે આવી ગયા છે, તેઓ વ્હીલ-ચેરમાં હોવાં છતાં, તેમના સ્વભાવ પ્રમાણે, પોતાની કે પોતાના ચિંતા કરતા પણ વધારે ચિંતા અત્યારે, ઓફીસની કરી રહ્યાં છે. શેઠની કોઈજ ભાળ નહીં મળતાં, શેઠનો દિકરો રમેશ પણ સમય અને સ્થિતી સમજી/ઓળખી, તેનાથી થતી મદદ કરી નવનીતભાઈની જવાબદારી ઓછી કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો છે. અને એના માટે, રમેશ રોજે-રોજ રૂબરૂ કે ફોનથી, સતત નવનીતભાઈના કોન્ટેક્ટમાં રહે છે.આપણે આગળ જાણ્યું તેમ,બીજી બાજુ, રાજ પણ તેને મળતાં ફ્રી સમયમાં, પપ્પા નવનીતભાઈને મદદ કરતો રહે છે.એનાજ ભાગ રૂપે, રાજને અવાર-નવાર શેઠના ઘરે આવવા-જવાનું થતુ રહે ...Read More

7

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 6

ભાગ - 6 મિત્રો ભાગ પાંચમાં આપણે જાણ્યું કે, પૈસે-ટકે અઢળક સુખી, ને જાહોજલાલીમાં જીવન જીવતી પ્રિયા, કે જેને, જીવનમાં કોઈ વાતની કમી નથી, કે પછી પ્રિયાને પોતાની રીતે, મનમરજીથી જીવવામાં, કોઈ વ્યક્તિ કે, કોઈપણ વાતનું જરાય બંધન પણ નથી. પ્રિયાના મનમાં જ્યારે અને જે આવે તે કરવાવાળી, પછી ભલે તે મેળવવા તેને સમય કે રૂપિયા પાણીની જેમ વાપરવા પડે. જ્યાં સુધી તે ધારેલું મેળવી ન લે, ત્યાં સુધી, એ વસ્તુ મેળવવા માટેનો પ્રિયાનો ઉત્સાહ, એના ઘમંડી સ્વભાવને લીધે, જીદ અને આક્રમકતા ભરેલો થઈ જતો. તો આવું વ્યક્તિત્વ ધરાવતી પ્રિયાને, આજે રાજ પહેલી નજરમાં જ ગમી ગયો છે. એ રાજ, કે જેની હાલની માનસિક સ્થિતિ તેના પપ્પાની ...Read More

8

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 7

ભાગ - 7 પ્રિયા, જેમ-જેમ રાજની નજીક આવવાના નવા-નવા એની રીતે પ્રયાસો કરે છે, તેમ-તેમ રાજ, એની રીતે દુર રહેવાના રસ્તા કરતો રહે છે.ત્યાં સુધીમાં પ્રિયાના ભાઈ રમેશના લગ્ન, રાજની બહેન આરતી સાથે થઈ ગયા છે.રમેશ અને આરતીના લગ્ન થતા, પ્રિયાને એક આશા બંધાઈ હતી કે, હવે મારો માર્ગ પણ આસાન થઈ જશે.પરંતુ અહિયાં સમય કે સંજોગો નહીં, પ્રિયા અને રાજના સ્વભાવ અને એકબીજા માટે મનમાં બાંધેલી ધારણાઓ ને કારણે, પ્રિયા માટે હજી દિલ્હી ખૂબ દુર હતુ.પ્રિયાના, ફેક્ટરીના કામને બહાને રાજને મળવાના ખોટા-ખોટા બહાનાથી રાજ હવે તંગ આવી ગયો છે.પ્રિયાના નામ માત્રથી રાજને નફરત થઈ ગઈ છે.રાજ જાણે છે કે, ચલો ...Read More

9

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 8

ભાગ - 8પ્રિયા તો, જીદ સાથે મોલના આઈસ્ક્રીમ પાર્લર પાસે બેસી ગઈ છે.આજે ગમેે તે થાય, મોલ રાત્રે બંધ ત્યાં સુધી મારે અહી બેસવું પડે તો પણ હું બેસીશ.પરંતુ આજે રાજને મળ્યા પહેલા, કે જોયા વગર હું અહીંથી નહીં જાઉં.એમાનેએમા રાતના અગીયાર વાગવા આવે છે, મોલની બધી દુકાનો એક પછી એક બંધ થઈ રહી છે. આઈસ્ક્રીમ પાર્લર પર પણ, ભીડ ઓછી થઈ ગઈ છે. બધા કપલ પોતાના બાળકોને મિકીમાઉસ બતાવી ઘરે જઈ રહ્યા છે. પ્રિયાની ફ્રેન્ડ્સ અંદરો અંદર કંઈક ગુસપુસ કરી રહી છે. બધી ફ્રેન્ડ્સ વિચારી રહી છે કે, આ વાત પ્રિયાને કહેવી કે નહીં ? રાજ પ્રિયાનો જિદ્દી સ્વભાવ ...Read More

