પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ

(14)
  • 10.9k
  • 8
  • 4.1k

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - એક સાયન્સ ફિક્શન થ્રીલર નોવેલ પૃથ્વીનો અંત નજીક છે. અન્ય ગ્રહ પર જીવન અર્થે માનવ સ્પેસશીપનો એક કાફલો નીકળી ગયો છે, સ્પેસશીપનો બીજો કાફલો ઉડાન માટે તૈયારી કરી રહ્યો છે પરંતુ... એ પહેલાં જ એના અંતને નજીક આવેલો સૂર્ય પૃથ્વીથી વધારેને વધારે જ નજીક આવી રહ્યો છે! આટલા સમય જે સૂરજે ઊર્જા પૂરી પાડી હતી એ જાણે કે એનું વ્યાજ પણ લેવા ના આવી રહ્યો હોય?! અત્યાર સુધી જે સૂર્યે ઊર્જા અને ચેતના આપીને જીવન આપ્યું હતું; એ જાણે કે હવે તાંડવ કરવાનો હતો! હાલ સુધી માનવ માટે જે અમૃત સમાન હતો એ સૂર્યે

Full Novel

1

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 1

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - એક સાયન્સ ફિક્શન થ્રીલર નોવેલ પૃથ્વીનો અંત નજીક છે. અન્ય ગ્રહ પર જીવન માનવ સ્પેસશીપનો એક કાફલો નીકળી ગયો છે, સ્પેસશીપનો બીજો કાફલો ઉડાન માટે તૈયારી કરી રહ્યો છે પરંતુ... એ પહેલાં જ એના અંતને નજીક આવેલો સૂર્ય પૃથ્વીથી વધારેને વધારે જ નજીક આવી રહ્યો છે! આટલા સમય જે સૂરજે ઊર્જા પૂરી પાડી હતી એ જાણે કે એનું વ્યાજ પણ લેવા ના આવી રહ્યો હોય?! અત્યાર સુધી જે સૂર્યે ઊર્જા અને ચેતના આપીને જીવન આપ્યું હતું; એ જાણે કે હવે તાંડવ કરવાનો હતો! હાલ સુધી માનવ માટે જે અમૃત સમાન હતો એ સૂર્યે ...Read More

2

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 2

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 2 કહાની અબ તક: પૃથ્વી પરથી માનવ સ્પેસ શિપનો એક મોટો કાફલો અન્ય ની શોધ માટે ઉડી ગયો છે. બીજો કાફલો પણ ઉડાન માટે તૈયારી જ કરી રહ્યો હતો કે સૂરજ એના ભયાનક રૂપને ધારણ કરી રહ્યો હતો! છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીની હાલત ખરાબ છે... ઠેરઠેર પ્રદૂષણ થઈ ગયું છે. માનવ માટે ચોખ્ખી હવા પણ લેવી બહુ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે! પ્રદૂષણ ના માર થી બચે, એ પહેલાં જ એક તારા તરીકે સૂર્ય એના અંતને બહુ જ નજીક આવી ગયો છે! એણે એના કદને વિકરાળ કરી દીધું છે! બીજી સ્પેસ શિપ ...Read More

3

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 3 - છેલ્લો ભાગ

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 3 (કલાઈમેકસ) કહાની અબ તક: પૃથ્વી પરથી માનવ સ્પેસ શિપનો એક મોટો કાફલો ગ્રહ ની શોધ માટે ઉડી ગયો છે. બીજો કાફલો પણ ઉડાન માટે તૈયારી જ કરી રહ્યો હતો કે સૂરજ એના ભયાનક રૂપને ધારણ કરી રહ્યો હતો! છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીની હાલત ખરાબ છે... ઠેરઠેર પ્રદૂષણ થઈ ગયું છે. માનવ માટે ચોખ્ખી હવા પણ લેવી બહુ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે! પ્રદૂષણ ના માર થી બચે, એ પહેલાં જ એક તારા તરીકે સૂર્ય એના અંતને બહુ જ નજીક આવી ગયો છે! બધા જ દેશોની સરકાર એક થઈ ગઈ છે... આર્થિક ...Read More