દર્દભર્યું સ્મિત

(5)
  • 1.8k
  • 0
  • 582

" એકવાર તને કહ્યું એમાં સમજાય કે નથી કરતી હું પ્રેમ તને, મને કોઈ જ લાગણીઓ નથી તારા માટે, તું જરાક પણ જરૂરી નથી મને, દૂર રે તું." અનિકા મો ફુલાવીને આંખોમાં ભરપૂર ગુસ્સા સાથે ઓમની સામે જોઇને બોલી. શાંત જગ્યા હતી, પવન પણ અનિકાના ગુસ્સાથી ડરી ગયો હોય એમ ધીમે ધીમે લહેરાતો હતો, આજુબાજુ કોઈ જ ન હોઈ એવો સુમસામ રસ્તો હતો ને દિલથી બંધાયેલા બે વ્યક્તિ પણ આત્મા એક એવા અનિકા અને ઓમ બેઠા હતા. અનિકાના શબ્દો પરથી વાતાવરણ થોડું ગંભીર લાગતું હતું. થોડી વાર પછી ઓમ બોલ્યો, " શું ગમે એ બોલે છે, પ્રેમ નથી તો દિવસ

1

દર્દભર્યું સ્મિત - ભાગ-1

" એકવાર તને કહ્યું એમાં સમજાય કે નથી કરતી હું પ્રેમ તને, મને કોઈ જ લાગણીઓ નથી તારા માટે, જરાક પણ જરૂરી નથી મને, દૂર રે તું." અનિકા મો ફુલાવીને આંખોમાં ભરપૂર ગુસ્સા સાથે ઓમની સામે જોઇને બોલી. શાંત જગ્યા હતી, પવન પણ અનિકાના ગુસ્સાથી ડરી ગયો હોય એમ ધીમે ધીમે લહેરાતો હતો, આજુબાજુ કોઈ જ ન હોઈ એવો સુમસામ રસ્તો હતો ને દિલથી બંધાયેલા બે વ્યક્તિ પણ આત્મા એક એવા અનિકા અને ઓમ બેઠા હતા. અનિકાના શબ્દો પરથી વાતાવરણ થોડું ગંભીર લાગતું હતું. થોડી વાર પછી ઓમ બોલ્યો, " શું ગમે એ બોલે છે, પ્રેમ નથી તો દિવસ ...Read More