10

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 9

ભાગ - 9 આગળના ભાગમાં આપણે જાણ્યુંકે, મોલમાંથી રાજ, પ્રિયા પર અતિશય ગુસ્સો કરીને નીકળી ગયો છે. મોલમાંથી નીકળી, લઈને પોતાના ઘરે જઈ રહેલ રાજ, આજે મોલમાં બનેલ બનાવ વીષે ખૂબજ ચિંતિત થતો, પોતાના બાઈક પર ઘરે જઈ રહ્યો છે. એને ચિંતા એ વાતની છે કે, નથી ને પ્રિયા, હું કોલેજ કે ક્લાસીસમાં નથી જતો, અને રોજ સવારે કોલેજને બહાને હું પેપર નાખવા જાઉં છું, ને સાંજે ક્લાસીસને બહાને હું મોલમાં કામ કરું છું, એ વાત, જો પ્રિયા મારી બહેન આરતીને કરી દેશે, કે પછી કોઈ પણ રીતે આની જાણ મારા ઘરે કરી દેશે તો ?આ હકીકત જાણી, પપ્પાને ખૂબ જ દુઃખ થશે. બસ એની ...Read More

11

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 10

ભાગ - 10 પ્રિયાની ગાડીની ટક્કર વાગવાથી, ગંભીર રીતે ઘાયલ થયેલ પોતાની માતાની હાલત જોઈ, રાજ પોલીસને ફોન લગાવવા તેના પપ્પાએ રાજ પાસેથી ફોન આંચકી,રાજને ગમે-તેમ કરીને શાંત પાડી દીધો છે. ambulance આવતા રાજ તેની મમ્મીને લઈને હોસ્પિટલ જાય છે. આરતી અને રમેશ પણ હોસ્પિટલ આવ્યા છે. ડોક્ટરની તમામ પ્રકારની તપાસ તેમજ કોશિશ છતા,ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે, રાજની માતા મૃત્યુ પામે છે. ડોક્ટરના મોઢેથી બોલાયેલ " આઈ એમ સોરી " સાંભળતાજ રાજ પૂરેપૂરો અંદરથી તૂટી જાય છે. અત્યારે રાજને પ્રિયા પર આક્રોશ પણ એટલો આવ્યો છે,છતાં... પોતાના પપ્પાની વાત અને એમની નાજુક હાલત જોતા, તે શાંત થઈ, ગુસ્સાના બધાં કડવા ઘૂંટ પી જાય છે, અને સમય જતા ...Read More

12

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 11

ભાગ - 11આગળના ભાગમાં આપણે જાણ્યું કે, પોતાના બીમાર પપ્પાની વધારે સારવાર માટે, મુંબઈની મોટી હોસ્પિટલમાં લઈને આવેલ રાજના બચી શકતા નથી, અને બે દિવસમાંજ તે મૃત્યુ પામે છે.હોસ્પિટલમાં પપ્પાનું મૃત્યુ થતા,રાજે મનોમન નક્કી કરી લીધુ છે કે, તે હવે પોતાના શહેરમાં પાછો નહીં જાય. કેમકે, હવે તેની મમ્મી કે પપ્પા બન્નેમાંથી કોઈ હયાત નથી. રાજના પરિવારમાં પણ હવે, રાજનું, તેની બહેન સિવાય બીજું કોઈ નથી, અને બહેન પણ પરિણીત અને સાસરે હોવાથી, રાજ પોતે મુંબઈમાં સ્થાયી થવાનું નક્કી કરી લે છે. પ્રિયાને તો રાજ, પહેલેથીજ નફરત કરતો હતો, અને દૂરી બનાવીને રાખતો હતો, ઉપરથી ભલે અજાણતા પણ, રાજની મમ્મીના મૃત્યુનું નિમિત પ્રિયા જે ...Read More

13

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 12

ભાગ - 12રાજ પોતાને વતન પોતાના ગામમાં, આવી તેના પપ્પાની બધી જ અંતિમવિધી રીતરિવાજ મુજબ પૂરી કરી, બહેન આરતી, અને શેઠાણીને છેલ્લીવાર મળવા તેમને ઘરે જાય છે. ત્યાં જઈ રાજ તેઓને જણાવે છે કે તે આવતીકાલે ઘરનો સામાન લઈને કાયમ માટે મુંબઇ જઇ રહ્યો છે. બસ આ જ વખતે, પોતાના રૂમમાં બેઠેલ પ્રિયા, રાજની આ વાત સાંભળી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. તેને પછતાવો તો પહેલેથી હતોજ, અને અત્યારે રાજનો કાયમ માટે મુંબઈ સ્થાઈ થવાનો નિર્ણય જાણી તેને મનમાં થાય છે કે, હાલજ નીચે જઈ હું રાજને મળુ, એની માફી માંગું, એને સમજાવવું, એના પગે પડું, પરંતુ એને ગમે તેમ કરીને મુંબઈ જતો રોકી ...Read More

14

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 13 - અંતીમભાગ

અંતીમભાગ - 13 ડ્રાઇવર કાકા, રાજને તેના નવા ઘરે ( મુંબઈ ) મુકીને પાછા આવે છે. તેમના આવતાજ... શેઠાણી જઈ આવ્યો મુંબઈ ? ડ્રાઈવર : હા બહેન. શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને ? ડ્રાઈવર : હા બેહેન. છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો. શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ. ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી. શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં. ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો રાજ ભગવાન રાજના ...Read More