કંઈક તો છે !

(443)
  • 75.6k
  • 25
  • 28.7k

બ્રહ્માંડના કેટલાંય રહસ્યો એવાં છે જેને મનુષ્ય ક્યારેય ઉકેલી શકશે નહીં. સૂર્યમંડળમાં એક માત્ર સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય તો તે છે પૃથ્વી...અનંત બ્રહ્માંડમાં આ વિશાળ પૃથ્વી-ધરતી ઉપર કેટલાંય લોકો વસવાટ કરે છે. કેટલાંક વાસ્તવિક છે તો કેટલાંક કાલ્પનિક...પણ કેટલીક પ્રજાતિઓ એવી હોય છે જે ન તો વાસ્તવિક હોય છે કે ન તો કાલ્પનિક... એની કોઈ સાબિતી નથી મળતી પણ આવી વાતોને નજર અંદાજ પણ ન કરી શકાય...એ લોકો મિસ્ટીરીયર ટાઈપ હોય છે....એમના વિશે સંપૂર્ણ જ્ઞાન કોઈની પાસે નથી હોતું. ઉડવાવાળા ચમત્કારિક જાનવર,મનુષ્યની જેમ બોલવાવાળા પશુ પક્ષીઓ વગેરે રાતના જીવ કહેવામાં આવે છે...જેની પાસે શૈતાની શક્તિ હોય છે.

New Episodes : : Every Tuesday

1

કંઈક તો છે! ભાગ ૧

બ્રહ્માંડના કેટલાંય રહસ્યો એવાં છે જેને મનુષ્ય ક્યારેય ઉકેલી શકશે નહીં. સૂર્યમંડળમાં એક માત્ર સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય તો છે પૃથ્વી...અનંત બ્રહ્માંડમાં આ વિશાળ પૃથ્વી-ધરતી ઉપર કેટલાંય લોકો વસવાટ કરે છે. કેટલાંક વાસ્તવિક છે તો કેટલાંક કાલ્પનિક...પણ કેટલીક પ્રજાતિઓ એવી હોય છે જે ન તો વાસ્તવિક હોય છે કે ન તો કાલ્પનિક... એની કોઈ સાબિતી નથી મળતી પણ આવી વાતોને નજર અંદાજ પણ ન કરી શકાય...એ લોકો મિસ્ટીરીયર ટાઈપ હોય છે....એમના વિશે સંપૂર્ણ જ્ઞાન કોઈની પાસે નથી હોતું. ઉડવાવાળા ચમત્કારિક જાનવર,મનુષ્યની જેમ બોલવાવાળા પશુ પક્ષીઓ વગેરે રાતના જીવ કહેવામાં આવે છે...જેની પાસે શૈતાની શક્તિ હોય છે. ...Read More

2

કંઈક તો છે! ભાગ ૨

એક પછી એક યુવક યુવતીઓ આવવાં લાગ્યા. એટલે સુહાનીએ એ યુવક પરથી નજર હટાવી. તે જ એક યુવતી એ યુવક પાસે બેસી ગઈ. એ યુવકને એ યુવતી પર ખૂબ ગુસ્સો આવતો હતો. પણ એ યુવતીને જરાય અહેસાસ ન થવા દીધો. એ યુવક છેલ્લેથી બીજી બેન્ચ પર બેસી ગયો. તો એ યુવતી પણ એની સાથે છેલ્લેથી બીજી બેન્ચ પર બેસી ગઈ. સુહાનીની નજર આ યુવક યુવતી પર ગઈ. એ યુવકે યુવતીને કહ્યું "ચૈતાલી મારી સાથે બેસવું જરૂરી છે? હું જ્યાં જાઉં છું ત્યાં તું આવી જ જાય છે."ચૈતાલી:- "હું તારી સાથે બેસું તો તને શું વાંધો છે રાજન?"આ બંનેની વાતો ...Read More

