"વિરગાથા" વિશ્વજીત ની લવ સ્ટોરી

(621)
  • 128.6k
  • 27
  • 51.1k

આ એક અદભૂતરસ ધરાવતી નવલકથા છે, આ નવલકથામાં લીધેલ સ્થળ અને પાત્ર કાલ્પનિક છે જેને રીયલ લાઈફ સાથે કોઈ સંબંધ નથી. કે કોઈ ઇતિહાસ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ નવલકથા સંપૂર્ણ પણે કાલ્પનિક છે. નવલકથાનો હેતુ બસ મનોરંજન, જ્ઞાન અને ઇતિહાસ વિશે જાણકારી આપવાનું છે. આ મારી એક અલગ જ નવલકથા છે, જો જોડણી લખવામાં થોડીક ભૂલ થઈ હોય તો માફ કરજો.. નવલકથા માં તમને માનવીય સંબંધો ની પારાશીશી કહી શકાય તેવી રીત રિવાજો, પ્રેમની પરિભાષા, શોર્યતા અને માણસાઈ જોવા મળશે. જે સમાજ માં માનવતા અને વીરતાની મહેક ફેલાવશે એવી આશા રાખી શકું.આ નાનકડા પ્રયત્ન થકી હું રાજા ની કુશળતા

Full Novel

1

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 1

આ એક અદભૂતરસ ધરાવતી નવલકથા છે, આ નવલકથામાં લીધેલ સ્થળ અને પાત્ર કાલ્પનિક છે જેને રીયલ લાઈફ સાથે કોઈ નથી. કે કોઈ ઇતિહાસ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ નવલકથા સંપૂર્ણ પણે કાલ્પનિક છે. નવલકથાનો હેતુ બસ મનોરંજન, જ્ઞાન અને ઇતિહાસ વિશે જાણકારી આપવાનું છે. આ મારી એક અલગ જ નવલકથા છે, જો જોડણી લખવામાં થોડીક ભૂલ થઈ હોય તો માફ કરજો.. નવલકથા માં તમને માનવીય સંબંધો ની પારાશીશી કહી શકાય તેવી રીત રિવાજો, પ્રેમની પરિભાષા, શોર્યતા અને માણસાઈ જોવા મળશે. જે સમાજ માં માનવતા અને વીરતાની મહેક ફેલાવશે એવી આશા રાખી શકું.આ નાનકડા પ્રયત્ન થકી હું રાજા ની કુશળતા ...Read More

2

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 2

તો સાંભળો મહારાજ... તમે રહ્યા વાંઝિયા અને વાંઝિયા અપશુકનિયાળ કહેવાય. તેનું સામે મળવું એટલે અપશુકન થવું અને અપશુકન એટલે અને દિવસ બગડવું. હે મહારાજ જ્યારે રાજા જ જો અપશુકનિયાળ જ હોય તો પ્રજા ક્યાંથી શુકનિયાળ થાય. રાજા તેની પ્રજા થી સુખી હોય છે અને પ્રજા રાજા ના પ્રેમ, તેમનું પ્રજા પ્રત્યેનું કર્તવ્ય પાલન અને મહેલની અંદર ખુશીથી ખુશ હોય છે. જ્યારે રાજા જો ખુશ હશે તો પ્રજા ને ખુશ રાખશે. મહારાજ આપ અંદરથી દુઃખી રહો છો એટલે તે દુઃખમાં તમને પ્રજાનું દુઃખ ક્યારેય દેખાતું નથી. રાજા એક સામાન્ય મહિલાની વાત સાંભળી તો તંગ રહી ગયા. રાજાએ તેમના સલાહકાર સામે નજર કરી પણ ...Read More

3

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 3

કોબ્રાના ડંખથી અકવ બેભાન થઈ ગયો. ને જમીન પર પડી ગયો. તેમના મંત્રોના કારણે તે ફક્ત બેભાન થયો. આ બહાર રાહ જોઈ રહેલી પૂર્વીતા ને સવાર ક્યારે થઈ ગયું તે ખબર રહી નહિ. જાગી ને જોયું પણ અકવ હજુ સુધી આવ્યો ન હતો એટલે ફરી અકવ ને શોધવા લાગી પણ નગરમાં અકવ ની કોઈ ભાળ મળી નહિ. એટલે તે રાજા રુદ્રવીર પાસે પહોંચી અને અકવ ને શોધી આપવા રાજાને આજીજી કરી. એક નિરાધાર થયેલી મહિલા પર દયા આવીને રાજા રૂદ્રવીરે ચાર સૈનિકો ને આદેશ કર્યો કે જ્યાં સુધી અકવ મળે નહિ ત્યાં સુધી તેની શોધખોળ કરતા રહો.સૈનિકો તો રાત ...Read More

4

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 4

હે રાજન તને ગયા જન્મમાં મળેલ શ્રાપની વાર્તા કહી હવે રાજન તને પુત્ર પ્રાપ્તિ માટેનો રસ્તો પણ મળી ગયો એટલે આગળ તારે શું કરવું એ તારો નિર્ણય છે. એમ કહી ગુરુ તેના આશ્રમ જવા નીકળ્યા.ગુરુ વિશ્વસ્વામી ને જતા જોઈ રાજા કૃષ્ણવીર તેમને રોકે છે અને કહે છે. ગુરુજી મને રસ્તો તો મળી ગયો છે પણ મહાદેવ નું તપ અને પૂજન કરીશ અને મને યોગ્ય જગ્યા તમારો આશ્રમ લાગે છે એટલે હે મહાત્મા મને તમારા આશ્રમમાં આશ્રય આપી તપ કરવા અનુમતિ અને આશીર્વાદ આપો.ગુરુ વિશ્વસ્વામી પાછા વળ્યા નહિ એટલે રાજાને તેની નજીક બોલાવી કહ્યું રાજન તું મારો શિષ્ય હતો અને ...Read More

