એ વેદના

(33)
  • 6.1k
  • 0
  • 2.5k

*એ વેદના* ૬-૬-૨૦૨૦ આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું નથી.. આ વાત છે એક નારીની વેદના.. અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં રહેતા હતાં એક તદ્દન સામાન્ય દેખાવની અને સાધારણ કદ કાઠી ધરાવતી એ ન તો તે કોઈ મોટી કંપનીની એક્ઝિક્યુટિવ છે, ન તો ડોક્ટર, ન ચાર્ટડ એકાઉન્ટન્ટ.. એ પોતાના પગાર દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સંતુલીત રહે તે માટે એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરે છે એવું કહેતી રહે છે ઘરમાં... એ બીજું કોઈ નહીં પણ શાલીની છે... દરરોજ સવારે પાંચ વાગ્યે એલાર્મ વાગતાની સાથે અડધી પડધી થયેલી ઊંઘથી થાકેલું તેનું અસ્તિત્વ સફાળું જાગે છે...

Full Novel

1

એ વેદના - 1

*એ વેદના* વાર્તા... ભાગ -૧ ... ૬-૬-૨૦૨૦ આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું આ વાત છે એક નારીની વેદના.. અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં રહેતા હતાં એક તદ્દન સામાન્ય દેખાવની અને સાધારણ કદ કાઠી ધરાવતી એ ન તો તે કોઈ મોટી કંપનીની એક્ઝિક્યુટિવ છે, ન તો ડોક્ટર, ન ચાર્ટડ એકાઉન્ટન્ટ.. એ પોતાના પગાર દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સંતુલીત રહે તે માટે એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરે છે એવું કહેતી રહે છે ઘરમાં... એ બીજું કોઈ નહીં પણ શાલીની છે... દરરોજ સવારે પાંચ વાગ્યે એલાર્મ વાગતાની સાથે અડધી પડધી થયેલી ઊંઘથી થાકેલું તેનું અસ્તિત્વ સફાળું જાગે છે... ...Read More

2

એ વેદના - 2

*એ વેદના* વાર્તા... ભાગ -૨.... ૬-૬-૨૦૨૦આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું નથી..આ વાત એક નારીની વેદના..આપણે આગળ નાં ભાગમાં જોયું કે શાલીની રૂપલલના છે.. અને નારોલ ઉભી રહે છે... અને એ નિયમથી ચાલે છે આખા દિવસમાં બે ગ્રાહકો સાથે જ જતી..જોકે એનાં ભાવતાલ નક્કી હતાં એની સ્વચ્છતા અને સુઘડતા અને સાવચેતી પણ એટલી જ રાખતી અને એવો આગ્રહ પણ રાખતી...કોઈ સારો ગ્રાહક મળી જાય તો રૂપિયા વધુ મળી જતાં...આખા દિવસની આવી હાડમારી ભોગવી ઘરે પાછા ફરતી વખતે શાક અને કરિયાણું ખરીદી લાવતી....ઘરે પહોચતાની સાથે ભાવેશ ની સાથે વાતચીત કરી ને એ બાથરૂમમાં ન્હાવા બેસી જતી અને પછી ...Read More