મેજર નાગપાલ

(476)
  • 61.3k
  • 52
  • 31.4k

( આ નવલકથા નો કોન્સેપ્ટ મારી કોલેજ લાઈફમાં હું ને મારા મિત્રએ વાતવાતમાં ચર્ચા કરી હતી. ત્યારે હું લખવા વિશે ગંભીર નહોતી. તો હું એ જ કોન્સેપ્ટ પર લખવા જઈ રહી છું.તો મને ફોલો ચોક્કસ કરજો. ) એક ઘનઘોર અંધારી રાત હતી. શિયાળાની એવી કડકડતી ઠંડી કે માણસનાં ગાત્રો તો શું પણ રસ્તાઓ પણ થીજી જાય. જયાં પશુ-પક્ષી જ બહાર ના નીકળે, ત્યાં માણસની તો વાત જ કયાં આવે.એવામાં તમરા નો અવાજ એ સૂમસામ રસ્તા ને વધારે ને વધારે ભેકાર ને ડરામણો કરી રહ્યા હતા. આવાં સૂમસામ રસ્તા, ભયાનક અવાજ, અને કડકડતી ઠંડી જોઈને

Full Novel

1

મેજર નાગપાલ - 1

( આ નવલકથા નો કોન્સેપ્ટ મારી કોલેજ લાઈફમાં હું ને મારા મિત્રએ વાતવાતમાં ચર્ચા કરી હતી. ત્યારે હું લખવા ગંભીર નહોતી. તો હું એ જ કોન્સેપ્ટ પર લખવા જઈ રહી છું.તો મને ફોલો ચોક્કસ કરજો. ) એક ઘનઘોર અંધારી રાત હતી. શિયાળાની એવી કડકડતી ઠંડી કે માણસનાં ગાત્રો તો શું પણ રસ્તાઓ પણ થીજી જાય. જયાં પશુ-પક્ષી જ બહાર ના નીકળે, ત્યાં માણસની તો વાત જ કયાં આવે.એવામાં તમરા નો અવાજ એ સૂમસામ રસ્તા ને વધારે ને વધારે ભેકાર ને ડરામણો કરી રહ્યા હતા. આવાં સૂમસામ રસ્તા, ભયાનક અવાજ, અને કડકડતી ઠંડી જોઈને ...Read More

2

મેજર નાગપાલ - 2

તે છોકરી ગેસ્ટ રૂમમાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રોયા જ કરતી હતી. તેનું રૂદન બંધ થવાનું નામ જ નહોતા રાધાબેને ને મોહને અથાગ પ્રયત્ન થી તે ચૂપ તો થઈ, પણ તેના હિબકા નો અવાજ હજી પણ આવતો હતો. મેજર નો અકળામણ કે ગુસ્સો શાંત થઈ ગયો હતો. મોહન સ્ટડી રૂમમાં આવી ને મેજર ને કહેવા લાગ્યો કે સર, આ છોકરી કેટલી હઠીલી છે. કયાંક ખરેખર તો તે મૂક-બધિર નથીને? મેજરે કહ્યું કે હમમ. મોહને કહ્યું કે સર તમને રાત્રે આ છોકરી પાછળ ગુન્ડાઓ પડયાં છે. તે કેવી રીતે ખબર પડી ? મેજરે કહ્યું કે મોહન સૌથી પહેલાં આ છોકરી નું ...Read More

3

મેજર નાગપાલ - 3

મેજર આર્મી કલબમાં પહોંચ્યા, ને પત્તાં રમતાં રમતાં મેજર રામ કહ્યું કે અરે, નાગપાલ તારા માં ડીટેકટીવ ને જગાડે એક કેસ કહું. હા, કેમ નહીં મેજર નાગપાલ કહ્યું. મારો ભત્રીજા ના એરિયામાં એક 45 વર્ષની મહિલાને મારી તેમનો પુત્ર તેના ઘરની કેરટેકર સાથે ભાગી ગયો છે.મેજર રામ બોલતાં હતાં ત્યાં જ. મેજર ગુપ્તા એ કહ્યું આ તો સિમ્પલ કેસ છે. આ માં ડીટેકટીવ ની શું જરૂર? તમે આખો કેસ સાંભળ્યો જ કયાં છે?મેજર ગુપ્તા."એકચ્યુઅલી એ માણસ કોઈ ને મારી શકે એવો નહોતો. ને તે મહિલા નું મોત થયું ત્યારે પ્રખ્યાત સ્ત્રી તસ્કરી કરનારો શાહજી નામનો માણસ એ દિવસે એનાં ઘરે ...Read More