5

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 5

દુશ્મન ભયદૂત ધીરે ધીરે અરણ્ય દેશ તરફ આગળ વધી રહ્યો હતો. તો તેનો સામનો કરવા સેનાપતિ વીરભદ્ર પણ સૈન્યને માટે તૈયાર કરી લીધું હતું. અડધું સૈન્ય કિલ્લા ની ફરતે ગોઠવવામાં આવ્યું હતું અને અડધું યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા તૈયાર રાખ્યું હતું. પણ મહેલની અંદર બસ થોડા સૈનિકો ને બાદ કરતા મહેલનું રક્ષણ કરવા વાળું કોઈ હતું નહિ. પણ રાણી દામિની ની હિમ્મત અને શૂરવીરતાથી આખું નગરજન વાકેફ હતું પણ સેનાપતિ વીરભદ્ર મહારાણી પ્રત્યે થોડી ચિંતા થઈ રહી હતી કેમકે રાણી ને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો.ભયદૂત તેનું સૈન્ય લઈ યુદ્ધના મેદાન સુધી આવી ગયો ને ત્યાં પડાવ નાખ્યો. તેમના ...Read More

6

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 6

દુશ્મન ભયદૂત ધીરે ધીરે અરણ્ય દેશ તરફ આગળ વધી રહ્યો હતો. તો તેનો સામનો કરવા સેનાપતિ વીરભદ્ર પણ સૈન્યને માટે તૈયાર કરી લીધું હતું. અડધું સૈન્ય કિલ્લા ની ફરતે ગોઠવવામાં આવ્યું હતું અને અડધું યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા તૈયાર રાખ્યું હતું. પણ મહેલની અંદર બસ થોડા સૈનિકો ને બાદ કરતા મહેલનું રક્ષણ કરવા વાળું કોઈ હતું નહિ. પણ રાણી દામિની ની હિમ્મત અને શૂરવીરતાથી આખું નગરજન વાકેફ હતું પણ સેનાપતિ વીરભદ્ર મહારાણી પ્રત્યે થોડી ચિંતા થઈ રહી હતી કેમકે રાણી ને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો.ભયદૂત તેનું સૈન્ય લઈ યુદ્ધના મેદાન સુધી આવી ગયો ને ત્યાં પડાવ નાખ્યો. તેમના ...Read More

7

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 7

સામે આવતા સાવજ ને જોઈ દાસી પ્રિયવતી થોડી ડરી ને પાછળ જવા લાગી પણ રાણી દામિની એક ડગલું પાછળ વગર નીડર તાથી સાવજ ની સામે ચાલવા લાગી. જેવા બંને સાવજો વધુ નજીક આવ્યા એટલે રાણી દામિનીએ કમર માંથી કટાર કાઢીને સાવજ વાર વાર કરવાની તૈયારી કરી. ત્યાં તો આશ્રમ માંથી એક સંત બહાર આવ્યા સંત નું નામ હતું બ્રહ્મસ્વરૂપ. બ્રહ્મસ્વરૂપ સંત એક મહાન અને તેજસ્વી સંત હતા. તેના કપાળ પર તેજ હતું. તો માથાની પાછળના ભાગમાં એક સૂર્ય ચક્ર દેખાઈ રહ્યું હતું. એક સાક્ષાત સંત થકી એક ભગવાન બ્રહ્મદેવ સામે હોય તેવું લાગી રહ્યું હતું. સંત બ્રહ્મસ્વરૂપ ગેટ પાસે આવ્યા ...Read More

8

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 8

કૃષ્ણવીર સાથે વીરભદ્ર અને ભુવન જંગલમાં ચાલી રહ્યા હતા ત્યારે વીરભદ્ર કહુ મહારાજ આપણે પહેલા આપણા સૈનિકો પાસે જઈએ તેને સાથે રાખીને ચાલીએ તો મંજિલ આસાની થી મળી જશે. ત્યારે કૃષ્ણવીર કહ્યું ના વીરભદ્ર તે જ્યાં છે ત્યાં હમણાં રહેવા દે અને એક સંદેશો મોકલી આપીશું કે તમે ત્યાં જ રહો જ્યાં સુધી મહારાજ બોલાવે નહિ. એટલે તે પણ સુરક્ષિત રહશે અને આપણ ને આગળ શું કરવું તે ખ્યાલ આવતો રહેશે. વાર્તાલાપ કરતા કરતા જંગલ બહાર નીકળી ગયા.જંગલની બહાર નીકળતા એક નગર દેખાયું. દૂર થી પણ ઘણું મોટું નગર દેખાઈ રહ્યું હતું. કૃષ્ણવીર ક્યાં દેશમાં પહોંચી ગયા હતા તે ...Read More

9

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 9

એક પછી એક ડાકુઓ નગરમાં પ્રવેશ કરવા લાગ્યા. છેલ્લે રહેલા અસવાર પર વાર કરી ત્રણેયે તેમને મારી ને ઘોડા બેસી ગયા ને ડાકુઓની ટોળકી પાછળ ચાલવા લાગ્યા. જ્યાં શૈરી નો વળાંક આવે એટલે તરત આગળ ના અસવાર પર હથિયાર થી વાર કરી તેને મારી નાખતા, આમ એક પછી એક ડાકુઓ મરતા ગયા. બસ થોડા ડાકુઓ રહ્યા હતા. તેઓ એક ઘર પાસે આવીને ઉભા રહ્યા. તે સમય બધા ડાકુઓ એક સાથે ભેગા થઈ ગયા હતા ને બધાની પાછળ આ ત્રણેય મહારથી હુમલો કરવાનો યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા .ડાકુ નો સરદાર બોલ્યો એલાવ... આપણે આટલા જ કેમ છીએ.? બાકીના ...Read More