3

કંઈક તો છે! ભાગ ૩

સુહાની બહાર નીકળી કે રોનક સાથે ભટકાય છે. સુહાની:- "માફ કરશો. મારું ધ્યાન નહોતું."રોનક:- "વાંધો નહીં. સાચું કહું તો મારે માંગવી જોઈએ. મારું પણ ધ્યાન નહોતું. મારું નામ રોનક. અને તમારું?"સુહાની:- "મારું નામ સુહાની."રોનક પોતાની નોટબુક ભૂલી ગયો હતો તે લેવા જાય છે. સુહાની નું ધ્યાન રોનક તરફ હતું ને સુહાની એક બે કદમ આગળ વધી કે સુહાની રાજન સાથે ભટકાય છે. રાજન:- "ક્યાં ધ્યાન છે? આગળ જોઈને નથી ચલાતું?"સુહાની:- "મારું ધ્યાન જ્યાં હોય ત્યાં પણ તમારું ધ્યાન ક્યાં હતું? તમારે આગળ જોઈને ચાલવું જોઈએ ને?"રાજન:- "ઑહ હવે સમજાયું. મારી સાથે મૈત્રી કરવા આ બધું કર્યું ને? પણ એક વાત કહી ...Read More

4

કંઈક તો છે! ભાગ ૪

સુહાનીને એવો ભાસ થયો કે અંધારાનું સામ્રાજ્ય છવાય ગયું છે. અને ઉપરથી અમાસની કાળી રાત વાતાવરણને વધારે બિહામણું હતી. સુહાની ભીતરથી થોડી ડરી ગઈ હતી. સુહાનીએ પોતાના ઘર તરફ જવા કદમ ઉપાડ્યા. સુહાનીને એવો ભાસ થયો કે પોતે ઝડપથી ચાલી નથી શકતી. સુહાની ચાલવા લાગી. ચાલતાં ચાલતાં સુહાનીને અહેસાસ થયો કે પોતાની પાછળ કોઈક આવી રહ્યું છે. સુહાનીની પાછળ ફરવાની હિમંત ન થઈ. થોડી ક્ષણો પછી સુહાનીથી રહેવાયું નહીં અને સુહાનીએ પાછળ ફરીને જોયું. સુહાની પહેલાં તો ડરી ગઈ. સુહાની:- "ચૈતાલી તું? આટલી રાતના?"ચૈતાલી:- "હું તો બસ એમજ ફરવા નીકળી હતી."સુહાનીએ જોયું તો ચૈતાલી સાથે રાજન અને રોનક પણ ...Read More

5

કંઈક તો છે! ભાગ ૫

સુહાની ક્લાસમાં બેઠી બેઠી દેવિકાની રાહ જોઈ રહી હતી. થોડી ક્ષણો પછી દેવિકા આવે છે. સુહાની:- "તે કહ્યું હતું કે કોઈ અકલ્પનીય ઘટના બને તો કહેજે."દેવિકા:- "હા બોલ શું થયું?"સુહાની:- "ગઈ કાલે રાત્રે હું રિયુને ઘરે મૂકવા ગઈ હતી. હું રિયુને મૂકીને આવતી હતી કે..."દેવિકા:- "પહેલાં તો તું મને એ કહે કે તું રિયુને મૂકવા શું કામ ગઈ હતી?"સુહાની:- "રિયુને એક સવાલ સમજાવતી હતી. એટલામાં રાત થઈ ગઈ અને રિયુને ડર લાગતો હતો. અને મને પણ ડર લાગતો હતો અને ઉપરથી પાછી અમાસની રાત..."દેવિકા:- "હા...અમાસની રાત બિહામણી રાત હોય છે. અમાસ સાથે ભૂત, પ્રેત, આત્મા અને અઘોરીઓની સાધના પણ ...Read More

