વિશ્વાસ

(86)
  • 51.2k
  • 17
  • 23.3k

રાધિકા એના રૂમ માં ખુબ જ રડી રહી હતી,રડી રડી ને આંખો પણ સૂજી ગઈ હતી. રડતા રડતા એ એની કોલેજ ના પહેલા દિવસ વિશે વિચારે છે. 6 વાગ્યાનું એલાર્મ વાગતા જ રાધિકા ઉઠી ગઈ.તે આજે ખુબ જ ઉત્સાહિત હતી આજે તેનો કોલેજ માં પ્રથમ દિવસ હતો,તે દૈનિકક્રિયા પતાવી ને જયારે રસોડા માં આવે છે ત્યાંતો એની મમ્મી તેના માટે નાસ્તો બનાવતી હતી તેને જોઈને તેની મમ્મી બોલી, 'અરે બેટા તૈયાર પણ થઇ ગઈ ,આજે તો તારો પહેલો દિવસ છે ને,કેવું લાગે છે'.? "અરે મમ્મી હું તો ખુબ જ ખુશ છું, કેવી મજા આવશે બધા નવા ફ્રેન્ડ્સ મળશે, નવું જાણવા

Full Novel

1

વિશ્વાસ - ભાગ-1

રાધિકા એના રૂમ માં ખુબ જ રડી રહી હતી,રડી રડી ને આંખો પણ સૂજી ગઈ હતી. રડતા રડતા એ કોલેજ ના પહેલા દિવસ વિશે વિચારે છે. 6 વાગ્યાનું એલાર્મ વાગતા જ રાધિકા ઉઠી ગઈ.તે આજે ખુબ જ ઉત્સાહિત હતી આજે તેનો કોલેજ માં પ્રથમ દિવસ હતો,તે દૈનિકક્રિયા પતાવી ને જયારે રસોડા માં આવે છે ત્યાંતો એની મમ્મી તેના માટે નાસ્તો બનાવતી હતી તેને જોઈને તેની મમ્મી બોલી, 'અરે બેટા તૈયાર પણ થઇ ગઈ ,આજે તો તારો પહેલો દિવસ છે ને,કેવું લાગે છે'.? "અરે મમ્મી હું તો ખુબ જ ખુશ છું, કેવી મજા આવશે બધા નવા ફ્રેન્ડ્સ મળશે, નવું જાણવા ...Read More

2

વિશ્વાસ - ભાગ-2

(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા ખૂબ જ સમજુ છોકરી છે અને કોલેજ માં ફર્સ્ટ આવે છે માધવ પણ એના જેવોજ હોશિયાર હોય છે,બંને ને એક બીજાને મળવાની ઈચ્છા થાય છે. હવે આગળ જોઈએ) ભાગ-૨ મુલાકાત રાધિકા બીજા દિવસે કોલેજ પહોંચે છે અને સમાજશાસ્ત્ર ના લેક્ચર ની રાહ જુએ છે અને એ દિવસે બિજુ જ લેક્ચર સમાજશાસ્ત્ર નું હતું. પણ એ દિવસે પહેલી વાર તેને ભણવા માટે નહિ પણ માધવ ને જોવા માટે એટલી ઉતાવળ હતી. આ બાજુ માધવ ને પણ એ જ ઉત્સુકતા હતી કે એને ટક્કર આપનાર કોણ છે.તેથી એ પણ લેક્ચર શરૂ ...Read More

3

વિશ્વાસ - ભાગ-૩

(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા અને માધવ એન્યુઅલ ડે ની તૈયારી કરતા હોય છે અને તેમને સર ભાગ લેવાનું કહે છે,એમને બધી જ વસ્તુ વહેંચી દીધી હોઈ છે, ત્યારે જીયા તેમને કપલ ડાંસ કરવાનું સુચન આપે છે જે રાધિકા ને ગમતું નથી અને માધવ પણ એની આંખો માં જોઈ ને સમજી જાય છે કે તે અશક્ય છે. હવે આગળ.) ભાગ-3 પ્રેમ નો આભાસ માધવ એટલા દિવસ માં રાધિકા ને ખૂબજ સારી રીતે ઓળખી ચુક્યો હોય છે, તેથી તે સમજી જાય છે કે કોઈ બીજો રસ્તો શોધવો પડશે,એમ કરી ને ખૂબ વિચારે છે અને વિચારમાં અડધી રાત ...Read More