10

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 10

ભુવનના ગળે તલવાર રાખી પણ ભુવન હાલ્યો કે ચાલ્યો નહિ. એટલું બોલ્યો આટલી બહાદુરી છે તો ત્રાસ કેમ ભોગવો કા રાજ્ય મેળવી લો અથવા શહીદ થઈ જાવ પણ આમ દાસી જેવી હાલત જીવવા કરતાં મરી કે મારી નાખવું યોગ્ય છે. જો હું સાચું કહેતો ન હોય તો આ મારું માથું ને તમારી તલવાર.અચાનક સેનાપતિ શોર્યસેમના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને એક યોદ્ધો થઈ તે સેનાપતિ રડવા લાગ્યો. રડતો જોઈ ભુવન તેને શાંત કરે છે અને કહ્યું આપ રડશો નહિ તમારું દુઃખ બસ થોડા દિવસ છે.ત્યારે સેનાપતિ શોર્યસેમએ તેની આપવીતી સંભળાવી. હું સેનાપતિ હોવા છતાં સભામાં મારી સાથે મહારાજ ...Read More

11

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 11

ચૂપ થઈ ગયેલી સભા જોઈ કૃષ્ણવીર ઊભા થયા. અને કહ્યું તમે એવું વિચારી રહ્યા છો કે તેમની દસ હજાર ને આપણું ખાલી ત્રણ હજાર તો શું આપણે જીતી શકીશું.? મનોબળ, તાકાત અને યુધ્ધ નીતિ હોય તો ભલે દસ હજાર સૈન્ય હોય તો પણ તેની સામે એક હજાર સૈન્ય પણ ભારી થઈ જાય છે. આપણામાં રહેલી કમજોરી દુશ્મન ને ક્યારેય ખબર પડવા દેવી ન જોઈએ હંમેશા તેને જતાવું જોઈએ કે દુશ્મન બહુ બળવાન છે. એટલે દુશ્મન અડધું યુદ્ધ તો હારી જ જાય છે. હવે યુદ્ધ માટે આપણે ખુદ દુશ્મન ને આમંત્રણ આપ્યું છે તો હવે યુદ્ધ તો નિશ્ચિત છે. જો આપણે ...Read More

12

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 12

મહારાજ ભયદુતની તલવારથી કૃષ્ણવીર બેબશ થઈ તેમના શરણે થઈ જવું પડ્યું. અને ભયદુતે કૃષ્ણવીરને બંધક બનાવી લીધા. બંધક બની રાજા કૃષ્ણવીર ને જોઇને સેનાપતિ વીરભદ્ર શું કરવું તે સમજ પડી નહિ. અને આવેશમાં આવીને તે ભયદુત સામે યુદ્ધ કરવા લાગ્યા પણ તે પણ ભયદુત સામે યુદ્ધમાં ટકી શક્યા નહિ ને તે પણ ભયદુત હાથે બંધક બની ગયા.ભયદુત ના સૈનિકો દ્વારા કૃષ્ણવીર અને વીરભદ્ર ને એક ખંડેર જેવા કારાવાસ માં ધકેલી દીધા. તે કારાવાસ વર્ષો સુધી બંધ હાલતમાં હતો ત્યાં પ્રકાશ નામે બસ એક નાની બારી હતી. બાકી બધું અંધકારમય હતું. તે કારાવાસ ની એક ઓરડીમાં કૃષ્ણવીર ને રાખવામાં આવ્યા ...Read More

13

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 13

તેમની સેના લઈ કર્ણાવત દેશ તરફ આક્રમણ કરવા નીકળી ગયો. કર્ણાવત દેશ ઘણો નાનો હતો એટલે ભયદુત નાનો દેશ તેમની સાથે ખાલી બે હજાર સૈન્ય લઈ નીકળી પડ્યો. તેને એ પણ ખબર હતી નહિ કે કર્ણાવત પહોંચવામાં કેટલી મુશ્કેલી પડશે. સભામાં સૈનિકે વાત કરી હતી પણ તે વાત પર ભયદુતે ધ્યાન આપ્યું નહિ. હવે ભયદુત તો ઘોડે સવાર થઈ આગળ વધી રહ્યો હતો તો પાછળ તેમનું સૈન્ય ચાલી રહ્યું હતું. ઘણું માઈલો ચાલ્યા પણ કર્ણાવત દેશ તો ક્યાંય દેખાઈ રહ્યો ન હતો. પણ ત્યાં એક મોટો રણ વિસ્તાર આવ્યો અને સમાચાર મળ્યા કે રણ ની પાછળ કર્ણાવત દેશ આવેલો છે.કોઈ ...Read More

14

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 14

સભાસદ ને દુત ને મારતો જોઈ રાણી કર્ણાવતી તેને રોકે છે. ને દુત ને મારવો એ ધર્મ નથી. તે તેના રાજા નો સંદેશો લઈને આવ્યો છે. એટલે મહેમાન કહેવાય.રહી વાત તેમના સંદેશા ના જવાબ ની છે. તો હે.. દુત સાંભળ તારા મહારાજ ને કહી દેજે કર્ણાવત દેશ કાયરો નો દેશ નથી અંહી સ્ત્રીઓ પણ વીરાંગના નું રૂપ ધારણ કરી શકે છે. અને સમય આવે એટલે હાથમાં હથિયાર લઈ યુદ્ધ મેદાનમાં ઉતરી પણ જઈ શકે છે. તારા મહારાજ ને એ પણ કહી દેજે મહારાણી કર્ણાવતી નહિ પણ અમારી એક દાસી પણ તારા રાજા ની દાસી પાત્ર નથી. યુદ્ધ કરી વીરગતિ ...Read More

