કંકોત્રી

(23)
  • 9k
  • 3
  • 2.4k

"કંકોત્રી થી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યહવાર થાય છે જ્યારે ઉઘાડી રીતના કંઇ ક્યાર થાય છે ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે દુ:ખ છે હજાર તોય હજી એજ ટેક છે કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે" આજે સાજે નેહા કોલેજ થી ઘરે આવી, અને એના ફાધરને ફોન કર્યો. અને થોડાક ગુસ્સામાં જ બોલી કે હવે ક્યા સુધી તમે બંને માસીનાં ત્યાં રહેશો? આજે પાંચ દિવસ થયા, તમારા લોકોએ આવવું છે કે હું પણ ત્યાં આવું.? સામે છેડે થી જવાબ આવ્યો થોડીક વાત કરી ફોન કટ થયું. એટલીવારમાં જ અલકાબેને તેના

Full Novel

1

કંકોત્રી - 1

"કંકોત્રી થી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યહવાર થાય છે જ્યારે ઉઘાડી રીતના કંઇ ક્યાર છે ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે દુ:ખ છે હજાર તોય હજી એજ ટેક છે કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે" આજે સાજે નેહા કોલેજ થી ઘરે આવી, અને એના ફાધરને ફોન કર્યો. અને થોડાક ગુસ્સામાં જ બોલી કે હવે ક્યા સુધી તમે બંને માસીનાં ત્યાં રહેશો? આજે પાંચ દિવસ થયા, તમારા લોકોએ આવવું છે કે હું પણ ત્યાં આવું.? સામે છેડે થી જવાબ આવ્યો થોડીક વાત કરી ફોન કટ થયું. એટલીવારમાં જ અલકાબેને તેના ...Read More

2

કંકોત્રી - 2

આગળનાં ભાગ માં જોયું કે નેહા અને નકુલ કોલેજ પૂરી થયા પછી ઘરમાં લગ્ન ની વાત કરે છે. નેહાનાં માની જાય છે પરતું નકુલના ઘરનાં લોકો ગામ બહાર ની વહુ ના આવવી જોઈએ એમ કહી ને લગ્ન માટે ના પાડે છે. આ વાત ને ત્રણ વર્ષ થઇ જાય છે. બેન ક્યારનો નાસ્તો મુક્યો છે, તમારી ચા પણ ઠંડી થઇ ગઈ. ફરીથી ગરમ કરી આપું. અલકા બેન નો અવાજ સાંભળી ને નેહા ઊંઘમાંથી જાગી હોય એવું લાગ્યું. એના જવાબ ની રાહ જોયા વગર અલકાબેન ચા નાસ્તો લઇ જતા રહ્યા. બે દિવસ પછી રાત્રે જમવાના ટેબલ ઉપર નેહાએ નકુલ ની ...Read More