4

વિશ્વાસ - ભાગ-4

(આપણે આગળ ના અંક માં જોયું કે માધવ અને રાધિકા ના મન માં પ્રેમ ની કૂંપળો ફૂટવા લાગી અને પણ વેકેસન ના કારણે બન્ને ને એનો આભાસ પણ થવા લાગે છે અને બંને ને મળવાનું મન થાય છે પણ રાધિકા પોતાના મન ને સમજાવે છે જયારે માધવે તેને મળવાનો વિચાર કરી લીધો હોય છે. હવે આગળ. ) ભાગ-4 પ્રેમ નો અનુભવ માધવ રાધિકાને મળવાનો વિચાર કરી ને ખુશ થતો જેવો એની બાઇક પર બેસે છે એને રાધિકા યાદ આવે છે અને એને લાગે છે કે રાધિકાને નહિ ગમે એમ વિચારી ને પાછો ઘર માં જતો રહે છે,હવે તો તેની યાદ માં ...Read More

5

વિશ્વાસ - ભાગ-5

(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા ને અનીલ નામનો છોકરો જોવા આવે છે ,જે લોકો ખુબ જ હોઈ છે, રાધિકાના મમ્મી પપ્પા ને ખુબ જ ગમે છે અને તેનો જવાબ માંગે છે ત્યારે રાધિકા આખી રાત વિચારી ને સવાર માં જવાબ કહેવા માટે જયારે જાય છે ત્યારે તેના મન માં માધવ જ રમતો હોય છે. હવે આગળ.) ભાગ - 5 રાધિકાની અસમંજસ રાધિકા તેના પપ્પા પાસે જાય છે ત્યારે પણ એ માધવ વિષે જ વિચારતી હોય છે, તેના પગ જાણે લથડિયા ખાતા હતા.તે માંડ તેના પપ્પા પાસે પહોંચી શકી પણ તેના પપ્પા એ જયારે તેને તેનો જવાબ ...Read More

6

વિશ્વાસ - ભાગ-6

(આપણે આગળ ના અંક મા જોયું કે રાધિકા માધવ ને પ્રેમ કરતી હોવા છતાં તે અનીલ સાથે લગ્ન ની કહી દે છે જયારે માધવ તેને તેના મન ની વાત કહેવા માટે આવે છે ત્યારે રાધિકા તેની સગાઇ વિશે કહી દે છે હવે આગળ જોઈએ.) ભાગ -6 રાધિકા નું લગ્નજીવન રાધિકા જેવી તેની સગાઇ વિશે કહે છે કે માધવ ને તો જાણે તેના પગ નીચે થી જમીન સરકી ગઈ હોય તેવું લાગે છે,થોડીક વાર તો કશું બોલી જ નથી શકતો.પછી એનાથી ખાલી એટલુંજ બોલાય છે કે "એટલી જલદી?" રાધિકા કહે છે કે,"એ લોકો ભણાવવા તૈયાર છે અને પપ્પા અને મમ્મી ...Read More

7

વિશ્વાસ - ભાગ-7

(આપણે આગળના અંક માં જોયું કે રાધિકા એના લગ્નજીવન માં ખુબ ખુશ હોય છે પણ છતાંય કઈ ખૂટતું હોય લાગે છે પણ તે એના માટે પોતાને જ દોષ આપે છે,એની ત્રીજી અનિવર્સરી પર તે અનીલ ને સરપ્રાઈઝ આપવા ઓફીસ જાય છે પણ ત્યાં કૈક એવું જોઈ જાય છે કે તે પાછી ફરે છે અને રડ્યા કરે છે.હવે આગળ...) ભાગ -7 રાધિકા નો વિશ્વાસઘાત રાધિકા ફરી રડવા લાગે છે તેે ફરી પાછી કાલ ની ઘટના વિશે વિચારવા લાગે છે. એ જયારે અનીલ ના ઓફીસ પાસે જાય છે ત્યારે એ અનીલ નો અવાજ સાંભળે છે. "દેખ, રિયા તને ખબર જ છે ...Read More

8

વિશ્વાસ - ભાગ-8

(આપણે આગળ ના અંક માં જોયું કે અનીલ અને રિયા રાધિકાથી છુટકારો મળે તે માટે પ્લાનિંગ કરતા હોય છે,રાધિકા સાંભળી જાય છે તેથી રાધિકા અનીલ તરફ થી મળેલા વિશ્વાસઘાત થી ખુબ જ દુઃખી થાય છે પછી મક્કમ મને કોઈ નિર્ણય લે છે એટલામાં એમ્બ્યુલન્સ આવે છે.હવે આગળ...) ભાગ-8 રાધિકાની વેદના રાધિકા તો અમંગડની ભાવના ને કારણે દોડીને એમ્બ્યુલન્સ પાસે જાય છે અને તેની પાછળ તેના સાસુ સસરા પણ તેની પાછળ દોડે છે. એમ્બ્યુલન્સ માંથી એક લાશ બહાર કાઢવામાં આવે છે તેને જોઈને રાધિકા જાણે જીવતી લાશ બની જાય છે,અને તેના સાસુ સસરા પોક મૂકી ને રડવા લાગે છે,રાધિકા ની ...Read More

