જીવન સાથી..

(9)
  • 3.9k
  • 0
  • 900

જીવન સાથી... ભાગ - ૧ મસુરીની કોલેજ એસ કે... કોલેજ માં અભ્યાસ કરતો.મેહુલ દિલ્હી માંથી મસુરી માં બિઝનેસ મેનેજમેન્ટ નું ભણવા માટે આવ્યો છે... એક દમ હેન્ડસમ લાગે છે....એનો ખાસ ફ્રેન્ડ અવિનાશ છે...જે સોસાયટી માં રહે છે... જેને લેવાં માટે હોસ્ટેલ થી આવ્યો છે.... મેહુલ: અવિનાશ તું ક્યાં છે યાર હું કાર લઈને ઉભો છું... અહીંયા...તારી સોસાયટી ની બહાર... અવિનાશ:બસ આવું જ, છું.... તું થોડી શાંતિ રાખીશ... મેહુલ: શાંતિ નથી ક્યાં થી લાવું....યાર એતો જતી રહી છે...કેલાટ દિવસ થી.. એનું શું... જલ્દી કર જે, આજે કોલેજ માં પહેલો દિવસ છે... જુનિયર નો પહેલો દિવસ છે...કોઈપણ સ્ટુડન્ટ સાથે સિનિયર કોઈ પણ

New Episodes : : Every Monday

1

જીવન સાથી..ભાગ - ૧

જીવન સાથી... ભાગ - ૧ મસુરીની કોલેજ એસ કે... કોલેજ માં અભ્યાસ કરતો.મેહુલ દિલ્હી માંથી મસુરી માં બિઝનેસ મેનેજમેન્ટ ભણવા માટે આવ્યો છે... એક દમ હેન્ડસમ લાગે છે....એનો ખાસ ફ્રેન્ડ અવિનાશ છે...જે સોસાયટી માં રહે છે... જેને લેવાં માટે હોસ્ટેલ થી આવ્યો છે.... મેહુલ: અવિનાશ તું ક્યાં છે યાર હું કાર લઈને ઉભો છું... અહીંયા...તારી સોસાયટી ની બહાર... અવિનાશ:બસ આવું જ, છું.... તું થોડી શાંતિ રાખીશ... મેહુલ: શાંતિ નથી ક્યાં થી લાવું....યાર એતો જતી રહી છે...કેલાટ દિવસ થી.. એનું શું... જલ્દી કર જે, આજે કોલેજ માં પહેલો દિવસ છે... જુનિયર નો પહેલો દિવસ છે...કોઈપણ સ્ટુડન્ટ સાથે સિનિયર કોઈ પણ ...Read More