15

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 15

વીવિચલ દેશ હવે પાડોશી દેશ ના કબ્જા માં આવી ગયો હતો. પણ વીવિચલ દેશની શાંતિ અને પ્રેમાળ પ્રજાને જોઈ દેશ ફરી રાજા વિચલ ને તેનો વીવિચલ પાછો આપી દે છે ને તેમની સાથે મૈત્રી કરે છે. પણ આ ઘટના વિભૂતિ પર બહુ પ્રભાવ પડી જાય છે. તેના મનમાં બસ એક જ વિચાર આવતો હતો કે તે હવે આ દેશનું એવું પરિવર્તન કરાવીશ કે આ દેશનો કોઈ સામે હાથ પણ ફેલાવો ન પડે ને કોઈ દેશ સામે ઝૂકી પણ ન જવું પડે. આ એક દ્રઢ વિશ્ર્વાસ થી તે કઠોર થઈ પોતાની જાતને મજબૂત બનાવવા લાગી. અને દેશને કેમ આગળ ને ...Read More

16

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 16

વિભૂતિ સૈનિકો ને કહે છે કે આ આપણા મહેમાન છે તેનું સ્વાગત કરવામાં આવે, નહિ કે તેને દુશ્મન ની જોવામાં આવે. એટલે મારો આદેશ છે રાજા વેદાંત નું ભવ્ય સ્વાગત કરવામાં આવે. અને વાજતેગાજતે તેમને મહેલમાં લાવવામાં આવે. આદેશ મળતા જ સૈનિકો એક ફૂલો થી શણગારેલો રથ લાવ્યા ને રાજા વેદાંત ને તેની પર સવાર થઈ મહેલમાં પ્રવેશવાનું કહ્યું. મહારાજ વેદાંત રથ પર બેસી ગયા. આગળ વાજિંત્રો વગાડવા માં આવી રહ્યા હતા સાથે દાસીઓ તેની પર ફૂલો નો વરસાદ વરસાવી રહી હતી. ભવ્ય સ્વાગત જોઈ રાજા વેદાંત તો મંત્રમુગ્ધ થઈ ગયા. અને મહેલ ની શુષોભિતતા ને નિહાળતા રહ્યા.મહેલમાં પ્રવેશ ...Read More

17

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 17

રાજા વેદાંત અને કુવરી વિભૂતિ ને બંધક બનાવી આદિવાસીઓ તે બંનેને તેમના સરદાર પાસે લાવે છે. વિભૂતિ એ જોયું એક બહુ મોટી ગુફા હતી અને ત્યાં ઘનઘોર અંધારું છવાયેલું હતું. બસ જ્યાંથી તેઓ ને લાવવામાં આવ્યા હતા તે રસ્તે થી થોડો પ્રકાશ આવી રહ્યો હતો. જે પ્રકાશ થી થોડું દેખાઈ રહ્યું હતું. વિભૂતિ એ સામે નજર કરી તો એક લાંબો પાતળો, મોટી મોટી મૂછો વાળો, અને ફાટેલા તૂટેલા કપડાં વાળો માણસ ઉભો હતો તેનો ચહેરો બસ દાઢી અને મૂસો થી ઢંકાયેલો હતો, વાળ એવા હતા કે તેની આખો પણ દેખાઈ રહી ન હતી. દૂર થી જુઓ તો એક કાળો ...Read More

18

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 18

રાજા વેદાંત તેમના દેશ જઈ લગ્ન ની તૈયારી શરૂ કરી. અને લગ્ન ના મુહર્તના દિવસે જાન લઈને વિભૂતિ ના જવા રવાના થયા. આજે રાજા વેદાંત એક અલગ જ રાજાના રૂપમાં હતા. તેમના શરીર પર સોના, ચાંદી અને હીરા મોતી ના આભૂષણો થી સજ હતા. રાજકુમારી વિભૂતિ જાન આવવાની કાગડોળે રાહ જોઈ રહી હતી. ઝરૂખે બેસીને દૂર દૂર સુધી તેની નજર રાખી ને રાજા વેદાંત ની આવવાની વાટ જોતી જોઈ રહી હતી. તો મહારાજ વિચલ પણ જાન માટે ની બધી વ્યવસ્થા કરી રાખી હતી અને તે પણ જાન ક્યારે પધારે તે રાહ જોઈ રહ્યા હતા. ત્યાં બે સૈનિકો આવી મહારાજ વિચલ ...Read More

19

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 19

મહારાણી કર્ણાવતી એ પહેલાં તેમનું આસન ગ્રહણ કર્યું. અને મહારાજ તરફ નજર કરી એટલે મહારાજ વેદાંત ઊભા થયા ને આવેલા મહારાજાઓ, રાણીઓ, રાજકુમારીઓ અને નગરજનો નો આભાર પ્રગટ કર્યો ને પ્રતિયોગિતા વિશે ની માહિતી આપતા કહ્યું. આ પ્રતિયોગિતા એક તલવાર બાજી અને શક્તિ પ્રદર્શન ની છે. આ પ્રતિયોગિતા ફક્ત બે યોદ્ધાઓ વચ્ચે થતી રહેશે, જે સ્પર્ધક હારતા જશે તે પ્રતિયોગિતા માંથી નીકળતા જશે. અને જે જીત છે તેને એક સુંદર, રમણીય, સ્વર્ગ સમાન એક પહાડ જેનું નામ છે પુસ્પાંક. આ પુસ્પાંક એટલો અદભુત છે કે દુનિયામાં આવો એક પણ પહાડ આવેલો નથી. હજુ તો રાજા વેદાંત નું બોલવાનું ચાલુ જ ...Read More