4

મેજર નાગપાલ - 4

મોહન ગોવા ની ફલાઇટ ની ટિકિટ બુક કરાવી ને ગોવા પહોંચી ગયો.જયાં રહેવાનું હતું ત્યાં પહોંચી ને ફ્રેશ થઈ સૌથી પહેલાં પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ને કામગીરી શરૂ કરી દીધી. ઈન્સ્પેક્ટર, મારું નામ મોહન છે. ઈ.રાણા એ તમને મારા વિશે વાત કરી જ હશે, મોહને કહ્યું. હા, પ્લીઝ ટેઈક એ સીટ મોહન.રાણા એ મને તને મદદ કરવાનું કહ્યું હતું. મારું નામ ડિસોઝા છે. ઈ.ડિસોઝા નાઈસ ટુ મીટ યુ સર.મારે એક મહિલા નું થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું તેની માહિતી જોઈએ છે, મોહને કહ્યું. સ્યોર, આ રહી તેની ફાઈલ. તેનું નામ કેથરીન હતું. બધી માહિતી ફાઈલ માં છે જ. ...Read More

5

મેજર નાગપાલ - 5

તે મને કેમ રોકયો? પેલી છોકરી ને આટલાં બધાં ભેગા થઈ ને આપણે બચાવી લેત. મોહન બરાડી ઉઠયો. બચાવી તું શું કરત? તારો ને બધાં ના જીવ જોખમમાં મૂકતો. પછી તું જીવે જ નહીં તો તારા પરિવાર ની જીદંગી ખરાબ થઈ જાત સમજયો. છગન ઉદાસ મન થી બોલ્યો. તને ખબર છે આ બધું જોઈને મને પણ નથી ગમતું પણ થાય શું? આપણો પણ પરિવાર હોય કે નહીં. મોહન શાંત થઇ ગયો ને પોતાની ઉતાવળ પર અફસોસ થયો ને છગન ની માફી માંગી ને કહ્યું કે આ છોકરી કોણ હતી? તે માણસે તેને પકડીને કયાં લઈ ગયો. છોકરી વિશે ની ...Read More

6

મેજર નાગપાલ - 6

"ખબર નથી પડતી રાણા કે એવી તો શું વાત છે કે ટીના કોઈપણ પ્રકારના જવાબ નથી આપતી. અને ટોમી ટીના વિશે કંઈ જણાવવા તૈયાર નથી. પછી કેસ સોલ્વ કરવો કેવી રીતે?"મેજર બોલ્યા."ખેર જવા દે, ટોમી જે કહ્યું છે તે જણાવ." "હા, મેજર." રાણા એ કહીને વાત ચાલુ કરી. " માઈકલ નામનો એક બિઝનેસમેન હતો. તેને 'ક્રેઝી ફોર' નામની ટોયઝ બનાવતી કંપની હતી. તેને ત્રણ દિકરીઓ હતી. કેથરીન સૌથી મોટી અને સોફિયા ને કિલોપેટ્રિયા બંને ટિવન્સ હતી. કેથરીન સુંદર જરાય નહોતી જયારે સોફિયા અને કિલોપેટ્રિયા ખૂબ સુંદર હતી. નાક નકશે કદમ એકદમ સેઈમ લાગતી હતી. નાજુક, નમણી ને હાથ લાગે ...Read More

7

મેજર નાગપાલ - 7

સવાર ના જ ફોન કરીને ઈ.રાણા એ આખી ઘટના મેજર નાગપાલ ને જણાવી રહ્યા હતા. એવામાં ત્યાં જ રાજન મારી તેમની સામે ઊભો રહ્યો. રાણા એ મેજર સાથે વાત પૂરી કરી ને કહ્યું કે, "રાજન વન્સ અગેઇન કોન્ગ્રેચ્યુલેશન. પેન્ડા લાવ્યો છે ને તું." "હા સર, પણ પહેલાં મારે તમને ગઇકાલ વિશે ની વાત કરવી છે."રાજન બોલ્યો. રાણા એ કહ્યું કે "ચિંતા ના કરો. બને કયારેક એવું. આખરે પોલીસ માણસ જ છે ને." રાજન બોલ્યો કે, "સર મારી આ વાત ગઈકાલે બનેલી ઘટના થી રિલેટડ છે. પણ તે મારી સાથે હોસ્પિટલમાં બનેલી છે." રાણા એ આંખોમાં આશ્ચર્ય આવી ગયું ને ...Read More

