આજે લોકડાઉનને 20 દિવસ થઈ ગયા છે અનુરાગ તેના રૂમમાં ચૂપચાપ ફોન લઈને બેઠો છે તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા છે આમ પણ અનુરાગ ઘણા સમયથી ઘરમાં ચાલતા ઝઘડાઓથી કંટાળી ગયો હતો એટલે જ તે પોતાનો મોટાભાગનો સમય પોતાના કામના સ્થળે જ પસાર કરતો. ઘણી વખત રાત્રે જમીને પણ તરત પોતાની ઑફિસે ચાલ્યો જતો અને ત્યાં જ સુઈ જતો. પણ હવે તો ઑફિસે પણ જઇ શકે તેમ ન હતો. એટલે તે ખૂબ જ ચિંતામાં હતો.અનુરાગને હવે લાગી રહ્યું હતું કે જીવનમાં કોઈક તો હોવું જોઈએ જેને બધું શેર કરી શકીએ. જેની સામે રડી શકાય આમ તો અનુરાગ હંમેશા બધાને
New Episodes : : Every Tuesday
લોકડાઉન - એક પ્રેમ કથા - 1
આજે લોકડાઉનને 20 દિવસ થઈ ગયા છે અનુરાગ તેના રૂમમાં ચૂપચાપ ફોન લઈને બેઠો છે તેના મનમાં અનેક વિચારો રહ્યા છે આમ પણ અનુરાગ ઘણા સમયથી ઘરમાં ચાલતા ઝઘડાઓથી કંટાળી ગયો હતો એટલે જ તે પોતાનો મોટાભાગનો સમય પોતાના કામના સ્થળે જ પસાર કરતો. ઘણી વખત રાત્રે જમીને પણ તરત પોતાની ઑફિસે ચાલ્યો જતો અને ત્યાં જ સુઈ જતો. પણ હવે તો ઑફિસે પણ જઇ શકે તેમ ન હતો. એટલે તે ખૂબ જ ચિંતામાં હતો.અનુરાગને હવે લાગી રહ્યું હતું કે જીવનમાં કોઈક તો હોવું જોઈએ જેને બધું શેર કરી શકીએ. જેની સામે રડી શકાય આમ તો અનુરાગ હંમેશા બધાને ...Read More
લોકડાઉન - એક પ્રેમ કથા - 2
આની પહેલાના ભાગમાં આપણે જોયું કે અનુરાગ અને સ્મૃતિ વચ્ચે વોટ્સ એપમાં ઘણી વાતો થાય છે અનુરાગ ડિપ્રેશનમાં હોય અને એને કોઈક એવું વ્યક્તિ મળી જાય છે જેની સાથે વાત કરીને એને પણ મજા આવે છે પણ અનુરાગનો સ્વભાવ એવો છે કે એ ક્યારેય પોતાની પ્રોબ્લેમ્સ કોઈને કહેતો નથી. હવે આ ભાગમાં આપણે જોશું કે આગળ શું થાય છે?લોકડાઉન એક પ્રેમ કથા - ભાગ 2સ્મૃતિ રસોઈ બનાવવા ગઈ હતી અને અનુરાગ પણ ઘરે જમીને મોબાઈલ લઈને બેઠો હતો અને વિચારતો હતો કે ક્યારે ઓનલાઈન થશે? કે ત્યાં તરત જ મેસેજ આવ્યો જમી લીધું? મેસેજનો અવાજ આવતા જ અનુરાગે વ્હોટસ ...Read More