કેટલા ખૂબસૂરત દિવસ હતા બાળપણ ના નાની-નાની વાતે ઝગડવું, રડવું ,પડવુ છતાં પડ્યા પછી ઊભા થવું અને બધા ભેગા થઈને રમવું.બાળપણ ની યાદો દરેકના જીવનમાં ખૂબસૂરત હોય છે. બાળપણ ની દોસ્તી ની વાત જ નિરાળી હોય છે.નિશા, ઝુલી, આયુષ , અને હું ..રોહન અમારી ચાર જણ ની દોસ્તી.. બધાથી અલગ બધાથી નિરાળી.ક્યાં સમય જતો રહ્યો ખબર જ ના પડી અને આવી ગયો એજ્યુકેશન લેવાનો સમય અને મારે જવું પડ્યું યુ એસ એ જવાનું થયું. પી. એચ .ડી. કરવા દૂર જવાનું થયું હોવા છતાં આજે પણ દોસ્તી એવી ને એવી રહી છે.આ દોસ્તી ની વાત જ શું કરવી આજે યુ એસ થી
New Episodes : : Every Monday
અલ્હડ અનોખી છોકરી. - 1
કેટલા ખૂબસૂરત દિવસ હતા બાળપણ ના નાની-નાની વાતે ઝગડવું, રડવું ,પડવુ છતાં પડ્યા પછી ઊભા થવું અને બધા થઈને રમવું.બાળપણ ની યાદો દરેકના જીવનમાં ખૂબસૂરત હોય છે. બાળપણ ની દોસ્તી ની વાત જ નિરાળી હોય છે.નિશા, ઝુલી, આયુષ , અને હું ..રોહન અમારી ચાર જણ ની દોસ્તી.. બધાથી અલગ બધાથી નિરાળી.ક્યાં સમય જતો રહ્યો ખબર જ ના પડી અને આવી ગયો એજ્યુકેશન લેવાનો સમય અને મારે જવું પડ્યું યુ એસ એ જવાનું થયું. પી. એચ .ડી. કરવા દૂર જવાનું થયું હોવા છતાં આજે પણ દોસ્તી એવી ને એવી રહી છે.આ દોસ્તી ની વાત જ શું કરવી આજે યુ એસ થી ...Read More
અલ્હડ અનોખી છોકરી. - 2
વેલકમ હોમ બેટા.ખૂબ ખૂબ અભિનંદન હજી પણ આવી પ્રગતિ કરતો રહે.""હા આંટી તમારા આશીર્વાદ છે મારી ઉપર.""તું તો ડોક્ટર ગયો ને ...ધ ગ્રેટ અચિવમેન્ટ .કેમ છે બેટા? હવે પી.એચ.ડી કરીને આવી ગયો છે. હવે જલ્દી થી અહીં સેટલ થવું પડશે."'હા અંકલ.'"ધ ગ્રેટ ડોક્ટર રોહન તમે તો ફેમસ થઇ ગયા ને""નીશા ને તો પહેલેથી જ અપટુડેટ રહેવું ગમે .. ખૂબસૂરત દેખાય છે.""બધા જ અહીં વેલકમ કરવા આવી ગયા પણ પેલી તારી ચુલબુલી બહેન ક્યાં છે.?"પાછળ ફરીને જો એ ઉતરતી દેખાય.હવા ની જેમ લહેરાતી ...વીજળી ની જેવી ચમકતી રોશની જેવી ... વરસાદની તાજગી જેવી લાગતી અનોખી અને ભોળી અરે આ તો એ ...Read More
અલ્હડ અનોખી છોકરી. - 3
આવી ગયા નિશા અને ઝુલી કેવી રહી મીટીંગ છોકરા જોડે. પસંદ આવ્યો કે નહીં. રોહન પણ અહીં છે તું જ રહેવા આવી ગયો. હા તમારી જ વાત થતી હતી કેવી રહી મિટીગ. શું વાત કરીએ બિલકુલ બકવાસ. આ ઝુલી ને તો બિલકુલ પસંદ ન આવ્યો.. તો તો બરાબર ઝુલી એ જ ના પાડી દીધી હશે કે મારે આવા જિજાજી ના જોઈએ. હા આયુષ તો બાજુમાં જ રહે છે પણ ક્યારેય વાત કરવાનો ટાઈમ નથી મળતો પણ હવે રોહન આવી ગયો છે... મારો કેરીગ ફ્રેન્ડ ઝુલી બોલી.. નિશા ઝુલી જલ્દી આવો તારા પપ્પા બેહોશ થઈ ગયા છે. રોહન : uncle ...Read More
અલ્હડ અનોખી છોકરી. - 4
"હલો આયુષ ગુસ્સામાં છે." "ના જરાય નહીં" "સોરી યાર મારાથી પાર્ટીમાં અવાયુ નહીં. ઓફિસમાં બોસે વધારાનું કામ આપી હતું." "હા તારું તો કામ જ એવું છે." અરે એવું નથી સારું ચલ કાલે મારા તરફથી ટ્રીટ. "તારો તો કોઈ ભરોસો નહીં." "આ જુલી તને ઇન્વાઇટ કરે છે હવે તો ખુશ થા." "ઠીક છે તારો પ્લાન ચેન્જ હોય તો જણાવી દે જે." "સારું કાલે મળીએ." જલ્દી પહોંચવું પડશે નહીં તો આજે પણ આયુષ ગુસ્સે થશે કે તારું તો આવું જ કામ છે. "અરે આંટી શું થયું? કોને ટક્કર મારી ." "આ એક ગાડી વાળા એ મને અથડાવીને જતો રહ્યો એટલી પણ ...Read More
