હોટેલ હોન્ટેડ

(830)
  • 34.2k
  • 75
  • 15.3k

Incomplete......Sorry for Inconvenience Continue in Hindi

Full Novel

1

હોટેલ હોન્ટેડ - ભાગ-૧

નમસ્કાર મિત્રો આ મારી પહેલી વાર્તા છે તો મને ખાતરી છે કે તમને આ જરુર પસંદ આવશે. હોટેલ હોટેડ હોરર,એડવેન્ચર અને રોમેન્ટિક સ્ટોરી છે.આ કહાની લાંબી છે તો જોડાઈ રહેજો અને આ કહાનીમાં બીજા કેટલાય પાત્રો આવશે. આ કહાની મુખ્ય એક હોટેલ પર આધારિત છે અને હા એક ખાસ વાત આ કહાની હું કેવળ પ્રસત્તુત કરનાર જ છું તો તમે લોકો આ કહાની વાંચી પોતાનો અભિપ્રાય આપજો.આ કહાની તમને છેલ્લે સુધી જોડી રાખશે. હોટેલ હોટેડ.ભાગ-૧ રાત્રિનો કાળો અંધકાર,કાળા રાત્રિના પડછાયા,ધીમે ધીમે પડતા વરસાદના ટીપા અને ચારો તરફ વ્યાપ્ત શાંતિ એક ભયાનક વાતાવરણનું સર્જન કરતું હતું. મોટેભાગે ડર એક એવી ...Read More

2

હોટેલ હોન્ટેડ - ભાગ ૨

મિત્રો તો તમે લોકોએ આગળના પ્રકરણમાં જોયું કે કામદારો અબ્દુલના ઘરે કામ ન કરવાની વાત કરવા એકઠા થાય છે તેમને લાગતું હોય છે ત્યાં કોઈક આત્મા છે હવે આગળ... ...Read More

3

હોટેલ હોંટેડ.ભાગ-૩

મિત્રો તો તમે આગલા પ્રકરણમાં જોયું કે કામદારોની ના કહેવા છતાં આબિદ ત્યાં જાય છે અને ત્યાં તેને ખબર છે કે ત્યાં સાચે જ કોઈ ભયાનક આત્માં છે જો ત્યાં કોઈ કામ કરશે કે હોટેલ બનશે તો લોકોના જીવ જશે જ અને તે ત્યાં લોકોનાં મોત જ થશે તે ગમે તે રીતે બચી ત્યાંથી ભાગી અબ્દુલના ઘરે પહોંચે છે પરંતુ રૂપિયાની લાલચને કારણે તે પણ તેને ગોળી મારી ઝરણામાં ફેંકી દે છે અને તેના નોકરને પણ ગોળી મારી દે છે.હવે આગળ..... હોટેલ હોંટેડ.ભાગ-૩ 5 વર્ષ પછી.... અેક ખુલ્લી જગ્યાં,રાતનો સમય,થોડુ શીતળ વાતાવરણ,ચંદ્રનો આછો પ્રકાશ અને ત્યાં ઉભેલા કેટલાક લોકો. ...Read More

4

હોટેલ હોન્ટેડ ભાગ - ૪

મિત્રો તમે આગલા પ્રકરણમાં તમે જોયું કે હોટેલના ઉદ્ઘાટન સમયે રામ અને ગાર્ડ્સ ગાયબ થઈ જાય છે.બધા લોકો ડરી છે.પણ ત્યાં પોલીસ આવી પહોંચે છે અને લોકોને પોત પોતાના ઘરે જવા માટે કહે છે.થોડા દિવસો પછી નિકુંજ અને ઈનસ્પેક્ટર પાટિલ હોટેલ તપાસ કરવા જાય છે.પરંતુ નિકુંજને ખબર પડે છે કે તે ઉતાવળમાં હોટેલની ચાવી લાવવાનું ભૂલી ગયો છે.તે ચાવ લેવા પાછા જવા જાય છે ત્યાં વરસાદ શરૂ થઇ જાય છે.નિકુંજ અને પાટિલ ઊભા હોય છે ત્યાં પાછળથી કંઈક અવાજ સંભળાય છે બંન્ને જુએ છે તો તાળું તૂટી નીચે પડ્યું હોય છે અને દરવાજો ખુલવ ...Read More