9

વિશ્વાસ - ભાગ-9

(આપણે આગળ ના અંક માં જોયું કે ,અનીલ મૃત્યુ પામે છે,રાધિકા જીવતી લાશ જેવી બની જાય છે તેના સાસુ પણ ખુબ દુઃખી હોય છે,તેવામાં એક દિવસ રિયા આવે છે અને રાધિકા સાથે એના સાસુ સસરા ની ગેરહાજરી માં વાત કરવા માંગે છે. હવે આગળ...) ભાગ-9 અનીલ ના મૃત્યુ નું રહસ્ય રાધિકા ચિંતિત થઇ જાય છે એ વિચારે છે કે આ રિયાની કોઈ ચાલ તો નથી ને ત્યાંજ રિયા એને કહે છે, દેખ રાધિકા, મને ખબર છે કે તને મારા પર વિશ્વાસ નહિ થાય પણ હું તને કોઈ નુકસાન પહોંચાડવા નથી આવી, હું એક અગત્ય ની વાત કરવા માટે આવી ...Read More

10

વિશ્વાસ - ભાગ-10

(આપણે આગળ ના અંક માં જોયું કે રિયા રાધિકા ને અનીલ ના મૃત્યુ નું રહસ્ય બતાવે છે જે તેના સસરા પણ જાણી જાય છે અને ત્રણે ખુબ રડે છે રાધિકા જોબ ફરી ચાલુ કરે છે પણ તેના ચહેરા નું હાસ્ય પાછું આવતું નથી એવામાં એક દિવસ તેના સસરા ઘર માં તેમની ઓફીસ ની મીટીંગ રાખે છે તેથી એક યુવાન આવે છે જે રાધિકાને જોઈ ને ઉભો થઇ જાય છે.હવે આગળ...) ભાગ - 10 પુનઃ મૂલાકાત જે યુવાન રાધિકાને જોઈને ઉભો થઇ ગયો એ બીજું કોઈ નહિ માધવ હતો.માધવ એ કંપની નો માલિક હતો જેની સાથે ગોપાલભાઈ ને ડીલ કરવાની ...Read More

11

વિશ્વાસ - ભાગ-11

(આપણે આગળના અંક માં જોયું કે માધવ અને રાધિકા કેટલા વર્ષો પછી મળે છે,રાધિકા માધવ ને જોઈ ને પોતાનું ભૂલી જાય છે,અને તેના ચહેરા પર હાસ્ય આવે છે,લાગણીવશ માધવ ને તે બધું જ કહી દે છે,રાધિકાના સસરા માધવ સાથે એકાંત માં કૈક વાત કરવા માંગે છે.હવે આગળ...) ભાગ -11 માધવ ની લગ્ન ની તૈયારી "માધવ હું તને જે વાત કહેવા જઇ રહ્યો છું એ સાંભળીને તને કદાચ દુઃખ થશે,પણ સ્વાર્થી બનીને હું એ વાત કરવા માટે આવ્યો છું,તું મારી વાત નું ખોટું ન લગાડતો".ગોપાલભાઈએ ગંભીરતાથી કહ્યું. "ના, અંકલ તમ તમારે જે કહેવું હોય કહી દો મને ખોટું નહિ લાગે".માધવે ...Read More

12

વિશ્વાસ - ભાગ-12

(આપણે આગળ ના અંક માં જોયું કે ગોપાલભાઈ ને માધવ ની લાગણી સમજાય છે તેથી તે માધવ રાધિકા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે જે માધવ સ્વીકારે છે પણ એના માટે રાધિકા ને મનાવવા માટેની તૈયારીઓ કરવા એ લોકો મળે છે ત્યારે માધવ ને એ ચિંતા સતાવે છે કે તેના મમ્મી પપ્પા એક વિધવા સાથે લગ્ન માટે હા નહિ કહે. હવે આગળ...) ભાગ-12 રાધિકાની લાગણી માધવ જાણતો હતો કે તેના મમ્મી પપ્પા રાધિકા માટે ક્યારેય હા નહિ કરે તેથી એ ખુબ ચિંતા માં હોય છે તે ગોપાલભાઈ ના ઘરે થી નીકળે છે ત્યારે એક નિશ્ચય કરી ને નીકળે છે, ...Read More

