એક અદ્ભુત આકર્ષણ...

(34)
  • 14.6k
  • 4
  • 4.8k

દિલ્હી માં રહેવું એટલે એક અગલ દુનિયા માં જીવા જેવી વાત છે... એવીજ દુનિયા પોતાનું સ્વપ્ન નું પુરું કરવા માટે આવી એક છોકરી છે.જે નું નામ છે, પાંખી નડિયાદ શહેર માં થી દિલ્હી જેવા મોટા શહેરોમાં ફેશન ડિઝાઇનર માં માસ્ટર નું એજયુકેશ પુરું કરવા માટે આવી છે. એક મીડલ ક્લાસ ફેમીલી માંથી આવી હોવા થી દિલ્હી જેવા મોટાં શહેરની ચકાચોંન જોઈને એકદમ ખુશ થઇ ગઇ દિલ્હી ના વાતવાતમાં એક ગજબનું આકર્ષણ છે. મોટાં ને પોહળા રસ્તા ભાગમાં ભાગ કરતી મોટી ગાડીઓ લાલબત્તી લાગેલી મોટા નેતા ઓની ગાડી ઓ લાલકિલ્લા આ બંધુ જોતા તો પાંખી તો ખોવાઈ ગય, નવી દુનિયા નાં

New Episodes : : Every Monday

1

એક અદ્ભુત આકર્ષણ... ભાગ - 1

દિલ્હી માં રહેવું એટલે એક અગલ દુનિયા માં જીવા જેવી વાત છે... એવીજ દુનિયા પોતાનું સ્વપ્ન નું પુરું કરવા આવી એક છોકરી છે.જે નું નામ છે, પાંખી નડિયાદ શહેર માં થી દિલ્હી જેવા મોટા શહેરોમાં ફેશન ડિઝાઇનર માં માસ્ટર નું એજયુકેશ પુરું કરવા માટે આવી છે. એક મીડલ ક્લાસ ફેમીલી માંથી આવી હોવા થી દિલ્હી જેવા મોટાં શહેરની ચકાચોંન જોઈને એકદમ ખુશ થઇ ગઇ દિલ્હી ના વાતવાતમાં એક ગજબનું આકર્ષણ છે. મોટાં ને પોહળા રસ્તા ભાગમાં ભાગ કરતી મોટી ગાડીઓ લાલબત્તી લાગેલી મોટા નેતા ઓની ગાડી ઓ લાલકિલ્લા આ બંધુ જોતા તો પાંખી તો ખોવાઈ ગય, નવી દુનિયા નાં ...Read More

2

એક અદ્ભુત આકર્ષણ.. ભાગ - 2

આગળનાં ભાગમાં જોયું હતું તેમ... યુગ નું પાંખી ને જોતો જ પોતાનું દિલ ખોઈ બેઠો...છે... આજનાં ભાગમાં કે... યુગ ને પાંખી ને ફરી મળી શકશે....ખરો... મનોહર ભાઈ: યુગ તારે હવે બિઝનેસ માં જોડાવું જોઈએ... હવે ત્રણ મહિના નાં પછી તો તારું ભણવાનું... પુરું થાય પછી ઈન્ડિયા આવી ને... બિઝનેસ સંભાળે પછી... મને થોડી શાંતિ મળશે... યુગ: નાં પપ્પા હું તો હમણાં ત્યાં જ,‌રહેવા માંગું છું... હમણાં તો મને થોડોક સમય શાંતિ થી ફરી ને દુનિયા ની મજા ‌માણવી છે.... હમણાં જવાબદાર નથી ઉઠાવી મારે પછી હું શું ... ચેતનાબેન: યુગ તું મારી સાથે નવરાત્રી ની પુંજા ની સામગ્રી લાવી છે ...Read More

3

એક અદ્ભુત આકર્ષણ.. ભાગ - ૩

આગળનાં ભાગમાં વાંચ્યું હતું તેમ... મનોહર ભાઈ એ પાંખી ને... જોબ પર રાખવાની વાત કરી છે... આને રોશની પાંખી ને ફોન કરીને બોલાવે છે...યુગ પાંખી ને ફરીવાર પોતાની ઓફિસમાં જોઈ ખુશ થાય છે... અને પાંખી ને જોતો રહી જાય છે. આજનાં ભાગમાં જોઈશું કે, પાંખી આ ઓફિસમાં ઝોબ કરવાં માટે તૈયાર થાય છે કે નહીં... મનોહર ભાઈ: કેમ છે બેટા? પાંખી: મજામાં છું, જય શ્રીકૃષ્ણ તમે કેમ છો..? મનોહર ભાઈ:જય શ્રીકૃષ્ણ મજામાં છું, બેટા‌ તને શું ફાવશે બોલ..એ કામ તારું... પાંખી: હું તો ફેશન ડિઝાઈનર નું ભણવા માટે આવી છું... ડિઝાઇન બનાવાનું સારું આવડે છે. કોઈ પણ ડિઝાઇન બનાવાનું ...Read More

4

એક અદ્ભુત આકર્ષણ... ભાગ -૪

આગળ નાં ભાગમાં વાંચ્યું હતું તેમ પાંખી કંપની માં જાય છે ત્યાં એને રાહ જોવાનું કહે છે... આજનાં ભાગમાં કે પાંખી ને કોણ આવશે સમજાવવા માટે... પાંખી રાહ જોઈ ને બેઠી છે લગભગ એક કલાક થઈ ગયો પણ કોઈ આવ્યું નહીં હવે પાંખી કંટાળી ને જવાની તૈયારી કરે છે. ત્યાં જ, ઉંમર વાળા જીવન કાકા આવે છે... મેડમ સાહેબ આવી ગયાં છે..તમે બેસો.. પાંખી તો ગુસ્સા માં હતી... સમય ની કોઈ ઈજ્જત નથી આ મોટાં ‌માણસો ને...પણ એને જરૂર હતી જોબ ની એટલે બેસી રહેવું પડશે... સામે થી....જીવન કાકા ક્યાં છો ?ને કોને મળવાનું છે મારે... ? જીવન કાકા: ...Read More