અલ્હડ અનોખી છોકરી. - 5
"ઝુલી તું અહી. મારા કીલીનીક પર ? શું થયું છે ? બીમાર થઈ ગઈ છે કે શું ?" બધા પ્રશ્નો પૂછી લીધા. શું હું તને મળવા પણ ન આવી શકુ?આવી શકે તારે માટે તો હું ચોવીસ કલાક હાજર છું તને ખબર છે મારા માથે ખૂબ મોટી પ્રોબ્લેમ આવી પડી છે . તારે મને પ્રોબ્લેમ માંથી બહાર નીકળવાની છે." "પ્રોબ્લેમ એ પણ તને. પ્રોબ્લેમ તો તને જોઈને જ ભાગી જાય.મને નથી લાગતું કે તને કંઈ પ્રોબ્લેમ થાય.." "બસ હવે તુ પણ મજાક કરવા લાગ્યો.. સાંભળ રોહણ સાચે ખૂબ મોટી પ્રોબ્લેમ માં ફસાઇ ગઇ છું. આયુષ મારા માટે ગીફ્ટ લાવ્યો ...Read More
અલ્હડ અનોખી છોકરી. - 6
નિશા: જો આયુષ જેવો જીવનસાથી તને ક્યાંય નહિ મળે...એ તને ખૂબ જ પ્રેમ કરે છે... બે ત્રણ દિવસમા એના પપ્પા આવવાના છે... તારી સગાઈ નક્કી કર્યા પછી લગ્ન પણ નજીકમાં જ નક્કી કરવાનો વિચાર છે... કેમ કે તેના પપ્પા નેવી માં છે. તેમને ત્યાંથી તેમને રજા મળી મુશ્કેલ છે.. એવું તેમનું કહેવું હતું ..મમ્મી જોડે કાલે જ વાત થઈ છે ...તારે વિચારવું હોય તો વિચારી લે... આયુષ જોડે વાત કરી લે.... લગ્ન પહેલા જ બધું ક્લિયર કરી લેવું સારું.... મને ખબર છે આયુષ તારી વાત સારી રીતે સમજશે આપણે નાનપણથી ચાર જન એવા ફ્રેન્ડ છીએ એક-બીજાને ખૂબ નજીકથી સમજી ...Read More
અલ્હડ અનોખી છોકરી. - 7
હું કોઈની પર પણ મારી ફીલિંગ જાહેર નહીં થવા દઉં .જુલી મને પસંદ છે... આયુષ...! પણ આપણી દોસ્તી મારી કરતા પણ ઘણી ઉપર છે. અને એટલે જ આયુષ મારા દોસ્ત આપણ રસ્તા હવેથી અલગ થઈ જશે.... તું જુહી ને તારી દુલ્હન બનાવીને લાવીશ તો મારે તમારા બંને થી ખૂબ જ દૂર જવું પડશે.... કારણ કે ક્યાંક મારી લાગણીઓને ખબર ન પડી જાય....મારે આયુષ ના ઘરે હવેથી ના રહેવું જોઈએ.... મારે તેનાથી દૂર જતા રહેવું જોઈએ.... હું જાણું છું કે આ બધું બોલવું અને કરવું સહેલું નથી મારા માટે... કરવું જ જ પડશે... આજે તો બસ છેલ્લો દિવસ છે... ગમે ...Read More
અલ્હડ અનોખી છોકરી. - 8
આયુષ: હલો રોહન આ જુલીને સમજાવ તારા સિવાય એ કોઈ નું માનશે નહીં... જોતો કેટલી જીદી છે.રોહન: જુલી અને ઝઘડો નહીં તો તમારો દિવસ જશે નહીં.. હવે તો તમે બંને જાતે પ્રોબ્લેમ સોલ કરો દરેક જગ્યાએ હું નહીં આવું.. સારુ જુલીને આપ.'કેમ જુલી તું આયુષ ને હેરાન કરે છે.. વાંક તારો જ હશે.'મારો આયુષ જોડે ઝઘડો નથી થયું હું તો એને આરામ કરવા કહું છું.'શુ થયુ આયુષ ને''એની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે.'લગ્નની દોડધામના લીધે એવું થયું હશે તો તુ ચિંતા ન કર... હવે તો તું આયુષ પ્રત્યે ખૂબ જ કેરીગ થઈ ગઈ છે હું કહેતો હતો ને ...Read More