13

વિશ્વાસ - ભાગ-13

(આપણે આગળ ના ભાગ માં જોયું કે માધવ તેના પપ્પા ને માનવી લે છે અને રાધિકા ના મનમાં છુપાયેલી પણ બહાર લાવવામાં સફળ રહે છે પણ તેમ છતાં રાધિકા લગ્ન માટે માનતી નથી ગોપાલભાઈ સમજાવે છે છતાં તે માનતી નથી , ગોપાલભાઈ પર કોઈ નો ફોન આવે છે અને તેમને હાર્ટએટેક આવે છે.હવે આગળ...) ભાગ -13 રાધિકા ના લગ્ન રાધિકા ખુબ ચિંતામાં આવી જાય છે કઈ ન સમજતા તે માધવ ને ફોન કરે છે,માધવ તરત જ દવાખાને પહોંચી જાય છે. રાધિકા અને મીનાબહેન ખુબ દુઃખી હોય છે માધવ તેમને ધીરજ રાખવાનું કહે છે પણ ગોપાલભાઈની હાલત જોઈને માધવ ને ...Read More

14

વિશ્વાસ - ભાગ-14

(આપણે આગળ ના ભાગમાં જોયું કે રાધિકા અને માધવ ના ગોપાલભાઈની તબિયત ના કારણે જલ્દી જલ્દીમાં લગ્ન થાય છે તેના સાસુને ગમતું નથી રાધિકા બધાની લાડકી બની જય છે તેથી તે રાધિકાને તેમની જિંદગીમાંથી દૂર કરવાનું વિચારે છે.) ભાગ-14 રાધિકાની મુસીબતો રાધિકા ની હાજરી તેની સાસુ ને ખટકવા લાગી હતી તેથી તેમને તેનાથી છુટકારો મેળવવા માટે એક યુક્તિ વિચારી હવે તે રાધિકા જયારે એકલી હોય ત્યારે તે એને ખરીખોટી સંભળાવતા જેનાથી એને ખુબ દુઃખ થતું પણ એનાથી વધારે દુઃખ ત્યારે થતું જયારે તેના સાસુ બધાની હાજરીમાં ખુબ પ્રેમ થી વર્તતા. રાધિકા ને આ બેમોઢા વાળું વર્તન વિચિત્ર લાગતું પણ ...Read More

15

વિશ્વાસ - ભાગ-15

આપણે આગળના અંકમાં જોયું કે રાધિકા ગેસ્ટહાઉસ જોવા માટે જાય છે ત્યાંથી પાછી આવતી નથી,માધવ રાધિકાને ખુબ શોધે છે ક્યાંય મળતી નથી, તેના સાસુ જાણતા હોય છે છતાં કહેતા નથી.હવે આગળ..) ભાગ-15 પુનઃમિલન બે દિવસ થઇ ગયા પણ રાધિકાનો કોઈ પત્તો નથી,માધવે પોલીસ માં ફરિયાદ નોંધાવી પણ પોલીસ ને પણ કઈ જાણકારી મળતી નથી,પાણી વગર માછલી જેમ તડપે તેવી જ રીતે માધવ રાધિકા વિના તડપતો હતો. માધવ સોફામાં બેસીને રડતો હતો ત્યાં તેના મમ્મી આવે છે અને બોલે છે, "માધવ તુએ કેવી હાલત બનાવી દીધી છે તે બે દિવસથી ખાધું પણ નથી અને કશું બોલતો પણ નથી,દીકરા એમ તો ...Read More

16

વિશ્વાસ - ભાગ-16 (અંતિમ ભાગ)

(આપણે આગળના ભાગમાં જોયું કે રાધિકા ગૂમ થઇ ગઈ હતી જે માધવ ના ગેસ્ટહાઉસ માંથી બેભાન અવસ્થામાં મળે છે,તેના ઇજા થયેલી હોય છે માધવ તેને દવાખાને લઇ જાય છે.હવે આગળ...) ભાગ-16 વિશ્વાસ ની જીત માધવ રાધિકાની હાલત જોઈને ખુબજ દુઃખી થઇ જાય છે તે તેના મમ્મી પપ્પાને ફોન કરીને દવાખાને બોલાવી લે છે,ડોક્ટર રાધિકાને ચેક કરીને બહાર આવે છે તો માધવ તેમને પૂછવા લાગે છે, ડોક્ટર મારી રાધિકાને શું થયું છે? એને ક્યારે હોશ આવશે?માધવ ઉપરા ઉપરી સવાલ પૂછે છે. "દેખો,રાધિકાની હાલત ખુબ જ ખરાબ છે એના શરીરમાં અશક્તિ આવી ગઈ છે અને માથા પર જે ઇજા થઇ છે ...Read More