ખાસ નોંધ ; "સત્ય ઘટના આધારિત અને કાલ્પનિકતાનાં મિશ્રણથી બનેલ મારી પ્રથમ વાર્તા. જેમાં સત્યને અન્યાય કર્યા વિના થોડી કાલ્પનિક બાબતો ઉમેરવામાં આવી છે." અર્પણ ; " પોતાના સંતાનને બચાવવા માટે વિકટમાં વિકટ પરિસ્થિતિઓ સાથે લડી સંઘર્ષ કરતી વિશ્વની તમામ માતાઓને." ✍ યક્ષિતા પટેલમાતૃત્વની કસોટીદેવોના દેવ મહાદેવથી શોભતું નાનકડું પણ સૌને આકર્ષે એવું મંદિર. મંદિરના પ્રાંગણમાં અવનવા ફૂલ છોડથી મહેકતો બગીચો અને આજુબાજુ જાતભાતના વૃક્ષો.. તેમની હરિયાળી.. પંખીઓના કલરવ.. ભમરા અને પતંગિયાઓના ગુંજરાવથી મંદિરનું વાતાવરણ ખીલી ઉઠતું. રણકપુર નામના આ સુંદર રળિયામણા ગામમાં સૌ સુખેથી સંપીને રહેતા હતા.અરુણભાઈ અને પ્રવીણાબેન આજે ખૂબ ખુશ હતા. ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે
New Episodes : : Every Tuesday
માતૃત્વની કસોટી - 1
ખાસ નોંધ ; "સત્ય ઘટના આધારિત અને કાલ્પનિકતાનાં મિશ્રણથી બનેલ મારી પ્રથમ વાર્તા. જેમાં સત્યને અન્યાય કર્યા વિના કાલ્પનિક બાબતો ઉમેરવામાં આવી છે." અર્પણ ; " પોતાના સંતાનને બચાવવા માટે વિકટમાં વિકટ પરિસ્થિતિઓ સાથે લડી સંઘર્ષ કરતી વિશ્વની તમામ માતાઓને." ✍ યક્ષિતા પટેલમાતૃત્વની કસોટીદેવોના દેવ મહાદેવથી શોભતું નાનકડું પણ સૌને આકર્ષે એવું મંદિર. મંદિરના પ્રાંગણમાં અવનવા ફૂલ છોડથી મહેકતો બગીચો અને આજુબાજુ જાતભાતના વૃક્ષો.. તેમની હરિયાળી.. પંખીઓના કલરવ.. ભમરા અને પતંગિયાઓના ગુંજરાવથી મંદિરનું વાતાવરણ ખીલી ઉઠતું. રણકપુર નામના આ સુંદર રળિયામણા ગામમાં સૌ સુખેથી સંપીને રહેતા હતા.અરુણભાઈ અને પ્રવીણાબેન આજે ખૂબ ખુશ હતા. ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે ...Read More
માતૃત્વની કસોટી - 2
માતૃત્વની કસોટીભાગ-૨✍.યક્ષિતા પટેલઅપૂર્વની મંજુરી આવતા જ એકબાજુ ઓપરેશનની તૈયારી ચાલુ કરી દેવામાં આવી. તો બીજી બાજુ આર્યાના પિયરે પણ કરીને જાણ કરવામાં આવી. સૌના જીવ ઊંચાનીચા થતા હતા. હજી તો સાતમો મહિનો ચાલતો હતો ને ત્યાં ક્યાં આ બધું બની બેઠું.! સૌ મનોમન ભગવાનને બંનેના જીવની રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા.જાણે કે ભગવાને સૌની પ્રાર્થના સાંભળી હોય એમ ડોક્ટરે ઓપરેશન થિયેટરની બહાર આવતા જ સૌના ચિંતિત ચેહરા પર એક નજર ફેરવી. અપૂર્વ સામે જોતા જાણે વધામણાં આપતા હોય એમ બોલ્યા, "કોન્ગ્રેચ્યુલેશન, તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા.." આટલું કહી સ્મિત કરી અપૂર્વને પોતાની કેબિનમાં આવવા જણાવી જતા રહ્યા.હા... આર્યાએ એક સુંદર ...Read More
માતૃત્વની કસોટી - 3
માતૃત્વની કસોટીભાગ - 3✍યક્ષિતા પટેલબીજા દિવસે મળસ્કે ચાર વાગ્યાની આસપાસ આર્યાની આંખો ખુલી. અપૂર્વની બાજુમાં બેઠા બેઠા જ આંખો ગઈ હતી. બહાર ઘરના જાગતા બેઠા હતા. આર્યા દીકરીને જોવા તરસી રહી હતી પણ અપૂર્વને ઉઠાડવાનું તેને મન ના થયું. તેના ઉઠવાની રાહ જોતા આતુરતાથી વિહ્વળ બની તે રાહ જોતી બેસી રહી. એની આંખમાંથી આંસુ વહે જતા હતા. તે ક્યાંય સુધી છત તરફ એકીટશે તાકતી રહી અને કઈ કેટલાય વિચારો તેના મનમાં આવીને જતા રહ્યા.થોડી વારમાં અપૂર્વની આંખો ખુલી, આર્યાને જાગતા જોઈ તે તેની નજીક આવ્યો અને એના આંસુ લૂછયા.અપૂર્વના હાથના સ્પર્શથી આર્યા પોતાના વિચારોમાંથી બહાર આવી અને અપૂર્વની સામે ...Read More