6

કંઈક તો છે! ભાગ ૬

સુહાની ઘર તરફ જવા નીકળે છે. સુહાની રસ્તે ચાલતી ચાલતી જતી હોય છે. સુહાનીને ફરી એ જ વિચાર આવે કે "રાજને ચૈતાલીથી ડરવાની શું જરૂર છે? ચૈતાલી અને રાજન વચ્ચે કંઈક તો છે! કંઈક એવું કે જેનાથી રાજન ડરે છે. પણ શું?" વિચાર કરતાં કરતાં સુહાની ફરી એ જ સૂમસામ રસ્તે અટકી જાય છે. બપોરના ચાર વાગી રહ્યા હતા. સુહાની વિચારે છે કે બપોરે પણ આ રસ્તો કેટલો બિહામણો લાગે છે. આસપાસ ઘટાદાર વૃક્ષોની હારમાળા. લીલા અને સૂકાયેલા પાંદડાઓ રસ્તા પર પડ્યા હતા. થોડો થોડો પવન આવતો હતો. જેનાથી સૂકાયેલા પાંદડાઓનો અવાજ આવતો તે ડરામણો લાગતો. સુહાનીને ...Read More

7

કંઈક તો છે! ભાગ ૭

સુહાનીનુ ધ્યાન બે ચમકતી આંખો પર જાય છે. સુહાની ખૂબ ડરી ગઈ. અંધારામાં એ બે ચમકતી આંખો સુહાનીની નજીક જતી હતી. સુહાની થોડી ક્ષણો તો એમ જ જોતી રહી. એ બે ચમકતી આંખો નજીક આવી ત્યારે સુહાનીને ખ્યાલ આવ્યો કે એ એક મોટી કાળી બિલાડી હતી. રાતના સમયે કાળી બિલાડીનુ આવવું સુહાનીને થોડી ક્ષણો માટે ડરાવી ગયું. સુહાની પોતાના રૂમમાં ગઈ. સુહાની સૂતાં સૂતાં વિચારવા લાગી કે દેવિકાની વાતો,પેલા સૂમસામ રસ્તા વિશે થતી વાતો મારા મગજમાં સતત ચાલતી રહે છે એટલે કદાચ હું ભીતરથી ડરી ગઈ છું. સુહાનીએ પોતાના મનમાં ચાલતા વિચારોને શાંત કર્યા ને સૂઈ ગઈ. ...Read More

8

કંઈક તો છે! ભાગ ૮

ધીરે ધીરે યુવક યુવતીઓ કૉલેજમાં આવવાં લાગ્યાં. સુહાની પોતાના ક્લાસમાં જઈને બેસી જાય છે. સુહાની વિચારે છે કે "સારું મેં દેવિકાને પીળી સાડી પહેરેલી સ્ત્રી અને કોટવાળી વ્યક્તિ વિશે કહ્યું. પણ બીજી ઘટના મારી સાથે બની એના વિશે દેવિકાને કહેવા જેવું નથી. કે પછી કહી દઉં? આ તો એકદમ નજીવી ઘટના છે. કહું કે ન કહું એનાથી કંઈ ફરક પડવાનો નથી. દેવિકાએ કહ્યું હતું કે શૈતાન કોઈપણ રૂપમાં આવી શકે. પણ મને કેવી રીતના ખબર પડશે. અને દેવિકાએ તે દિવસે શૈતાન વિશે બધી વાતો કહી હતી. શું સાચ્ચે જ શૈતાન અમર છે. શું શૈતાન કોઈ દિવસ નહીં ...Read More