20

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 20

મહારાણી કર્ણાવતી અને પ્રતિયોગિતા જીતનાર રાજા સાથે તલવાર બાજી ખુબ ચાલી. ધીરે ધીરે તે રાજા ની તલવારો ના વાર ને ઘાયલ કરી રહ્યા હતા. હવે લાગી રહ્યું હતું કે કર્ણાવતી હારી જશે ને તેને દાસી પણું સ્વીકારવું પડશે. કર્ણાવતી થાકી ન હતી પણ તે રાજા ના પ્રચંડ વાર સામે કર્ણાવતી ટકી રહી ન હતી. આખરે કર્ણાવતી ને થોડો વિચારવાનો સમય મળ્યો ને નાનપણ માં શીખેલી વિદ્યા તેને યાદ આવી. અને પિતાજી ની કહેલી વાત યાદ આવી કે દુશ્મન ને અહેસાસ કરાવો જોઈએ કે તે મારા થી વધુ શક્તિશાળી છે. જો તને ખબર પડી જશે તો તે આપો આપ હાર ...Read More

21

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 21

એક સરખી અને બધી સુંદર લાગતી રાજકુમારી જોઇને તે બાળકી પણ થોડી વાર બધી રાજકુમારી ને જોઈ રહી. પછી રાજકુમારી રૂપકલા પાસે આવી. અને તેમને ભેટી પડી. ત્યારે તે બાળકી ને મહારાણી કર્ણાવતી એ પૂછ્યું દીકરી તને આ રાજકુમારી રૂપકલા માં શું એવું લાગ્યું કે તું તેને ભેટી પડી. ત્યારે હસતી હસતી બાળકી બોલી તેમના મારા પ્રત્યે રહેલો પ્રેમભાવ અને તેનો હસતો ચહેરો મને બહુ પસંદ આવ્યો એટલે હું તેમને ભેટી પડી.મહારાણી કર્ણાવતી એ પોતાના ગળામાં રહેલી કીમતી હાર ઉતારી વિજેતા થયેલી રાજકુમારી રૂપકલા ના હાથમાં આપ્યો. તે રાજકુમારી એ તે હાર લઈ તે બાળકીના ગાળામાં પહેરાવી દિધો. આ ...Read More

22

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 22

રાણી રૂપકલા એ મહારાણી કર્ણાવતી ને કહ્યું મોટી બહેન તમારું આ દેશ અને નગરમાં મોટું સ્થાન રહ્યું છે. તે હું તમારી પાસે થી છીનવી નહિ શકુ. આ દેશ નો આવનાર સંતાન તમારા કુખે થી જ જન્મ લેશે. હું આજથી વચને બંધાવ છું આ દેશ ખાતર હું ક્યારેય બાળકને જન્મ આપી માં નહિ બનું. મહારાજ વેદાંત ને સમજ ન પડી કે આખરે શું થઈ રહ્યું છે. પણ એટલું રાણી કર્ણાવતી ને કીધુ કે થોડી વાર પહેલા રૂપકલા ને મારી પત્ની બનાવી ને હવે પત્ની માંથી તને દાસી બનાવી દીધી.ત્યારે રૂપકલા કહ્યું મહારાજ આવું ન વિચારો હું તમારી દાસી પહેલા હતી ...Read More

23

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 23

રૂપકલા જમીન પર પડી ગઈ. મહારાણી કર્ણાવતી તેમની પાસે જઈ પહેલા તેમના પેટમાં ઘુસાડેલી કટાર કાઢી તો પણ રૂપકલા માંથી એક અવાજ પણ નીકળ્યો નહિ. તરત મહારાણી કર્ણાવતી એ ટાળી પાડીને સૈનિકોને બોલાવ્યા. સૈનિકો ને આદેશ કર્યો કે અત્યારે ને અત્યારે વૈદ જી ને બોલાવવામાં આવે. અને મહારાજ ને જાણ કરવામાં આવે કે મહારાણી કર્ણાવતી તેમને તેમના ઓરડામાં બોલાવે. આદેશ મળતા બે સૈનિકો વૈદ જી ને બોલવા જાય છે ને બે સૈનિકો મહારાજ ને. વૈદ આવે તે પહેલાં મહારાણી કર્ણાવતી એ પહેરેલી ચુંદડી કાઢીને રૂપકલા ના પેટમાં બાંધી દીધી. એટલે લોહી નીકળતું બંધ થઈ ગયું. ધીરે ધીરે રૂપકલા ને પીડા ...Read More

24

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 24

સભામાં તે સૈનિક વધુ આગળ બોલે તે પહેલાં મહારાણી કર્ણાવતી મહારાજ ની સામે આવી. અચાનક મહારાણી કર્ણાવતી નું સભામાં સામે આવી ને ઉભુ રહેવું બધાને નવાઈ લાગી પણ રૂપકલા મોટી બહેન ને પાસે જોઇને તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.આજુ બાજુ જોઇને મહારાણી કર્ણાવતી એ પેલા સૈનિક સામે નજર કરીને કહ્યું સૈનિક તારામાં દેશ પ્રેમ નહિ પણ પુરુષ હોવાનો ઘમંડ છે. તારી વાત સાચી છે સ્ત્રી ની પહેલા હંમેશા પુરુષ જ ઉભો રહે છે. સ્ત્રી પણ એટલી દેશ હિત માટે ભાગીદાર છે જેટલો પુરુષ છે.એટલે હે સૈનિક અહી કોઈ પુરુષ ને સ્ત્રી બતાવવાની વાત નથી, અહી તો ખરા ખરી ...Read More

25

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 25

રાજા વેદાંત ના મૃત્યુ થી આખું યુદ્ધ મેદાન થંભી ગયું. કર્ણાવત દેશ ની સેના એ હાર સ્વીકારી લીધી ને વેદાંત ના ગમમાં હિમ્મત હારી ગયા ને સોંધાર આશુએ રડવા લાગ્યા દુશ્મન વિક્રસેન યુદ્ધ જીતી ગયો હોય તેમ જીત ની ખુશી માં નાચવા લાગ્યો. જીત ની ખુશી વિક્રસેન ની સેના પણ મનાવવા લાગ્યા. રાજા વિક્રસેન તેમના ઘોડા પર બેસીને કર્ણાવત દેશના મહેલ તરફ જાય છે ત્યાં સામે એક મોટી ફોજ આવતી જોવે છે.રાજા વિક્રસેન આવી પહેલી ફોજ જોઈ રહ્યો હતો જેમાં બધી સ્ત્રીઓ જ યુદ્ધ કરવા આવી રહી હતી. અને એક હાથમાં મશાલ હતી તો બીજા હાથમાં તલવાર હતી. બધી ...Read More

