સહનશક્તિ

(12)
  • 7.5k
  • 0
  • 2.4k

એક નાનકડું ગામ. એ ગામ માં કોઈ પણ ખુશ નહોતું. એ ગામ માં રમણલાલ કરીને બહુ મોટા ગુંડો રેહતો. એનું બહુ ચાલતુ, એ ગામમાં એવો રિવાજ કે ગામમાં કોઈ નવી સ્ત્રી રહેવા આવે કે લગ્ન કરીને આવે, તો એને સૌથી પહેલા આ રમણલાલના ઢોલિયે એને પેલા જવાનું.પછી જ એ એના પિયુ જોડે લગનની પહેલી રાત મનાવી શકે.ત્રણ સખીયુ વગડામા માટીની માટલીમાં દહી જમાવેલુ. એ જમાવેલુ દહીં લઈને તેઓએ પોત-પોતાના ઘરે જવાનું હતું. તો ત્રણે બાઇ એ પોત પોતાનુ દહીં ભરેલી માટલી જેવી ઉઠાવી કે એમાંની એક બાઇની માટલી થોડી છટકી અને ફૂટી ગયી. ફક્ત ફૂટી એટલું જ નહીં પણ એમાનુ

New Episodes : : Every Wednesday

1

સહનશક્તિ - ભાગ-૧

એક નાનકડું ગામ. એ ગામ માં કોઈ પણ ખુશ નહોતું. એ ગામ માં રમણલાલ કરીને બહુ મોટા ગુંડો રેહતો. બહુ ચાલતુ, એ ગામમાં એવો રિવાજ કે ગામમાં કોઈ નવી સ્ત્રી રહેવા આવે કે લગ્ન કરીને આવે, તો એને સૌથી પહેલા આ રમણલાલના ઢોલિયે એને પેલા જવાનું.પછી જ એ એના પિયુ જોડે લગનની પહેલી રાત મનાવી શકે.ત્રણ સખીયુ વગડામા માટીની માટલીમાં દહી જમાવેલુ. એ જમાવેલુ દહીં લઈને તેઓએ પોત-પોતાના ઘરે જવાનું હતું. તો ત્રણે બાઇ એ પોત પોતાનુ દહીં ભરેલી માટલી જેવી ઉઠાવી કે એમાંની એક બાઇની માટલી થોડી છટકી અને ફૂટી ગયી. ફક્ત ફૂટી એટલું જ નહીં પણ એમાનુ ...Read More

2

સહનશક્તિ - ભાગ-૨

એ રમણલાલ એટલે એ ગામનો નામી ગુંડો. તેના નામે તે ગામનો સરપંચ નિમાયો. એટલે આખા ગામનો એ ધણી કેવાય તો. એ ગામના બધા પોલીસવાળા એને ત્યાં આવે. મળે બેસે, વાતું કરે. અને એમનું મહિનાનુ વળતર પણ કહેવાય કે આ ગુંડાને ત્યાંથી થતું. એમ કેવાય કે આખા ગામનો ધણી આ રમણલાલ પોતે. તો એ આરામથી એના માટે બનેવલા ખાસ ઓરડામાં બાજુમાં પડેલા સોફા પર બેઠો બેઠો, મદિરા પાન કરતો હતો. બાઇ અંદર આવી અને એની આંખોમાં જોયું તો એની આંખોમા કામરસ છલકતો હતો. "એ સ્ત્રીની સુંદરતા જોઈ, જેવી એ સ્ત્રી એના ઓરડે આવી એ તરત સીધો બેસી ગયો, અને બોલ્યો,"આખા ગામમાં હું ...Read More