બસ માં મુલાકાત

(52)
  • 27.9k
  • 4
  • 10.8k

કેમ છો મિત્રો મજામાં છો....? મજામાં જ હોઈ ને તમને વળી શુ વાંધો. તો દોસ્તો આજે મારે એક મુલાકાત ની વાત કરવી છે તમને. આમતો તમને શીર્ષક વાંચી ને સમજ માં આવીજ ગયુ હશે કે મુલાકાત ક્યાં ની હશે ? હાઆઆ.....તમે સાચું જ વિચારી રહ્યા છો દોસ્તો આ વાત એક બસ માં થયેલી મુલાકાત ની છે. આ વાત એ સમય ની છે જયારે હું મારા કોલેજ ના બીજા વર્ષ માં ભણતો હતો. મારા ઘરથી તો કોલેજ ઘણી દૂર છે એટલે દરરોજ બસ માં જ જવું પડે કેમ કે ઘરેથી વેહિકલ લઈજવાની સખ્ત મનાઈ હતી કારણ હતું અમદાવાદ

New Episodes : : Every Friday

1

બસ માં મુલાકાત - 1

કેમ છો મિત્રો મજામાં છો....? મજામાં જ હોઈ ને તમને વળી શુ વાંધો. તો દોસ્તો આજે મારે મુલાકાત ની વાત કરવી છે તમને. આમતો તમને શીર્ષક વાંચી ને સમજ માં આવીજ ગયુ હશે કે મુલાકાત ક્યાં ની હશે ? હાઆઆ.....તમે સાચું જ વિચારી રહ્યા છો દોસ્તો આ વાત એક બસ માં થયેલી મુલાકાત ની છે. આ વાત એ સમય ની છે જયારે હું મારા કોલેજ ના બીજા વર્ષ માં ભણતો હતો. મારા ઘરથી તો કોલેજ ઘણી દૂર છે એટલે દરરોજ બસ માં જ જવું પડે કેમ કે ઘરેથી વેહિકલ લઈજવાની સખ્ત મનાઈ હતી કારણ હતું અમદાવાદ ...Read More

2

બસ માં મુલાકાત - 2

હેલો મિત્રો બહુ વધારે રાહ નથી જોવડાવી ને. ..? હાતો આજે આપણે આગળ ની મુલાકાત માં શુ થયું એ કરવી છે. બરોબર ૧૩ માં દિવસ ની સવાર પડી અને નક્કી કરી લીધું કે આજે તો બસ જલ્દી થી કોલેજ જવા નીકળી જવું છે, ફટાફટ તૈયાર થઇ ગયો અને બસસ્ટેન્ડ પહોંચી ગયો આજે ઘરે થી જરા થોડો વહેલો નીકળ્યો એટલે વહેલી બસ માંજ જતો રહ્યો. મનમાં વિચાર આવ્યો કે એક કામ કરીયે તો " જે સ્ટેન્ડ થી પેલા મેડમ ચઢે છે ત્યાં જ ઉતરી જવ અને પછી એમની સાથે જ બસ માં ચઢીશુ", મારા આ વિચાર ને જતા વાર લાગે ...Read More

3

બસ માં મુલાકાત - 3

આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે...... આટલું બોલી ને બંધ થઇ ગયા જાણે મને જ સંભળાવાનું હોઈ એમ, એટલે હું ઘડીક ચૂપ ચાપ ઉભો રહ્યો કઈ પણ હિલ ચાલ કાર્ય વગર. અને એવામાં બન્યું એવું કે કંડક્ટર અમારી પાસે આવ્યો અને મને ઓળખે એટલે જોયી ને બોલ્યા " કેમ ભાઈ આજ આ સ્ટેન્ડ થી ચડ્યા....? રોજ તો વહેલા ચડી જાવ છોને...? કઈ કામ થી મોડા પડ્યા...? " સાહેબ એક તો ...Read More

4

બસ માં મુલાકાત - 4

ચાલતા ચાલતા કોલેજ ના ગેટ સુધી પહોંચ્યો અને કેમ્પસ માં પ્રવેશતા જ ...... " કોલેજ કેમ્પસ માં મારો મીત્ર ઉત્સાહ સાથે તૂટી પડ્યો મારી પર, " કા ભાઈ શુ થયું કઈ મેળ પડ્યો...? કઈ વાત થઈ..? તારી ગાડી આગળ વધી કે નહિ..? પાર્ટી નું સુ છે કયારે આપો છો....?" સાવ અજાણ બનતા મેં કહ્યું " શેની પાર્ટી ? અને સેનો મેળ પાડવાની વાત કરે છે? " "અરે ભાઈ પેલી બસ વાળી છોકરી જોડે, જે રોજ તારી બાજુ માં આવીને ઉભી રહે છે એની." - મિત્ર એ કહ્યું . મેં કીધું " ના ભાઈ અજુ સુધી કઈ મેળ ...Read More

5

બસ માં મુલાકાત - 5

થોડી વાર માં એ સ્ટેન્ડ આવી ગયુ જ્યાંથી પેલા મેડમ રોજ બેસતા હતા. એટલે મારી નજર ત્યાંજ ટકીરહી હતી, એમની જ રાહ જોતો હતો એટલા માં બસ ઉપડી ગયી અને પેલા મેડમ તો ના બેઠા. એટલે હું તો ચિંતા માં આવી ગયો કે આજ એ નહિ આવ્યા હોઈ...? પણ હવે શુ..બસ તો ઉપાડી ગઈ એટલે હું નિરાશ થઈ ને બેસી ગયો. મને નિરાશ જોઈ મારો દોસ્ત બોલ્યો. . " ભાઈ કેટલી વાર ક્યાંથી બેસે છે પેલા મેડમ. ..?" અને ઉત્સાહ પૂર્વક પૂછ્યું. "ભાઈ એ સ્ટેન્ડ તો જતું રહ્યું અને એ મેડમ પણ ના આવ્યા" (મૂડ ઓફ સાથે.) તે ભડકી ...Read More

6

બસ માં મુલાકાત - 6

આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે...... "ભાઈ આવી બન્યું આજ તમારું" મિત્ર એ કીધું. પણ મારુ ધ્યાન જ નહતું. મારો મિત્ર ફરીથી બોલ્યો " ભાઈ....એ ગુસ્સે થાય એ પેલા સૉરી કહીદે" એટલે મેં પેલા મેડમ પાસે આવ્યા એટલે તરત જ હું હિમ્મત કરી ને બોલ્યો "અમે તમારી વાતો નહોતા કરતા, અમે તમારા જેવાજ એક મેડમ છે એમની વાતો કરતા હતા, તેમ છતાં હું સૉરી કહું છું પ્લીઝ તમે ગુસ્સે ના થતા." ...Read More

7

બસ માં મુલાકાત - 7

આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે...... એટલે હું અને મારો મિત્ર બંને સીધા બસ માંથી ઉત્તરી ને કોલેજ પહોંચી ગયા. અને જેવાજ એન્ટર થવા ગયા ત્યાંતો બાહુબલી જેવો એક ભાઈ આવ્યો અને અમને સટાક દઈને ઉભા રાખી દીધા....મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી મંજિલ ના રસ્તા માં મોટો પહાડ ઉભો કરી દીધો... "ઉભારો.....ક્યાં જવું છે.....?.....કોનું કામ છે.....? આઈડી કાર્ડ બતાવો. " આ શબ્દો હતા એ બાહુબલી ના. એના યુનિફોર્મ પરથી ...Read More