માનસિક ત્રાસ

(35)
  • 11.5k
  • 1
  • 4k

માનસિક ત્રાસ - ભાગ-૧ આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. માત્ર પાત્રોના નામ, જગ્યાના નામ, સ્થળ, સમય અને વર્ષોમાં જ ફેરફાર કરવામાં આવેલ છે. ખરી હકિકતમાં આવું એક વ્યક્તિ ભોગવી ચુકેલ છે અને હાલ પણ ભોગવી રહેલ છે. આ વાત મારા એક નજીકનાં મિત્રની છે. તેનું નામ મનન છે. મનનનો જન્મ ગુજરાતના એક શહેરમાં વસવાટ કરતા એક સમૃધ્ધ પરિવારમાં થયેલો. મનનનાં જન્મનાં અમુક વર્ષો પહેલા તે જ પરિવારમાં એક દિકરીનો જન્મ થયેલો. એ દિકરી એટલે મનનની સગ્ગી મોટી બહેન. નામ તેનું સીતા. તેનું નામ જ માત્ર સીતા, સીતા જેવા કોઇ જ ગુણ તેનામાં ન હતાં. સીતાનો

New Episodes : : Every Thursday

1

માનસિક ત્રાસ - ભાગ-૧

માનસિક ત્રાસ - ભાગ-૧ આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. માત્ર પાત્રોના નામ, જગ્યાના નામ, સ્થળ, સમય વર્ષોમાં જ ફેરફાર કરવામાં આવેલ છે. ખરી હકિકતમાં આવું એક વ્યક્તિ ભોગવી ચુકેલ છે અને હાલ પણ ભોગવી રહેલ છે. આ વાત મારા એક નજીકનાં મિત્રની છે. તેનું નામ મનન છે. મનનનો જન્મ ગુજરાતના એક શહેરમાં વસવાટ કરતા એક સમૃધ્ધ પરિવારમાં થયેલો. મનનનાં જન્મનાં અમુક વર્ષો પહેલા તે જ પરિવારમાં એક દિકરીનો જન્મ થયેલો. એ દિકરી એટલે મનનની સગ્ગી મોટી બહેન. નામ તેનું સીતા. તેનું નામ જ માત્ર સીતા, સીતા જેવા કોઇ જ ગુણ તેનામાં ન હતાં. સીતાનો ...Read More

2

માનસિક ત્રાસ ભાગ-૨

માનસિક ત્રાસ ભાગ-૨ આગળના અંકમાં સીતાના ગુસ્સાના કારણે મનનને જે શારિરીક ખોડખાપણ થઇ તેની ચર્ચા કરી. હવે આગળ... સીતા મનનની મોટી બહેન હતી એટલે માતા-પિતાના સંસ્કાર હેઠળ તે સીતાને દરેક વખતે માન-સન્માન આપતો. પરંતુ સીતા તો તૂંડ મિજાજી હતી. એને સારૂ લાગે તો મનન સાથે સારી રીતે વાત કરે અને ગુસ્સો આવે અને મૂડ સારો ન હોય તો મારપીટ પણ કરી લેતી. નાનપણમાં સીતા અને મનન એક જ સ્કુલમાં ભણતા હતા. જ્યારે મનન ધોરણ-૧ માં હતો ત્યારે સીતાએ ધોરણ-૬ માં હોવું જોઇતું હતું પરંતુ એ તે બે વખત એક જ ધોરણમાં નાપાસ થઇ હોવાથી હજુ ધોરણ-૪ માં જ હતી. ...Read More

3

માનસિક ત્રાસ ભાગ-3

માનસિક ત્રાસ ભાગ-3 ધોરણ-૧૦માં ગણિત વિષયમાં મનનની પક્કડ સારી હતી જેના આધારરૂપ તે કોમર્સ લાઇન લઇ સી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) માંગતો હતો. એટલે મનને ધોરણ-૧૦ બાદ કોમર્સ લાઇન પસંદ કરી અને અભ્યાસ આગળ વધાર્યો. વર્ષના મહિનાઓ... દિવસો.... પસાર થતા ગયા. મનન ધોરણ-૧૨માં આવ્યો. એટલે ફરીથી મહત્વનું વર્ષ...! મનનને વાંચવામાં એકાગ્રતા રહે અને કોઇપણ જાતની સીતાની હેરાનગતી કનડે નહી તે માટે મનન કોચિંગ ક્લાસમાં જઇને વાંચતો. સવારે સાઇકલ લઇને કોચિંગ ક્લાસ જતો અને રાત્રે અગિયાર વાગ્યા સુધી વાંચ્યા કરતો. અને પછી ઘરે આવીને ફરીથી વાંચતો. આમ, મોટા ભાગનો સમય ઘરની બહાર રહીને વાંચતો એટલે સીતાની કનડગત ન રહે. પરંતું છતાં સીતા ...Read More