જીન - પ્રેમ નો સોદો

(60)
  • 7.7k
  • 1
  • 2.4k

આજથી 7000 વર્ષ પહેલા ની વાત છે જ્યારે અરબની એક જીલ ની અંદર એક કાળો જીન રહેતો હતો. આ જીન વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. એ સમયે બલરાજ ને અમીર બનવાની લાલસા જાગે છે ને એ અમીર બનવા માટે એક ખોટો રસ્તો પકડે છે. આ રસ્તો હતો જીન નો! કશુજ વિચાર્યા વગર એ જીન પાસે જવા માટે રવાના થઈ જાય છે.

New Episodes : : Every Friday

1

જીન - પ્રેમ નો સોદો - 1

નવા વર્ષેની શુભકામના.મારી નવલકથા કર્તવ્ય - એક બલિદાન , એની હા કે ના? , જંતર મંતર ની સફળતા બાદ નવા અંદાજમાં એક પ્રેમકહાની લઈને આવ્યો છું, જે તમને ખૂબ ગમશે. આ કથામાં જીનનો બદલો અને અહિવ અમાયા ના પ્રેમ નો સોદો આગળ જતાં શું મોડ લેશે જાણવા માટે બન્યા રહો મારી સાથે... હું અંકિત ચૌધરી શિવ તમારા પ્રેમ અને સાથ નો હકદાર છું અને આ પ્રેમ આપવા બદલ આપનો આભાર...❤️ભાગ્યે જ આ દુનિયામાં કોઈ એવું હશે જે જીન વિશે નઈ જાણતું હોય! જીન મિત્રો તમે ચાહો એટલી ઊંચાઈ સુધી તમને લઈ જઈ શકે છે, પણ એના બદલા માં એ ...Read More

2

જીન - પ્રેમ નો સોદો - 2

ભાગ :- 2 અહિવ પર જીન નો છાયોચંદ્રગ્રહણ સંપૂર્ણ થઈ ચૂક્યું હતું, તો બીજી તરફ જીન પણ રામભાઈ ની માં પોતાનો 7000 વર્ષ જૂનો સોદો પૂરો કરવા માટે આવી ગયો હતો ! જીન ધીરે ધીરે અહિવ ના કક્ષ તરફ આગળ વધી રહ્યો હતો. આ વાત થી બેખબર રામભાઈ અને લીલાબેન પોતાના વલ્સોયા દીકરા ને લાડ લડાવવામાં લાગેલા હતા. જીન ધીરે ધીરે અહિવ ના રૂમ સુધી પોહચી ગયો હતો. હવે જીન પોતાનો હાથ અહિવ તરફ લાંબો કરવા જ જઈ રહ્યો હતો ! કેમકે કાળો જીન અહિવ ને પોતાની સાથે લઈ જવા માટે જ રામભાઈ ની હવેલી માં આવ્યો હતો.અહિવ આજે ...Read More