26

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 26

મહારાણી કર્ણાવતી ને અચાનક જમીન પર પડી જોઇને બધા સૈનિકો તેમની પાસે આવ્યા ને બોલ્યા ઉઠો મહારાણી ઉઠો, પણ કર્ણાવતી તો બેહોશ થઈ પડ્યા હતા. એક સૈનિકે જોયું તો મહારાણી કર્ણાવતી ના શ્વાસ ચાલી રહ્યા હતા. એ જોઇને સૈનિકો ને કહ્યું ચાલો સૈનિકો મહારાણી ને મહેલમાં લઇ જઇએ અને વૈદ જી પાસે સારવાર કરાવીએ. મહારાણી તો હજુ જીવી રહ્યા છે.મહારાણી જીવે છે આ શબ્દો બધા સૈનિકો ના કાનમાં પડતા બધા સૈનિકો ના જીવમાં જીવ આવ્યો અને તરત પાલખી બોલાવી ને મહારાણી કર્ણાવતી ને મહેલ લાવવામાં આવ્યા. મહારાણી કર્ણાવતી મહેલ પહોંચે તે પહેલાં કોઈએ વૈદ જી ને પહેલે થી મહેલમાં ...Read More

27

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 27

મહેલના મુખ્ય દરવાજા પાસેથી બધા સૈનિકો એ બહાર તરફ નજર કરી તો દુશ્મન ના બધા સૈનિકો મુત્યુ પામ્યા હતા. સૈનિકો દાસી સુનિતા પાસે આવી ને કહ્યું આપે એવું તે શું કર્યું કે દુશ્મન ના સૈનિકો મુત્યુ પામ્યા. ત્યારે દાસી સુનિતા એ કહ્યું મને ખબર હતી દુશ્મન ના સૈનિકો ભૂખ થી તડપશે એટલે મે તેમના માટે ભોજન નું આયોજન કર્યું અને વૈદ જી પાસે થી ઝેર લઈ બધું ભોજનમાં નાખી દીધું. એટલે ભોજન જમીને બધા સૈનિકો મુત્યુ પામ્યા.સૈનિકો એ મુખ્ય દરવાજો ખોલ્યો. તો બધા સૈનિકો મૃત અવસ્થામાં પડ્યા હતા. મરેલા દુશ્મન ના મૃત સૈનિકો ને કર્ણાવત દેશના સૈનિકો એ બધાને ...Read More

28

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 28

બીજા દિવસની સવાર થઈ એટલે મહારાણી કર્ણાવતી એ તેમની દીકરી ને કપડાં પહેરાવી તૈયાર કરી અને માથા પર હાથ આશીર્વાદ આપ્યા. જ્ઞાની અને કીર્તિમાન થાવો. દીકરી રાધિકા ના ચહેરા પર જ્ઞાન મેળવવાની ખુશી હતી તો અંદર થી માતા થી છૂટા પડવાનું દુઃખ પણ હતું. માતા કર્ણાવતી પણ બહાર થી ખુશ હતી પણ અંદર થી દીકરી થી છૂટા પડવાનું દુઃખ હતું.સૈનિકો સાથે મહારાણી કર્ણાવતી તેમની દીકરી રાધિકા ને સાથે લઈ ગુરુ કેશવ પાસે પહોંચ્યા. જંગલની મધ્યમાં ગુરુ કેશવ નો આશ્રમ હતો. રથ માંથી નીચે ઉતરી રાધિકા આશ્રમ નિહાળવા લાગી. આજુ બાજુ લીલીછમ હરિયાળી હતી. આશ્રમની બાજુમાં એક સુંદર રમણીય ખળખળ વહેતી નદી ...Read More

29

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 29

સવાર પડ્યું એટલે રાધિકા એક હાથમાં બાણ લીધું અને બીજા હાથમાં તલવાર લઈને ગુરુ ના આશીર્વાદ લેવા તેમની પાસે હાથ જોડીને રાધિકા એ ગુરુ કેશવ અને ગુરુમાં ને પ્રણામ કર્યા. આજ્ઞા માંગી. હે ગુરુજી...હે ગુરુમાં આપ આજ્ઞા આપો..હાથ જોડેલ રાધિકા ને જોઈને ગુરુમાં ના આંખમાં આશુ આવી ગયા. પાસે જઈને ગુરુમાં રાધિકા ને ભેટી પડ્યા. આશુ લૂછતી રાધિકા એટલું બોલી. ગુરુમાં આપ મારી માં સમાન છો. જેટલી મારી માતાએ એ મને પ્રેમ આપ્યો છે એટલો જ તમે મને આપ્યો છે. મને ખબર છે. મારી આ પરિક્ષા થી આપની ચિંતા માં વધારો થયો છે. પણ આપ જ કહી રહ્યા હતા. કે ...Read More

