ઝિંદગી Unmuted

(38)
  • 13.4k
  • 2
  • 4.4k

પ્રેમ ફક્ત કોલેજ કે સ્કૂલની રમત નથી, ક્યારે એ ઘરની ચાર દીવાર વચ્ચે મળી જાય છે અને ક્યારે રસ્તાની સાઈડમાં. કોક વર્ષોથી પ્રેમ કરે છે અને કોક બસ હમણાંજ પ્રેમની શાયરી કરી રહ્યું છે. Zindagi Unmuted માં તમને પ્રેમની અલગ રેસિપી ચાખવા ...નહીં વાંચવા મળશે. બસ વાંચતા રહો પ્રેમના ટૂંકા ડોઝ આ સિરીઝ સાથે.

1

ઝિંદગી Unmuted - તું મારી જરૂરિયાત નથી

પ્રેમ ફક્ત કોલેજ કે સ્કૂલની રમત નથી, ક્યારે એ ઘરની ચાર દીવાર વચ્ચે મળી જાય છે અને ક્યારે રસ્તાની કોક વર્ષોથી પ્રેમ કરે છે અને કોક બસ હમણાંજ પ્રેમની શાયરી કરી રહ્યું છે. Zindagi Unmuted માં તમને પ્રેમની અલગ રેસિપી ચાખવા ...નહીં વાંચવા મળશે. બસ વાંચતા રહો પ્રેમના ટૂંકા ડોઝ આ સિરીઝ સાથે. ...Read More

2

ઝિંદગી Unmuted - મિસ મૌલી

ઓહ તમે પેલા પ્રખ્યાત અભિનેત્રી મિસ મૌલી છો ને? ના ના મને ખબર જ છે પણ હું કોઈ સપનું જોઈ રહ્યો ને એટલે ખાતરી કરવા પૂછ્યું. અહીં આ નિર્જન રસ્તા પર એકલા, શું થયું ગાડી બગડી છે કે? પ્રશાંતે વિનમ્ર ભાવે પૂછ્યું. ...Read More

3

ઝિંદગી Unmuted - રાધિકા ટી સ્ટોલ

ઓ કાકા... તમારી ચાની દુકાન તો ઉપર પ્લેનમાંથી પણ દેખાય છે બાકી. રોહિત કાનજી કાકાને ખીજવતાં બોલ્યો.ઓહ એમ! કેવી છે મારી 30 વરસ જૂની દુકાન? આ બૉર્ડ "રાધિકા ટી સ્ટોલ" તો વંચાય છે ને?કાકાએ ઉત્સુકતાથી રોહિતને પૂછ્યું.હા.. હા.. વંચાય છે, બસ થોડુંક ઝાંખું દેખાયું. કદાચ રાતનાં અંધારાનાં લીધે હશે. પણ વંચાયું ખરું કાકા. રોહિતે કાકાની લાગણીઓને માન આપીને જવાબ આપ્યો.તું સાચો જ છે, આ બૉર્ડ ઝાંખું થયું જ હશે, 5 વરસથી પેઇન્ટ કરાવ્યું નથી. મને ચા બનાવવામાંથી જ સમય નથી મળતો. પહેલાં 10 વરસ તો બસ "ચા-કૉફી મળશે." એવું લખી ને જ ચલાવતાં. જગ્યા પણ નાની હતી. 11માં વર્ષે ...Read More