નિર્મલા નો બગીચો

(36)
  • 9k
  • 3
  • 3.1k

Disclaimer : આ કાલ્પનિક વાર્તા છે. નિર્મલા,આજે પંચ્યાશી વર્ષ ના થયા. ઘર માં એમના જન્મ દિવસ ની ઉજવણી રાખેલ છે. શોર્ટ ગ્રે સ્ટેપ કટ વાળ, જેના પર એમને ક્યારેય કલર શું મેહંદી સુધ્ધાં કરી નથી અને ગોરી તકતકતી ચામડી જ્યાં હવે આંખો આસપાસ કરચલી દેખાય છે. હંમેશા પોણિયા બાય નું ઘુંટણ સુધી ની લંબાઈ વાળું પંજાબી ટોપ અને પાયજામો પહેરતા નિર્મલા ૮૫ વર્ષે પણ માંડ ૭૦ ના લાગતા. પોતે ડાબા હાથ માં Solitaire વીંટી અને પ્રસંગો પાત મોટા ડાયલ વાળી ઘડિયાળ પહેરતા. જમણા હાથ માં હીરા ની પછેલી સ્ટાઇલ ની બંગડી સાથે ગુરુ તથા પન્ના ની વીંટી. સરસ રીતે રહેવાનો

Full Novel

1

નિર્મલા નો બગીચો - ૧

Disclaimer : આ કાલ્પનિક વાર્તા છે. નિર્મલા,આજે પંચ્યાશી વર્ષ ના થયા. ઘર માં એમના જન્મ ની ઉજવણી રાખેલ છે. શોર્ટ ગ્રે સ્ટેપ કટ વાળ, જેના પર એમને ક્યારેય કલર શું મેહંદી સુધ્ધાં કરી નથી અને ગોરી તકતકતી ચામડી જ્યાં હવે આંખો આસપાસ કરચલી દેખાય છે. હંમેશા પોણિયા બાય નું ઘુંટણ સુધી ની લંબાઈ વાળું પંજાબી ટોપ અને પાયજામો પહેરતા નિર્મલા ૮૫ વર્ષે પણ માંડ ૭૦ ના લાગતા. પોતે ડાબા હાથ માં Solitaire વીંટી અને પ્રસંગો પાત મોટા ડાયલ વાળી ઘડિયાળ પહેરતા. જમણા હાથ માં હીરા ની પછેલી સ્ટાઇલ ની બંગડી સાથે ગુરુ તથા પન્ના ની વીંટી. સરસ રીતે રહેવાનો ...Read More

2

નિર્મલા નો બગીચો - ૨

Disclaimer : આ એક કાલ્પનિક વાર્તા છે. નિર્મલા જેમ ને બગીચો ખૂબ જ પ્રિય છે એ પોતાના ૮૫ માં વર્ષો પહેલા મળેલા એ છોકરા ને યાદ કરે છે અને વિચારે છે કે કદાચ જિંદગી અલગ હોત. હવે આગળ. વાત બહુ જૂની છે . હજી તો નિર્મલા પોતાના માંબાપ સાથે સોસાયટી માં રહેવા આવ્યા ને એક વર્ષ પણ થયું ન હતું. ઉનાળા નું વેકેશન બસ પૂરું થવા માં હતું પણ કમોસમી વરસાદ અઠવાડિયા થી પડી રહ્યો હતો એટલે નિર્મલા એમના પિતાજી સાથે ઝાડ વાવવામાં વ્યસ્ત હતા. ચોમાસુ બેસવાને માંડ એકાદ મહીના ની વાર હતી અને પછી પિતા ને સિવિલ સપ્લાય માં ...Read More