લાગણી ભીનો અહેસાસ

(108)
  • 19.7k
  • 0
  • 6.8k

મિત્રો, જીવનમાં ઘણીવાર આપણને કોઈ એવી વ્યક્તિ મળી જાય છે કે જેની એક વાત પર આપણે બધું જતું કરવા તૈયાર થઈ જઈએ છીએ. વ્યક્તિ એટલી મહત્વની હોય કે એની સાથે ખાધેલી કસમ માટે પણ માણસ સાત સમંદર પાર કરી જતો હોય છે. ક્યારેક એની એક ઝલક મેળવવા કલાકો સુધી એક જગ્યાએ પાણી પીધા વગર રાહ જોઈ રહે છે. સાચું ને? મને નહી કહો તો ચાલશે પણ જવાબ હા છે એ તમને પણ ખબર જ છે. ચાલો આજે તમને એવી જ એક વ્યક્તિની સાથે મુલાકાત કરાવું છું. સૌરાષ્ટ્રના દરિયાકિનારા પાસે એક નાનું ગામ. વસ્તી માંડ પાંચસો જેટલી હશે. ગામમાં એક વર્ષો

New Episodes : : Every Monday

1

લાગણી ભીનો અહેસાસ - ભાગ-1

મિત્રો, જીવનમાં ઘણીવાર આપણને કોઈ એવી વ્યક્તિ મળી જાય છે કે જેની એક વાત પર આપણે બધું જતું કરવા થઈ જઈએ છીએ. વ્યક્તિ એટલી મહત્વની હોય કે એની સાથે ખાધેલી કસમ માટે પણ માણસ સાત સમંદર પાર કરી જતો હોય છે. ક્યારેક એની એક ઝલક મેળવવા કલાકો સુધી એક જગ્યાએ પાણી પીધા વગર રાહ જોઈ રહે છે. સાચું ને? મને નહી કહો તો ચાલશે પણ જવાબ હા છે એ તમને પણ ખબર જ છે. ચાલો આજે તમને એવી જ એક વ્યક્તિની સાથે મુલાકાત કરાવું છું. સૌરાષ્ટ્રના દરિયાકિનારા પાસે એક નાનું ગામ. વસ્તી માંડ પાંચસો જેટલી હશે. ગામમાં એક વર્ષો ...Read More

2

લાગણી ભીનો અહેસાસ - ભાગ-2

મિત્રો, આગળનાં અંકમાં આપણે જોયું કે તોરલ ગરબા રમવા જાય છે ત્યારે સુજલ અચાનક આવીને મંદિરની પાછળ દોરી છે. મજાક મસ્તી કરતાં કરતાં બંને મેળામાં ફરવા લાગે છે. સુજલ અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં એક સફળ ડોક્ટર છે. છતાં પણ શ્રાવણની સાતમે પોતાના ગામ અને માતાજીના મેળામાં જરૂરથી હાજરી આપવા આવે છે, કેમ? ચાલો વધુ જાણીએ. સુજલ અને તોરલ મેળામાં આવેલી દુકાન પાસે જાય છે. તોરલ તો ત્યા અલગ અલગ કલરની બંગડીઓ કઢાવીને જોવા લાગે છે. સુજલ પણ તોરલની બંગડી માટે બાળક જેવી અધીરાઈ જોઈ ખુશ થતો હોય છે. વસ્તુઓ લઈને બંને આગળ પાણીપુરીની લારી પર જાય છે. તોરલને પાણીપુરી બહુ ...Read More

