સ્નેહ બંધન...અનોખું ને અતૂટ

(14)
  • 7.6k
  • 1
  • 2.1k

ક્યારેક કોઈ મળે ને અચાનક એક connection જેવું લાગે , કંઈક એવું જે એહસાસ માં છે પણ વાચા માં ઢળી ના શકે. એ એહસાસ એને પણ લાગે ને તમને પણ અનુભવાય.. એક બેચેની જે અલગ જ અનુભવ છે... આસપાસ ના દરેક વાતાવરણ બદલ્યું બદલ્યું લાગે.. મન જાણે મુક્ત પંખી બની ને આકાશ માં વિહારતું હોય એવો અનુભવ થવા લાગે. ક્યારેક શિયાળા માં થતી હૂંફ નો એહસાસ થવા લાગે. વરસાદ પડવાથી આવતી મહેક થી મન મેહકી ઉઠે... હર એક નો એક પોોતાનો અલાયદો અનુુુભવ.....પોતાનો એક અલગ અને ખાસ એહસાસ... એક એવું secret જેે

New Episodes : : Every Friday

1

સ્નેહ બંધન...અનોખું ને અતૂટ - 1

ક્યારેક કોઈ મળે ને અચાનક એક connection જેવું લાગે , કંઈક એવું જે એહસાસ માં છે પણ વાચા ઢળી ના શકે. એ એહસાસ એને પણ લાગે ને તમને પણ અનુભવાય.. એક બેચેની જે અલગ જ અનુભવ છે... આસપાસ ના દરેક વાતાવરણ બદલ્યું બદલ્યું લાગે.. મન જાણે મુક્ત પંખી બની ને આકાશ માં વિહારતું હોય એવો અનુભવ થવા લાગે. ક્યારેક શિયાળા માં થતી હૂંફ નો એહસાસ થવા લાગે. વરસાદ પડવાથી આવતી મહેક થી મન મેહકી ઉઠે... હર એક નો એક પોોતાનો અલાયદો અનુુુભવ.....પોતાનો એક અલગ અને ખાસ એહસાસ... એક એવું secret જેે ...Read More

2

સ્નેહ બંધન...અનોખું ને અતૂટ - 2 (અનુભૂતિ)

અગાઉ ના story માં આપણે જોયું કે સમીરા એના દિલો- દિમાગ માં ચાલતા સંવાદ ને વિચારી રહી છે. એનું એક પણ કામ કાજ માં ચાલતું નથી. શું હશે એના દિલનો અવાજ?? શું હશે એની પવન માટે ની feeling....... અચાનક પાછળ થી પડેલી એના mummy ના અવાજ થી એ બેધ્યાન માંથી ધ્યાન તરફ દોરાય છે. ને સાંભળે છે, ક્યાં ખોવાઈ છે તું???? ચાલ આપડે મામા ના ઘરે જવાનું છે જલ્દી થી તૈયાર થઈ જા..નેે મામા ના ઘરે પહોચ્યા પછી પણ બધા ત્યાં એકબીીીજાની વાતો માં મશગૂલ થઇ ગયા હતા પરંતુ સમીરા નું મન તો ...Read More