સફળતાનું સરનામું

(80)
  • 8.1k
  • 0
  • 2.2k

ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ઓછા ટકા (૪૫ કે ૫૦ )લાવનારા વિદ્યાર્થીઓ કરી શું શકે આગળ ભણીને નાની સરખીનોકરીઓ કરી શકે કા‘તો પછી થોડી મન લગાવીને મહેનત કરેતો તલાટી કે કલાર્ક બની શકે. આઈ.એ.એસ કે આઈ.પી.એસ અધિકારી ના બની શકે વાંચો, ઠોઠ નિશાળીયામાંથી આઈ.એ.એસ બન્યાં સુધીની સફર !

1

સફળતાનું સરનામું - તુષાર સુમેરા

ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ઓછા ટકા (૪૫ કે ૫૦ )લાવનારા વિદ્યાર્થીઓ કરી શું શકે આગળ ભણીને નાની કરી શકે કા‘તો પછી થોડી મન લગાવીને મહેનત કરેતો તલાટી કે કલાર્ક બની શકે. આઈ.એ.એસ કે આઈ.પી.એસ અધિકારી ના બની શકે વાંચો, ઠોઠ નિશાળીયામાંથી આઈ.એ.એસ બન્યાં સુધીની સફર ! ...Read More

2

સફળતાનું સરનામું - 2

વ્યક્તિના લક્ષ્ય પ્રત્યેનું સમર્પણ તેને સફળતા ચોક્કસ અપાવે છે. આજે આપણે એવા તેજસ્વી યુવાનની વાત કરવાના છીએ કે, જેમણે પોતાના નામનો 'વિજયી ડંકો' વગાડયો છે. ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓની જ્યારે આપણે વાત કરીયે ત્યારે યુ.પી.એસ.સી.નું(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) નામ ટોચ પર આવતું હોય છે. આ પરિક્ષાની વાત કરીયે તો ૨૦૧૯માં અંદાજે ૧૦ લાખ વિધ્યાર્થીઓએ અરજી કરી હતી અને તેમાથી માત્ર ૮૨૯ વિધ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યનાં બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં જન્મેલા ૨૫ વર્ષીય સફિન હસને માત્ર ૨૨ વર્ષની ઉમરે યુ.પી.એસ.સી. ૫૭૦માં રેંક સાથે પાસ કરતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયનાં ‘આઈ.પી.એસ.’ અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું ...Read More