Love Secrets Season 2

(20)
  • 17k
  • 6
  • 6.7k

સીઝન 1 કહાની અબ તક: એક છોકરી અલ્લડ મસ્તીખોર અને રાજના શબ્દમાં કહીએ તો "પાગલ" છે! એ એના જ જેવા માસૂમ હોશિયાર અને નિર્દોષ (innocent) રાજ ખાટામીઠા પ્યારના સંબંધમાં છે, પણ આમ મસ્ત ચાલતી લાઇફમાં એક બ્રેક વાગે છે! એ બ્રેક એવો છે કે હવે ગૌરી એ રાજને દૂર કરવો છે. દરમિયાન જ રાજ સહદ્યાયી (classmate) નીલમ, ચંદ્રિકા, પારુલ અને જયશ્રી સાથે પણ ગાઢ રીતે સંકળાયેલ છે, પણ હજુ રાજ તો મુંઝવણમાં છે કે એણે આમ અચાનક જ શું થયું?! દૂરથી જ ગૌરીને જ જોતાં રાજને એની આંખોમાં આવેલ આંસુમાં પ્રકાશનું પ્રતિબિંબ જોયું તો એ હેબતાઈ ગયો! શું ગૌરી પણ એણે લવ કરે છે! શું આ એની કોઈ મજબૂરી છે! જો એ મજબૂર હશે તો પણ રાજ એણે ફોર્સ નહિ કરે પણ... એ તો ગલત છે ને કે એ એમ જ જૂઠ કહે કે એ એણે લવ જ નથી કરતી એમ!

Full Novel

1

Love Secrets Season 2 - 1

 સીઝન 1 કહાની અબ તક: એક છોકરી અલ્લડ મસ્તીખોર અને રાજના શબ્દમાં કહીએ તો "પાગલ" છે! એ એના જેવા માસૂમ હોશિયાર અને નિર્દોષ (innocent) રાજ ખાટામીઠા પ્યારના સંબંધમાં છે, પણ આમ મસ્ત ચાલતી લાઇફમાં એક બ્રેક વાગે છે! એ બ્રેક એવો છે કે હવે ગૌરી એ રાજને દૂર કરવો છે. દરમિયાન જ રાજ સહદ્યાયી (classmate) નીલમ, ચંદ્રિકા, પારુલ અને જયશ્રી સાથે પણ ગાઢ રીતે સંકળાયેલ છે, પણ હજુ રાજ તો મુંઝવણમાં છે કે એણે આમ અચાનક જ શું થયું?! દૂરથી જ ગૌરીને જ જોતાં રાજને એની આંખોમાં આવેલ આંસુમાં પ્રકાશનું પ્રતિબિંબ જોયું તો એ હેબતાઈ ગયો! શું ગૌરી ...Read More

2

Love SecretsSeason 2 - 2

Season 2 Episode 2 "પારુલ આમ તો સારી છોકરી છે, પણ એ તો તને લવ કરે છે!" રોહિતે જણાવી તો રાજને ઝટકો લાગ્યો. "ઓહ!" રાજે આશ્ચર્ય વ્યક્ત કર્યું. "હા... મને ચંદ્રિકા એ કહ્યું છે... અને આ વાત સો ટકા સાચ્ચી છે!" રોહિતે આગળ કહ્યું. "મતલબ એણે જ આ બધું કર્યું છે એમ જ ને!" કહેતાની સાથે જ એ પારુલ પાસે જઈ પહોંચ્યો. "તુંયે આવું કેમ કર્યું?! એમને આમ રડાવીને તને મજા આવે છે?!" રાજે સીધી જ વાત કહી દીધી. આ સાંભળીને પરૂલની આંખમાં આંસું આવી ગયા. "જો મેં કઈ જ નથી કર્યું... મારી તો કોઈ ભૂલ જ નથી!" પારુલ ...Read More

3

Love SecretsSeason 2 - 3

Season 2 Episode 3 "અરે બાપા... આવું ના બોલને, યાર! હું મરી જઈશ!" રાજે મેસેજ કર્યો. "ઓય પાગલ! હું મજાક કરું છું!" ગૌરીએ વાત પલટવા ચાહી! "હા... સમજી ગયો હવે!" રાજે સરેન્ડર કર્યું. "ઓય હવે મેસેજ ના કર... મારે તારી ટેવ નથી પાડવી!" એણે તાકીદ કરી! "મરવાનું કહીશ તો પણ હું મરી જઈશ... પણ તું પ્લીઝ આવું ના બોલને યાર!" રાજે રીતસર કરગરતા મેસેજ કર્યો. "સારું તો બ્લૉક કરું છું..." ગૌરીએ મેસેજ કર્યો તો તુરંત જ "અરે ના... ઓકે... નહિ કરતો તને ડિસ્ટર્બ! ઓકે બાય!" કહીને રાજ ઑફલાઈન જ થઈ ગયો! એણે પોતે બ્લૉક થવાનો બહુ જ ડર લાગતો ...Read More

4

Love SecretsSeason 2 - 4

"ઓય પાગલ! બસ વાત આ જ છે?!" રાજે કન્ફર્મ કરવા પૂછ્યું. "ના... પણ વાત આ પણ છે! તું આજે પારૂલની એકદમ નજીક જ બેસી ગયો હતો?!" ગૌરીએ શકવાળા ઇમોજી ? સાથે મેસેજ મોકલ્યો. "અરે ઓ બાપા ક્યારે પણ?!" રાજ હજી પણ મુંઝવણમાં જ હતો! એ પહેલા એ આગળ કઈ કહે એક એક બીજો મેસેજ "બસ મારો જ વેટ કરતો હતો કે હું ક્યારે જાઉં તારી લાઇફમાં થી?! ?" આવી જ ગયો હતો! "અરે પણ ક્યારે યાર?!" રાજે કહ્યું. "ત્યારે જ્યારે તું એના પીસી પર એની હેલ્પ કરવા ગયો હતો!" ગૌરીએ યાદ અપાવ્યું. "અરે યાર એવું તો બિલકુલ નથી! એ ...Read More

5

Love SecretsSeason 2 - 5 - Last part

"તું બિલકુલ ચિંતા ના કર... હું છું ને!" રાજ એક નાના છોકરાને સંભાળતો હોય એમ ગૌરીને આજે સાંભળી રહ્યો બહુ જ કિસ્મતની આ દિવસ એણે નસીબ થયો હતો! "યાર... પણ પાગલ તું મને એક વાર કહી તો શકું ને કે આ કારણ છે એમ! હું કોઈ ને કોઈ રસ્તો કાઢી ન લેત ને!" એણે એક હળવી જાપટ ગૌરીને મારતા કહ્યું. "અરે પણ યાર આ કાસ્ટ તો એવી વસ્તુ છે ને કે તું પણ શું કરી શકત! આ તો મેરેજ નહિ થાય તો મરીશ પણ તારી સાથે જ અને મેરેજ કરીશ તો જીવીશ પણ તારી જ સાથે એવા નિર્ણય સાથે ...Read More