8

મેજર નાગપાલ - 8

મેજરે રાઘવ ને આઈ.જી.પી. કમલનાથ નો નંબર મોકલવાનું કહીને ફોન મૂકયો. વિલિયમ ની હત્યા કેમ, કેવી રીતે થઈ અને એની પાછળ? વિચાર કરતાં મગજ ચકરાવે ચડી ગયું. આખરે મેજરે ટોમીની એકવાર મુલાકાત લેવી જ પડશે એમ વિચારી ઊંઘી ગયા. સવારમાં જ ઈ.રાણા મેજરને પોલીસ સ્ટેશનમાં જોઈ નવાઇ પામ્યા. ના રહેવાતા પૂછી લીધું કે "કેમ મેજર? એવરીથીન્ગ ઈઝ ઓ.કે." મેજરે કહ્યું કે "હા, કેમ મારા લંગોટીયા મિત્ર ને મળવા ના આવી શકું?" ઈ.રાણા બોલ્યા કે "કેમ નહીં? પણ કયારેય નહીં ને એટલે આજે જોઈને નવાઈ લાગી." મેજરે કહ્યું કે, "મારે ટોમી જોડે વાત કરવી છે. એટલે જ આવ્યો છું. તો ...Read More

9

મેજર નાગપાલ - 9

મેજરે બોમ્બે જવાનું નક્કી કર્યું. એ પહેલાં તે ટીના જોડે વાત કરવામાગતાં હતા. રાત્રે ડીનર કરતાં મેજરે ટીનાને પૂછયું "શું તું મને તારા વિશે કંઈ જણાવીશ?" ટીના એ મેજર ની સામું જોયા કર્યું પણ જવાબ ના આપ્યો. જવાબ ના મળતાં મેજરે કહ્યું કે, " તારે કંઈ ના બોલવું હોયતો તારી મરજી. હું કાલ સવારે બોમ્બે જવાનો છું." ટીના ગભરાટ ની મારી ચીસ પાડી ઊઠી કે, " ના' મોહન, રાધાબેન ટીનાને આશ્ચર્ય થી જોવા લાગ્યા. જાણે કોઈ અજૂબો ના જોયો હોય. જયારે મેજર ના ચહેરા પર એક નાની શી હંસી આવી ગઈ. મેજર બોલ્યા કે," આખરે તું બોલી ખરા!" ટીના ...Read More

10

મેજર નાગપાલ - 10

મેજરના મનમાં આવેલા વિચાર ને પૂર્ણ કરવા માટે તે મીરાં રોડ પર કમલનાથના ખબરી ને મળ્યો. મેજરે કહ્યું કે, મારે બ્યુટી સેન્ટર ની બોસ કિલોપેટ્રિયા મળવું છે. તું મને લઈ જઈ શકીશ." ખબરી બોલ્યા કે, "એ શક્ય નથી." મેજરે કહ્યું કે, "આઈ.જી.પી. કમલનાથે કહ્યું છે." ખબરી એ આઈ.જી.પી. નું નામ સાંભળી ને કહ્યું કે, "સાંજે જઈએ" મેજર બોલ્યા કે, "આમ નહીં. પણ રૂપ બદલીને" "ઓ.કે. સાંજે સાત વાગ્યે અહીં આપણે મળીએ." કહીને ખબરી ચાલી ગયો. * * * સાંજે સાત વાગ્યે ખબરી ને સામે એક નેતા આવીને ઊભો રહ્યો. ખબરી ઓળખી શકયો નહીં એટલે ભાવ ના આપ્યો. ...Read More

11

મેજર નાગપાલ - 11 (અંતિમ ભાગ)

સવારે અગ્યાર વાગ્યે મેજર બ્યુટી સેન્ટર પર જેવા પહોંચ્યા તેવા જ કિલોપેટ્રિયા ના માણસો એ મેજર ને ઘેરી લીધા. બોલી કે, "શું લેશો મેજર મોત કે જીવન ? "શું કામ મોત ને શું કામ જીવન ? મોત મારું હજી આવ્યું નથી ને કોઈનાં પણ જીવનનો મારે અંત કરવો નથી." મેજર બોલ્યા. શાહજી હસવા લાગ્યો.તો મેજર બોલ્યા કે, " પણ હું ચોક્કસ આરોપીઓ ને એમની જગ્યાએ લઈ જવા આવ્યો છું." શાહજી એ ગુસ્સાથી તેની સામે જોઈને બોલ્યો, "કેવી રીતે મેજર? તને ખબર છે ને કે તું મારા અડ્ડા પર છે." કિલોપેટ્રિયા બોલી કે, "એ બધી વાત જવા દો. છેલ્લી વાર ...Read More