અધૂરા સપના

(19)
  • 5.7k
  • 6
  • 2.4k

હવે કેટલા વાગ્યા સુધી બહાર જોયા કરશો. ઘરમાં આવી જાવો ઠંડી ભરાઈ જશે. કિશ્નાબેને દુખી અવાજે કહ્યું. આ સાભળીને પ્રવીણભાઈ થી રીતસર રડાઈ ગયું. પુરુષ આ રીતે રડે એવું સામાન્ય રીતે બનતું નથી. પરતું લગ્નનાં ૩૫ વર્ષ પછી પણ જો પુરુષ પત્ની સામે રડી ન શકે તો લગ્ન જીવન કામિયાબ ન કહેવાય. ૩૫ વર્ષ એ લાબું સમયગાળો કહેવાય અને બે વ્યક્તિ જ્યારે ૩૫ વર્ષ સાથે રહ્યા હોય તો જીવનની બધી પરિસ્થિતિઓ નો સામનો કરી લીધેલ હોય છે. અને એટલે જ આજે કિશ્નાબેન સામે રડતા પ્રવીણભાઈ ને રડવાનું કોઈ અફસોસ ન હતો. અફસોસ તો હતો કે આજે તેમના બાળકોને

Full Novel

1

અધૂરા સપના - 1

હવે કેટલા વાગ્યા સુધી બહાર જોયા કરશો. ઘરમાં આવી જાવો ઠંડી ભરાઈ જશે. કિશ્નાબેને દુખી અવાજે કહ્યું. આ સાભળીને થી રીતસર રડાઈ ગયું. પુરુષ આ રીતે રડે એવું સામાન્ય રીતે બનતું નથી. પરતું લગ્નનાં ૩૫ વર્ષ પછી પણ જો પુરુષ પત્ની સામે રડી ન શકે તો લગ્ન જીવન કામિયાબ ન કહેવાય. ૩૫ વર્ષ એ લાબું સમયગાળો કહેવાય અને બે વ્યક્તિ જ્યારે ૩૫ વર્ષ સાથે રહ્યા હોય તો જીવનની બધી પરિસ્થિતિઓ નો સામનો કરી લીધેલ હોય છે. અને એટલે જ આજે કિશ્નાબેન સામે રડતા પ્રવીણભાઈ ને રડવાનું કોઈ અફસોસ ન હતો. અફસોસ તો હતો કે આજે તેમના બાળકોને ...Read More

2

અધૂરા સપના - 2

નીખીલે એમને કહ્યું કે મમ્મી હું અહિયાં આવ્યો ત્યારે ૧૮ વર્ષ ની ઉમર હતી. હું અહિયાં આવ્યો ત્યારે અમે છોકરાઓ સાથે સાથે મકાન લઇને રહેતા હતા. બહારની દુનિયાનો મને કોઈ અનુભવ ન હતો પરતું મારી સાથે એક ઇટાલિયન છોકરો હતો જે બાળપણ થી જ હોસ્ટેલમાં રહેતો હોવાથી એ મને સતત સપોર્ટ કરતો રહેતો. એનું નામ વિલિયમ છે. ત્રણ વર્ષ અમે લોકો સાથે રહ્યા એના પછી એ બીજી યુનિવર્સીટીમાં ભણવા ગયો. એ જ્યારે અહીંથી ગયો એના પછી હું સતત એને યાદ કર્યા કરતો. એ મારી સાથે નથી એવું વિચારીને જ મને ટેન્શન થઇ જતું. જેમ ...Read More