9

કંઈક તો છે! ભાગ ૯

ધીરે ધીરે ક્લાસમાં બધાં આવવાં લાગે છે એટલે સુહાની અને રાજન ચૂપ થઈ ગયા. સુહાની મનોમન કહે છે ''તારી તો આમ જ વાત કરતો આવ્યો છું. મતલબ શું છે આ વાક્યનો?"બપોરે ફરી રોનક સુહાની અને મયુરીને ચા નાસ્તો કરવા લઈ ગયો. રાજન મયુરીની પાસે બેઠાં બેઠાં વાતો કરતો હતો. મયુરીને કોઈક વાર રાજન કાનમાં કંઈક કહેતો. સુહાનીને રોનક સાથે વધારે ફાવવા લાગ્યું હતું. રાજન:- "આજે તો તું આ ડ્રેસમાં વધારે જ સુંદર દેખાય છે."મયુરી:- "સાચ્ચે જ."રાજન:- "હાસ્તો વળી."રાજન અને મયુરીની વાતો સુહાનીને થોડી થોડી સંભળાય છે. સુહાની સાંજે ઘરે પહોંચે છે. બાળકોને ભણાવી સુહાની રસોઈ બનાવવામાં મદદ કરે છે. સાંજે ...Read More

10

કંઈક તો છે! ભાગ ૧૦

સુહાની વિચાર કરતાં કરતાં ઘર તરફ ગઈ. સુહાની ઘરે પહોંચી ત્યારે સુહાનીના દિલને રાહત તો થઈ. પણ અંદરથી સુહાની થોડી ડરેલી જ હતી. સુહાની સ્વગત જ બોલે છે "સુહાની ડરવાની કોઈ જરૂર નથી. તું એ સૂમસામ રસ્તા વિશે શું કરવા વિચારે છે? તું કંઈક સારું વિચાર. જેમ કે રોનક વિશે વિચાર. કેટલું સરસ બોલે છે. અને આજે તો રોનક સાથે ખૂબ મજા આવી." એટલામાં જ એક સુંદર પક્ષી આવે છે. સુહાની બારી પાસે ગઈ અને એ પક્ષીને જોવા લાગી. લગભગ બાજ જેવું પક્ષી હતું. સુહાનીને એક પ્રકારની ખુશી થઈ. સુહાની સ્વગત જ બોલે છે "જોયું રોનક વિશે ...Read More

11

કંઈક તો છે! ભાગ ૧૧

સુહાની વિચારે છે કે "આ મારો વ્હેમ હતો. હું અત્યાર સુધી રાજન વિશે વિચારતી હતી ને એટલે જ મને રાજન દેખાયો." સુહાની ખાસ્સી વાર સુધી રાજન વિશે,ચૈતાલી વિશે અને દેવિકાએ કહેલી એક એક વાત વિશે વિચારતી રહી. બીજા દિવસે સુહાની અને દેવિકા ક્લાસમાં મળે છે. સુહાની:- "દેવિકા મારે તને એક વાત કહેવી છે."દેવિકા:- "હા બોલ."સુહાની:- "મારી સાથે નજીવી ઘટના કેટલાંય દિવસથી બને છે. પણ મેં તને કહેવાનું જરૂરી ન સમજ્યું."દેવિકા:- "એવી તે કંઈ ઘટના બની?"સુહાની:- "તું પહેલાં મને કહે કે તું મારા પર હસતી નહીં."દેવિકા:- "અરે બાબા નહીં હસું...કહે તો ખરી."સુહાની:- "એક સવારે હું વરંડામાં બેઠી હતી. તો એક સુંદર ...Read More

12

કંઈક તો છે! ભાગ ૧૨

સુહાની મનોમન દુઃખી થઈ અને વિચારવા લાગી કે "મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું કે શું? રાજનને ખોટું લાગી બિચારાનો ચહેરો કેવો ઉદાસ થઈ ગયો છે. ખબર નહીં મને શું થઈ જાય છે? પણ હું શું કરું રાજન જ્યારે પણ મારી સાથે વાત કરે છે ત્યારે હંમેશા ઝઘડો જ થઈ જાય છે."સુહાની:- "રાજન..."રાજન કંઈ જ ન બોલ્યો. સુહાની:- "રાજન કંઈ તો બોલ. મને લાગે છે કે મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું."અચાનક જ રાજન ખડખડાટ હસી પડે છે. રાજનને હસતાં જોઈ સુહાનીના દિલને રાહત થઈ. રાજન:- "સુહાની તને શું લાગ્યું કે મને તારી વાતથી ખોટું લાગ્યું હશે."સુહાની:- "નહીં ...Read More