30

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 30

રાધિકા અને સિંહણ બંને વચ્ચે નું અંતર બસ થોડું જ રહ્યું હતું. રાધિકા સિંહણ સામે જોઈ રહી હતી અને રાધિકા સામે. જાણે કે હમણાં જ બંને વચ્ચે યુદ્ધ થશે. પણ રાધિકા ની આંખોની નજર જાણે સિંહણ પર જાદુ કરી ગઈ હોય તેમ સિંહણ શાંત થઈ ગઈ અને તે પાછી વળીને તેમના પરિવાર પાસે જઈને બેસી ગઈ. હવે રાધિકા ને સિંહણ નો કોઈ ડર રહ્યો ન હતો. એટલે તે ત્યાંથી આગળ ચિતા ની શોધમાં જંગલની બીજી દિશા પર ચાલવા લાગી. તેને ખબર હતી કે જ્યાં સિહ હોય છે ત્યાં ચિતા હોતા નથી. એટલે તે ચિતા ની શોધમાં નીકળી પડી.રાધિકા એક ...Read More

31

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 31

જંગલી કુતરાંઓ આ રીતે તેની ફરતે પ્રદક્ષિણા કરતા જોઈને રાધિકા ને થોડો ડર લાગ્યો. એક સાથે આટલા બધા જંગલી નો સામનો કરવો તેના માટે મુશ્કેલ હતો. બચવાનો એક જ રસ્તો હતો. મરેલ ચિતા ને કૂતરાને હવાલે કરવાનો, પણ આટલી જહેમત થી મળેલો શિકાર કોઈ કાળે રાધિકા છોડવા માંગતી ન હતી. રાધિકા એ સૂર્ય નારાયણ પર દૃષ્ટિ કરતી પ્રાથના કરી. હે સૂર્ય નારાયણ મારી પર કૃપા દૃષ્ટિ કરો.. ત્યાં તો સામે થી કોઈ માણસો આવી રહ્યા હોય તેવો પગરવ નો અવાજ સંભળાવવા લાગ્યો. આ પગરવ ના અવાજ થી રાધિકા કઈ સમજી શકી નહિ પણ જંગલી કૂતરાઓ ભોકાવાનું બંધ કરી ને તેઓ ...Read More

32

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 32

આશ્રમ થી નીકળી વિશ્વજીત પલઘટ દેશ તરફ ચાલતો થયો. પલઘટ દેશ મિલો દૂર હતું અને જો ત્યાં ચાલી ને પહોંચે તો દસ દિવસ તો એમ જ નીકળી જાય અને પછી એકલા હાથે તે દેશ પર યુદ્ધ કરીને પલઘટ ને જીતવું મુશ્કેલ થાય. એમ વિચારતો વિચારતો વિશ્વજીત ચાલવા લાગ્યો.ચાલતા ચાલતા તેની નજર એક નાનું એવું ગામ પર પડી. તે ગામ તરફ આગળ વધ્યો. થોડે દુર થી તે ગામ પર નજર કરી તો દસ ઘોડાઓ અને તેની પર સવાર થયેલા માણસો તે ગામ પર જુલમ ગુજારી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. વિશ્વજીત થોડો ગામની નજીક આવી છૂપી રીતે આ બની ...Read More

33

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 33

વિશ્વજીત જાણે કેદ થઈ ગયો હોય તેમ તેમના હાથ માંથી તલવાર છીનવાઈ ગઈ અને તે નિહસ્થો થઈ ગયો. શું તે વિચાર આવે તે પહેલાં પાછળ ઉભેલ તલવાર રાખેલ વ્યક્તિ સામે આવીને વિશ્વજીત સામે આવીને બોલ્યો.કુંવર હું જ આ રાજ્ય નો રાજા છું અને આપ જેને રાજા સમજતા હતા તે મારો ભાઈ છે. હવે આપ મર્યા પહેલા કહેશો કે આપ કોણ છો અને અહી શા માટે મને મારવા માટે આવ્યા છો.?હવે વિશ્વજીત ને બચવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. ઉપર થી આ રાજા ના જવાબ આપવામાં નહિ આવે તો જલ્દી તે મોત ને ઘાત ઉતારી દેશે. એટલે યોગ્ય લાગ્યું કે ...Read More

34

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 34

વિશ્વજીત ને બંધી બનાવીને, તેને પલઘી રાજા પૂછે છે. આપ કોણ છો અને અહી સુધી આવવાનું સાચું કારણ કહેજો તો બ્રાહ્મણ દેવતા ને મારતા હું જરા પર અચકાઈશ નહિ. ક્રોધિત થઈ ને રાજાએ કહ્યું.રાજા પલઘી ના હાથમાં તલવાર અને બાજુમાં ઊભેલા સૈનિકો ને જોઈને વિશ્વજીત મહાદેવ..મહાદેવ કરતા બોલ્યા.મહારાજ ક્ષમા કરશો. હું તમારા કક્ષ સુધી આવવાની મોટી ભૂલ કરી છે. પણ મહારાજ વાત એવી છે કે મારે અહી સુધી આવવું પડ્યું. બ્રાહ્મણ ની વાત સાંભળી ને પલઘી તેને બંધક માંથી મુક્ત કરી આસન આપે છે અને કહે છે બ્રાહ્મણ દેવતા બોલો આપ મને કંઈ વાત કહેવા અહી સુધી આવ્યા છો.?હે રાજન ..હું ...Read More

35

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 35

વિશ્વજીત તો બંને વૃદ્ધ ને જોઈ રહ્યો, આ જોઈને વૃદ્ધ માણસ બોલ્યો તમે સૈનિક તો નથી લાગતા. સૈનિક ની ક્યારેય આશુ નથી હોતાં.સાચું કહેવું કે ખોટું કહેવું તે સવાલ વિશ્વજીત ના મનમાં આવ્યો. સાચું કહીશ તો મને અહી સુધી લાવનાર સૈનિક ને ખબર પડી જશે જે હું બ્રાહ્મણ નહિ પણ ક્ષત્રિય છું. અને ખોટું કહીશ તો આ વૃદ્ધ સામે ખોટો ઠરીસ અને પાપ લાગશે. પણ વૃદ્ધ ના હાથમાં રહેલી માળા પર નજર કરતા કહ્યું. હું તો મુસાફર છું. અને આપ મને તમારા દુઃખ નો ભાગીદાર પણ સમજી શકો છો. પણ એક સાચી વાત કહું હું હંમેશા સત્યના માર્ગ પર ...Read More

