પ્રેમ અને પ્રેમ

(13)
  • 6.8k
  • 0
  • 2.2k

આજે સવારે ઉઠ્યો ત્યારથી નક્કી કરી રાખ્યું હતું કે આજે તો બસ જલસા જ કરવા છે, એમ વિચારી મનને પથારી માં થી ઉતરી દિનચર્યા શરુ કરવા નું નક્કી કર્યું ,ત્યાંજ ડોર બેલ વાગ્યો, ધટ્ટ તેરી કી આ સવાર સવાર માં રવિવારે, કોણ નવરું પડી ગયું? બેલ ધડાધડ વાગતો રહ્યો. "આવે, ભાઈ આવે". કોણ જાણે આ રસ્મિ પણ ક્યાં જતી રહી, નહિ તો સવારે પાંચ વાગ્યા માં ઉઠી ને ઘર માં ખખડ ખખડ ચાલુ કરી દે, અને આજે ........ નીચે આવી બારણું ખોલ્યુ તો સામે ની વ્યક્તિ જોઈ ને એ અસમંજસ માં પડી ગયો, આને શું કેહવું, દરવાજા માં ઉંધી

New Episodes : : Every Tuesday

1

પ્રેમ અને પ્રેમ

આજે સવારે ઉઠ્યો ત્યારથી નક્કી કરી રાખ્યું હતું કે આજે તો બસ જલસા જ કરવા છે, એમ વિચારી મનને માં થી ઉતરી દિનચર્યા શરુ કરવા નું નક્કી કર્યું ,ત્યાંજ ડોર બેલ વાગ્યો, ધટ્ટ તેરી કી આ સવાર સવાર માં રવિવારે, કોણ નવરું પડી ગયું? બેલ ધડાધડ વાગતો રહ્યો. "આવે, ભાઈ આવે". કોણ જાણે આ રસ્મિ પણ ક્યાં જતી રહી, નહિ તો સવારે પાંચ વાગ્યા માં ઉઠી ને ઘર માં ખખડ ખખડ ચાલુ કરી દે, અને આજે ........ નીચે આવી બારણું ખોલ્યુ તો સામે ની વ્યક્તિ જોઈ ને એ અસમંજસ માં પડી ગયો, આને શું કેહવું, દરવાજા માં ઉંધી ...Read More

2

પ્રેમ અને પ્રેમ -- ૨

રશ્મિ ને સવાર થી થોડી બેચેની લગતી હતી. આમ પણ એનો સમય એક અઠવાડિયા ઉપર થઇ ગયો હતો. એણે ગાયનેક ડૉ.રેખા મેહતા ને મળવાનું નક્કી કર્યું. ક્લિનિક પર ફોન કરી સાંજની એપોઇન્ટમેન્ટ લઇ લીધી. બરાબર ચાર વાગે ક્લિનિક પર પહોંચી તો ત્યાં બે વ્યક્તિ એની આગળ હતા. એનો વારો આવવાની રાહ જોતા જોતા વિચારે ચડી. એ કોલેજ ના છેલ્લા વર્ષ મા હતી અને એનુ ગ્રુપ સાપુતારા ફરવા ગયુ હતુ . બધા ત્યાં પોત પોતાની મસ્તી મા હતા. રશ્મિ એની ખાસ બહેનપણી અનિતા સાથે વાતો કરતા કરતા તળાવની પાળે પાળે ચાલતા હતા અને તળાવ ના શાંત જળ પર પડતા સૂર્ય ...Read More

3

પ્રેમ અને પ્રેમ -- 3

રશ્મિ બેન," પોતાનુ નામ સાંભળી એ વર્તમાન માં પછી ફરી. એનો વારો આવી ગયો હતો, અંદર દાખલ થઈ ડૉક્ટરને કરી સામે ની ખુરશી પર બેઠી. પોતાની મનઃસ્થિતિ જણાવતા એણે સમય ઉપર જવાની વાત કરી. ડોક્ટરે એન પરીક્ષણ કક્ષમાં લઇ જય તપાસ કરી, અને કહ્યું, " અભિનન્દન, તમે માં બનવાના છો." થોડી સામાન્ય સૂચનાઓ આપી ને રશ્મિ ને રજા આપી. રશ્મિના આનંદ નો પાર ન હતો. એણે મનનને ફોન કરવા મોબાઇલ હાથમા લીધો, એણે જોયું તો મનનના ઘરે આવવાનો સમય થઈ ચુક્યો હતો. ઘરે પોહચી તો મનન આવી ગયો હતો અને બેચેન લાગી રહ્યો હતો. રશ્મિને જોઈ તરત બોલ્યો,"બધું બરાબર ...Read More