13

કંઈક તો છે! ભાગ ૧૩

એ યુવતીએ આખા ચહેરાને દુપટ્ટાથી ઢાંકી દીધો હતો. સુહાની એ યુવતીની આંખો જોઈ રહી. એ યુવતીએ સુહાનીને કહ્યું "સુહાની ઉભી શું કરે છે? ચાલ મારી સાથે."સુહાની અવાજ ઓળખી ગઈ. સુહાની:- "દેવિકા તું આટલી રાત્રે અહીં શું કરે છે?"દેવિકા:- "આજે અમાસની રાત છે."સુહાની:- "તો?"દેવિકા:- "આજે કદાચ શૈતાન પૂજા કરશે..અને અગણિત શક્તિઓ ધારણ કરશે."સુહાની:- "તો આપણે શું કરવાનું છે?"દેવિકા:- "આપણે રાજન પર નજર રાખવાની છે."સુહાની:- "દેવિકા મને ડર લાગે છે."દેવિકા:- "હું છું ને તારી સાથે. ડરવાની કોઈ જરૂર નથી."દેવિકા અને સુહાની ચાલતાં ચાલતાં જાય છે. સુહાની:- "તને કેવી રીતના ખબર પડી કે આજે શૈતાન પૂજા કરશે."દેવિકા:- "મને મારા ગુરુજીએ કહ્યું."સુહાની:- "તો હવે આપણે ક્યાં ...Read More

14

કંઈક તો છે! ભાગ ૧૪

થોડી ક્ષણો પછી પેલી યુવતીએ પાછળ મૂકેલો સામાન લીધો. સુહાની અને દેવિકાએ એ યુવતીનો ચહેરો જોયો તો એ ચૈતાલી દેવિકા અને સુહાનીને શંકા તો હતી જ કે ચૈતાલીમાં કંઈક નકારાત્મક શક્તિ છે જ. અને ચૈતાલીને અહીં જોતા દેવિકા અને સુહાનીની શંકા સાચી પડી એટલે દેવિકા અને સુહાનીને વધારે આશ્ચર્ય ન થયું. થોડીવાર પછી બધાં ઉભા થવા લાગ્યાં. સુહાની અને દેવિકાએ જોયું તો એ લોકો પોતપોતાના રસ્તે જઈ રહ્યા હતાં. સુહાની અને દેવિકા ઝડપથી ત્યાંથી નીકળી ગયા. રસ્તે ચાલતાં ચાલતાં સુહાનીએ પૂછ્યું કે "રાજન અને ચૈતાલી શું કરી રહ્યા હતાં?"દેવિકા:- "પૂજા."સુહાની:- "પૂજા કરી રહ્યા હતા એ તો મને પણ ખબર છે. પણ ...Read More

15

કંઈક તો છે! ભાગ ૧૫

એટલામાં જ દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે. સુહાની ઉભી થાય છે. રાજન પણ ઉભો થાય છે અને સુહાનીને કહે "દરવાજો ન ખોલતી."સુહાની:- "પણ કેમ?"રાજન:- "કહ્યું ને કે દરવાજો ન ખોલતી."સુહાની:- "કોણ છે તે તો જોવા દે."સુહાની જતી હોય છે કે રાજન સુહાનીને આલિંગન આપે છે. "આવતીકાલે મળીશું. મારે હવે જવું પડશે." એમ કહી સુહાનીને કપાળ પર ચુંબન કરી રાજન સુહાનીને કહે છે "સાંભળ આપણે બે મળીએ છીએ એ કોઈને પણ ભૂલેચૂકે કહેતી નહીં સમજી?"સુહાની:- "નહીં કહું પણ તું કેવી રીતે જઈશ?"રાજન:- "તું એકવાર દરવાજો તો ખોલ."સુહાની દરવાજો ખોલે છે. દરવાજો ખોલીને જોયું તો સામે ચૈતાલી અને રોનક હતા. સુહાનીએ રાજન ...Read More