5

હોટેલ હોન્ટેડ - ભાગ 5

મિત્રો તો તમે આગલા પ્રકરણમાં જોયું કે નિકુંજ અને પાટીલ કેસના ઇન્વેસ્ટિગેશન માટે હોટેલ જાય છે અને ત્યાં તેમને ગાર્ડ્સ અને રામ અને છોકરી ની લાશ મળે છે આ વાતે અબ્દુલ ને જણાવે છે આની સાથે સાથે એ પણ કહે છે કે તે જગ્યા સાચે જ હોન્ટેડ છે અને તે જગ્યાએ લોકોના જીવ જશે તેથી હોટેલ બંધ કરવાનું પણ કહે છે પરંતુ અબ્દુલ માનતો નથી અને હોટેલ બંધ કરવાની ના પાડે છે થોડા દિવસોમાં લોકો આ વાતને ભૂલી જાય છે અને હોટેલ ફરીથી સ્ટાર્ટ થઈ જાય છે એક કપલ આ હોટલમાં હનીમૂન રૂમ બુક કરવા માટે આવે છે હવે ...Read More

6

હોટેલ હોન્ટેડ - 6

મિત્રો તો તમે આગલા પ્રકરણમાં જોયું કે સ્ટાફ બોય જયદીપ મનીષ અને અંકિતાને તેમના રૂમ સુધી મુકવા જાય છે નીચે જયદીપ નિકુંજ સાથે વાત કરતા એમ કહે છે કે તે કોઈને મુકવા ઉપર તરફ ગયો જ નથી તો આખરે કોણ હતું એ.....હોટેલ હોન્ટેડ ભાગ-6મનીષ અને અંકિતા રૂમમાં પ્રવેશ્યા રૂમ અંદરથી ખૂબ જ સુંદર હતો રૂમની સજાવટ ખૂબ જ સુંદર રીતે કરેલી હતી રૂમમાં કોઈ વસ્તુની ખામી ન હતી એક રીતે આ એક લક્ઝરિયસ રૂમ હતો. રૂમ ખૂબ સ્ટાઇલિશ હતો.કેવી લાગી આ જગ્યા મનીષે કહ્યું.સારી છે પણ... બોલતા બોલતા અંકિતા અટકી ગઈ.પણ શું અંકિતા.મને જયદીપ ની વાતો સાંભળીને ડર લાગી ...Read More

7

હોટેલ હોન્ટેડ - ભાગ ૭

મિત્રો તો તમે આગળના પ્રકરણ માં જોયું કે મનીષ અને અંકિતાને સ્ટાફ બોય જયદીપ તેમના રૂમ ૧૨૧ પર મૂકીને જાય છે અને અંકિતાને જયદીપ ની કહેલી વાતોને કારણે ડર લાગતો હોય છે અને અંકિતા ને કોઈ સ્ત્રી બાલ્કનીમાં ઉભેલી દેખાય છે અને તે ખુબ ડરી જાય છે પણ અંકિતા ની જીદ કરવાને કારણે મનીષ તેની સાથે ગાઢ જંગલમાં જાય છે જ્યાં તેને અંકિતા નું વર્તન કંઈક વિચિત્ર લાગે છે અને અચાનક અંકિતા અને તેમનો રૂમ ક્યાંક ગાયબ થઇ જાય છે.તેની વાત કરવા મનીષ રીસેપ્શનીષ્ટ ની પાસે જાય છે ત્યાં તેને ખબર પડે છે કે ૧૨૧ નંબરની રૂમ થયો હોટલમાં ...Read More