3

લાગણી ભીનો અહેસાસ - ભાગ-3

મિત્રો, આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ તોરલના કહેવાથી શ્રાવણની સાતમે પોતાના ગામ અને માતાજીના મેળામાં જરૂરથી હાજરી આવે છે. તોરલ સુજલને ગોકુળ અષ્ટમી કઈક ખતરનાક પ્લાન વિશે મજાક કરે છે. સુજલ મેળામાંથી ઘરે આવતો હોય ત્યા જ એણે લાગે છે કે કોઈક એનો પીછો કરી રહ્યું હોય. ચાલો વધુ જાણીએ.સુજલ આમતો આ રસ્તેથી પહેલા પણ આવતો હતો. પણ આજે કોઈક પીછો કરી રહ્યું છે એવું લાગતા સાવધાનીપૂર્વક અને ઝડપથી આગળ ચાલવા લાગે છે. થોડા અંતરે એક વળાંક હોઈ ત્યાં અંધારામાં સુજલ સંતાઈ જાય છે.એટલામાં ત્યાં બે માણસોના અવાજ સંભળાય છે. "તને કયારનો કેતો ' તો. પેલા ગુડાણો હોત તો અતારે ...Read More

4

લાગણી ભીનો અહેસાસ - ભાગ -4

મિત્રો, આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ, રાકેશ, તોરલ અને રાધિકા બાળપણના મિત્રો હોય છે. તોરલ સુજલને મંદિરમાં છોકરીને મદદ કરતી જોઈને ઊંધું સમજે છે. સુજલ મેળામાંથી ઘરે આવતો હોય ત્યાં કોઈક એનો પીછો કરી રહ્યું હતું. રાકેશને એ વાત કરે છે ત્યારે રાકેશે એ માણસો મોકલ્યા હોય છે. હવે આગળ જાણીએ. સુજલ: "કાલે રાત્રે બે બુકાનીધારી મારો પીછો કરીને મને મારવા માગતા હતા. તને એનાં વિશે વાત કરવી હતી. " રાકેશ: "હા, ખબર છે મને. એ માણસોને મે જ મોકલ્યા હતા. " સુજલ: "તે એ માણસોને મોકલ્યા હતા? પણ કેમ? " રાકેશ: "હા, મેં માણસોને મોકલ્યા હતા. તને ...Read More

5

લાગણી ભીનો અહેસાસ - ભાગ - 5

આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ, રાકેશ, તોરલ અને રાધિકા બાળપણના મિત્રો હોય છે. તોરલના ભાઈ રાકેશને તોરલ અને વચ્ચે કઈક હોય એવું લાગતાં માણસો મોકલે છે. સુજલ રાકેશને કહે છે એ માત્ર તોરલનો મિત્ર છે. રાકેશને શાંતિ થાય છે. રાત્રે મંદિરેથી પાછા આવતાં તોરલ સુજલને સમજાવે છે કે એને સુજલ ગમે છે. હવે આગળ જાણીએ. સુજલ: " ના, નથી સમજ્યો. મારે સમજવું પણ નથી. " તોરલ: "તું ખોટું બોલે છે. બધું સમજવા છતાં તું ના સમજવાનો ઢોંગ કરે છે." સુજલ: "તું જે સમજે એમ. આપણે તો આ જીવનમાં માત્ર મિત્રો જ રહી શકીશું. આનાથી વધારે કંઈ થાય એવી ...Read More

6

લાગણી ભીનો અહેસાસ - ભાગ - 6

આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ, રાકેશ, તોરલ અને રાધિકા બાળપણના મિત્રો હોય છે. તોરલના પ્રેમના પ્રસ્તાવ સામે સુજલ પર ગુસ્સો કરે છે. સુજલ બીજા દિવસે રાધિકા અને સુજલના મમ્મી સાથે વાત કરે છે અને કહે છે કે તોરલ એને ગમે છે. સુજલના મમ્મી રાધિકાને તોરલના ઘરે સમજાવીને મોકલે છે. હવે આગળ જાણીએ. રાધિકાના કહેવા પ્રમાણે તોરલ તૈયાર થઇને સુજલના મમ્મીને મળવા આવે છે. ખૂશ થઈ તોરલ સુજલના મમ્મીને ભેટી પડે છે. તોરલના માથે હાથ મૂકીને સુજલના મમ્મી-રેખાબહેન તોરલને ચિંતા ના કરવાનું જણાવે છે. રેખાબહેન: " તોરલ બેટા, તું હમણાં જેમ ચાલે છે એવું ચાલવા દેજે. હું બધું જોઈ ...Read More