16

કંઈક તો છે! ભાગ ૧૬

સુહાનીના આટલું બોલતાં જ એ પક્ષીએ રાજનનું રૂપ લઈ લીધું. સુહાની તો પક્ષીમાંથી માનવીના રૂપમાં તબદીલ થતા રાજનને આશ્ચર્ય જોઈ જ રહી. રાજન સુહાની તરફ આગળ વધે છે. રાજન સુહાનીના વાળની લટોને કાનની પાછળ ગોઠવી દે છે. રાજનના હાથનો સ્પર્શ થતાં જ સુહાનીનું રોમેરોમ પુલકિત થઈ ઉઠે છે. રાજનની નજર સુહાનીના હોંઠ પર પડે છે. રાજન સુહાનીની કમર પકડી પોતાની તરફ ખેંચે છે. રાજન હળવેથી સુહાની નાં હોઠોને ચુંબન કરે છે. સુહાની પણ રાજનના સ્પર્શમાં પીગળી જાય છે. થોડીવાર પછી બંને અળગા થાય છે. અળગા થતાં જ સુહાનીનો દુપટ્ટો નીચે પડી જાય છે. સુહાની હાંફી ગઈ હતી. સુહાની ...Read More

17

કંઈક તો છે! ભાગ ૧૭

સુહાની દેવિકાને મળીને ક્લાસમાં આવે છે. સુહાનીને ખબર જ હતી કે ક્લાસમાં રાજન રાહ જ જોતો હશે. પણ આજે હતો જ નહીં. આજે ક્લાસમાં ચૈતાલી અને રોનક હતાં. સુહાની મનોમન વિચારે છે કે "આજે રાજન ક્યાં જતો રહ્યો? કેટલી ઉતાવળ કરીને આવી અને રાજનનો તો કોઈ પત્તો જ નથી."ચૈતાલી:- "સુહાની ત્યાં ઉભી ઉભી શું કરે છે? અહીં આવ."સુહાની ચૈતાલી અને રોનક પાસે ગઈ. ચૈતાલી:- "શું થયું? તું અમને જોઈ આશ્ચર્ય માં કેમ પડી ગઈ?"સુહાની:- "નહીં તો?"ચૈતાલી:- "તારા ચહેરા પરથી લાગ્યું કે તું રાજનની રાહ જોઈ રહી હતી."સુહાની:- "નહીં તો? અને હું શું કરવા રાજનની રાહ જોવાની?"એટલામાં ...Read More

18

કંઈક તો છે! ભાગ ૧૮

આખો દિવસ સુહાની રાજને જે વિશ્વાસઘાત કર્યો તેના વિશે વિચારે છે. સાંજે બધાં ક્લાસમાંથી નીકળે છે. સુહાની પણ બહાર છે. ક્લાસમાંથી બહાર નીકળતાં મયુરી રાજનને કહે છે "રાજન મને ખબર નહોતી કે તું મને ચાહે છે."રાજન મયુરીનો હાથ પકડીને એક ક્લાસમાં લઈ જાય છે. સુહાની તો રાજન અને મયુરીને જોઈ જ રહે છે. સુહાનીને લગભગ તો રડવા જેવી થઈ ગઈ. સુહાની સાંજે ઘરે પહોંચે છે. રાજન જે રીતે મયુરીનો હાથ પકડી મયુરીને લઈ ગયો તે ઘટના સુહાની સામે વારંવાર આવી જતી. સુહાનીએ ડાયરી લીધી અને લખવા લાગી.એક પતંગિયું કેવી રમત રમી ગયું...બેઠું એક પુષ્પ પર સુગંધ ચોરી ગયું,પુષ્પ રડી પડ્યું જ્યારે ...Read More