પૂજા ની વ્યથા

(65)
  • 13.8k
  • 5
  • 5k

પૂજા જેવું નામ તેવુંજ વ્યક્તિત્વ, જ્યાં જાય ત્યાં દીવા જડ હળે, જેને મળે એનું દિલ જીતી લે, ને કૃષ્ણ ની દિવાની, કૃષ્ણના પ્રેમી, કૃષ્ણ વસે એના નસ નસ માં, કૃષ્ણ બસ એના શ્વાસ મા, રાધા ને મીરાંને પણ કદાચ ઈર્ષા આવે એવી દિવાની એવી પાગલ કૃષ્ણ પાછળ. પૂજા ના પિતા એક ટ્રાન્સપોર્ટ કંપની માં ડ્રાઇવર તરીકે કામ કરતા તા, મમ્મી ટ્યુશન ટીચર હતી, ને ભાઈ એનાથી પન 6 વર્ષ નાનો હતો, પૂજા એના પપ્પા ને મમ્મી ની ખુબજ લાડકી હતી, ને પાછી કૃષ્ણ ઘેલી એટલે કંઇ પણ કરે સૌથી પેલા કૃષ્ણ ને પૂછે વાત કરે. ભાઈ ને પણ ખુબજ લાડ

New Episodes : : Every Wednesday

1

પૂજા ની વ્યથા - 1

પૂજા જેવું નામ તેવુંજ વ્યક્તિત્વ, જ્યાં જાય ત્યાં દીવા જડ હળે, જેને મળે એનું દિલ જીતી લે, ને કૃષ્ણ દિવાની, કૃષ્ણના પ્રેમી, કૃષ્ણ વસે એના નસ નસ માં, કૃષ્ણ બસ એના શ્વાસ મા, રાધા ને મીરાંને પણ કદાચ ઈર્ષા આવે એવી દિવાની એવી પાગલ કૃષ્ણ પાછળ. પૂજા ના પિતા એક ટ્રાન્સપોર્ટ કંપની માં ડ્રાઇવર તરીકે કામ કરતા તા, મમ્મી ટ્યુશન ટીચર હતી, ને ભાઈ એનાથી પન 6 વર્ષ નાનો હતો, પૂજા એના પપ્પા ને મમ્મી ની ખુબજ લાડકી હતી, ને પાછી કૃષ્ણ ઘેલી એટલે કંઇ પણ કરે સૌથી પેલા કૃષ્ણ ને પૂછે વાત કરે. ભાઈ ને પણ ખુબજ લાડ ...Read More

2

પૂજા ની વ્યથા - 2

ચિરાગ ભાઈ એમના પરિવાર સાથે પૂજા ના ઘરે આવે છે, પૂજાના માતા પિતા મેહમનોનું સત્કાર ભર્યું સ્વાગત કરે છે, પૂજા પાણી લઈ ને આવે છે, ચિરાગ ભાઈ ને મીનાબેન તો નાજુક નમણી પૂજા ને જોતાજ રહી જાય છે ને મનમાજ વિચારે છે કે જો આ પૂજા આપણા ઘરની વહુ બની જાય તો to સાક્ષાત લક્ષ્મી જ ઘરે આવી જાય. મીનાબેન પૂજાને પોતાની બાજુમાં બેસાડે છે ને વાતો કરે છે, આબાજુ શિવ તો બસ એક જ નજરથી પૂજાને જોતો હોય છે, જ્યારે પૂજાનું ધ્યાન શિવ પર ગયુ શિવ નજર જુકવી દીધી. આ મીનાબેન જોઈ જાય છે, એટલે એમણે પૂજાના મમ્મી ...Read More

3

પૂજા ની વ્યથા - 3

શિવ પૂજા બન્ને પોત પોતાના જવાબ આપવા રૂમની બારે એમના માતા પિતા બેઠા છે ત્યાં જાય છે. હવે આગળ: પપ્પા પૂજા સામે જુએ છે, પૂજા શરમાઈને નીચું જોઈ જાય છે, બીજી બાજુ શિવના પપ્પા ચિરાગભાઈ શિવની મરજી શિવનો જવાબ જાણવા ઉત્સુક હોય છે. શિવ એમને કહેછે પપ્પા હું ઘરે જઈ ને તમને જવાબ આપુ તો? મારે થોડું સમય જોઈએ જવાબ માટે, તમને વાંધો ના હોય તો હું કહું ત્યારબાદ તમે કહી શકો છો. શિવની વાત સાંભળી પૂજાને જરા આશ્ચર્ય થાય છે, પણ પૂજાના પપ્પા વાત સાંભળી લે છે ને ચિરાગભાઈ ને કહે છે કે વાંધો નથી આવા નિર્ણય ઉતાવળે ...Read More

4

પૂજા ની વ્યથા - 4

આગળના ભાગમાં આપણે જોયુ કે પૂજા એના પપ્પાને પોતાનો જવાબ હા છે એવું જણાવે છે,પણ આબાજુ શિવ હજુ મુંજયલો બંનેના જીવનની ગાડી હવે કેવીરીતે આગળ વધે છે તે જોઈએ. બીજા દિવસે સવારે ચિરાગભાઈ ડાઇનિંગ રૂમ માં શિવની મમ્મીને પૂછે છે, શિવે કોઈ જવાબ આપ્યો? શિવના મમ્મી કહે છે કે ના હજુ કઇ નથી બોલ્યો પણ કાલથી જ્યારથી પૂજાથી મળીને આવ્યો છે ત્યારથી થોડો મૂંજયલો મુંજાયલો લાગે છે, કૈક વિચારતો હોય એવું લાગ્યા કરે છે, હમણાં આવે એટલે પુછી જોઉં છું, તમે ચીંતા ના કરશો, કે થશે એ સારું જ થશે. શિવ નાસ્તા માટે નીચે આવતો હોય છે ...Read More