મારી આશિકી...

(20)
  • 7k
  • 5
  • 2.5k

મારી આશિકી... અરે યાર પ્યાર છે કે કોઈ મજાક?! પ્રીતિની હિંમત શું થઈ, એણે એવું કહેવાની?! દિલ તો એવું કરતું હતું કે એણે જઈને એક ઝાપટ મારી જ આવું, પણ શું કરું, હિમ્મત જ ના ચાલી! હેમંત, એનું નામ હેમંત! લાગે પણ બહુ જ સ્માર્ટ, પણ મને તો એની વાતો જ બહુ ગમતી! જ્યારે એ ક્લાસમાં એન્ટર થાય કે હું જ નહિ, પણ ક્લાસની બાકી બધી છોકરીઓ પણ એની સામે જોવા લાગતી! પણ એ મહાશય તો એની બુક્સમાં જ ખોવાયેલા જોવા મળે! એક એ જ તો આદત હતી, જે અને બંનેમાં કોમન હતી! "શું વાંચ્યાં કરું છું, ચાલ કેન્ટીનમાં ચા

Full Novel

1

મારી આશિકી... - 1

મારી આશિકી... અરે યાર પ્યાર છે કે કોઈ મજાક?! પ્રીતિની હિંમત શું થઈ, એણે એવું કહેવાની?! દિલ તો એવું હતું કે એણે જઈને એક ઝાપટ મારી જ આવું, પણ શું કરું, હિમ્મત જ ના ચાલી! હેમંત, એનું નામ હેમંત! લાગે પણ બહુ જ સ્માર્ટ, પણ મને તો એની વાતો જ બહુ ગમતી! જ્યારે એ ક્લાસમાં એન્ટર થાય કે હું જ નહિ, પણ ક્લાસની બાકી બધી છોકરીઓ પણ એની સામે જોવા લાગતી! પણ એ મહાશય તો એની બુક્સમાં જ ખોવાયેલા જોવા મળે! એક એ જ તો આદત હતી, જે અને બંનેમાં કોમન હતી! "શું વાંચ્યાં કરું છું, ચાલ કેન્ટીનમાં ચા ...Read More

2

મારી આશિકી... - 2 - અંતિમ ભાગ

મારી આશિકી... - 2 (કમાઈમેક્સ - અંતિમ ભાગ) કહાની અબ તક: મારા હેમંત ને એવું કહેવાની પ્રીતિની હિંમત થઈ, મન તો એણે એક ઝાપટ મારવાનું થઈ ગયું હતું! ક્લાસમાં સૌથી હોશિયાર હેમંત ને એકવાર મે હિંમત કરી ને કોફી પીવા ઇન્વાઇટ કરી દીધો. એ પછી તો અમે નંબર ની આપ લે કરી. એની સાથે મને પુસ્તક મેળામાં જવાનું ખૂબ જ ગમ્યું! અમે વધારે કલોઝ આવી ગયા. જ્યારે એ મને કોલ કરી ને કહેતો કે તાન્યા, તાનું... મને બહુ ગમે છે તારા અવાજ ને સાંભળવાનું તો હું તો શરમથી મારા ચહેરા ને ચાદર માં છુપાવી લેતી! એક વાર મારા અસ્ત વ્યસ્ત ...Read More