36

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 36

મહાદેવે ઘણું સમજાવ્યું પણ રાજા પાલ એક ના બે ન થયા ને ફરી તપશ્ચર્યા કરવા બેસી ગયાં. મહાદેવે તો પ્રાપ્તિ નું વરદાન તો આપી દીધું હતું એટલે રાજા પાલ જેવા તપશ્ચર્યા માં બેઠા કે તરત તે તેના ધામમાં નીકળી ગયા.દિવસો પછી દિવસો પસાર થતા રાણી પીલુ ને કૂખે એક સુંદર બાળક નો જન્મ થાય છે. રાણી તો બહુ ખુશ થાય છે. કે રાજા ની તપશ્ચર્યા ના કારણે વારસદાર મળ્યો છે. પણ અંદર થી દુઃખ હતું કે હજુ સુધી રાજા કેમ પાછા ફર્યા નહિ. આવી જશે તે વાત થી રાણીએ ફરી થોડા દિવસ જવા દીધા. પણ પછી રાણી પીલુ સૈનિકો ...Read More

37

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 37

રાજા પાલ અને રાણી પીલુ તેમના દેશ તરફ રવાના થયા. ચાલતા ચાલતા તેને રસ્તા માં તેને ગુરુ વિશ્વસ્વામી મળે રાજા પાલ અને રાણી પીલુ તેમને ઓળખતા હતાં એટલે તેમને પ્રણામ કરી આશીર્વાદ મેળવે છે. સાધુ ના વેશ માં પાછા મહેલ તરફ જતા રાજા પાલ ને ગુરુ વિશ્વસ્વમી સવાલ કરે છે.હે રાજન આમ જંગલ તરફ જવાના બદલે મહેલ તરફ કેમ પાછા ફરો છો. આપ ની ઉંમર હવે મહેલ સંભાળવાની નહિ પણ જંગલ માં રહી ને તપચર્યા કરવાની છે. એટલે મોહ છોડી ને ભક્તિ ના માર્ગે ચાલતા થાવ.ગુરુ વિશ્વસ્વાની ના આ સવાલ નો જવાબ હાથ જોડીને રાજા પાલ આપે છે.ગુરુજી આપ ...Read More

38

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 38

બધા સૈનિકો બેહોશ થયા પછી વિશ્વજીત કારાવાસ ના છેલ્લા ઓરડા પાસે પહોચ્યો ત્યાં રાજા પાલ અને રાણી પીલુ હતા. પાસે આવીને વિશ્વજીત બોલ્યો. મહારાજ આ વિશ્વજીત ના પ્રણામ સ્વીકારજો. અવાજ સાંભળતા રાણી પીલુ પાસે બેઠેલા રાજા પાલ ઊભા થઈ. હાથમાં એક દીવો લઈને વિશ્વજીત પાસે આવે છે. અને વિશ્વજીત ને જોઈને આચર્યચકિત થઈ બોલ્યા. યુવાન તું ફરી અહી...કોઈ મદદ ની જરૂર છે કે એ જોવા આવ્યો છો જે રાજા પાલ જીવે છે કે મરી ગયા.મહારાજ આપ આ શું વાત કરો છો. મરે તમારા દુશ્મન. તમારે તો હજુ ઘણું જીવીને ઘણા કામ કરવાના છે. એટલે હે મહારાજ હું તમને કારાવાસ માંથી ...Read More

39

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 39

વિશ્વજીત હજુ ત્યાં જ ઉભા હતા અને રાજા પલઘી બહાર આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં. પણ રાજા પલઘી પત્ની ની પાછળ હજુ સંતાઈ ને ઉભો હતો. થોડો સમય વીત્યો ત્યાં રાજા પાલ અને રાણી પીલુ ત્યાં આવી પહોંચે છે.રાજા પલઘી ને આ રીતે જોઈને રાણી પીલુ બોલે છે. ક્યાં ગઈ તારી શૂરવીરતા.. બહુ ક્રૂર થઈ ને ફરતો હતો ને.. કેમ એક સ્ત્રી ના આંચલ માં છૂપાઇ ગયો....બોલ માતા પીલુ ના કઠોર શબ્દો પલઘી પર કોઈ જ અસર કરી રહ્યા ન હતા. તે બસ ચૂપચાપ તેની પત્ની પાછળ ઉભો હતો.ફરી રાણી પીલુ એ કહ્યું બહાર નીકળ કાયર આજે તારા અંત નો ...Read More

40

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 40 - છેલ્લો ભાગ

ગુરૂ વિશ્વસ્વામી ના આશીર્વાદ લઈને વિશ્વજીત આશ્રમ માંથી ગુરૂએ તેનો મુખ્ય ધર્મ કહ્યો હતો તે પૂરો કરવા નીકળી પડ્યો. પર ચાલતી વખતે વિશ્વજીત ને મનમાં પહેલો સવાલ એ આવ્યો કે મારા માતા પિતા કોણ.? અને હું એક રાજકુમાર છું તો મારો દેશ કયો. આ સવાલ હજુ મનમાં જ હોય ત્યાં સામે ગુરૃ વિશ્વસ્વામી પ્રગટ થાય છે. ગુરુ નું અચાનક તેની સામે આવવું વિશ્વજીત ને આશ્ચર્ય થયું. તેને લાગ્યું ગુરુ એ તો મારા મનની વાત જાણી ગયા લાગે છે.ગુરુ ને જોઈને વિશ્વજીતે પ્રણામ કર્યા અને ગુરુ ને આદપૂર્વક સામે એક મોટું જાડ ત્યાં તેની નીચે બેસવા કહ્યું. ગુરુ જેવા જાડ ...Read More